ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 412: Line 412:

કલ્યાણ-૫/કલ્યાણદાસ[ઈ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ
'''કલ્યાણ-૫/કલ્યાણદાસ''' [ઈ.૧૮૨૭માં હયાત] : ડાકોરના સાધુ. ‘કલ્યાણ’ અને ‘દાસ કલ્યાણ’ની નામછાપ ધરાવતાં ભક્તિબોધનાં કેટલાંક મુદ્રિત-અમુદ્રિત પદોનું કર્તૃત્વ આ કવિનું માનવામાં આવ્યું છે પણ બધા સંદર્ભો આવી એકસરખી ઓળખ આપતા નથી. ૧ પદ પરત્વે, એના કવિએ “છંદ ભાસ્કર પિંગળ વગેરે વ્રજ ભાષામાં ઘણી કવિતા” કરી હોવાની નોંધ પણ
થયેલી છે.
થયેલી છે.
કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(+સં.); ૩. પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા:૧; ૫. બૃકાદોહન:૭; ૬. ભજનસાગર:૧.
કૃતિ : ૧. કાદોહન:૩(+સં.); ૨. ગુકાદોહન(+સં.); ૩. પદ સંગ્રહ પ્રભાકર, પ્ર. સ્વામી પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૪. પ્રાકાસુધા:૧; ૫. બૃકાદોહન:૭; ૬. ભજનસાગર:૧.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ગૂહાયાદી.{{Right|[ચ.શે.]}}

કલ્યાણકમલ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ ઈ.૧૫૫૬-૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘સનત્કુમાર-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘ષટ્ભાષાસ્તવન’ ઉપર અવચૂરિ રચી હોવાની માહિતી
'''કલ્યાણકમલ''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (રાજ્યકાળ ઈ.૧૫૫૬-૧૬૧૪)ના શિષ્ય. ૮ કડીની ‘જિનચંદ્રસૂરિ-ગીત’ (મુ.) અને ‘ઋષભ-સ્તવન’, ‘નેમિનાથ-સ્તવન’ તથા ‘સનત્કુમાર-ચોપાઈ’ એ કૃતિઓના કર્તા. તેમણે જિનપ્રભસૂરિકૃત ‘ષટ્ભાષાસ્તવન’ ઉપર અવચૂરિ રચી હોવાની માહિતી
મળે છે.
મળે છે.
૧૬ કડીના ‘નેમિનાથ-ફાગ’(મુ.)ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
૧૬ કડીના ‘નેમિનાથ-ફાગ’(મુ.)ના કર્તા કલ્યાણકમલ ઉપર્યુક્ત કવિ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. પરબ, ઑક્ટો. ૧૯૮૧ - ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. પરબ, ઑક્ટો. ૧૯૮૧ - ‘નેમિનાથફાગ’, સં. કનુભાઈ વ્ર. શેઠ.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; [હ.યા.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. મુપુગૂહસૂચી; {{Right|[હ.યા.]}}

કલ્યાણકીર્તિ(મુનિ) [ઈ.૧૬૨૯ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. ‘હનુમંત-રાસ’ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા.
'''કલ્યાણકીર્તિ(મુનિ)''' [ઈ.૧૬૨૯ સુધીમાં] : દિગંબર જૈન સાધુ. ‘હનુમંત-રાસ’ (લે.ઈ.૧૬૨૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[હ.યા.]}}

કલ્યાણકુશલશિષ્ય [               ] : જૈન. ૫ કડીની ‘કર્મતપ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''કલ્યાણકુશલશિષ્ય''' [               ] : જૈન. ૫ કડીની ‘કર્મતપ-સઝાય’ (લે. સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

કલ્યાણચંદ : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''કલ્યાણચંદ''' : આ નામે ૯ કડીનું ‘પાર્શ્વનાથ-સ્તવન’ મળે છે તે કયા કલ્યાણચંદ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : લીંહસૂચી. [હ.યા.]
સંદર્ભ : લીંહસૂચી. {{Right|[હ.યા.]}}

