18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 34: | Line 34: | ||
ત્યારે ટોળાથી જરાક દૂર, સહેજ અંધારામાં ઊભેલો કેશવ વિચારી રહ્યો હતો કે આ ગણાવવાનો તો અકસ્માત જ, એમાં કશો શક નહોતો અને પોતાને બીવાનું કોઈ કારણ નહોતું. પણ પોતાના એક વખતના હરીફનું, — જેને હજીય પોતાની પત્ની કેટલીય વાર અદેખાઈ ઉપજાવે એવી રીતે યાદ કર્યા કરતી હતી, — આ રીતે કાસળ કાઢવા બદલ એને હવે જરા પસ્તાવો થતો હતો ખરો. | ત્યારે ટોળાથી જરાક દૂર, સહેજ અંધારામાં ઊભેલો કેશવ વિચારી રહ્યો હતો કે આ ગણાવવાનો તો અકસ્માત જ, એમાં કશો શક નહોતો અને પોતાને બીવાનું કોઈ કારણ નહોતું. પણ પોતાના એક વખતના હરીફનું, — જેને હજીય પોતાની પત્ની કેટલીય વાર અદેખાઈ ઉપજાવે એવી રીતે યાદ કર્યા કરતી હતી, — આ રીતે કાસળ કાઢવા બદલ એને હવે જરા પસ્તાવો થતો હતો ખરો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/માવજી મહેશ્વરી/મિલકત|મિલકત]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કેતન મુનશી/લાલ ચીંદરડી|લાલ ચીંદરડી]] | |||
}} |
edits