18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | કચ{{space}} દે તું આજ્ઞા, દેવયાનિ, દેવલોકે દાસ | ||
:::: કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ | :::: કરશે પ્રયાણ. આજે ગુરુગૃહવાસ | ||
:::: થાય છે સમાપ્ત. આશીર્વાદ દે તું મને | |||
:::: જે વિદ્યા શીખ્યો છું અહીં ચિરકાળે તેને | |||
:::: ઉજ્જ્વલ રત્ન શી રાખું દીપ્ત ઉરે મમ | |||
:::: સુમેરુશિખરે સૂર્ય રહે જેમ | |||
:::: અક્ષયકિરણ. | |||
દેવયાની{{space}} મનોરથ થયા પૂર્ણ, | દેવયાની{{space}} મનોરથ થયા પૂર્ણ, | ||
:::: પામ્યો તું દુર્લભ વિદ્યા સેવી ગુરુચર્ણ, | |||
:::: સહસ્ર વર્ષોની તવ દુ:સાધ્ય સાધના | |||
:::: સિદ્ધ આજે; અન્ય કશી નહીં શું કામના? | |||
:::: જોને જરા ચિત્તે તારે. | |||
કચ{{space}} અન્ય કશું નહૈં. | કચ{{space}} અન્ય કશું નહૈં. | ||
દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી | દેવયાની કશું નહૈં? તોયે એક વાર જો તું ફરી | ||
:::: અવગાહી ઉરકેરી સીમાન્ત અવધિ | |||
:::: કરી જોને શોધ; અન્તરને પ્રાન્તે યદિ | |||
:::: વાંચ્છા કો પ્રચ્છન્ન રહી કુશાંકુર સમ | |||
:::: ક્ષુદ્ર દૃષ્ટિ-અગોચર તોય તીક્ષ્ણતમ. | |||
કચ{{space}} આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય | કચ{{space}} આજે પૂર્ણ કૃતાર્થ જીવન. સ્થળે ક્યાંંય | ||
:::: ઉરતણા શૂન્ય નહિ, દૈન્ય વા જરાય | |||
:::: સુલક્ષણે! | |||
દેવયાની{{space}} તું છે સુખી ત્રિભુવને આજે | દેવયાની{{space}} તું છે સુખી ત્રિભુવને આજે | ||
:::: જા તું ભલે ઇન્દ્રલોકે નિજ કાર્ય કાજે | |||
:::: ઉચ્ચ શિરે ગૌરવપૂર્વક. સ્વર્ગપુરે | |||
:::: ઊઠશે આનન્દધ્વનિ, મનોહર સૂરે | |||
:::: વાગશે મંગલ શંખ, સુરાંગનાગણ | |||
:::: કરશે મસ્તકે તારે પુષ્પનું વર્ષણ - | |||
:::: સદ્યચ્છિન્ન નન્દનની મન્દારમંજરી. | |||
:::: સ્વર્ગપથે કલકણ્ઠે અપ્સરી કિન્નરી | |||
:::: કરશે સ્વાગત આહા! વિપ્ર, બહુ ક્લેશે | |||
:::: વીત્યા છે દિવસ તારા વિજને વિદેશે | |||
:::: સુકઠોર અધ્યયને અહીં ન કો અન્ય | |||
:::: સુખમયગૃહ બને જેથી સ્મૃતિગમ્ય, | |||
:::: નિવારી છે પ્રવાસવેદના, અતિથિને | |||
:::: સત્કાર્યો છે યથાસાધ્ય પૂજનેઅર્ચને | |||
:::: દરિદ્ર કુટીરે. તોય અહીં સ્વર્ગસુખ | |||
:::: ક્યાંંથી લાવું? અહીં ક્યાં છે આનન્દિત મુખ | |||
:::: સુરલલનાનું? મહાઆશ સેવું મને | |||
:::: આતિથ્યનો અપરાધ રહે ના સ્મરણે | |||
:::: પાછા જતાં સુખલોકે. | |||
કચ{{space}} સુકલ્યાણ સ્મિતે | કચ{{space}} સુકલ્યાણ સ્મિતે | ||