કલ્યાણચંદ્ર(ગણિ)-૧ [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે ‘વિવાહલો’ એ સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો’ તથા ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ-ચોપાઈ’ (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એમનું ચરિત્રવર્ણન કરે છે.
'''કલ્યાણચંદ્ર(ગણિ)-૧''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિના શિષ્ય. તેમણે ઈ.૧૪૬૧માં ગુરુ પાસેથી આચારાંગની વાચના લીધી હોવાની માહિતી મળે છે. એમની, દીક્ષાકુમારી સાથેના વિવાહને કારણે ‘વિવાહલો’ એ સંજ્ઞાથી ઓળખાવાયેલી ૫૪ કડીની ‘કીર્તિરત્નસૂરિ-વિવાહલો’ તથા ૧૮ કડીની ‘કીર્તિરત્નસૂરિ-ચોપાઈ’ (મુ.) એ કૃતિઓ કીર્તિરત્નસૂરિ ઈ.૧૪૬૯માં અનશન કરી સ્વર્ગે ગયા પછી રચાયેલી છે અને એમનું ચરિત્રવર્ણન કરે છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.).
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ - ‘દો વિવાહલોંકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. [હ.યા.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જૂન ૧૯૫૧ - ‘દો વિવાહલોંકા ઐતિહાસિક સાર’, અગરચંદ નાહટા;  ૨. જૈમગૂકરચનાએં : ૧. {{Right|[હ.યા.]}}

કલ્યાણચંદ્ર-૨ [ઈ.૧૫૯૩માં હયાત] : જૈન સાધુ. દેવચંદ્રના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૫૯૩)ના કર્તા.
'''કલ્યાણચંદ્ર-૨''' [ઈ.૧૫૯૩માં હયાત] : જૈન સાધુ. દેવચંદ્રના શિષ્ય. ‘ચિત્રસેનપદ્માવતી-રાસ’ (ર.ઈ.૧૫૯૩)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [હ.યા.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[હ.યા.]}}

કલ્યાણચંદ્ર-૩ [ઈ.૧૮૪૦માં હયાત] : જૈન સાધુ. ‘નન્દીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦)ના કર્તા.
'''કલ્યાણચંદ્ર-૩''' [ઈ.૧૮૪૦માં હયાત] : જૈન સાધુ. ‘નન્દીશ્વરદ્વીપ-પૂજા’ (ર.ઈ.૧૮૪૦)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[હ.યા.]}}

કલ્યાણચંદ્ર-૪ [               ]: તપગચ્છના જૈન સાધુ. દયાવિજય-પ્રેમચંદના શિષ્ય. ૭ અને ૧૩ કડીના ૨ ‘ધર્મનાથસ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''કલ્યાણચંદ્ર-૪''' [               ]: તપગચ્છના જૈન સાધુ. દયાવિજય-પ્રેમચંદના શિષ્ય. ૭ અને ૧૩ કડીના ૨ ‘ધર્મનાથસ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [હ.યા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[હ.યા.]}}

કલ્યાણવિજયશિષ્ય [ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરામાં કલ્યાણજયના શિષ્ય. ૨૩૭ કડીના ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર. ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, બાહુલ માસ સુદ જયાતિથિ, ગુરુવાર)ના કર્તા.
'''કલ્યાણવિજયશિષ્ય''' [ઈ.૧૫૩૮માં હયાત] : જૈન. તપગચ્છના હેમવિમલસૂરિની પરંપરામાં કલ્યાણજયના શિષ્ય. ૨૩૭ કડીના ‘કૃતકર્મરાજાધિકાર-રાસ’ (ર. ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, બાહુલ માસ સુદ જયાતિથિ, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૧,૩(૧). {{Right|[કી.જો.]}}

કલ્યાણજી [ઈ.૧૭૪૩ સુધીમાં] : અવટંક અથવા પિતાનામ વિશ્રામ. ભાનુદત્તકૃત મૂળ સંસ્કૃત રચના ‘રસતરંગિણી’ પર બાલાવબોધ (લે. ઈ.૧૭૪૩)ના કર્તા.
'''કલ્યાણજી''' [ઈ.૧૭૪૩ સુધીમાં] : અવટંક અથવા પિતાનામ વિશ્રામ. ભાનુદત્તકૃત મૂળ સંસ્કૃત રચના ‘રસતરંગિણી’ પર બાલાવબોધ (લે. ઈ.૧૭૪૩)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [હ.યા.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[હ.યા.]}}

કલ્યાણતિલક [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિના શિષ્ય. જિનસમુદ્રસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૭૪-ઈ.૧૪૯૯)માં રચાયેલ ૬૫ કડીના ‘ધન્ના-રાસ/સંધિ’ અને ૪૩/૪૪ કડીના ‘મૃગાપુત્ર-સંધિ’ના કર્તા.
કલ્યાણતિલક [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનસમુદ્રસૂરિના શિષ્ય. જિનસમુદ્રસૂરિના આચાર્યકાળ (ઈ.૧૪૭૪-ઈ.૧૪૯૯)માં રચાયેલ ૬૫ કડીના ‘ધન્ના-રાસ/સંધિ’ અને ૪૩/૪૪ કડીના ‘મૃગાપુત્ર-સંધિ’ના કર્તા.
18,450

edits

Navigation menu