18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭૬. વિદાય| }} {{Poem2Open}} કાળની યાત્રાનો ધ્વનિ સંભળાય છે કે? એનો ર...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
મારે કાજે શોક કરીશ નહીં, મારેય કામ પડ્યાં છે, મારેય આખું જગત પડ્યું છે. મારું પાત્ર ખાલી થયું નથી. શૂન્યને પૂર્ણ કરીશ, એ જ વ્રત હું સદા ધારણ કરીશ. મારે કાજે કોઈ ઉત્કણ્ઠ બનીને પ્રતીક્ષા કરશે તો તે જ મને ધન્ય કરી દેશે. શુક્લ પક્ષમાંથી રજનીગન્ધાની ડાળખી લાવીને જે કૃષ્ણપક્ષની રાતે અર્ઘ્યથાળ સજાવી શકે, જે અસીમ ક્ષમાથી સારાંનરસાં સઘળાં સહિત મને જોઈ શકે એની પૂજામાં અત્યારે હું મારી જાતનો બલિ ધરવા ઇચ્છું છું. તને જે કાંઈ મેં આપ્યું હતું તેના પર તારો નિ:શેષ અધિકાર તેં પ્રાપ્ત કરી લીધો છે. અહીં મારું કણે કણે દાન કર્યે જાઉં છું, કરુણ ક્ષણો મારા હૃદયની અંજલિમાંથી કોગળા ભરીને પાન કરે છે. અરે ઓ તું નિરુપમ છે. હે ઐશ્વર્યવાન, તને મેં જે દીધું હતું તે તો તારું જ આપેલું હતું, તેં જેટલું ગ્રહણ કર્યું છે તેટલી મને ઋણી કરી છે. હે સખે, વિદાય! | મારે કાજે શોક કરીશ નહીં, મારેય કામ પડ્યાં છે, મારેય આખું જગત પડ્યું છે. મારું પાત્ર ખાલી થયું નથી. શૂન્યને પૂર્ણ કરીશ, એ જ વ્રત હું સદા ધારણ કરીશ. મારે કાજે કોઈ ઉત્કણ્ઠ બનીને પ્રતીક્ષા કરશે તો તે જ મને ધન્ય કરી દેશે. શુક્લ પક્ષમાંથી રજનીગન્ધાની ડાળખી લાવીને જે કૃષ્ણપક્ષની રાતે અર્ઘ્યથાળ સજાવી શકે, જે અસીમ ક્ષમાથી સારાંનરસાં સઘળાં સહિત મને જોઈ શકે એની પૂજામાં અત્યારે હું મારી જાતનો બલિ ધરવા ઇચ્છું છું. તને જે કાંઈ મેં આપ્યું હતું તેના પર તારો નિ:શેષ અધિકાર તેં પ્રાપ્ત કરી લીધો છે. અહીં મારું કણે કણે દાન કર્યે જાઉં છું, કરુણ ક્ષણો મારા હૃદયની અંજલિમાંથી કોગળા ભરીને પાન કરે છે. અરે ઓ તું નિરુપમ છે. હે ઐશ્વર્યવાન, તને મેં જે દીધું હતું તે તો તારું જ આપેલું હતું, તેં જેટલું ગ્રહણ કર્યું છે તેટલી મને ઋણી કરી છે. હે સખે, વિદાય! | ||
{{Right|(મહુયા)}}<br> | {{Right|(મહુયા)}}<br> | ||
{{Right|( | {{Right|(એકોત્તરશતી)}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits