ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,219: Line 1,219:

કેશવજી(ઋષિ)-૨‘શ્રીધર’/‘શ્રીપતિ’ [જ.ઈ.૧૬૧૯ - અવ.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, જેઠ/અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિંહજીના શિષ્ય. વતન છપઈ/છાપિયા. ગોત્ર ઓસવાલ ઊસભ. પિતા નેતસી. માતા નવરંગદે. ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧/૧૬૪૨માં આચાર્યપદ. અવસાન કોલદેમાં. ‘આનંદશ્રાવક-ચરિત્ર’ (૨.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની ‘સાધુવંદના’ના કર્તા. કવિ પોતાને માટે ‘શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં નામો યોજે છે તે નોંધપાત્ર છે.
'''કેશવજી(ઋષિ)-૨‘શ્રીધર’/‘શ્રીપતિ’''' [જ.ઈ.૧૬૧૯ - અવ.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, જેઠ/અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિંહજીના શિષ્ય. વતન છપઈ/છાપિયા. ગોત્ર ઓસવાલ ઊસભ. પિતા નેતસી. માતા નવરંગદે. ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧/૧૬૪૨માં આચાર્યપદ. અવસાન કોલદેમાં. ‘આનંદશ્રાવક-ચરિત્ર’ (૨.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની ‘સાધુવંદના’ના કર્તા. કવિ પોતાને માટે ‘શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં નામો યોજે છે તે નોંધપાત્ર છે.
લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુત-સ્કંધ’ પરનો ૨૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (૨.ઈ.૧૬૫૩)
લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુત-સ્કંધ’ પરનો ૨૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (૨.ઈ.૧૬૫૩)
મળે છે એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા
મળે છે એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા
સંભવ છે.
સંભવ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૨)- ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ:૩(૨). [ર.સો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૨)- ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૨. જૈગૂકવિઓ:૩(૨). {{Right|[ર.સો.]}}

કેશવજી-૩ [ઈ.૧૭૭૬માં હયાત] : નાનાસુત. અવટંકે પંડ્યા. સુરતના બ્રાહ્મણ, ‘પુરુષોત્તમમાસમાહાત્મ્ય’ (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે.
'''કેશવજી-૩''' [ઈ.૧૭૭૬માં હયાત] : નાનાસુત. અવટંકે પંડ્યા. સુરતના બ્રાહ્મણ, ‘પુરુષોત્તમમાસમાહાત્મ્ય’ (૨.ઈ.૧૭૭૬)ના કર્તા. આ કવિ ભૂલથી કેશવરામના નામથી પણ ઉલ્લેખાયા છે.
સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ચ.શે.]
સંદર્ભ : ૧. કદહસૂચિ; ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. {{Right|[ચ.શે.]}}

કેશવદાસ/કેસોદાસ : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના’ નોંધાયેલી છે. આ કવિ કેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ/હમચી-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે નોંધાયેલ ‘તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે.
'''કેશવદાસ/કેસોદાસ''' : આ નામોથી કેટલીક જૈન કૃતિઓ મળે છે, જેમ કે, કેસોદાસને નામે ‘સાધુવંદના’ નોંધાયેલી છે. આ કવિ કેશવદાસ-૩ હોવાનું નિશ્ચિતપણે કહેવા માટે કોઈ આધાર નથી. કેશવદાસને નામે ૩૮ કડીની ‘આંચલિકખંડન-ભાસ/હમચી-ભાસ’ (લે.સં.૧૮મી સદી અનુ.) નોંધાયેલ છે તે કેશવમુનિ-૧ને નામે નોંધાયેલ ‘તિથિચર્ચાની હમચી’ હોવા સંભવ છે.
આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી’ (અપૂર્ણ) તથા પદ (કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે તે સ્પષ્ટ થતું નથી.
આ ઉપરાંત, કેશવદાસ નામે ‘બારમાસી’ (અપૂર્ણ) તથા પદ (કેટલાંક મુ.) એ જૈનેતર કૃતિઓ મળે છે તે કયા કેશવદાસ છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : બૃકાદોહન:૭,૮.
કૃતિ : બૃકાદોહન:૭,૮.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનિભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.; ચ.શે.]
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬ - ‘જેસલમેરકે જૈન જ્ઞાનિભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ર.સો.; ચ.શે.]}}

કેશવદાસ-૧ [ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ ? રાજદેવ ?)ના પુત્ર. અવટંકે મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ (વાલ્મિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ એ શીર્ષકથી ‘કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ ‘શ્રીકૃષ્ણક્રીડા’ અને કર્તાનામ ‘કેશવદાસ’ મળે છે. આ કૃતિની રચનાસંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ શકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ ગુરુવાર/ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે.
'''કેશવદાસ-૧''' [ઈ.૧૫૩૬માં હયાત] : રાદે (હૃદયરામ ? રાજદેવ ?)ના પુત્ર. અવટંકે મહેતા. પ્રભાસપાટણના વતની. જ્ઞાતિએ વાલમ (વાલ્મિક) કાયસ્થ. અંબાલાલ જાનીએ ‘શ્રીકૃષ્ણલીલાકાવ્ય’ એ શીર્ષકથી ‘કેશવરામ’ને નામે પ્રસિદ્ધ કરેલા એમના કાવ્યની અંદર સર્વત્ર કૃતિનામ ‘શ્રીકૃષ્ણક્રીડા’ અને કર્તાનામ ‘કેશવદાસ’ મળે છે. આ કૃતિની રચનાસંવતદર્શક પંક્તિનાં ૨ અર્થઘટન થઈ શકે છે. તેમાંથી સં.૧૫૨૯ કરતાં સં.૧૫૯૨ (આસો સુદ ૧૨ ગુરુવાર/ઈ.૧૫૩૬)નું અર્થઘટન વધુ આધારભૂત ગણાયું છે.
૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ પર આધારિત ‘કૃષ્ણક્રીડા’ કૃષ્ણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી પણ ધયાન ખેંચે છે. ઉદ્ધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે.
૪૦ સર્ગ અને આશરે ૭૦૦૦ પંક્તિની મુખ્યત્વે દશમસ્કંધ પર આધારિત ‘કૃષ્ણક્રીડા’ કૃષ્ણચરિત્રવિષયક સમગ્ર સાહિત્યિક પૂર્વપરંપરાનો લાભ લે છે ને રસાત્મકતાથી કૃષ્ણનું લીલાગાન કરે છે. વસંતલીલા જેવા સ્વતંત્ર રીતે આસ્વાદ્ય બનતા ખંડો ધરાવતી આ કૃતિમાં ભાવનિરૂપણ તથા પાત્ર-પ્રસંગચિત્રણની પ્રશસ્ય શક્તિ કવિ બતાવે છે. મુખ્યત્વે પૂર્વછાયા અને ચોપાઈબંધ અહીં પ્રયોજાયો છે પણ તે ઉપરાંત અપભ્રંશ, વ્રજ અને ચારણી પરંપરાના પણ ઘણા છંદોનો વિનિયોગ તથા પદ્યરચનાની ચાતુરી પણ ધયાન ખેંચે છે. ઉદ્ધૃત તેમ જ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનો આશ્રય અને વ્રજભાષાની પદરચના કવિની તે ભાષાઓની અભિજ્ઞતા પ્રગટ કરે છે. આ રીતે દશમસ્કંધ પર આધારિત ગુજરાતી કાવ્યોમાં આ કૃતિ મહત્ત્વની ઠરે છે.
કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી.
કવિએ આ ઉપરાંત કેટલાંક પદો રચ્યાંની સંભાવના થઈ છે પણ એને માટે કોઈ પ્રમાણ નથી.
કૃતિ : શ્રીકૃષ્ણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૩૩ (+સં.).
કૃતિ : શ્રીકૃષ્ણલીલાકાવ્ય, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૩૩ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય; ૪. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; પ.સ્વ. રામલાલ ચૂનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, ઈ.૧૯૬૫ - ‘કવિ કેશવદાસનો સમય.’ [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરતિ : ૧-૨; ૨. ગુસાઇતિહાસ:૨; ૩. ગુસામધ્ય; ૪. ભીમ અને કેશવદાસ કાયસ્થ, કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૮૧; પ.સ્વ. રામલાલ ચૂનીલાલ મોદી લેખસંગ્રહ:૨, રામલાલ ચૂ. મોદી, ઈ.૧૯૬૫ - ‘કવિ કેશવદાસનો સમય.’ {{Right|[ચ.શે.]}}

કેશવદાસ-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : જૈમિનીના અશ્વમેધપર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાલ્ભ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા.
'''કેશવદાસ-૨''' [ઈ.૧૬૨૭માં હયાત] : જૈમિનીના અશ્વમેધપર્વની કથા પર આધારિત, ૧૫ કડવાંનું ‘બકદાલ્ભ્યાખ્યાન’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, આસો વદ ૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ: ૨. [ચ.શે.]
સંદર્ભ: ૧. કવિચરિત: ૧-૨; ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ: ૨. {{Right|[ચ.શે.]}}

કેશવદાસ-૩/કેસોદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના પદ્મસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસરવાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગ’ના કર્તા.
'''કેશવદાસ-૩/કેસોદાસ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના પદ્મસાગરના શિષ્ય. પદ્મસાગરના અવસાન (ઈ.૧૬૦૬) પછીના અરસામાં રચાયેલા, કેસોદાસની નામછાપ ધરાવતા, હિંદીની અસરવાળા ૧૯ કડીના ‘પદ્મસાગર-ફાગ’ના કર્તા.
સંદર્ભ: બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ - ‘કેશવદાસરચિત ‘પદ્મસાગર-ફાગ’ ’, રમણલાલ ચી. શાહ. [ર.સો.]
સંદર્ભ: બુદ્ધિપ્રકાશ, જુલાઈ ૧૯૮૦ - ‘કેશવદાસરચિત ‘પદ્મસાગર-ફાગ’ ’, રમણલાલ ચી. શાહ.{{Right|[ર.સો.]}}

કેશવદાસ-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વીગતો આપતી, ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની અસર ધરાવતી, ‘મીઠાં’ નામક ૯ કડવાંની ‘વલ્લભવેલ/જન્મવેલ’ (*મુ.) એ કૃતિના કર્તા.
'''કેશવદાસ-૪''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળનાથના ઈ.૧૬૨૧માં ગોકુળમાં થયેલા આગમન સુધીની સાંપ્રદાયિક દૃષ્ટિએ ઉપયોગી એવી ઐતિહાસિક વીગતો આપતી, ગોપાલદાસના ‘વલ્લભાખ્યાન’ની અસર ધરાવતી, ‘મીઠાં’ નામક ૯ કડવાંની ‘વલ્લભવેલ/જન્મવેલ’ (*મુ.) એ કૃતિના કર્તા.
કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧.
કૃતિ : *વૈષ્ણવધર્મપતાકા, પોષ ૧૯૮૦થી પોષ ૧૯૮૧.
સંદર્ભ : કવિચરિત:૧-૨. [ચ.શે.]
સંદર્ભ : કવિચરિત:૧-૨. {{Right|[ચ.શે.]}}

કેશવદાસ-૫ [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તકવિઓમાંના એક.
'''કેશવદાસ-૫''' [સં.૧૭મી સદી ઉત્તરાર્ધ-સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુંસાઈજી વિઠ્ઠલનાથજીના પુત્રોના ભક્તકવિઓમાંના એક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}
કેશવદાસ-૬ [ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. તેમણે ‘ભ્રમરગીતા’ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા’ (૨.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર શૈલીમાં રચ્યું છે.

'''કેશવદાસ-૬''' [ઈ.૧૬૭૭માં હયાત] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગોકુળરાય(ગોકુળનાથ)ના શિષ્ય. દેવજીસુત. શ્રીડાલ્યમપુરીમાં એમણે કૃતિની રચના કરી છે માટે ત્યાંના વતની હોઈ શકે. લાડ જ્ઞાતિ. તેમણે ‘ભ્રમરગીતા’ના પ્રસંગને સમાવી લેતું, શ્રીકૃષ્ણ મથુરા ગયા તે પછીના સમગ્ર વૃત્તાંતને વર્ણવતું, ૩૧ કડવાંનું ‘મથુરાલીલા’ (૨.ઈ.૧૬૭૭/સં.૧૭૩૩, અસાડ સુદ ૨, શનિવાર; મુ.) પ્રસાદમધુર શૈલીમાં રચ્યું છે.
કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪.
કૃતિ : પ્રાકાસુધા:૩(+સં.), ૪.
સંદર્ભ : ગૂહાયાદી. [ચ.શે.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}}

કેશવદાસ-૭ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જુઓ લાવણ્યરત્નશિષ્ય કુશલસાગર.
'''કેશવદાસ-૭''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જુઓ લાવણ્યરત્નશિષ્ય કુશલસાગર.

કેશવદાસ-૮ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાંના એક.
'''કેશવદાસ-૮''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ઈ.૧૬૭૦ પછી ઔરંગઝેબનું વ્રજ પર આક્રમણ થવાથી શ્રીનાથજી મેવાડ પધાર્યા એ પ્રસંગને અનુરૂપ ઐતિહાસિક કાવ્ય રચનાઓમાંના એક.
સંદર્ભ : પુગુસાહિત્યકારો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પુગુસાહિત્યકારો. {{Right|[શ્ર.ત્રિ.]}}

કેશવવિજય [ઈ.૧૬૨૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ (૨.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવાર)ના કર્તા. કીર્તિવર્ધનની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે.
'''કેશવવિજય''' [ઈ.૧૬૨૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદેવસૂરિના શિષ્ય. ૩૮૪ કડીની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ (૨.ઈ.૧૬૨૩/સં.૧૬૭૯, મહા વદ ૧૦, સોમવાર)ના કર્તા. કીર્તિવર્ધનની ‘સદયવત્સસાવલિંગા-ચોપાઈ’ની જ પાઠાંતરવાળી પ્રત તરીકે નોંધાયેલી આ કૃતિ અને એના કર્તા વસ્તુત: જુદાં છે.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ર.સો.]}}

કેસર [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા.
'''કેસર''' [ઈ.૧૭૨૦માં હયાત] : જૈન સાધુ. ૧૧ ઢાલમાં દુહા-ચોપાઈમાં રચાયેલ ‘ચંદનમલયાગીરી-ચોપાઈ’ (૨.ઈ.૧૭૨૦)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ક.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. {{Right|[ક.શે.]}}

કેસરકુશલ : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''કેસરકુશલ''' : આ નામે ૨૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.) મળે છે તે કયા કેસરકુશલ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરકુશલ-૧ [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય’ (૨.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા.
'''કેસરકુશલ-૧''' [ઈ.૧૬૭૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં હર્ષકુશલના શિષ્ય. ૧૯ ઢાળની દુહા-ચોપાઈમાં રચાયેલી ‘અઢારપાપસ્થાનક-સઝાય’ (૨.ઈ.૧૬૭૪/સં.૧૭૩૦, શુચિ માસ સુદ ૧૫, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). [ક.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). {{Right|[ક.શે.]}}
કેસરકુશલ-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની

'''કેસરકુશલ-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. લાલકુશલની પરંપરામાં સૌભાગ્યકુશલના શિષ્ય. મેવાડના દાનવીર જગડુશાની ગુણપ્રશસ્તિ કરતી ૨૬ કડીની
‘જગડુપ્રબંધ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦,
‘જગડુપ્રબંધ-ચોપાઈ/રાસ’ (૨.ઈ.૧૭૦૪/સં.૧૭૬૦,
શ્રાવણ-; મુ.), વરદત્તગુણમંજરીના કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ (૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા ‘વીશી’ એ કૃતિઓના કર્તા.
શ્રાવણ-; મુ.), વરદત્તગુણમંજરીના કથાનકને રજૂ કરતી ૭૫ કડીની ‘પંચમી/જ્ઞાનપંચમી/સૌભાગ્યપંચમી-સ્તવન’ (૨.ઈ.૧૭૦૨/સં.૧૭૫૮, કારતક સુદ ૫) તથા ‘વીશી’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક. ઈ.૧૯૧૫.
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. લીલાવતી મહિયારીનો રાસ તથા જગડુશાની ચોપાઈ, પ્ર. ભીમસી માણેક. ઈ.૧૯૧૫.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરવિજય : આ નામે ૭ કડીનું ‘ઋષભ-સ્તવન’ નોંધાયેલ મળે છે તે કયા કેસરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''કેસરવિજય''' : આ નામે ૭ કડીનું ‘ઋષભ-સ્તવન’ નોંધાયેલ મળે છે તે કયા કેસરવિજય છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરવિજય-૧ [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા.
'''કેસરવિજય-૧''' [ઈ.૧૭૬૩ સુધીમાં] : જૈન સાધુ. જયવિજયના શિષ્ય. ૧૫ કડીના ‘શાંતિજિન-સ્તવન’ (લે.ઈ.૧૭૬૩)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ક.શે.]}}

