18,450
edits
No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 67: | Line 67: | ||
કિરીટ તો સવારે વહેલો તૈયાર થઈને નીકળી ગયો. કયાંથી મેળવશે તે આટલી મોટી રકમ? એકદમ તેને વિચાર આવ્યો. તે તિજોરી પાસે ગઈ. ચોરખાનામાંથી ઘરેણાંનો ડબ્બો કાઢ્યો. એની સાથે જ પાતળા કાપડની કોથળી નીકળી. અરે, આ તો કશાકનાં બીજ છે! હથેળીમાં પડેલા બીજ સામે તે જોઈ રહી. મમ્મીને ગાર્ડનિંગનો શોખ હતો. તેણે આપ્યાં હતાં. શેનાં હતાં તેય અત્યારે યાદ નહોતું. કિરીટને કચરો થાય એ ગમતું નહીં એટલે મોટી ગૅલેરી હોવા છતાં એક તુલસીના કૂંડા સિવાય તેણે કશું રાખ્યું ન હતું. ‘દરેક બીજમાં એક વૃક્ષ રહેલું હોય છે. તેને માટીમાં રોપી ખાતર-પાણી આપવાનું હોય છે.’ મમ્મીએ એક વાર કહ્યું હતું તે યાદ આવ્યું. ગયા મહિને જ મૅનેજરે બોલાવીને કહ્યું હતુંઃ પ્રમોશન સ્વીકારી લો, મૅડમ. આ છેલ્લો ચાન્સ છે.’ ખુલ્લા ડબ્બામાં પડેલાં ઘરેણાંના ચળકાટ સામે તે જોઈ રહી… ‘મારી કમાઈનાં છે આ ઘરેણાં!’ વળતાં જ તેના મને કહ્યું ‘પસંદગી તો કિરીટની ને? ના, આ ઘરેણાં પર તે બૅંકમાંથી લોન નહીં લે. તો પછી? તે પછી શું? એમ્પ્લોયર્સ વેલ્ફર સ્કીમ છે જ ને? આટલાં વર્ષોથી કયારેય લાભ લીધો નથી… ને મારે તો લોન જ લેવી છે ને? તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ત્યાંથી જ થઈ શકશે. પણ કિરીટને ખબર પડશે ત્યારે? …ખબર શું પડશે? હું જ કહીશ – મેં રેણુકાને મદદ કરવા લોન લીધી છે અને હપ્તા મારા પગારમાંથી જ કપાશે. અને મેં મેં પ્રમોશન સ્વીકારી લીધું છે. મોટેભાગે વલસાડ બ્રાંચમાં ‘મેનેજર તરીકે ટ્રાન્સફર થશે.’ પૂરા આત્મવશ્વાસથી તૈયાર થઈને નિશા બૅંકમાં જવા નીકળી. | કિરીટ તો સવારે વહેલો તૈયાર થઈને નીકળી ગયો. કયાંથી મેળવશે તે આટલી મોટી રકમ? એકદમ તેને વિચાર આવ્યો. તે તિજોરી પાસે ગઈ. ચોરખાનામાંથી ઘરેણાંનો ડબ્બો કાઢ્યો. એની સાથે જ પાતળા કાપડની કોથળી નીકળી. અરે, આ તો કશાકનાં બીજ છે! હથેળીમાં પડેલા બીજ સામે તે જોઈ રહી. મમ્મીને ગાર્ડનિંગનો શોખ હતો. તેણે આપ્યાં હતાં. શેનાં હતાં તેય અત્યારે યાદ નહોતું. કિરીટને કચરો થાય એ ગમતું નહીં એટલે મોટી ગૅલેરી હોવા છતાં એક તુલસીના કૂંડા સિવાય તેણે કશું રાખ્યું ન હતું. ‘દરેક બીજમાં એક વૃક્ષ રહેલું હોય છે. તેને માટીમાં રોપી ખાતર-પાણી આપવાનું હોય છે.’ મમ્મીએ એક વાર કહ્યું હતું તે યાદ આવ્યું. ગયા મહિને જ મૅનેજરે બોલાવીને કહ્યું હતુંઃ પ્રમોશન સ્વીકારી લો, મૅડમ. આ છેલ્લો ચાન્સ છે.’ ખુલ્લા ડબ્બામાં પડેલાં ઘરેણાંના ચળકાટ સામે તે જોઈ રહી… ‘મારી કમાઈનાં છે આ ઘરેણાં!’ વળતાં જ તેના મને કહ્યું ‘પસંદગી તો કિરીટની ને? ના, આ ઘરેણાં પર તે બૅંકમાંથી લોન નહીં લે. તો પછી? તે પછી શું? એમ્પ્લોયર્સ વેલ્ફર સ્કીમ છે જ ને? આટલાં વર્ષોથી કયારેય લાભ લીધો નથી… ને મારે તો લોન જ લેવી છે ને? તાત્કાલિક પૈસાની વ્યવસ્થા ત્યાંથી જ થઈ શકશે. પણ કિરીટને ખબર પડશે ત્યારે? …ખબર શું પડશે? હું જ કહીશ – મેં રેણુકાને મદદ કરવા લોન લીધી છે અને હપ્તા મારા પગારમાંથી જ કપાશે. અને મેં મેં પ્રમોશન સ્વીકારી લીધું છે. મોટેભાગે વલસાડ બ્રાંચમાં ‘મેનેજર તરીકે ટ્રાન્સફર થશે.’ પૂરા આત્મવશ્વાસથી તૈયાર થઈને નિશા બૅંકમાં જવા નીકળી. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav | |||
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/બકુલેશ/આભાસની ગલીમાં|આભાસની ગલીમાં]] | |||
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કંદર્પ ર. દેસાઈ/આઠમી માર્ચ|આઠમી માર્ચ]] | |||
}} |
edits