ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 280: Line 280:
'''અમિયલ :'''  જુઓ ચૂડ-વિજોગણ.
'''અમિયલ :'''  જુઓ ચૂડ-વિજોગણ.

'''અમીપાલ'''[ઈ.૧૫૧૬માં હયાત] :''' શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા.
'''અમીપાલ''' [ઈ.૧૫૧૬માં હયાત] :''' શ્રાવક કવિ. મહીપાલરાજાની દાનવૃત્તિ વિશે ૧૦૯૩ કડીની રચના ‘મહીપાલનો રાસ’ (ર. ઈ.૧૫૧૬/સં. ૧૫૭૨, આસો સુદ ૫, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}

Line 305: Line 305:
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). {{Right|[વ.દ.]}}
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ : ૧૭(૧). {{Right|[વ.દ.]}}

'''અમૃતધર્મ(વાચક)'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા.
'''અમૃતધર્મ(વાચક)''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭૯૫/સં. ૧૮૫૧, મહા સુદ ૮] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભક્તિસૂરિના શિષ્ય અને જિનલાભસૂરિના ગુરુબંધુ પ્રીતિસાગરના શિષ્ય. કચ્છમાં ઉપકેશ-વંશની વૃદ્ધ શાખામાં જન્મ. જેસલમેરમાં અવસાન. ૧૧ કડીના ‘(આબુગિરિમંડન) ઋષભજિનેન્દ્ર-સ્તવન’ (ર. ઈ.૧૭૭૮; મુ.), ૭ કડીના ‘(લોદ્રવપુરમંડન) સહસ્ત્રફણાપાર્શ્વનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૦/સં. ૧૮૩૬, ફાગણ વદ ૯; મુ.), ૭ કડીના ‘સંભવનાથજિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૪, માધવ માસ સુદ ૫; મુ.), ૭ કડીના ‘(મહિમાપુરમંડન) સુવિધિનાથ-જિનેશ્વર-સ્તવન’ (ર. ઈ.૧૭૮૯/સં. ૧૮૪૫, માગશર સુદ ૧૧; મુ.) તથા જિનેશ્વર વિશેનાં અન્ય કેટલાંક મુદ્રિત-અમુદ્રિત સ્તવનોના કર્તા.
કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨.
કૃતિ : ચૈત્યવંદન સ્તવન સંગ્રહ, પ્ર. સુગનચંદજી ઉ. બાઠિયા, સં. ૧૯૮૨.
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}
સંદર્ભ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}}

'''અમૃતવિજય :''' આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી.
'''અમૃતવિજય :''' આ નામે ૧૧ કડીની ‘નેમિનાથ-સ્તવન’, ‘પદ્મપ્રભજિન-સ્તવન’, ૧૩ કડીની ‘પ્રતિમાસ્થાપન-સ્તવન’ એ કૃતિઓ નોંધાયેલી છે તેનું કર્તૃત્વ કયા અમૃતવિજયનું છે તે નક્કી થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

'''અમૃતવિજય(વાચક)-૧'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા.
'''અમૃતવિજય(વાચક)-૧'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિના શિષ્ય. વિજયરાજના આચાર્યકાળ (ઈ.૧૬૪૭/૪૮-ઈ.૧૬૮૬)માં રચાયેલ ૨૫ કડીના ‘આચાર્યનામગર્ભિત-ચોવીસજિનનમસ્કાર’(મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. {{Right|[વ.દ.]}}
કૃતિ : ઐસમાલા : ૧. {{Right|[વ.દ.]}}