કેસરવિજય-૨ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા.
'''કેસરવિજય-૨''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. લક્ષ્મીવિજયના શિષ્ય અને લબ્ધિવિજય (ઈ.૧૭૫૪માં હયાત)ના ગુરુ. ૮ કડીના ‘સિદ્ધચક્ર-સ્તવન’(મુ.), ૧૫ કડીની ‘ગુરુ-સ્તુતિ’ તથા તીર્થંકરો પરનાં તેમ જ અન્ય વિષયો પરનાં સ્તવનોના કર્તા.
કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧.
કૃતિ : ૧. જિગુસ્તમાલા; ૨. જૈકાપ્રકાશ:૧.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [ક.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[ક.શે.]}}

કેસરવિજય-૩ [ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ ૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા’ (૨.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, આસો સુદ ૨; મુ.)ના કર્તા.
'''કેસરવિજય-૩''' [ઈ.૧૮૪૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જીવવિજયના શિષ્ય. દુહા-દેશી-ગીતબદ્ધ ૨૬ ઢાળની ‘ચોસઠ ઠાણાની પૂજા’ (૨.ઈ.૧૮૪૭/સં.૧૯૦૩, આસો સુદ ૨; મુ.)ના કર્તા.
કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીસ તીર્થકરના અઠાણું બોલ, પ્ર. શિહોરસંઘ, સં. ૧૯૭૨. [ક.શે.]
કૃતિ : ચોસઠ ઠાણાની પૂજા તથા ચોવીસ તીર્થકરના અઠાણું બોલ, પ્ર. શિહોરસંઘ, સં. ૧૯૭૨. {{Right|[ક.શે.]}}

કેસરવિમલ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા/સૂક્તાવલિ’ (૨.ઈ.૧૬૯૮; મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિતસંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમ વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ’ (૨.ઈ.૧૭૦૦; *મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી’ (૨.ઈ.૧૬૯૪; મુ.), ૯ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા કેટલાંક સ્તવનો (કેટલાંક મુ.) એ આ કવિની અન્ય કૃતિઓ છે.
'''કેસરવિમલ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયરત્નસૂરિની પરંપરામાં શાંતિવિમલ-કનકવિમલ એ બે ભાઈઓના શિષ્ય. એમની ૧૭૦ કડીની ‘સૂક્તમાલા/સૂક્તાવલિ’ (૨.ઈ.૧૬૯૮; મુ.) વિવિધ વિષયો પરનાં સુભાષિતોને ધર્માદિ ૪ વર્ગોમાં વહેંચીને સદૃષ્ટાંત રજૂ કરે છે. જૈન સાધુવર્ગમાં પ્રચલિત આ સુભાષિતસંગ્રહ સમગ્રપણે અક્ષરમેળ વૃત્તોની રચના હોવાથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં વિશેષપણે નોંધપાત્ર બને છે. વ્રતનિયમ વિષયક, લોકકથા પર આધારિત, દુહા-દેશીબદ્ધ ‘વંકચૂલ-રાસ’ (૨.ઈ.૧૭૦૦; *મુ.), પરંપરાગત અલંકારોની રમણીયતા ધરાવતી તથા પ્રેમભક્તિનો ભાવ વણી લેતી ‘ચોવીસી’ (૨.ઈ.૧૬૯૪; મુ.), ૯ કડીની ‘ગોડીપાર્શ્વનાથ-છંદ’ તથા કેટલાંક સ્તવનો (કેટલાંક મુ.) એ આ કવિની અન્ય કૃતિઓ છે.
કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સ્મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જૈપ્રપુસ્તક:૧; ૪. સગુકાવ્ય.
કૃતિ : ૧. ગોડી પાર્શ્વનાથ સ્મારક સાર્ધ શતાબ્દી ગ્રંથ, સં. ધીરજલાલ ટો. શાહ, ઈ.૧૯૬૨; ૨. જિસ્તકાસંદોહ:૧; ૩. જૈપ્રપુસ્તક:૧; ૪. સગુકાવ્ય.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરસાગર(ગણિ) : આ નામે મૂળ ગજસારકૃત પ્રાકૃત ‘વિચારષટ્ત્રિંશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન/સ્તોત્ર’ પરનો ૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં ‘લઘુશાંતિ-સ્તવન’ પરના સ્તબકની ર.સં.૧૭૬૨ને ભૂલથી લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે.
'''કેસરસાગર(ગણિ)''' : આ નામે મૂળ ગજસારકૃત પ્રાકૃત ‘વિચારષટ્ત્રિંશિકાપ્રકરણ-દંડકપ્રકરણ’ પરનો ૫૬૫ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૧) અને માનદેવસૂરિના મૂળ સંસ્કૃત ‘લઘુશાંતિ-સ્તવન/સ્તોત્ર’ પરનો ૨૦૦ ગ્રંથાગ્રનો સ્તબક (૨.ઈ.૧૭૦૬/સં.૧૭૬૨, કારતક વદ ૧૩, બુધવાર) મળે છે તે કદાચ કેસરસાગર-૨ હોઈ શકે. ‘મુનિરાજશ્રી પુણ્યવિજયજી સંગ્રહગત ગૂજરાતી હસ્તપ્રત સૂચી’માં ‘લઘુશાંતિ-સ્તવન’ પરના સ્તબકની ર.સં.૧૭૬૨ને ભૂલથી લે. સં. ગણાવાઈ છે તેમ જ સ્તબકકર્તાની ખોટી ગુરુપરંપરા પણ નોંધાઈ ગઈ છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરસાગર-૧ [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિતકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ પરના સ્તબક (લે.ઈ.૧૬૬૫)ના કર્તા.
'''કેસરસાગર-૧''' [ઈ.સ.૧૬૬૫ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ઉત્તમસાગરના શિષ્ય. ધર્મદાસગણિતકૃત મૂળ પ્રાકૃતગ્રંથ ‘ઉપદેશમાલા’ પરના સ્તબક (લે.ઈ.૧૬૬૫)ના કર્તા.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. [ક.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ક.શે.]}}