:::: પ્રસન્ન વિદાય આજે દેવી જોશે મને. | |||
દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી | દેવયાની સ્મિત? હાય સખા, આ તો નથી સ્વર્ગપુરી | ||
:::: પુષ્પે કીટસમ અહીં તૃષ્ણા રહે જાગી | |||
:::: મર્મમાંહિ, વાંચ્છા ભમી વાંચ્છિતને ઘેરે | |||
:::: લાંચ્છિત ભ્રમર જેમ વારંવાર ફરે | |||
:::: મુદિત પદ્મની પાસે. સુખ જતાં અહીં | |||
:::: નાખે દીર્ઘ શ્વાસ બેસી સ્મૃતિ એકાકિની | |||
:::: શૂન્યગૃહે; અહંયાિ સુલભ નથી હાસ્ય | |||
:::: જા હે સખા, મળશે શું ગુમાવ્યે સમય? | |||
:::: ઉત્કણ્ઠિત દેવગણ — | |||
:::: જશે ત્યારે, બસ | |||
:::: બેએક વાતોમાં થયું સકલ સમાપ્ત? | |||
:::: દશશત વર્ષ પછી આવી જ વિદાય? | |||
કચ{{space}} દેવયાની, શો છે મારો અપરાધ? | કચ{{space}} દેવયાની, શો છે મારો અપરાધ? | ||
દેવયાની હાય, | દેવયાની હાય, | ||
:::: સુન્દરી અરણ્યભોમે સહસ્ર વત્સર | |||
:::: દીધી છે વલ્લભછાયા સુણાવ્યાં છે એણે | |||
:::: વિહંગકૂજન અને પલ્લવમર્મર એને | |||
:::: આમ જ સહજે જૈશ છોડી? તરુરાજિ | |||
:::: મ્લાન થઈ જાય જાણે ને જો વળી આજે | |||
:::: વનચ્છાયા ગાઢતર શોકે શ્યામ થાયે, | |||
:::: ક્રન્દી ઊઠે વાયુ, શુષ્ક પત્ર ખરી પડે, | |||
:::: તું જ માત્ર ચાલ્યો જાય સહાસ્ય અધરે, | |||
:::: નિશાન્તના સુખસ્વપ્ન સમ. | |||
કચ{{space}} આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની, | કચ{{space}} આ વનભૂમિને મેં તો માતૃભૂમિ માની, | ||
:::: અહીં થયો નવજન્મ પ્રાપ્ત. એના પરે | |||
:::: મારે નથી અનાદર, - ચિર પ્રીતિભર્યે | |||
:::: ઉરે સદા કરીશ સ્મરણ. | |||
દેવયાની{{space}} આ જ પેલું | દેવયાની{{space}} આ જ પેલું | ||
:::: વટવૃક્ષ જેની છાયે પ્રતિદિન સખા, | |||
:::: ગોધન ચરાવી આવી સૂઈ જતો સુખે | |||
:::: મધ્યાહ્નના ખરતાપે, ક્લાન્ત તવ કાયા, | |||
:::: અતિથિવત્સલ તરુ, નિજ દીર્ઘ છાયા | |||
:::: એહ પરે ઢાળે, નિંદરનું લાવે ઘેન | |||
:::: ઝર્ઝરપલ્લવદલે કરીને વીજન | |||
:::: મૃદુસ્વરે, — ભલે જા તું છેલ્લી વાર | |||
:::: સ્નેહછાયાસંભાષણ લઈ જાને સાથ, | |||
:::: પળ એક નહીં થોભે એ વિલમ્બે તવ | |||
:::: સ્વર્ગને જશે ના કદી ખોટ. | |||
કચ{{space}} અભિનવ | કચ{{space}} અભિનવ | ||
:::: લાગે જાણે મને આજે વિદાયની ક્ષણે | |||
:::: આ સહુય ચિરપરિચિત બન્ધુગણ | |||
:::: પ્રિયજન ભાગી જાય, બાંધી રાખવાને | |||
:::: વિસ્તારી દિયે છે સહુ વ્યગ્ર બની સ્નેહે | |||
:::: નૂતન બન્ધનજાળ, અન્તિમ વિનતિ, | |||
:::: અપૂર્વ સૌન્દર્યરાશિ. ઓ હે વનસ્પતિ, | |||
:::: આશ્રિતજનની બન્ધુ, કરું નમસ્કાર. | |||
:::: કેટલાય પાન્થ બેસશે છાયાએ તવ | |||
:::: છાત્ર વળી મમ સમ હજુ ઘણા દિન | |||
:::: પ્રચ્છન્ન પ્રચ્છાયતલે નીરવ નિર્જન | |||
:::: પક્ષીઓના કલરવને, ઢાળી દર્ભાસન | |||
:::: કરી રે’શે અધ્યયન; કરી પ્રાત:સ્નાન | |||
:::: ઋષિબાળક સૌ આવી સજલ વલ્કલ | |||
:::: સુકાવશે તારી ડાળે, ગોવાળનું દળ | |||
:::: મધ્યાહ્ને કરશે ખેલ, આ સૌ ક્રીડા કાજે | |||
:::: આ પુરાણો મિત્ર તવ ભુલાય ના જોજે. | |||
દેવયાની{{space}} હૈયે રાખ આપણી હોમધેનુનેય | દેવયાની{{space}} હૈયે રાખ આપણી હોમધેનુનેય | ||
:::: સ્વર્ગસુધા પાન કરી આ પુણ્યદા ગાય | |||
:::: ભૂલીશ ના ગર્વે. | |||
કચ{{space}} સુધાથીય સુધામય | કચ{{space}} સુધાથીય સુધામય | ||
:::: દૂધ એનું; જોઈ એને થાય પાપક્ષય, | |||
:::: માતૃરૂપા, શાન્તિસ્વરૂપિણી, શુભ્ર કાન્તિ, | |||
:::: પયસ્વિની. ના લેખીને ક્ષુધાતૃષ્ણા શાન્તિ, | |||
:::: એની મેં કરી છે સેવા, ગહન કાન્તારે | |||
:::: એની સંગે શ્યામશષ્પ સ્રોતસ્વિની નીરે | |||
:::: ફર્યો છું હું દીર્ઘ દિન; પરિતૃપ્તિ ભરી | |||
:::: સ્વેચ્છા થકી નિમ્ન તટે ઉપભોગ કરી | |||
:::: અપર્યાપ્ત તૃણરાશિ સુસ્નિગ્ધ કોમલ- | |||
:::: આલસ્યમંથર તનુ પામી તરુતલ | |||
:::: વાગોળતી ધીરે ધીરે સૂઈ તૃણાસને | |||
:::: દીર્ઘકાળ, વચ્ચે વળી વિશાળ નયને | |||
:::: સકૃતજ્ઞ શાન્તદૃષ્ટિ માંડી ગાઢ સ્નેહે | |||
:::: હૈયે રે’શે એ જ દૃષ્ટિ સ્નિગ્ધ અચંચલ, | |||
:::: પરિપુષ્ટ શુભ્રતનુ, ચિક્કણ, પિચ્છલ. | |||
દેવયાની{{space}} ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના | દેવયાની{{space}} ને ભૂલીશ નહીં, આપણી આ કલસ્વના | ||
:::: સ્રોતસ્વિની વેણુમતી. | |||
કચ{{space}} એને નહિ ભૂલું. | કચ{{space}} એને નહિ ભૂલું. | ||
:::: વેણુમતી! કેટલીય કુસુમિત કુંજે | |||
:::: મધુકણ્ઠે આનન્દિત કલગાન ગુંજે | |||
:::: આવતી શુશ્રૂષા કાજે ગ્રામ્યવધૂ સમ | |||
:::: સદા ક્ષિપ્ર ગતિ પ્રવાસસંગિની મમ | |||
:::: નિત્ય શુભ્રવ્રતા. | |||
દેવયાની{{space}} હાય બન્ધુ, આ પ્રવાસે | દેવયાની{{space}} હાય બન્ધુ, આ પ્રવાસે | ||
:::: અન્ય કોઈ સહચરી નો’તી તારી પાસે | |||
:::: પરગૃહવાસદુ:ખ ભુલાવી દેવાને | |||
:::: યત્ન જેણે કર્યા મને કંઈ રાતદિને; | |||
:::: હાય રે દુરાશા! | |||
કચ{{space}} ચિરજીવનની સંગે | કચ{{space}} ચિરજીવનની સંગે | ||
:::: નામ તેનું ગયું છે ગુંથાઈ. | |||
