રવીન્દ્રપર્વ/૧૬૨. પત્રમર્મર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary

Line 27: Line 27:
મારી હોડીને કચેરીથી ઘણે દૂર લાવીને નિર્જન જગ્યાએ બાંધી છે. આ ભાગમાં ગડબડ ક્યાંય નથી, તમે ઇચ્છો તોય ક્યાંય જોવા મળે નહીં. માત્ર હાટમાં બીજી બધી વસ્તુઓની સાથે કદાચ મળે. હું હાલ જે સ્થળે આવ્યો છું ત્યાં ઘણુંખરું માણસનું મોઢું જ દેખાતું નથી. ચારે બાજુ માત્ર મેદાન ઘૂ ઘૂ કરે છે; ખેતરમાંથી ધાન લણીને લઈ ગયા છે, માત્ર લણેલા ધાનના ખૂંપરાથી આખું મેદાન છવાયેલું છે. દિવસને છેડે સૂર્યાસ્ત વેળાએ એ મેદાનમાં કાલે સહેજ ફરવા નીકળ્યો હતો. સૂર્ય ધીમે ધીમે રાતો થઈને પૃથ્વીની છેક છેલ્લી રેખાની પાછળ ઢંકાઈ ગયો. ચારે બાજુ બધું કેવું સુન્દર થઈ ઊઠ્યું તે શી રીતે કહું? ઘણે દૂર, દિશાને છેડે, ઝાડપાનથી ઘેરાએલો થોડો ભાગ દેખાતો હતો; એ એવો તો માયામય થઈ ઊઠ્યો, ભૂરો અને લાલ રંગ ભળતાં એવો તો કશોક અર્ધસ્પષ્ટ આકાર ઊપસી આવ્યો કે મનમાં થયું કે અહીં જ સંધ્યાનું ઘર હશે. અહીં જ જઈને એ પોતાનો રંગીન પાલવ શિથિલતાથી ફરફરતો મૂકી દે છે, પોતાના સંધ્યાતારકને જતનથી પ્રકટાવે છે. પોતાની એકાન્તભરી નિર્જનતામાં સેંથીમાં સંદૂિર પૂરીને વધૂની જેમ પ્રતીક્ષા કરતી બેસી રહે છે અને બેઠી બેઠી પગ પસારીને તારાની માળા ગૂંથે છે ને ગુન્ગુન્ ગૂંજતી સ્વપ્નો રચે છે. આખા અપાર મેદાન પર એક જ છાયા પડી છે, એક કોમળ વિષાદ, એને અશ્રુજળ તો નહીં કહેવાય, નિનિર્મેષ નેત્રનાં મોટાં મોટાં પોપચાં નીચેના ઘેરા છલછલ ભાવના જેવી. મા ધરતી સંસાર વચ્ચે જાણે પોતાનાં બાળબચ્ચાં, એમનો કોલાહલ અને ઘરકામમાં ગુંથાઈને બેઠી છે એવું લાગે છે; જ્યાં સહેજ ભાગ ખુલ્લો રહી ગયો છે, સહેજ સરખી નિસ્તબ્ધતા છે, સહેજ સરખો ખુલ્લો અવકાશ છે, ત્યાં જ એના વિશાળ હૃદયમાં ગૂઢ રીતે રહેલા વૈરાગ્ય અને વિષાદ પ્રકટી ઊઠે છે, ત્યાં જ એનો ઊંડો દીર્ઘ નિ:શ્વાસ સંભળાય છે. ભારતવર્ષમાં જેવું બાધાહીન ચોક્ખું આકાશ અને દૂર દૂર સુધી વિસ્તરેલી સમથળ ભૂમિ છે તેવાં યુરોપમાં ક્યાંય હશે ખરાં? આથી જ આપણી પ્રજા જાણે બૃહત્ એ અસીમ વૈરાગ્યને પામી શકી છે; તેથી જ આપણી પૂરબી કે તોડી રાગિણીમાં સમસ્ત વિશાળ જગતના અન્તરનો હા-હા ધ્વનિ વ્યક્ત થઈ ઊઠે છે, એ કોઈના ઘરની વાત નથી. પૃથ્વીનો જે ભાવ નિર્જન, વિરલ અને અસીમ છે તે ઉદાસીન કરી મૂકે છે. તેથી સિતાર પર જ્યારે કોઈ ભૈરવીની મીંડ ખેંચે છે તો ઘણા ભારતવાસીઓના હૃદયમાં જુવાળ આવે છે. કાલે, સાંજને વખતે નિર્જન મેદાનમાં પૂરબી બજતી હતી. પાંચછ ગાઉના વિસ્તારમાં મારા સિવાય કોઈ બીજું સજીવ પ્રાણી ત્યાં ફરતું નહોતું, માત્ર એક બીજું પ્રાણી બોટ પાસે પાઘડી બાંધીને ખભે લાઠી મૂકીને ભારે અદબથી ઊભું હતું. મારી ડાબી બાજુએ નાની નદી બે કાંઠાની ઊંચી કિનાર વચ્ચે વાંકીચૂંકી વહેતી થોડે જ છેટે દૃષ્ટિસીમાની બહાર જતી રહેતી હતી. એનાં પાણીમાં તરંગની રેખા સરખી દેખાતી નહોતી, માત્ર સન્ધ્યાની આભા અત્યન્ત મુમૂર્ષુ હાસ્યની જેમ થોડીક ક્ષણને માટે એને સ્પર્શી ગઈ હતી. મેદાન જેટલું વિશાળ તેટલી જ વિશાળ નિસ્તબ્ધતા. માત્ર એક જાતનું પંખી અહીં એવું છે જે જમીન પર વાસ કરે છે. જેમ જેમ અન્ધકાર થવા આવ્યો તેમ તેમ એના અટૂલા વાસની પાસે મને હરફર કરતો જોઈને એ વ્યાકુળ સન્દેહના સ્વરે ટી ટી કરવા લાગ્યું. ધીમે ધીમે અહીંના કૃષ્ણપક્ષના ચન્દ્રનો ઉજાશ સહેજ ફૂટી ઊઠ્યો. બરાબર નદીને કાંઠે કાંઠે મેદાનને ખૂણે થઈને એક નાનીશી પગથી ચાલી જાય છે, ત્યાં નીચે માથે ચાલતો ચાલતો હું વિચારે ચઢી ગયો હતો.

{{Right|શિલાઇદહ}}
{{Right|શિલાઇદહ}}

{{Right|ઓક્ટોબર, ૧૮૯૧}}
{{Right|ઓક્ટોબર, ૧૮૯૧}}

આજે દિવસ સારો લાગે છે. ઘાટે એક-બે હોડી લાંગરી છે, પરગામથી પ્રવાસીઓ પૂજાની રજામાં ગાંસડાંપોટલાં ને પેટીપટારા ભરીને, જાતજાતની ખાવાપીવાની વસ્તુઓ લઈને, વરસેક બાદ ઘરે પાછા આવે છે. જોઉં છું તો એક સજ્જને ઘાટની પાસે હોડી આવતાં જ જૂનાં કપડાં બદલીને નવાં ઘડીબંધ કપડાં પહેરી લીધાં છે; ખમીસ ઉપર ચાઇનાસિલ્કનો ધોળો કોટ ચઢાવી દીધો છે, ને એક ગોળપંડાિળું ચાદર ભારે જતનથી ખભે ઝુલાવીને માથે છત્રી ઓઢી ગામ તરફ ચાલી નીકળ્યા છે. ધાનથી ભરેલાં ખેતર થરથર કાંપે છે. આકાશમાં ધોળાં વાદળોના ઢગ છે, એની ઉપર આંબા અને નારિયેળીનાં માથાં ઊંચાં થયેલાં દેખાય છે, નારિયેળીનાં પાંદડાં પવનમાં ઝુર્ઝુર્ કરે છે. નદી વચ્ચે ઊપસી આવેલી જમીન પર કાશના ગુચ્છો ખીલી ઊઠવાની તૈયારીમાં છે : આ બધું મળીને એક સુખભર્યું દૃશ્ય ખડું થાય છે. પરગામથી જે સજ્જન હમણાં જ પોતાને ગામ પાછા ફર્યા, એમના મનનો ભાવ, એમના ઘરનાં લોકોની એમને મળવાની ઉત્સુકતા, અને શરદ્નું આકાશ, આ પૃથ્વી, સવાર વેળાનો ફરફર પવન, આ ઝાડપાન, આ તણખલાં ઝાંખરાં, એ સમસ્તની અંદરનું એક અવિશ્રામ સઘન કંપન : આ બધું મળીને બારી પાસે બેઠેલા એકાકી યુવાનને સુખેદુ:ખે વિહ્વળ કરી મૂકતું હતું. આ પૃથ્વીમાં બારી પાસે એકલા બેસીને આંખ માંડીને જોતાં જ મનમાં નવી ઇચ્છા જન્મે છે, એ નવી જ છે એમ કદાચ નહીં કહેવાય, પુરાણી ઇચ્છા જ નવાં નવાં રૂપો ધારણ કરવા મંડે છે. પેલે દિવસે આમ જ હોડીની બારીની પાસે ચૂપ થઈને બેઠો હતો. માછલી પકડવાની નાની હોડીમાં એક માછીમાર ગીત ગાતો ગાતો ચાલ્યો ગયો. એનું ગીત ખાસ સુસ્વર તો નહોતું. એકાએક યાદ આવ્યું: ઘણા વખત પહેલાં બાળપણમાં હોડીમાં પદ્માકાંઠે આવ્યો હતો. એક દિવસ રાતે લગભગ બેના સુમારે ઊંઘ ઊડી જતાં હોડીની બારી પકડીને મોઢું બહાર કાઢીને નિસ્તરંગ નદીની ઉપર ચાંદની ખીલી ઊઠેલી જોઈ હતી, એક નાની હોડલીમાં એક છોકરો એકલો હલેસાં મારીને જતો હતો. એ એવું તો મીઠી હલકથી ગાતો હતો, એવું મીઠું ગીત એ પહેલાં મેં કદી સાંભળ્યું નહોતું. એકાએક મનમાં થયું, જીવનને જો એ દિવસથી માંડીને ફરી પામી શકું તો! તો ફરી એક વાર પરીક્ષા કરી જોવાય; હવે કદાચ એને શુષ્ક અપરિતૃપ્ત બનાવીને ફેંકી નહીં દઉં — કવિનું ગીત કણ્ઠે કરીને એક નાની શી હોડલીમાં ભરતી વેળાએ પૃથ્વીમાં ક્યાં શું છે તે જોતો આવું; જીવનથી, યૌવનથી ઉચ્છ્વસિત થઈને પવનની જેમ હુ હુ કરતોકને બધે ભમી આવું; ત્યાર પછી ઘરે પાછા વળીને પરિપૂર્ણ પ્રફુલ્લ વાર્ધક્યને કવિની જેમ ગાઉં. આ કાંઈ બહુ ઊંચા પ્રકારનો ‘આઇડિયલ’ તો નહીં કહેવાય. જગતનું હિત કરવું તે કદાચ આના કરતાં ઘણો મોટો આદર્શ કહી શકાય પણ હું જે પ્રકારનો આદમી છું તે જોતાં એવો કશો આદર્શ મારા મનમાં ઊગી આવે એમ લાગતું નથી. ઉપવાસ કરીને, આકાશભણી મીટ માંડીને નિદ્રાત્યાગ કરીને, હંમેશાં મનમાં તર્કવિતર્ક કરતા રહીને, પૃથ્વીને અને મનુષ્યહૃદયને વાતવાતમાં છેતરીને, હાથે કરીને આણેલા દુકાળમાં આ દુર્લભ જીવનને વેડફી મારવા હું નથી ચાહતો. આ પૃથ્વી સરજનહારની છેતરપંડીિ છે, સેતાને રચેલો ફંદો છે એવું ન માનતાં, એના પર વિશ્વાસ મૂકીને ચાહીને, પ્રેમ પામીને માણસની જેમ જીવવું ને માણસની જેમ મરવું તે જ ઠીક, દેવની જેમ હવા જેવા થઈ જવાનું કામ આપણું નહીં.