કેસરસાગર-૨ [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
'''કેસરસાગર-૨''' [ઈ.૧૭૪૪ સુધીમાં] : જૈન સાધુ. પદ્મસાગરની પરંપરામાં ચરિત્રસાગરના શિષ્ય. મૂળ પ્રાકૃત ગ્રંથ ‘નવતત્ત્વપ્રકરણ’ પરના સ્તબક (લે.ઈ.૧૭૪૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ક.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ક.શે.]}}

કેસરીચંદ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧ કડીના ‘વીસસ્થાનકતપ-સ્તવન’ (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮,
'''કેસરીચંદ''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. હિન્દી-રાજસ્થાનીમિશ્ર ગુજરાતી ભાષામાં ૨૧ કડીના ‘વીસસ્થાનકતપ-સ્તવન’ (૨.ઈ.૧૮૪૨/સં.૧૮૯૮,
ચૈત્ર-; મુ.) અને ૭ ઢાળના ‘જ્ઞાનપંચમીમહિમા-સ્તવન’ (૨.ઈ.૧૮૫૦/સં.૧૯૦૬, કારતક સુદ ૫, રવિવાર)ના કર્તા.
ચૈત્ર-; મુ.) અને ૭ ઢાળના ‘જ્ઞાનપંચમીમહિમા-સ્તવન’ (૨.ઈ.૧૮૫૦/સં.૧૯૦૬, કારતક સુદ ૫, રવિવાર)ના કર્તા.
કૃતિ : અરત્નસાર.
કૃતિ : અરત્નસાર.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

કેસોદાસ : જુઓ કેશવદાસ.
'''કેસોદાસ''' : જુઓ કેશવદાસ.
કોલ્હિ [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની અસર દર્શાવતી ૩૩૨ કડીની ‘કંકસેનરાજા-ચોપાઈ’ (૨.ઈ.૧૪૮૫/સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા.

સંદર્ભ : જૈમગૂકરચનાએં૧. [કી.જો.]

'''કોલ્હિ''' [ઈ.૧૪૮૫માં હયાત] : જૈન. હિંદી તથા રાજસ્થાની ભાષાની અસર દર્શાવતી ૩૩૨ કડીની ‘કંકસેનરાજા-ચોપાઈ’ (૨.ઈ.૧૪૮૫/સં.૧૫૪૧, શ્રાવણ સુદ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં૧. {{Right|[કી.જો.]}}

ક્હાન-: જુઓ કાન -.
'''ક્હાન-''': જુઓ કાન -.

ક્હાન/ક્હાન (કવિ) : ક્હાનને નામે ૨૨ કડીની ‘નેમિનાથ-ફાગ-બારમાસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય જોતાં ક્હાન-૧ની હોવાની શક્યતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે પણ મળે છે.
'''ક્હાન/ક્હાન (કવિ)''' : ક્હાનને નામે ૨૨ કડીની ‘નેમિનાથ-ફાગ-બારમાસ’ (લે.ઈ.૧૪૭૯) એ કૃતિ નોંધાયેલી મળે છે તે સમય જોતાં ક્હાન-૧ની હોવાની શક્યતા રહે છે પરંતુ એ વિશે કશું નિશ્ચિત કહી શકાય તેમ નથી. આ કૃતિ અન્યત્ર ડુંગરને નામે પણ મળે છે.
ક્હાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી ‘અંબા-છંદ’, ‘પાર્શ્વગીત’ વગેરે કેટલીક કૃતિઓ (લે.ઈ.૧૭૧૨)તથા ચારણી શૈલીમાં જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ’ નોંધાયેલ મળે છે, તે કોઈ જૈન કવિ છે પરંતુ તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
ક્હાન કવિને નામે હિંદી ભાષામાં જણાતી ‘અંબા-છંદ’, ‘પાર્શ્વગીત’ વગેરે કેટલીક કૃતિઓ (લે.ઈ.૧૭૧૨)તથા ચારણી શૈલીમાં જણાતી ‘(ફલોધી) પાર્શ્વનાથનો છંદ’ નોંધાયેલ મળે છે, તે કોઈ જૈન કવિ છે પરંતુ તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કોઈ જૈનેતર ક્હાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ મળે છે તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કોઈ જૈનેતર ક્હાનને નામે ૨ પદ (મુ.) તથા ગરબા-ગરબીઓ મળે છે તે કયા ક્હાન છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.
કૃતિ : ૧. અભમાલા; ૨. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

ક્હાન-૧ [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્રીમાલી છાંડા કુળ. ૪૦ કડીની ‘અંચલગચ્છનાયકગુરુ-રાસ’ ૨.ઈ.૧૩૬૪/સં.૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા.
'''ક્હાન-૧''' [ઈ.૧૩૬૪માં હયાત] : જૈન શ્રાવક. શ્રીમાલી છાંડા કુળ. ૪૦ કડીની ‘અંચલગચ્છનાયકગુરુ-રાસ’ ૨.ઈ.૧૩૬૪/સં.૧૪૨૦, આસો વદ ૩૦, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. [ર.સો.]
સંદર્ભ : જૈમગૂકરચનાએં:૧. {{Right|[ર.સો.]}}