દેવયાની{{space}} યાદ છે ને | દેવયાની{{space}} યાદ છે ને | ||
:::: આવ્યો હતો પ્રથમ તું અહિંયા જે દિને | |||
:::: કિશોર બ્રાહ્મણ તરુણઅરુણ સમ | |||
:::: સ્નિગ્ધ દીપ્તિવન્ત તનુ તવ ગૌરવર્ણ | |||
:::: ચન્દને અચિર્ત ભાલ, કણ્ઠે પુષ્પમાળ | |||
:::: પ્હેર્યું હતું પટ્ટવાસ, અધરે નયને | |||
:::: પ્રસન્ન સરલ હાસ, પણે પુષ્પવને | |||
:::: ઊભો’તો તું આવી — | |||
કચ{{space}} તુંય સદ્યસ્નાન કરી | કચ{{space}} તુંય સદ્યસ્નાન કરી | ||
:::: દીર્ઘ આર્દ્ર કેશજાળે નવ શુક્લામ્બરી | |||
:::: જ્યોતિસ્નાત મૂર્તિમતી ઉષા, હાથે છાબ | |||
:::: એકાકી ચૂંટતી હતી નવપુષ્પસાજ | |||
:::: સેવાપૂજા કાજે. સવિનય કહૃાુ’તું મેં | |||
:::: ‘તમને શોભે ના શ્રમ, દિયો અનુમતિ | |||
:::: ફૂલ ચૂંટી દઉં દેવી.’ | |||
દેવયાની{{space}} હુંયે સવિસ્મય | દેવયાની{{space}} હુંયે સવિસ્મય | ||
:::: એ જ ક્ષણે પૂછી બેઠી તવ પરિચય. | |||
:::: વિનયે કહ્યું’તું, — આવ્યો છું હું તવ દ્વારે | |||
:::: તવ પિતાશ્રીની પાસે શિષ્ય થવા કાજે | |||
:::: હું છું બૃહસ્પતિસુત. | |||
કચ{{space}} શંકા હતી મને | કચ{{space}} શંકા હતી મને | ||
:::: રખે ને દાનવગુરુ સ્વર્ગના બ્રાહ્મણને | |||
:::: પાછો વાળી દેય. | |||
દેવયાની{{space}} હું ગઈ એમની પાસે | દેવયાની{{space}} હું ગઈ એમની પાસે | ||
:::: હસીને મેં કહ્યું — પિતા, ભિક્ષા એક યાચું | |||
:::: ચરણે તમારે. — સ્નેહે બેસાડીને પાસે | |||
:::: મારે શિરે મૂકી હાથ શાન્ત મૃદુ સ્વરે | |||
:::: બોલ્યા પછી — કશું ન અદેય તારે કાજે. | |||
:::: બોલી ત્યારે — બૃહસ્પતિપુત્ર તમ દ્વારે | |||
:::: આવ્યો આજે, શિષ્ય ગણી સ્વીકારી લો એને | |||
:::: એ વિનતિ. — એને આજે થયો કંઈ કાળ | |||
:::: તોયે મને થાય જાણે બન્યું ગઈ કાલ. | |||
કચ{{space}} ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો | કચ{{space}} ઈર્ષ્યાપ્રેર્યા ત્રણ વાર દૈત્યગણે મારો | ||
:::: કર્યો હતો વધ, તેં જ દેવી દયા કરી | |||
:::: પાછા લાવી દીધા પ્રાણ એ જ કથા | |||
:::: હૃદયે જગાવી રે’શે ચિર કૃતજ્ઞતા. | |||
દેવયાની{{space}} કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં. | દેવયાની{{space}} કૃતજ્ઞતા! ભૂલી જજે, કશું દુ:ખ નહીં. | ||
:::: ઉપકાર જે કર્યો તે ભલે થાઓ રાખ — | |||
:::: દાનનું ચાહું ના પ્રતિદાન. સુખસ્મૃતિ | |||
:::: નહિ કશી મને? જો કદી આનન્દગીતિ | |||
:::: મધુ સૂરે ગુંજી ઊઠે અન્તરે બહારે, | |||
:::: કોઈ દિન સન્ધ્યાવેળા વેણુમતીતીરે | |||
:::: અધ્યયન અવસરે બેસી પુષ્પવને | |||
:::: અપૂર્વ પુલકરાશિ અનુભવ્યો હોય, | |||
:::: કુસુમસૌરભસમ હૃદય ઉચ્છ્વાસ | |||
:::: એથી વ્યાપ્ત થયું હોય સાયાહ્ન આકાશ, | |||
:::: ખીલતું નિકુંજતલ, એ જ સુખકથા | |||
:::: સ્મરજે તું — દૂર થાઓ ભલે કૃતજ્ઞતા. | |||
:::: ને હે સખા, અહીં કોઈએ ગાયેલાં ગીતે | |||
:::: ચિત્તે તને દીધું હોય સુખ, પરિધાન | |||
:::: કર્યું હોય વળી કોઈએ એવું કો વસ્ત્ર | |||
:::: જોઈ જેને મને તવ પ્રશંસાની વાણી | |||
:::: જાગી હોય, પ્રસન્ન અન્તરે તૃપ્ત નેત્રે | |||
:::: બોલ્યો હોય, ‘આજે લાગે કેવી આ સુન્દર!’ | |||
:::: તો એ વાત યાદ રહો અવકાશે તને | |||
:::: સુખસ્વર્ગધામે. કેટલાય દિને વને | |||
:::: દિશાએદિશાએ આષાઢની નીલ જટા, | |||
:::: શ્યામસ્નિગ્ધ વરષાની નવનીલ ઘટા | |||
:::: છાઈ જતી, અવિરલ વૃષ્ટિજલધારે | |||
:::: પીડાતું હૃદય; આવતો’તો કંઈ દિન | |||
:::: આકસ્મિક વસન્તનો બાધાબન્ધહીન | |||
:::: ઉલ્લાસહિલ્લોલાકુલ યૌવનઉત્સાહ; | |||
:::: સંગીતમુખર એ જ આવેગપ્રવાહ | |||
:::: લતાપર્ણપુષ્પવને અને વનાન્તરે | |||
:::: વ્યાપ્ત કરી દેતો’તો જે લહરેલહરે | |||
:::: આનન્દપ્લાવન; વિચારી જો એક વાર | |||
:::: કેટલીય ઉષા, જ્યોત્સ્ના, વળી અન્ધકાર — | |||
:::: પુષ્પગન્ધઘન અમાનિશા, આ જ વને | |||
:::: તારાં જીવનનાં સહુ સુખદુ:ખે ભળ્યાં. | |||
:::: એ સર્વમાં એવું પ્રાત, એવી સન્ધ્યાવેળા, | |||
:::: એવી મુગ્ધ રાત્રિ, એવી હૃદયની ક્રીડા, | |||
:::: એવું સુખ, એવું મુખ કોઈ ના દે દેખા | |||
:::: જેની ઉરે અંકાઈ રે’ ચિર ચિત્રરેખા | |||
:::: ચિર રાત્રિ ચિર દિન? માત્ર ઉપકાર! | |||
:::: નહીં શોભા, નહીં પ્રીતિ? કરી જો વિચાર | |||
કચ{{space}} અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય | કચ{{space}} અન્ય જે રહ્યું છે તે તો અનિર્વચનીય | ||
:::: સખી, વહૃાા કરે મર્મે બની રક્તમય; | |||
:::: શી રીતે બતાવું એને બ્હાર? | |||
દેવયાની{{space}} જાણું સખા, | દેવયાની{{space}} જાણું સખા, | ||
:::: તારું આ હૃદય મમ હૃદયઆલોકે | |||
:::: આશ્ચર્યે જોયંુ’તું કંઈ વાર, માત્ર જાણે | |||
:::: ચક્ષુના પલકપાતે; તેથી રમણી આ | |||
:::: ધૃષ્ટતા આટલી કરે આજે, થોભ ઘડી, | |||
:::: જૈશ નહીં, સુખ નથી યશના ગૌરવે. | |||
:::: અહીં વેણુમતીતીરે આપણે બે જણ | |||
:::: અભિનવ સ્વર્ગલોક કરીશું સર્જન, | |||
:::: આ નિર્જન વનચ્છાયા સાથે ભેળવીને | |||
:::: નિભૃત વિશ્રબ્ધ મુગ્ધ આપણાં બે ઉર | |||
:::: નિખિલ વિસ્મૃત. ઓ હે સખા, જાણું સર્વ | |||
