26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 289: | Line 289: | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}} | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. ગુસામધ્ય; ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}} | ||
'''અમૉલક(સૂરિ) શિષ્ય'''[ ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. | <span style="color:#0000ff">'''અમૉલક(સૂરિ) શિષ્ય'''</span> [ ] : જૈન સાધુ. ૨૪ કડીની ‘ચતુર્ગતિભવસ્વરૂપવિજ્ઞપ્તિ’ના કર્તા. | ||
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કી.જો.]}} | સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૯(૨). {{Right|[કી.જો.]}} | ||
'''અમૃત-૧'''[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા. | <span style="color:#0000ff">'''</span> અમૃત-૧'''[ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં શાંતિચંદ્રના શિષ્ય. વિજયદેવસૂરિના આચાર્યકાળ(ઈ.૧૬૦૦-ઈ.૧૬૫૭)માં રચાયેલી ૧૬ કડીની ‘નળદમયંતીની સઝાય’(મુ.)ના કર્તા. | ||
કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. {{Right|[વ.દ.]}} | કૃતિ : ૧ મોસસંગ્રહ; ૨. સઝાયમાળા, પ્ર. લલ્લુભાઈ કરમચંદ, ઈ.૧૮૬૫. {{Right|[વ.દ.]}} | ||
'''અમૃત-૨''' [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. | <span style="color:#0000ff">'''/span> અમૃત-૨''' [ ] : ૩ કડીના ‘અંબાજીનું પ્રભાતિયું’ (મુ.) તથા ૪ કડીની ‘માતાજીની સ્તુતિ’(મુ.)ના કર્તા કોઈ એક જ અમૃત હોય એમ સમજાય છે. ‘અંબાજીનું પ્રભાતિયું’ ભૂલથી અંબાબાઈને નામે પણ નોંધાયેલ છે. | ||
કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. | કૃતિ : ૧. ભવાઈ(અં.), સુધા આર. દેસાઈ, ઈ.૧૯૭૨; ૨. શ્રીમદ્ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯. | ||
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}} |
edits