ક્હાન-૨ [ઈ.૧૫૧૫ સુધીમાં] : અવટંકે રાઉલ(રાવળ). એમના, મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના ‘કૃષ્ણક્રીડિત’ (લે.ઈ.૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અર્ધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરમેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ.૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી - નરસિંહના સમય લગભગનું હોવાની અટકળ થઈ શકે છે.
'''ક્હાન-૨''' [ઈ.૧૫૧૫ સુધીમાં] : અવટંકે રાઉલ(રાવળ). એમના, મુખ્યત્વે શાર્દૂલવિક્રીડિત છંદની ૧૦૮ કડીના ‘કૃષ્ણક્રીડિત’ (લે.ઈ.૧૫૧૫; ૮ કડી મુ.)માં કૃષ્ણની રાસ, વસ્ત્રહરણ વગેરે લીલાઓનું વર્ણન છે. ભક્તિભાવની આ કૃતિનો શરૂઆતનો અર્ધઝાઝેરો ભાગ શુદ્ધ પ્રેમકવિતા તરીકે પણ આસ્વાદી શકાય તેવો છે. ભાષા, છંદ અને ભાવ પર કવિની નોંધપાત્ર પકડ દર્શાવતી આ કૃતિ અક્ષરમેળ વૃત્તોના વિનિયોગને કારણે પણ ધ્યાન ખેંચે છે. કાવ્યની ઈ.૧૫૧૫થી પણ થોડીક જૂની જણાતી હસ્તપ્રત મળી હોવાથી તેમ જ કાવ્યનું ભાષાસ્વરૂપ જોતાં એ ઈ.૧૫મી સદી - નરસિંહના સમય લગભગનું હોવાની અટકળ થઈ શકે છે.
કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ - ‘ત્રણ કૃતિવિવેચન’માં અંતર્ગત ‘રાસલીલા-‘કૃષ્ણ્ક્રીડિત’ કાવ્યનો એક ખંડ’ (+સં.).
કૃતિ : કાવ્યવ્યાપાર, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૮૨ - ‘ત્રણ કૃતિવિવેચન’માં અંતર્ગત ‘રાસલીલા-‘કૃષ્ણ્ક્રીડિત’ કાવ્યનો એક ખંડ’ (+સં.).
સંદર્ભ : કવિચરિત:૧-૨. [હ.ભા.]
સંદર્ભ : કવિચરિત:૧-૨. {{Right|[હ.ભા.]}}

ક્હાન-૩/ક્હાનજી [ઈ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠસુત પપુ વ્યાસ પાસેથી રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્ર/રામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે છે. વાલ્મિકીય રામાયણના ક્યાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે.
'''ક્હાન-૩/ક્હાનજી''' [ઈ.૧૫૭૧માં હયાત] : આખ્યાનકાર. વીસા મોઢ. પિતા મંત્રી કમલશી. કોઈ શ્રીકંઠસુત પપુ વ્યાસ પાસેથી રામકથા સાંભળીને આ કવિએ રચેલા દુહાચોપાઈબદ્ધ ૬ કાંડ અને ૭૧૨૦ ગ્રંથાગ્રના ‘રામચરિત્ર/રામાયણ’ (અપૂર્ણ)ના સુંદરકાંડને અંતે ૨.ઈ.૧૫૭૧ (સં.૧૬૨૭, શ્રાવણ સુદ ૧૫, સોમવાર) મળે છે. વાલ્મિકીય રામાયણના ક્યાંક-ક્યાંક ફેરફારવાળા સંક્ષેપ રૂપે રચાયેલી આ કૃતિમાં પ્રાસાનુપ્રાસાદિની શબ્દચમત્કૃતિ તથા કેટલાંક વર્ણનોનું અકૃત્રિમ કાવ્યસૌંદર્ય જોવા મળે છે.
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. [ર.સો.]
સંદર્ભ : ૧. કાશીસુત શેધજી એક અધ્યયન, બહેચરભાઈ ર. પટેલ, ઈ.૧૯૭૪;  ૨. ફાત્રૈમાસિક, જુલાઈ-સપ્ટે. ૧૯૭૪ - ‘કાહાનનું રામાયણ’, દેવદત્ત શિ. જોશી. {{Right|[ર.સો.]}}

ક્હાન-૪/ક્હાનજી/ક્હાનડ/ક્હાનદાસ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, મકરસંક્રાંતિ)માં પૂરા થયેલા આ કવિના ‘અશ્વમેધ-પર્વ’ (મુ.)માં મહાભારતને અનુસરી સળંગ પ્રવાહી કથાનિરૂપણ થયું છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘ઝમક’ જેવી સંજ્ઞાઓ, પાત્રોક્તિઓનો થયેલો બહોળો ઉપયોગ અને રાગનિર્દેશથી સૂચવાતી સુગેયતા આ કથાનાં નોંધપાત્ર તત્ત્વો છે. ‘નંદજીની ગાય’ નામે ૧ કૃતિ પણ આ કવિને નામે નોંધાયેલી છે.
'''ક્હાન-૪/ક્હાનજી/ક્હાનડ/ક્હાનદાસ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : આખ્યાનકાર. પિતા હરજી. ૭૦૦૦ કડીઓ અને ૧૭ આખ્યાનોમાં વિસ્તરતા ઈ.૧૬૩૬માં આરંભાઈ ઈ.૧૬૩૯ (સં.૧૬૯૫, મકરસંક્રાંતિ)માં પૂરા થયેલા આ કવિના ‘અશ્વમેધ-પર્વ’ (મુ.)માં મહાભારતને અનુસરી સળંગ પ્રવાહી કથાનિરૂપણ થયું છે. કડવા માટે યોજાયેલી ‘અલંકાર’, ‘ઝમક’ જેવી સંજ્ઞાઓ, પાત્રોક્તિઓનો થયેલો બહોળો ઉપયોગ અને રાગનિર્દેશથી સૂચવાતી સુગેયતા આ કથાનાં નોંધપાત્ર તત્ત્વો છે. ‘નંદજીની ગાય’ નામે ૧ કૃતિ પણ આ કવિને નામે નોંધાયેલી છે.
કૃતિ : મહાભારત:૬, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૧ (+સં.).
કૃતિ : મહાભારત:૬, સં. કેશવરામ કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૧ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨;  ૨. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

