18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 30: | Line 30: | ||
ટ્રેન ઊપડવાનો સમય થઈ ગયો હતો. સુષી પેલી બારીમાં જ બેઠી હતી. સુષી આ બાજુ આવ… આને આવજે નહીં કહે? સુષીનાં બાએ કહ્યું અને તેમનો સ્વર ભરાઈ આવ્યો. વિચિત્ર છોકરી છે, બાપુજીએ કહ્યું ને ટિકિટ બરાબર મુકાઈ છે કે નહીં તે તપાસવા લાગ્યા. સમય થઈ ગયો હોવા છતાં પણ ટ્રેન ઊપડતી નહોતી. એ ઇચ્છતો હતો કે ટ્રેન જલદી જાય. કશુંક જલદી પૂરું થઈ જાય. એની જાણે કે રાહ જોતો હતો પણ ટ્રેન ઊપડતી નહોતી. એણે હાથ ભીંસીને ટ્રેનની બારીના સળિયાને પકડી રાખ્યો. ત્યાં જ વ્હિસલ થઈ ને ટ્રેન ધીરે ધીરે ખસવા લાગી. એનો હાથ સળિયા પરથી લપસીને છટકી ગયો. એણે ગૉગલ્સ પહેરેલી આંખે બા-બાપુજીને હાથ હલાવતાં જોયાં. માત્ર સુષીનો ચહેરો દેખાયો નહીં. ટ્રેન પણ દૂર નીકળી ગઈ ને દેખાતી બંધ થઈ, છતાં એ એ જ જગ્યાએ ઊભો રહ્યો. એને લાગ્યું કે જેમાં સુષી બેઠી હતી તે ટ્રેન હજી ગઈ નથી. એ ટ્રેન એની શ્વાસનળીમાં અટકી ગઈ છે અને સમય થઈ ગયો હોવા છતાં પણ ખસતી નથી… | ટ્રેન ઊપડવાનો સમય થઈ ગયો હતો. સુષી પેલી બારીમાં જ બેઠી હતી. સુષી આ બાજુ આવ… આને આવજે નહીં કહે? સુષીનાં બાએ કહ્યું અને તેમનો સ્વર ભરાઈ આવ્યો. વિચિત્ર છોકરી છે, બાપુજીએ કહ્યું ને ટિકિટ બરાબર મુકાઈ છે કે નહીં તે તપાસવા લાગ્યા. સમય થઈ ગયો હોવા છતાં પણ ટ્રેન ઊપડતી નહોતી. એ ઇચ્છતો હતો કે ટ્રેન જલદી જાય. કશુંક જલદી પૂરું થઈ જાય. એની જાણે કે રાહ જોતો હતો પણ ટ્રેન ઊપડતી નહોતી. એણે હાથ ભીંસીને ટ્રેનની બારીના સળિયાને પકડી રાખ્યો. ત્યાં જ વ્હિસલ થઈ ને ટ્રેન ધીરે ધીરે ખસવા લાગી. એનો હાથ સળિયા પરથી લપસીને છટકી ગયો. એણે ગૉગલ્સ પહેરેલી આંખે બા-બાપુજીને હાથ હલાવતાં જોયાં. માત્ર સુષીનો ચહેરો દેખાયો નહીં. ટ્રેન પણ દૂર નીકળી ગઈ ને દેખાતી બંધ થઈ, છતાં એ એ જ જગ્યાએ ઊભો રહ્યો. એને લાગ્યું કે જેમાં સુષી બેઠી હતી તે ટ્રેન હજી ગઈ નથી. એ ટ્રેન એની શ્વાસનળીમાં અટકી ગઈ છે અને સમય થઈ ગયો હોવા છતાં પણ ખસતી નથી… | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/હરિકૃષ્ણ પાઠક/નટુભાઈને તો જલસા છે|નટુભાઈને તો જલસા છે]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વીનેશ અંતાણી/તરસના કૂવાનું પ્રતિબિંબ|તરસના કૂવાનું પ્રતિબિંબ]] | |||
}} |
edits