18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 44: | Line 44: | ||
થોડાક દિવસો પસાર થયા હશે. ત્યાં એક દિવસ મારો મોબાઈલ રણકયો. સામે સંજય હતો. કહે આ કૉફીનનું કંઈક કર. ઘરના બધા ગભરાય છે. બધાને એમ છે કે આનો નિકાલ કરો કારણ કે તેના લીધે જૂઈની યાદ જતી નથી. બધું ભારે ભારે ને ગંભીર લાગે છે. મેં કહ્યું, ‘હું તેને લઈ જઈશ પણ મારી એક શરત છે!’ સંજય કહે, ‘પણ કૉફીનનું તું શું કરીશ?’ મારાથી સહસા બોલી જવાયું કે, ‘કૉફીનને, રાખીશ, સાચવીશ અને એક એવી સંસ્થાને આપીશ જે બિનવારસી લાશની માનભેર અંતિમ ક્રિયા કરતી હોય.’ તે વચ્ચે બોલ્યો, ‘ભલે, પણ તારી શરત શું છે?’ મેં કહ્યું, ‘એ જ કે અંશુ મને દત્તક આપી દે.’ તેનો હકારાત્મક જવાબ સાંભળું ન સાંભળું ત્યાં ફરીથી જૂઈની સુગંધ ચોફેર ફરી વળી. આ વખતે એમ લાગ્યું કે જાણે તેની સુગંધ મારી અંદરથી આવતી હતી. | થોડાક દિવસો પસાર થયા હશે. ત્યાં એક દિવસ મારો મોબાઈલ રણકયો. સામે સંજય હતો. કહે આ કૉફીનનું કંઈક કર. ઘરના બધા ગભરાય છે. બધાને એમ છે કે આનો નિકાલ કરો કારણ કે તેના લીધે જૂઈની યાદ જતી નથી. બધું ભારે ભારે ને ગંભીર લાગે છે. મેં કહ્યું, ‘હું તેને લઈ જઈશ પણ મારી એક શરત છે!’ સંજય કહે, ‘પણ કૉફીનનું તું શું કરીશ?’ મારાથી સહસા બોલી જવાયું કે, ‘કૉફીનને, રાખીશ, સાચવીશ અને એક એવી સંસ્થાને આપીશ જે બિનવારસી લાશની માનભેર અંતિમ ક્રિયા કરતી હોય.’ તે વચ્ચે બોલ્યો, ‘ભલે, પણ તારી શરત શું છે?’ મેં કહ્યું, ‘એ જ કે અંશુ મને દત્તક આપી દે.’ તેનો હકારાત્મક જવાબ સાંભળું ન સાંભળું ત્યાં ફરીથી જૂઈની સુગંધ ચોફેર ફરી વળી. આ વખતે એમ લાગ્યું કે જાણે તેની સુગંધ મારી અંદરથી આવતી હતી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/લિફ્ટ|લિફ્ટ]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/રાજેન્દ્ર પટેલ/અધૂરી શોધ|અધૂરી શોધ]] | |||
}} |
edits