'''અમૃતવિજય-૨'''[ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. ૧૩૧ કડીના ‘મહાવીરજિન-સલોકો’ (ર. ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પરમેષ્ઠી-સ્તવન’(મુ.), ‘પુણ્યવિજયગુરુનિર્વાણ’ તથા કેટલાંક ચૈત્યવંદનો અને સ્તવનો(કેટલાંક મુ.)ના કર્તા.
'''અમૃતવિજય-૨''' [ઈ.૧૭૪૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં પુણ્યવિજયશિષ્ય રંગવિજયના શિષ્ય. ૧૩૧ કડીના ‘મહાવીરજિન-સલોકો’ (ર. ઈ.૧૭૪૫/સં. ૧૮૦૧, પોષ વદ ૪), ‘ચોવીસી’ (૬ સ્તવનો મુ.), ૫ ઢાળનું ‘પંચ-પરમેષ્ઠી-સ્તવન’(મુ.), ‘પુણ્યવિજયગુરુનિર્વાણ’ તથા કેટલાંક ચૈત્યવંદનો અને સ્તવનો(કેટલાંક મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.).
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧, ૨; ૨. જૈગૂસારત્નો : ૧ (+સં.).
સંદર્ભ : ૧ મુપુહૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}
સંદર્ભ : ૧ મુપુહૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[વ.દ.]}}

'''અમૃતવિજય-૩'''[ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા.
'''અમૃતવિજય-૩''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિની પરંપરામાં વિવેકવિજના શિષ્ય. દેશીઓ, ધ્રુવપદો અને આંતરપ્રાસથી સમૃદ્ધ, રાજિમતીના વિરહનું વર્ણન કરતી ૪૮ કડીની ‘નેમિરાજિમતી-બારમાસા’(ર. ઈ.૧૭૫૬; મુ.), ૫૪ કડીની ‘બત્રીસસ્થાનવિચારગર્ભિત-સ્તવન’(ર. ઈ.૧૭૭૪/સં. ૧૮૩૦, ચૈત્ર સુદ ૩; મુ.), ૨૪ ઢાળની ‘નેમિનાથરાજીમતી-સંવાદના ચોવીસ ચોક’ (ર. ઈ.૧૭૮૩/સં. ૧૮૩૯, કારતક વદ ૫, રવિવાર), શત્રુંજયનાં સર્વ સ્થાનોને ભક્તિપૂર્વક વર્ણવતી ૧૦ ઢાળ અને ૧૪૪ કડીની ‘વિમલાચલ/શત્રુંજય/સિદ્ધાચલતીર્થમાલા’ (ર.ઈ.૧૭૮૪/સં. ૧૮૪૦, ફાગણ સુદ ૧૩; મુ.), ભાણવિજયને નામે જેનો અંતભાગ ઉદ્ધૃત થયો છે એ ૨ ખંડની ‘વિક્રમાદિત્યરાસ’(ર. ઈ.૧૭૯૧/સં. ૧૮૪૭, જેઠ સુદ ૫)એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી.
કૃતિ : ૧. પ્રામબાસંગ્રહ; ૨. શત્રુંજય તીર્થમાળા, રાસ અને ઉદ્ધારાદિકનો સંગ્રહ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૩;  ૩. જૈન સત્યપ્રકાશ, એપ્રિલ ૧૯૪૬ - ‘બત્રીસસ્થાનકવિચારગર્ભિત સ્તવન’, સં. શ્રી રમણિકવિજયજી.
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. (અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત) પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}

'''અમૃતવિજય-૪'''[ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા.
'''અમૃતવિજય-૪''' [ઈ.૧૮૪૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હંસવિજયની પરંપરામાં ચતુરવિજયના શિષ્ય. ‘કલિયુગનો છંદ’- (ર. ઈ.૧૮૪૬/સં. ૧૯૦૨, વૈશાખ વદ ૧૦, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[વ.દ.]}}

'''અમૃતવિમલ''' : જુઓ ઋદ્ધિવિમલશિષ્ય કીર્તિવિમલ.
'''અમૃતવિમલ''' : જુઓ ઋદ્ધિવિમલશિષ્ય કીર્તિવિમલ.

'''અમૃતસાગર''' : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી.
'''અમૃતસાગર''' : આ નામે ૫ કડીનું ‘નેમિ-ગીત’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૬ કડીનું ‘સ્થૂલિભદ્ર-ગીત’ મળે છે પણ એના કર્તા કયા અમૃતસાગર છે તે નિશ્ચિત થતું નથી.
26,604

edits

Navigation menu