:::: રહસ્ય હું તારું. | |||
કચ{{space}} નહીં, નહીં દેવયાની! | કચ{{space}} નહીં, નહીં દેવયાની! | ||
દેવયાની{{space}} નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં | દેવયાની{{space}} નહીં? મિથ્યા પ્રવંચના! જોયું નથી શું મેં | ||
:::: મન તારું? જાણે ના તું પ્રેમ અન્તર્યામી? | |||
:::: વિકસિત પુષ્પ ભલે ઢંકાઈ રહે પર્ણે | |||
:::: સૌરભને સંતાડશે એ ક્યાં? કૈંક વાર | |||
:::: મુખ ઊંચું કરી જ્યારે જોયું મારા ભણી; | |||
:::: વળી જ્યારે સાંભળ્યો તેં મારો કણ્ઠધ્વનિ | |||
:::: ત્યારે કમ્પી ઊઠ્યું હૈયું રોમરોમે તારે — | |||
:::: ઝૂલતાં હીરક જેમ થાય વિચ્છુરિત | |||
:::: પ્રકાશ ચોપાસ એનો — જોયું ના શું મેં એ? | |||
:::: તેથી જ તું બંદી થઈ રહૃાો જકડાઈ | |||
:::: મારી પાસે. એ બન્ધન છેદી ના શકીશ. | |||
:::: ઇન્દ્ર હવે તારો ઇન્દ્ર નહીં. | |||
કચ{{space}} શુચિસ્મિતે, | કચ{{space}} શુચિસ્મિતે, | ||
:::: સહસ્ર વત્સર સુધી આ દૈત્યપુરીમાં | |||
:::: આ જ માટે કરી મેં સાધના? | |||
દેવયાની{{space}} શાને નહીં? | દેવયાની{{space}} શાને નહીં? | ||
:::: વિદ્યાને માટે જ લોકો દુ:ખ સહે | |||
:::: આ જગતે? કરે ના શું રમણીને માટે | |||
:::: કોઈ નર મહાતપ? પત્નીવર માગી | |||
:::: પ્રખર સૂર્યની ભણી મીટ માંડી નભે | |||
:::: કરી ના શું સંવરણે તપતીને અર્થે | |||
:::: અનાહાર કઠોર સાધના, કહો? હાય! | |||
:::: વિદ્યા જ દુર્લભ માત્ર, પ્રેમ જ શું અહીં | |||
:::: આટલો સુલભ! સહસ્ર વત્સર સુધી | |||
:::: સાધના તેં કર્યા કરી શા ધનને કાજે | |||
:::: તું પોતે જ ના જાણે એ. વિદ્યા એક બાજુ | |||
:::: ને હું બીજી બાજુ — કદી મને, કદી એને | |||
:::: જોઈ તેં સૌત્સુક્યે; તારું અનિશ્ચિત મન | |||
:::: બન્નેનું કર્યું છે એણે યત્ને આરાધન | |||
:::: સંગોપને. આજે અમે બંને એક સાથે | |||
:::: આવ્યા સ્વીકારાવવાને. જેને ચાહે તેને | |||
:::: વરી લે સખા. જો કહે સરલ સાહસે | |||
:::: ‘વિદ્યામાં નથી કૈં સુખ, નથી સુખ યશે, | |||
:::: દેવયાની, તું છો માત્ર સિદ્ધિ મૂર્તિમતી. | |||
:::: તને જ વરી હું લઉં.’ નથી ક્ષતિ, | |||
:::: નથી કશી લજ્જા એમાં, રમણીનું મન | |||
:::: સહસ્ર વર્ષની સખા, સાધનાનું ધન. | |||
કચ{{space}} દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ | કચ{{space}} દેવ સમીપે મેં શુભે, લીધું હતું પણ | ||
:::: મહા સંજીવની વિદ્યાનું કરી અર્જન | |||
:::: દેવલોકે વળીશ હું. આવ્યો હતો તેથી, | |||