ક્હાન-૫ [ઈ.૧૬૭૫ સુધીમાં] : જીવા ભટ્ટના પુત્ર. થામણાના નિવાસી. ભુજંગપ્રયાતમાં રચાયેલ ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ (લે.ઈ.૧૬૭૫; મુ.)ના કર્તા.
'''ક્હાન-૫''' [ઈ.૧૬૭૫ સુધીમાં] : જીવા ભટ્ટના પુત્ર. થામણાના નિવાસી. ભુજંગપ્રયાતમાં રચાયેલ ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ (લે.ઈ.૧૬૭૫; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧ (+સં.). [ર.સો.]
કૃતિ : પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૧ (+સં.). {{Right|[ર.સો.]}}

ક્હાન-૬ [ઈ.૧૬૯૨ સુધીમાં] : આખ્યાનકાર. હીરાસુત. ઔદીચ્ય બ્રાહ્મણ. પૂર્વજોનું વતન અમરાવતી. પોતે અમદાવાદ પાસેના રાણીપનો રહેવાસી. નાકર (ઈ.૧૬મી સદી)ની કૃતિ સાથે સેળભેળ થતાં ૭૮ કડવાં સુધી વિસ્તરેલા પણ મૂળ ૩૩ કડવાંના જણાતા અને કેટલાક સારા જૂના ઢાળને સાચવી રાખતા ‘ઓખાહરણ’ તથા વિષ્ણુધર્મોત્તરપુરાણને આધારે એકાદશીની કથાઓ વર્ણવતા ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા.
'''ક્હાન-૬''' [ઈ.૧૬૯૨ સુધીમાં] : આખ્યાનકાર. હીરાસુત. ઔદીચ્ય બ્રાહ્મણ. પૂર્વજોનું વતન અમરાવતી. પોતે અમદાવાદ પાસેના રાણીપનો રહેવાસી. નાકર (ઈ.૧૬મી સદી)ની કૃતિ સાથે સેળભેળ થતાં ૭૮ કડવાં સુધી વિસ્તરેલા પણ મૂળ ૩૩ કડવાંના જણાતા અને કેટલાક સારા જૂના ઢાળને સાચવી રાખતા ‘ઓખાહરણ’ તથા વિષ્ણુધર્મોત્તરપુરાણને આધારે એકાદશીની કથાઓ વર્ણવતા ‘એકાદશીમાહાત્મ્ય’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા.
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસામધ્ય;  ૩. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

ક્હાનજી : આ નામે ‘ચોવીસી’ તથા ‘હીરવિજયસૂરિ-સઝાય’ એ જૈન કૃતિ તેમ જ જૈનેતર પદો નોંધાયેલાં મળે છે તે કયા ક્હાનજી છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
'''ક્હાનજી''' : આ નામે ‘ચોવીસી’ તથા ‘હીરવિજયસૂરિ-સઝાય’ એ જૈન કૃતિ તેમ જ જૈનેતર પદો નોંધાયેલાં મળે છે તે કયા ક્હાનજી છે તે નિશ્ચિત થઈ શકતું નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. [ર.સો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.સો.]}}

ક્હાનજી-૧ [ઈ.૧૫૭૧માં હયાત] : જુઓ ક્હાન-૩.
'''ક્હાનજી-૧''' [ઈ.૧૫૭૧માં હયાત] : જુઓ ક્હાન-૩.

ક્હાનજી-૨ [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા.
'''ક્હાનજી-૨''' [ઈ.૧૫૯૧માં હયાત] : જૈન સાધુ. ભૂલથી ધનપતિને નામે નોંધાયેલા ‘સ્થાનાંગસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૯૧/સં. ૧૬૪૭, માગશર સુદ ૫, શનિવાર)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ:૧૭(૧). [ર.સો.]
સંદર્ભ : ડિકૅટલૉગભાઈ:૧૭(૧). {{Right|[ર.સો.]}}

ક્હાનજી-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.
'''ક્હાનજી-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.

ક્હાનજી (ગણિ)-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, ભાદરવા સુદ ૮] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં તેજસિંહના શિષ્ય. નડુલાઈના ઓસવાલ વહોરા ગોત્રના કચરાના પુત્ર. માતા જગીસા(?). ઈ.૧૬૮૭માં ગાદીપતિ બન્યા. આ કવિની ૪ કડીની ‘સુમતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૧૬ કડીની ‘અર્જુનમાલી-સઝાય’ (ર.ઈ.૧૬૯૨), ૯ કડીની ‘ગજસુકુમારમુનિની
'''ક્હાનજી (ગણિ)-૪''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ-અવ. ઈ.૧૭૨૩/સં. ૧૭૭૯, ભાદરવા સુદ ૮] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિની પરંપરામાં તેજસિંહના શિષ્ય. નડુલાઈના ઓસવાલ વહોરા ગોત્રના કચરાના પુત્ર. માતા જગીસા(?). ઈ.૧૬૮૭માં ગાદીપતિ બન્યા. આ કવિની ૪ કડીની ‘સુમતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૯૨; મુ.), ૧૬ કડીની ‘અર્જુનમાલી-સઝાય’ (ર.ઈ.૧૬૯૨), ૯ કડીની ‘ગજસુકુમારમુનિની
સઝાય’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, પોષ સુદ ૫; મુ.), ૭ કડીની ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૨૦ કડીની ‘શ્રાવકની
સઝાય’ (ર.ઈ.૧૬૯૭/સં. ૧૭૫૩, પોષ સુદ ૫; મુ.), ૭ કડીની ‘શાંતિ-સ્તવન’ (ર.ઈ.૧૭૦૦), ૨૦ કડીની ‘શ્રાવકની
કરણીની સઝાય’ (મુ.), ૧૮ કડીની ‘સુદર્શનશેઠ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦), ૧૬ કડીની ‘સામાયિકબત્રીસદોષ-સઝાય’ (ર.ઈ.૧૭૦૨; મુ.), ૬ કડીની ‘નેમનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧) તથા ૭ કડીની ‘મેઘમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૪) - એ કૃતિઓ મળે છે.
કરણીની સઝાય’ (મુ.), ૧૮ કડીની ‘સુદર્શનશેઠ-સઝાય’ (ર.ઈ.૧૭૦૦), ૧૬ કડીની ‘સામાયિકબત્રીસદોષ-સઝાય’ (ર.ઈ.૧૭૦૨; મુ.), ૬ કડીની ‘નેમનાથ-સ્તવન’ (ર.ઈ.૧૭૧૧) તથા ૭ કડીની ‘મેઘમુનિ-સઝાય’ (ર.ઈ.૧૭૧૪) - એ કૃતિઓ મળે છે.
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧ અને ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ; ૩. વિવિધ પુષ્પવાટિકા:૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
કૃતિ : ૧. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧ અને ૨, સં. મુનિશ્રી શામજી, ઈ.૧૯૬૨; ૨. લોંપ્રપ્રકરણ; ૩. વિવિધ પુષ્પવાટિકા:૨, સં. મુનિશ્રી પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).
સંદર્ભ : જૈગૂકવિઓ.૨,૩(૨). [ર.સો.]
સંદર્ભ : જૈગૂકવિઓ.૨,૩(૨). {{Right|[ર.સો.]}}

