26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 89: | Line 89: | ||
<small>S નાટકોમાં બોલીપ્રયોગ ગુજરાતી નાટ્યવિદોને અજાણ્યો નથી. ‘ગુલાબ’ નાટકમાંનો સુરતી બોલીનો પ્રયોગ જાણીતો છે. વળી આપણા ત્રિઅંકી શિષ્ટ નાટક ‘આગગાડી’માંયે બોલીનું ચલણ ધ્યાનાર્હ છે, પરંતુ નાટકમાં બોલીપ્રયોગ બાબત ઉમાશંકર ચંદ્રવદનથી પહેલા છે.</small> | <small>S નાટકોમાં બોલીપ્રયોગ ગુજરાતી નાટ્યવિદોને અજાણ્યો નથી. ‘ગુલાબ’ નાટકમાંનો સુરતી બોલીનો પ્રયોગ જાણીતો છે. વળી આપણા ત્રિઅંકી શિષ્ટ નાટક ‘આગગાડી’માંયે બોલીનું ચલણ ધ્યાનાર્હ છે, પરંતુ નાટકમાં બોલીપ્રયોગ બાબત ઉમાશંકર ચંદ્રવદનથી પહેલા છે.</small> | ||
:ધનબાઈ : કહું છું, ફગત એક જ દવા છે, એ નાં કરી તો તમારું ને મારું | |||
{{Space}}એકીસાથે નાક વઢાવાનું છે ! હજી તમારા ધ્યાનમાં આવતું નથી ?: | |||
:અંબાબાઈ : ધનબાઈ ! એવું શું બોલતાં હશો ?: | |||
:ધનબાઈ : એ તો તમારે તો ! તમારે કાંઈ ગમાવાનું નથી. નાગું | |||
:{{Space}}ન્હાય શું ને નિચોવે શું ? અને એં... આ અમારો તો | |||
:{{Space}}વેલો દશ-પંદર પેઢીથી પેલા લંબરનો છે, તે | |||
:{{Space}}તમારી દીકરીને લીધે હવે મૂળમાંથી જવા બેઠો : | |||
:{{Space}}મૂળ રાંડ કેવાંય પગલાંની આવી, તે મારા | |||
:{{Space}}હરગોવનને ખાઈને નાં ધરાણી, તે પાછી અમનેય... ?: |
edits