:::: એ જ પણ જાગૃત સદાય રહ્યું મને | |||
:::: પૂર્ણ થઈ એ પ્રતિજ્ઞા મારી, ચરિતાર્થ | |||
:::: દીર્ઘ કાળે થયું આ જીવન; કશા સ્વાર્થ | |||
:::: તણી ના કામના આજે. | |||
દેવયાની{{space}} ધિક્ મિથ્યાભાષી, | દેવયાની{{space}} ધિક્ મિથ્યાભાષી, | ||
:::: ઇચ્છી હતી માત્ર વિદ્યા? ગુરુગૃહે આવી | |||
:::: માત્ર છાત્ર રૂપે તું શું રહૃાો’તો નિર્જને | |||
:::: શાસ્ત્રગ્રન્થે રાખી દૃષ્ટિ રત અધ્યયને | |||
:::: અહરહ? ઉદાસીન અન્ય સર્વ પ્રતિ? | |||
:::: છોડી અધ્યયનશાળા વને વનાન્તરે | |||
:::: ભમતો પુષ્પને કાજે, ગૂંથી માળા એની | |||
:::: સહાસ્ય પ્રફુલ્લ મુખે શાને લાવી દેતો | |||
:::: આ વિદ્યાહીનાને? એ જ શું કઠોર વ્રત? | |||
:::: એ જ તારું આચરણ વિદ્યાર્થીને યોગ્ય? | |||
:::: પ્રભાતે તું અધ્યયને રત હોય ત્યારે | |||
:::: ખાલી છાબ લઈ હાથે આવી ઊભું હસી, | |||
:::: શાને ગ્રન્થ મૂકી દઈ દોડી આવતો તું | |||
:::: પ્રફુલ્લ શિશિરસિક્ત કુસુમરાશિએ | |||
:::: કરવાને મારી પૂજા? અપરાહ્નકાળે | |||
:::: જળ સીંચતી હું જ્યારે તરુ આલવાલે | |||
:::: શ્રાન્ત મને જોઈ ત્યારે શાને દયા કરી | |||
:::: દેતો જળ ભરી? શાને પાઠ પરિહરી | |||
:::: પાલન કરતો મારા મૃગશિશુતણું? | |||
:::: સ્વર્ગથકી જે સંગીત આવ્યો હતો શીખી | |||
:::: શાને સંભળાવતો તું સાંજઢ્ઢ નદીતીરે | |||
:::: અન્ધકાર નીરવે છવાઈ જાય જ્યારે | |||
:::: પ્રેમનત નયનના સ્નિગ્ધચ્છાયામય | |||
:::: દીર્ઘ પલ્લવની જેમ? મારું આ હૃદય | |||
:::: વિદ્યા લેવા આવ્યો’તો તો શાને લીધું હરી | |||
:::: સ્વર્ગની ચાતુરીજાળે? સમજી હું હવે | |||
:::: મને વશ કરી લઈ પિતાજીના ઉરે | |||
:::: ઇચ્છ્યું હતું પ્રવેશવા — કૃતકાર્ય થઈ | |||
:::: આજે ચાલ્યો જશે થોડી દઈ કૃતજ્ઞતા — | |||
:::: લબ્ધમનોરથ અર્થી રાજદ્વારે જેમ | |||
:::: દ્વારપાળને દઈ દે મુદ્રા બે કે ચાર | |||
:::: સંતોષાયા મને. | |||
કચ{{space}} હે અભિમાનિની નારી, | કચ{{space}} હે અભિમાનિની નારી, | ||
:::: સત્ય સુણીને શું થશે સુખ! ધર્મ જાણે | |||
:::: પ્રતારણા કરી ના મેં, અકપટ પ્રાણે | |||
:::: આનન્દિત ઉરે તવ સાધીને સન્તોષ | |||
:::: સેવીને તને મેં કર્યો હોય કશો દોષ | |||
:::: દણ્ડ એનો દીધો છે વિધિએ, હતું મને | |||
:::: કરીશ ના વાત જ એ; લાભ શો એ જાણીને | |||
:::: ત્રિભુવને કોઈને ના જેની દરકાર? | |||
:::: મારી એકલાની જ છે કેવળ જે વાત | |||
:::: શાને કહું એને? ચાહી છે કે નહીં તને | |||
:::: વાદનો શો અર્થ? મારાં જે કાંઈ છે કાર્ય | |||
:::: કરીશ હું પૂરાં. સ્વર્ગ હવે સ્વર્ગ જેવું | |||
:::: જો ના લાગે મને, દૂર દૂરે વનતલે | |||
:::: જો ભટકી મરે ચિત્ત વિદ્ધ મૃગસમ | |||
:::: ચિર તૃષ્ણા પીડ્યા કરે દગ્ધ પ્રાણ મમ | |||
:::: સર્વ કાર્યમહીં — તોય ચાલ્યા જવું રહ્યું | |||
:::: સુખશૂન્ય સ્વર્ગધામે. સર્વ દેવોને આ | |||
:::: સંજીવની વિદ્યાતણું કરીને પ્રદાન | |||
:::: નૂતન દેવત્વ દઉં, પછી મારા પ્રાણ | |||
:::: સાર્થક થશે; એ પહેલાં કશુંય ના | |||
:::: મારે મન સુખ. ક્ષમા કર, દેવયાની, | |||
:::: ક્ષમસ્વ આ દોષ. | |||
દેવયાની{{space}} ક્ષમા જ ક્યાં રહી હવે? | દેવયાની{{space}} ક્ષમા જ ક્યાં રહી હવે? | ||
:::: કર્યું તેં આ નારીચિત્ત કુલિશકઠોર | |||
:::: હે બ્રાહ્મણ! તું તો ચાલ્યો જશે સ્વર્ગલોકે | |||
:::: સગૌરવે, કૃતકાર્યતાએ રોમાંચિત, | |||
:::: સર્વ દુ:ખશોક કરી દૂર — પરાહત; | |||
:::: મારે હવે શાં છે કાજ, ને મારે શાં વ્રત? | |||
:::: પ્રતિહત ને નિષ્ફળ આ જીવને મમ | |||
:::: શું રહ્યું છે હવે? ગૌરવેય શાનું? વને | |||
:::: બેસી ર્હૈશ નતશિરે નિ:સંગ એકાકી | |||
:::: લક્ષ્યહીના. જ્યાં જ્યાં દૃષ્ટિ ઠરે ત્યાંથી મને | |||
:::: સહસ્ર સ્મૃતિના કાંટા વીંધશે નિષ્ઠુર; | |||
:::: છુપાઈને વક્ષસ્ખ્તલે લજ્જા અતિ ક્રૂર | |||
:::: વારંવાર દેશે દંશ. ધિક્ ધિક્ | |||
:::: ક્યાંથી આવી ચઢ્યો તું હે નિર્મમ પથિક? | |||
:::: બેસી મારા જીવનની વનચ્છાયાતલે | |||
:::: ઘડી બે ઘડી જ માત્ર ગાળવાના છળે | |||
:::: જીવનનાં સુખ સર્વ — કુસુમ સમાન | |||
:::: ચૂંટી લઈ ગૂંથી એની બેઠાં બેઠાં માળા | |||
:::: એક સૂત્રે પરોવીને; હવે જતી વેળા | |||
:::: એ માળા ધારી ના કણ્ઠે, કરી અવહેલા | |||
:::: એ જ સૂક્ષ્મ સૂત્ર તોડી કરીને બે ભાગ | |||
:::: છિન્ન કરી નાખી; રગદોળી નાખ્યો ધૂળે | |||
:::: પ્રાણતણો મહિમા સમસ્ત! તેથી તને | |||
:::: આ છે મારો અભિશાપ — જે વિદ્યાને કાજે | |||
:::: મારી કરી અવહેલા, તે વિદ્યા જ તને | |||
:::: સમ્પૂર્ણ થશે ના વશ, ને તું માત્ર એનો | |||
:::: વહૃાા જ કરીશ ભાર, કરીશ ના ભોગ, | |||
:::: શીખવીશ, કરી જ ના શકીશ પ્રયોગ. | |||
કચ{{space}} મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે | કચ{{space}} મારું વરદાન દેવી, સુખી સદા ર્હેજે | ||
:::: વિપુલ ગૌરવે સર્વ ગ્લાનિ ભૂલી જજે. | |||
Line 383: | Line 383: | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૫૮. કાલિદાસને | ||
|next = | |next = ૬૦. કેટલાંક મુક્તક | ||
}} | }} |
edits