ક્હાનજી-૫ [               ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે.
'''ક્હાનજી-૫''' [               ]: માધવસુત. એમનું કૃષ્ણકીર્તનનું ૧ પદ મુદ્રિત મળે છે.
કૃતિ : નકાદોહન. [ર.સો.]
કૃતિ : નકાદોહન. {{Right|[ર.સો.]}}

ક્હાનડ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.
'''ક્હાનડ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.
ક્હાનડદાસ [               ]: કેટલાંક પદોના કર્તા.
ક્હાનડદાસ [               ]: કેટલાંક પદોના કર્તા.
સંદર્ભ : ફૉહનામાવલિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ફૉહનામાવલિ. {{Right|[શ્ર.ત્રિ.]}}

ક્હાનદાસ : આ નામે ‘આણું’(પદ), કુંડલિયા, ગણપતિસ્તુતિનાં ૪ પદ, ‘રાસનું ધોળ’, ‘હિંગુલામંત્રચરિત્ર છંદ’ અને ‘હોલાહોલીનું આખ્યાન’ નોંધાયેલાં છે તે કયા ક્હાનદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''ક્હાનદાસ''' : આ નામે ‘આણું’(પદ), કુંડલિયા, ગણપતિસ્તુતિનાં ૪ પદ, ‘રાસનું ધોળ’, ‘હિંગુલામંત્રચરિત્ર છંદ’ અને ‘હોલાહોલીનું આખ્યાન’ નોંધાયેલાં છે તે કયા ક્હાનદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત સં. ૧૮મી સદીમાં થયેલા ક્હાનદાસ નામે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે અન્ય ક્હાનદાસથી જુદા છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
આ ઉપરાંત સં. ૧૮મી સદીમાં થયેલા ક્હાનદાસ નામે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે અન્ય ક્હાનદાસથી જુદા છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પુગુસાહિત્યકારો;  ૩. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

ક્હાનદાસ-૧ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.
'''ક્હાનદાસ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : જુઓ ક્હાન-૪.

ક્હાનદાસ-૨/ક્હાનિયોદાસ/કનૈયો [               ]: આ કવિની, કૃષ્ણજન્મોત્સવને વર્ણવતી ૯ પદની ‘કૃષ્ણજન્મ-વધાઈ’, ક્યારેક ‘કડવું’ નામ પણ ધરાવતા સાખી, ચોપાઈ અને ચાલના બંધવાળાં ૧૮ નાનાં પદની ‘ગોવર્ધન-રાસ’ તથા એ જ વિષયને અનુલક્ષતાં જસોદા-કૃષ્ણ વચ્ચેના મધુર સંવાદનાં ૪ પદો - એ મુદ્રિત કૃતિઓ મળે છે. જુઓ ક્હાનૈયો.
'''ક્હાનદાસ-૨/ક્હાનિયોદાસ/કનૈયો''' [               ]: આ કવિની, કૃષ્ણજન્મોત્સવને વર્ણવતી ૯ પદની ‘કૃષ્ણજન્મ-વધાઈ’, ક્યારેક ‘કડવું’ નામ પણ ધરાવતા સાખી, ચોપાઈ અને ચાલના બંધવાળાં ૧૮ નાનાં પદની ‘ગોવર્ધન-રાસ’ તથા એ જ વિષયને અનુલક્ષતાં જસોદા-કૃષ્ણ વચ્ચેના મધુર સંવાદનાં ૪ પદો - એ મુદ્રિત કૃતિઓ મળે છે. જુઓ ક્હાનૈયો.
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.)
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.)
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ:૨. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત;  ૨. ગૂહાયાદી; ૩. ફાહનામાવલિ:૨. {{Right|[ર.સો.]}}

ક્હાનપુરી [  ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. ૧ પદમાં હિંદીમિશ્ર ભાષા પણ જોવા મળે છે.
'''ક્હાનપુરી''' [  ] : રૂખડિયા સંતકવિ. અધ્યાત્મ તથા ભક્તિવિષયક મુદ્રિત-અમુદ્રિત પદોના કર્તા. ૧ પદમાં હિંદીમિશ્ર ભાષા પણ જોવા મળે છે.
કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી.
કૃતિ : ૧. અભમાળા; ૨. નકાસંગ્રહ; ૩. સતવાણી.
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu