18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧. કર્ણકુન્તી સંવાદ| }} <poem> {{Right|''----------------------''}} </poem> {{HeaderNav2 |previous = ૭. છેલ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|૪૧. શેષ વહી ગઈ| }} | ||
<poem> | <poem> | ||
{{Right| | શેષ | ||
વથ્ી લઈ અતીતની સકલ વેદના, | |||
ક્લાન્તિ લઈ, ગ્લાનિ લઈ, લઈ મુહૂર્તની આવર્જના, | |||
લઈ પ્રીતિ, | |||
લઈ સુખસ્મૃતિ, | |||
આલિંગન ધીરે ધીરે કરીને શિથિલ | |||
ધીમે ધીમે દેહ મારો સરી જાય | |||
મારા થકી દૂર. | |||
એ જ રિક્ત અવકાશ જે પ્રકાશે | |||
પૂર્ણ થઈ ઊઠે | |||
અનાસક્ત આનન્દ-ઉદ્ભાસે | |||
નિર્મલ સ્પરશે એનાં | |||
ખોલી દીધાં ગત રજનીનાં દ્વાર. | |||
નવજીવનની રેખા, | |||
પ્રભારૂપે પ્રથમ દિયે છે દેખા; | |||
કશું ચિહ્ન એનું ના અંકાય | |||
નહીં કશો ભાર; વહે સત્તાના પ્રવાહે | |||
સૃષ્ટિના આદિમ તારા સમ | |||
ઓ ચૈતન્ય મમ. | |||
ક્ષોભ એનો નહીં સુખેદુ:ખે; | |||
યાત્રાનો આરમ્ભ એનો નહીં જાણું હશે શા ઉદ્દેશે. | |||
પાછળનો સાદ | |||
ધીમે ધીમે શીર્ણ થાય; ને સમ્મુખે નિસ્તબ્ધ નિર્વાક્ | |||
ભવિષ્યત્ જ્યોતિર્મય | |||
અશોક અભય, | |||
અસ્તગામી સૂર્યે એના લખ્યા છે સ્વાક્ષર. | |||
જે મન્ત્ર ઉદાત્ત સૂરે બજે શૂન્યે એ જ મન્ત્ર સોતહમ / | |||
{{Right|(વીથિકા)}} | |||
</poem> | </poem> | ||
Line 9: | Line 37: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૦. સુન્દર તમે આવ્યા | ||
|next = | |next = ૪૨. વિશ્વલક્ષ્મી | ||
}} | }} |
edits