18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 248: | Line 248: | ||
ને પછી, ધીમે ધીમે મને એમની વાતો સંભળાતી બંધ થઈ જાય છે. એમના શબ્દો અસ્પષ્ટ બની જાય છે. ફક્ત આછી હાજરી અનુભવાય છેએમના અવાજોની. હવામાં તરતા ઉડતા ઘૂમરાતા અવાજો. ને હું એ બધાથી સાવ દૂર જતો રહ્યો છું. અડી ના શકાય એવો બની ગયો છું. ને શેલજા ભલે મારા ખભે માથું ટેકવીને બેઠી હોય પણ તોય સામે જ એને જોઈ શકું છું. એની મોટી આંખો. એના પ્રકાશમાં ચકચકતા ગાલ. એનું આખા ચહેરા પર પ્રસરી ગયેલું સેડ સ્માઇલ – બધું દેખાય છે. મારી સામે. ને એના સહેજ ઉબડખાબડ આંગળા સહેલાવતાં હું વિચારું છું કે અત્યારે એ શું વિચારી રહી હશે, હેં? | ને પછી, ધીમે ધીમે મને એમની વાતો સંભળાતી બંધ થઈ જાય છે. એમના શબ્દો અસ્પષ્ટ બની જાય છે. ફક્ત આછી હાજરી અનુભવાય છેએમના અવાજોની. હવામાં તરતા ઉડતા ઘૂમરાતા અવાજો. ને હું એ બધાથી સાવ દૂર જતો રહ્યો છું. અડી ના શકાય એવો બની ગયો છું. ને શેલજા ભલે મારા ખભે માથું ટેકવીને બેઠી હોય પણ તોય સામે જ એને જોઈ શકું છું. એની મોટી આંખો. એના પ્રકાશમાં ચકચકતા ગાલ. એનું આખા ચહેરા પર પ્રસરી ગયેલું સેડ સ્માઇલ – બધું દેખાય છે. મારી સામે. ને એના સહેજ ઉબડખાબડ આંગળા સહેલાવતાં હું વિચારું છું કે અત્યારે એ શું વિચારી રહી હશે, હેં? | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મહેન્દ્રસિંહ પરમાર/એમ. પી. અજમેરા|એમ. પી. અજમેરા]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/સાગર શાહ/સુજીની સમાજસેવા|સુજીની સમાજસેવા]] | |||
}} |
edits