{{Right|ક્ષિતિજ : ઓક્ટોબર ૧૯૬૧}}

{{Right|ક્ષિતિજ : ઓક્ટોબર ૧૯૬૧}}

Line 64: Line 64:
{{Right|૩૦ આષાઢ ૧૮૯૩}}

{{Right|૩૦ આષાઢ ૧૮૯૩}}

આજકાલ કવિતા લખવાનું મારે માટે ચોરીછૂપીથી નિષિદ્ધ સુખને ભોગવવા જેવું જાણે થઈ પડ્યું છે. આ બાજુ ‘સાધના’ના આવતા અંક માટે એક લીટી સરખી લખી નથી તો બીજી તરફ સમ્પાદકની ઉઘરાણી ચાલુ જ છે, નજીકમાં જ આસો કારતકના ‘સાધના’ના અંક ખાલી હાથે મારા ભણી તાકીને મને ઠપકો આપી રહ્યા છે, ને હું ફરી ફરી મારી કવિતાના અન્ત:પુરમાં નાસી જઈને આશ્રય લઉં છું. રોજ મનમાં થાય કે આજનો દિવસ જાય તેથી શું — એમ કરતાં કેટલા દિવસ વીતી ગયા! મારું ખરું કામ કયું તે જ હું બરાબર નક્કી કરી શકતો નથી. કદિક કદિક એમ થાય છે કે હું નાની નાની વાર્તાઓ ખૂબ લખી શકું, ને તેય જેવી તેવી તો નહિ જ — લખતી વેળાએ સુખ પણ થાય છે, તો વળી કદિક મારા મનમાં એવા ભાવો ઉદ્ભવે છે — જે કવિતામાં વ્યક્ત કરવા જેવા હોતા નથી. એ ભાવોને ડાયરી વગેરે નાના આકારમાં પ્રગટ કરવા જ સારા એમ મને લાગે છે. એનું કશુંક પરિણામ પણ આવે ને એથી આનન્દ પણ થાય. કદિક કદિક સામાજિક વિષયો લઈને મારા દેશના લોકો સાથે ઝઘડવાનું ખૂબ જરૂરી થઈ પડે છે. બીજું કોઈ એ કામ કરતું નથી ત્યારે મારે જ એ અપ્રિય કર્તવ્ય હાથ ધરવું પડે છે. વળી કદિક કદિક એમ પણ થઈ આવે છે: ‘જવા દો ને બધી પંચાત, પૃથ્વી પોતાના ચરખામાં પોતે જ તેલ પૂરી લેશે.’ પ્રાસ મેળવીને છન્દો ગૂંથી નાની નાની કવિતા લખવાનું મને ઠીક ફાવે છે, તો બધું પડતું મૂકીને હું મારે એકલો ખૂણામાં બેસીને એ કામ કર્યે જાઉં. મદગવિર્તા યુવતી. એના અનેક પ્રણયીઓ પૈકીના એક્કેયને છોડી દેવા ઇચ્છતી નથી. એના જેવી જ લગભગ મારી દશા થઈ છે. અનેક ‘મ્યુઝ’ પૈકી કોઈનેય હું નિરાશ કરવા ઇચ્છતો નથી. પણ એથી તો કામ ઘણું વધી જાય છે ને આ ‘લાંબી દોટ’ ભરવાના લોભમાં કશુંય પરિપૂર્ણ રીતે કરી શકાતું નથી. સાહિત્યના વિષયમાંય કર્તવ્યબુદ્ધિનો અધિકાર છે પણ બીજા વિષય પરત્વેની કર્તવ્યબુદ્ધિમાં ને આમાં તફાવત છે. શું કરવાથી જગતનું સૌથી વધારે ભલું થાય એનો વિચાર કરવાની જરૂર, સાહિત્ય રચતી વેળાએ, રહેતી નથી; પણ શું સૌથી વધારે સારી રીતે કરી શકું એવો જ વિચાર ત્યારે તો કરવાનો હોય છે. જીવનનાં બધાં ક્ષેત્રોમાં આવું જ હશે. મારી બુદ્ધિમાં જેટલું ઊતરે છે તે પરથી તો મને એમ લાગે છે કે કવિતા ઉપર જ મારો સૌથી વિશેષ અધિકાર છે, પણ મારો ક્ષુધાગ્નિ વિશ્વરાજ્ય અને મનોરાજ્યમાં સર્વત્ર પોતાની જ્વલન્ત શિખા પ્રસારવા ઇચ્છે છે. જ્યારે ગીત રચવાનું શરૂ કર્યું ત્યારે એમ લાગે કે એ કામમાં જ રચ્યો રહું તો કાંઈ ખોટું નહીં. વળી કશીક અભિનયની પ્રવૃત્તિમાં પડ્યો હોઉં ત્યારે એવો તો નશો ચઢે કે મનમાં થાય કે હવે મારે બીજું શું જોઈએ. આની પાછળ જ માણસ ધારે તો આખી જિંદગી આપી દઈ શકે. તો વળી ‘બાળલગ્ન’ કે ‘શિક્ષણમાં ફેરફાર’ જેવું લખવા બેસું ત્યારે જીવનનું સર્વોચ્ચ કાર્ય એ જ છે એવું લાગે, ને સમ ખવડાવીને બોલાવે તો સંકોચપૂર્વક કબૂલ કરવું જ રહ્યું કે ચિત્રકળા નામની એક કળા છે તે પ્રત્યે હું સદા હતાશ પ્રણયીની લુબ્ધ દૃષ્ટિએ જોઈ રહું છું પણ હવે એને પામવાની આશા નથી. સાધના કરવાની વય ચાલી ગઈ છે. બીજી વિદ્યાની જેમ એને સહજ રીતે પામવાનો કોઈ રસ્તો નથી, એ તો ધનુષભંગ જેવી આકરી કસોટી. પીંછીથી ફરી ફરી દોર્યે જ જવાની તકલીફ લીધા વિના એની કૃપા પામી શકાતી નથી. કવિતા લઈને બેસી રહેવાનું મારે માટે સૌથી સુવિધાભર્યું, મને લાગે છે કે એ જ સૌથી વિશેષ મને વશ થઈ છે; મારી બાલ્યવયની, મારી દીર્ઘકાળની અનુરાગવતી સંગિની.

શિલાઇદહ
{{Right|શિલાઇદહ}}

{{Right|૯ ઓગસ્ટ, ૧૮૯૪}}

{{Right|૯ ઓગસ્ટ, ૧૮૯૪}}

18,450

edits

Navigation menu