ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 5: Line 5:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''સકલકીર્તિશિષ્ય''' [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૧૧ કડીની ‘બાર આરાની ચોપાઈ’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા.
'''સકલકીર્તિશિષ્ય''' [ઈ.૧૬૭૮ સુધીમાં] : જૈન સાધુ. ૨૧૧ કડીની ‘બાર આરાની ચોપાઈ’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]]}}

Line 119: Line 119:

સમયધ્વજ(ઉપાધ્યાય) [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન શ્વેતાંબર સાધુ. ‘સીતાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫) તથા ૧૫ કડીની ‘પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૫૫૮ પહેલાં) એ કૃતિઓના કર્તા.
'''સમયધ્વજ(ઉપાધ્યાય)''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : જૈન શ્વેતાંબર સાધુ. ‘સીતાસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૫૫૫) તથા ૧૫ કડીની ‘પાર્શ્વનાથ-ફાગુ’ (ર.ઈ.૧૫૫૮ પહેલાં) એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. મુપુગૂહસૂચી.{{Right|[[પા.માં.]]}}

સમયનિધાન [ઈ.૧૬૭૫/૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/૧૬૮૧)ના કર્તા.
'''સમયનિધાન''' [ઈ.૧૬૭૫/૧૬૮૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં રાજસોમના શિષ્ય. ૧૩ કડીની ‘સુસઢ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૫/૧૬૮૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[પા.માં.]]}}

સમયપ્રભ [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા.
'''સમયપ્રભ''' [ઈ.૧૪૧૯ પછી] : ખરતરગચ્છના જૈન સાધુ. ઐતિહાસિક વસ્તુ ધરાવતા ૪૫ કડીના ‘જિનભદ્રસૂરિ-પટ્ટાભિષેક-રાસ’ (ર.ઈ.૧૪૧૯ પછી)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૩૮-‘શ્રીજિનભદ્રસૂરિરાસ-સાર’, અગરચંદ ભં. નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. જૈન સત્યપ્રકાશ, માર્ચ ૧૯૩૮-‘શ્રીજિનભદ્રસૂરિરાસ-સાર’, અગરચંદ ભં. નાહટા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[પા.માં.]]}}

સમયપ્રમોદ(ગણિ) [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ.૧૯૫૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્કાળ (ઈ.૧૭૫૩-૧૬૧૧)માં હયાત. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. વિવિધ ગેય ઢાળમાં રચાયેલી અને વિસ્તૃત પ્રાસબંધો અને ધ્રુવાઓને કારણે નોંધપાત્ર બનેલી ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫), ૯૬ કડીનો ‘નેમિરાજિમતી-રાસ’ (ર.ઈ.૧૬૦૭), ૬૯ કડીની ‘જિનચંદ્રસૂરિ/યુગપ્રધાનનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૫૨૯ કડીની ‘ચઉપર્વી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૨, ગુરુવાર, સ્વલિખિતપ્રત) અને ૧૭ કડીના ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
'''v''' [ઈ.૧૬મી સદી અંતભાગ-ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિ (ઈ.૧૯૫૩)ની હયાતીમાં તથા રાયસિંહના રાજ્કાળ (ઈ.૧૭૫૩-૧૬૧૧)માં હયાત. જિનચંદ્રસૂરિની પરંપરામાં જ્ઞાનવિલાસના શિષ્ય. વિવિધ ગેય ઢાળમાં રચાયેલી અને વિસ્તૃત પ્રાસબંધો અને ધ્રુવાઓને કારણે નોંધપાત્ર બનેલી ‘આરામશોભા-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૫), ૯૬ કડીનો ‘નેમિરાજિમતી-રાસ’ (ર.ઈ.૧૬૦૭), ૬૯ કડીની ‘જિનચંદ્રસૂરિ/યુગપ્રધાનનિર્વાણ-રાસ’ (ર.ઈ.૧૬૧૪ પછી; મુ.), ૫૨૯ કડીની ‘ચઉપર્વી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૨, ગુરુવાર, સ્વલિખિતપ્રત) અને ૧૭ કડીના ‘વરકાણાપાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન યુગ, આસો ૧૯૮૪-‘સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણકાવ્ય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.).
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ;  ૨. જૈન યુગ, આસો ૧૯૮૪-‘સમયપ્રમોદકૃત જિનચંદ્રસૂરિ નિર્વાણકાવ્ય’, મોહનલાલ દ. દેશાઈ (+સં.).
સંદર્ભ : ૧. કથામંજૂષાશ્રેણિ, ‘આરામશોભા-રાસ’, સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
સંદર્ભ : ૧. કથામંજૂષાશ્રેણિ, ‘આરામશોભા-રાસ’, સં. જયંત કોઠારી અને કીર્તિદા જોશી, ઈ.૧૯૮૩; ૨. ગુસારસ્વતો; ૩. યુજિનચંદ્રસૂરિ;  ૪. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[પા.માં.]]}}

સમયમાણિક્ય [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. ‘મત્સ્યોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૬)ના કર્તા.
'''સમયમાણિક્ય''' [ઈ.૧૬૬૬માં હયાત] : ખરતરગચ્છની સાગરચંદ્ર શાખાના જૈન સાધુ. ‘મત્સ્યોદર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [પા.માં.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[પા.માં.]]}}

સમયરંગ [ઈ.૧૫૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નયરંગ (ઈ.૧૫૬૯માં હયાત)ના ગુરુભાઈ.૫ ઢાલ અને ૨૧૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
'''સમયરંગ''' [ઈ.૧૫૬૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં ગુણશેખરના શિષ્ય. નયરંગ (ઈ.૧૫૬૯માં હયાત)ના ગુરુભાઈ.૫ ઢાલ અને ૨૧૩ કડીના ‘ગોડીપાર્શ્વનાથ-સ્તવન’(મુ.)ના કર્તા.
કૃતિ : અરત્નસાર.
કૃતિ : અરત્નસાર.
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ;  ૨. આલિસ્ટઑઇ : ૨; ૩. જૈહાપ્રોસ્ટા; ૪. રાહસૂચી : ૧; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[પા.માં.]]}}

સમયરાજ (ઉપાધ્યાય) [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની ‘ચતુર્વિંશતિ તીર્થંકરનામ સ્વ-સ્વોત્પત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર’, ૪૪ કડીની ‘શ્રાવક-ચોપાઈ’, ૧૪ કડીની ‘શત્રુંજ્ય-ઋષભ-સ્તવન’, ‘પર્યુષણ-વ્યાખ્યાન પદ્ધતિ’ તથા સંસ્કૃતમાં ‘અવચૂરી’ અને કેટલાંક સ્તવનો એ કૃતિઓના કર્તા.
'''સમયરાજ (ઉપાધ્યાય)''' [ઈ.૧૬૦૬માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રસૂરિની પરંપરામાં જિનસિંહસૂરિના શિષ્ય. સમયસુંદરના વિદ્યાગુરુ. ૭૪ કડીની ‘જિનધર્મમંજરી/ધર્મમંજરી-ચતુષ્પદિકા’ (ર.ઈ.૧૬૦૬/સં.૧૬૬૨, મહા સુદ ૧૦), ૨૨ કડીની ‘ચતુર્વિંશતિ તીર્થંકરનામ સ્વ-સ્વોત્પત્તિ નગરી પ્રમુખ સપ્તપ્રકાર’, ૪૪ કડીની ‘શ્રાવક-ચોપાઈ’, ૧૪ કડીની ‘શત્રુંજ્ય-ઋષભ-સ્તવન’, ‘પર્યુષણ-વ્યાખ્યાન પદ્ધતિ’ તથા સંસ્કૃતમાં ‘અવચૂરી’ અને કેટલાંક સ્તવનો એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; 
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. યુજિનચંદ્રસૂરિ; 
૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૪. મુપુગૂહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[પા.માં.]]}}

સમયસુંદર(કવિયણ)-૧ [ઈ.૧૫૬૬માં હયાત] : ‘સ્થૂલિભદ્ર-રાસ’, (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, કારતક/માગશર-૫, બુધવાર)ના કર્તા.
'''સમયસુંદર(કવિયણ)-૧''' [ઈ.૧૫૬૬માં હયાત] : ‘સ્થૂલિભદ્ર-રાસ’, (ર.ઈ.૧૫૬૬/સં.૧૬૨૨, કારતક/માગશર-૫, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [જ.ગા.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[જ.ગા.]]}}

સમયસુંદર-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ વણિક. પિતા રૂપસિંહ. માતા લીલાદેવી. ઈ.૧૫૯૩માં વાચકપદ અને સંભવત: ઈ.૧૬૧૫-૧૬માં ઉપાધ્યાયપદ. મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ એમના વિદ્યાગુરુઓ હતા. ઈ.૧૫૮૨માં જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા અન્ય સાધુઓમાં સમયસુંદર પણ હતા અને તે વખતે તેમણે પોતાની સંસ્કૃત કૃતિ ‘અષ્ટલક્ષી’થી અકબરને પ્રસન્ન કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના તેઓ સારા અભ્યાસી હતા. તથા વિહાર નિમિત્તે ગુજરાત, મારવાડ અન સિંધના વ્યાપક પ્રવાસો દરમ્યાન ગુજરાતી, મારવાડી, સિંધી, હિંદી ને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ સંગીતજ્ઞ પણ હતા. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમયસુંદરે વિપુલ સર્જન કર્યું છે. તેના પરથી તેમના કવિત્વશક્તિ, પાંડિત્ય અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે.
'''સમયસુંદર-૨''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ-અવ.ઈ.૧૬૪૬/સં.૧૭૦૨, ચૈત્ર સુદ ૧૩] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનચંદ્રશિષ્ય સકલચંદ્રના શિષ્ય. મારવાડમાં આવેલા સાચોરના પ્રાગ્વાટ વણિક. પિતા રૂપસિંહ. માતા લીલાદેવી. ઈ.૧૫૯૩માં વાચકપદ અને સંભવત: ઈ.૧૬૧૫-૧૬માં ઉપાધ્યાયપદ. મહિમરાજ (જિનસિંહસૂરિ) અને સમયરાજ એમના વિદ્યાગુરુઓ હતા. ઈ.૧૫૮૨માં જિનચંદ્રસૂરિ અકબર બાદશાહને મળવા લાહોર ગયા ત્યારે તેમની સાથે ગયેલા અન્ય સાધુઓમાં સમયસુંદર પણ હતા અને તે વખતે તેમણે પોતાની સંસ્કૃત કૃતિ ‘અષ્ટલક્ષી’થી અકબરને પ્રસન્ન કર્યા હતા. સંસ્કૃત, પ્રાકૃત તથા અપભ્રંશના તેઓ સારા અભ્યાસી હતા. તથા વિહાર નિમિત્તે ગુજરાત, મારવાડ અન સિંધના વ્યાપક પ્રવાસો દરમ્યાન ગુજરાતી, મારવાડી, સિંધી, હિંદી ને પંજાબી ભાષાઓ પર પણ પ્રભુત્વ મેળવ્યું હતું. તેઓ સંગીતજ્ઞ પણ હતા. ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં સમયસુંદરે વિપુલ સર્જન કર્યું છે. તેના પરથી તેમના કવિત્વશક્તિ, પાંડિત્ય અને સંગીતજ્ઞાનનો પરિચય થાય છે.
ગુજરાતીમાં તેમણે અનેક રાસકૃતિઓ રચી છે, જેમાં જૈનધર્મની પરંપરામાં પ્રચલિત કથાઓ પર આધારિત રાસાઓનું પ્રમાણ સૌથી મોટું છે. ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૩૫ કડીનો એમનો પહેલો રચાયેલ ‘સાંબપ્રદ્યુમ્ન-રાસ/પ્રબંધ/ચોપાઈ’(ર.ઈ.૧૬૦૩/સં.૧૬૫૯, આસો સુદ ૧૦) જૈન આગમોમાંની સાંબપ્રદ્યુમ્નની કથાને વિકસાવીને લખાયો છે. કૃષ્ણના ૨ પુત્રો સાંબ અને પ્રદ્યુમ્નનાં સ્નેહ અને સાહસપરાક્રમની કથા આલેખી કવિએ એમાં કર્મપુનર્જન્મનો મહિમા ગયો છે. ‘ઉત્તરાધ્યયન-સૂત્ર’ને આધારે રચાયેલા ૪ ખંડ, ૪૪ ઢાળ ને ૮૪૦ કડીના અવાંતરકથાઓ અને લાંબાં વર્ણનોથી પ્રસ્તારી બનેલા ‘ચારપ્રત્યેક-બુદ્ધ-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૦૯/સં.૧૬૬૫, જેઠ સુદ ૧૫-; મુ.)માં નમિ, કરકંડુ, દ્વિમુખ અને નિગ્ગઈ એ ચારે ‘પ્રત્યેક બુદ્ધ’ કેવી રીતે બન્યા એની કથા છે. ૬ ખંડ, ૩૯ ઢાળ ને ૯૩૧ કડીનો ‘નલદવદંતી-રાસકથા/ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, વસંતમાસ-; મુ.) કવિનો વિશેષ ધ્યાનાર્હ રાસ છે. ‘પાંડવચરિત્ર’ અને ‘નેમિચરિત્ર’ને અનુસરતી આ કૃતિમાં નલ-દવદંતીના ૩ ભવની કથા છે. નળના ડાબાજમણા હાથ વચ્ચે થયેલા સંવાદ દ્વારા વ્યક્ત થયેલો નળનો દ્વિધાભાવ, નળ અને કુબરના દ્યુતપ્રસંગનું વર્ણન કે શૃંગાર, અદ્ભુત ને શાંતના નિરૂપણમાં કવિની શક્તિ દેખાય છે. વિવિધ પ્રાદેશિક ભાષાઓના શબ્દોના સંસ્કાર તથા પોતાના સમયમાં પ્રચલિત કહેવતો અને લોકોકિતઓને વણી લેવાની કવિની ટેવથી એમની ભાષા અહીં અને અન્ય રાસાઓમાં અસરકારક બને છે. ૩ ખંડ, ૩૮ ઢાળ અને ૭૪૪ કડીની ‘મૃગાવતીચરિત્રચોપાઈ/રાસ/આખ્યાન’ (ર.ઈ.૧૬૧૨; મુ.) કવિની બીજી મહત્ત્વની કૃતિ છે. જૈનોમાં પ્રચલિત મૃગાવતીના ચરિત્ર પર આધારિત આ રાસમાં મૃગાવતીજીવનના મુખ્ય કથાપ્રસંગો વચ્ચે કેટલીક અવાંતરકથાઓ ગૂંથી કવિએ એને કામ પર શીલના વિજ્યની કથા બનાવી છે. મૃગાવતી-સૌંદર્યવર્ણન કે મૃગાવતીના વિરહાલાપમાં કવિની શક્તિ ખીલી ઊઠી છે. પરંતુ કવિની સૌથી મોટી ને ઉત્તમ રચના તો ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૩૭૦૦ કડીની ‘સીતારામ-ચોપાઈ’(મુ.) છે. ‘સિયાચરિઉ’ ને ‘પઉમચરિય’ને આધારે રચાયેલા આ રાસમાં કવિ જૈન પરંપરામાં પ્રચલિત રામકથાને અનુસર્યા છે. એટલે સીતાલગ્નનો પ્રસંગ, સીતાનો રામે ત્યાગ કર્યા પછી વજ્રજંઘ રાજાએ સીતાને આપેલો આશ્રય, લક્ષ્મણનું મૃત્યુ વગેરે ઠીકઠીક પ્રસંગોના નિરૂપણમાં તેઓ વાલ્મીકિ રામાયણથી જુદા પડે છે. જૈન ધર્મનો પ્રભાવ બતાવતી હોવા છતાં વિવિધ રસોનું નિરૂપણ, પ્રવાહી કથાકથન ને ભાષાસામર્થ્યથી કૃતિ અસરકારક બની છે. ‘ત્રિષષ્ટિશલાકા-પુરુષચરિત્ર’ના પરિશિષ્ટપર્વ પર આધારિત ૧૦ ઢાળ ને ૨૨૫ કડીનો ‘વલ્કલચીરી-રાસ/ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૫; મુ.)માં જંગલમાં મોટો થયેલો ને જીવનથી બિનઅનુભવી એવો વલ્કલચીરી કેવા અનુભવોમાંથી પસાર થઈ પોતાના ભાઈ પાસે પહોંચે છે એની કથા મુખ્ય છે. એમાં આલેખાયેલું વલ્કલચીરીનું મુગ્ધ વ્યક્તિત્વ ગમે એવું છે. ૨ ખંડ, ૨૦ ઢાળ ને ૪૪૮ કડીની ‘થાવચ્ચાસુતરિષિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૫/સં.૧૬૯૧, કારતક વદ ૩; મુ.) જૈન આગમોમાંના ‘જ્ઞાતાધર્મકથા’ પરથી લીધી છે. કૃતિના પહેલા ખંડમાં કૃષ્ણની દ્વારિકાનગરીમાં રહેતા થાવચ્ચાનું ચરિત્ર અને બીજા ખંડમાં સુક અને શેલકની કથા છે. થાવચ્ચાસુત અને સુક વચ્ચેનો જ્ઞાનસંવાદ કૃતિનો ધ્યાનાર્હ અંશ છે. ૪ ઢાળ ને ૫૪ કડીના ‘ક્ષુલ્લકઋષિ-રાસ’ (ર.ઈ.૧૬૩૮; મુ.)માં કામની પ્રબળતા, દીક્ષાની કઠોરતા અને ભૌતિક સુખોની ક્ષણિકતા કવિએ બતાવી છે. પ્રાકૃતગ્રંથ ‘ગૌતમપૃચ્છા’ને આધારે રચાયેલી ૭૪ કડીની ‘ગૌતમપૃચ્છા-ચોપાઈ’(ર.ઈ.૧૯૩૯; મુ.)માં પોતાના શિષ્યે ઉઠાવેલા ૪૮ પ્રશ્નોનું ભગવાન મહાવીરે જે રીતે નિરાકરણ કર્યું તેનું આલેખન છે. ૪ ઢાળ ને ૫૭ કડીનો ‘કેશીપ્રદેશી-પ્રબંધ’(મુ.) ‘રાયપસેણીય-સૂત્ર’ને આધારે રચાયો છે. પ્રદેશી રાજાએ ધર્મવિષયક ઉઠાવેલા વિવિધ પ્રશ્નોના જે ઉત્તર કેશીઋષિએ આપ્યા તેનું તેમાં આલેખન છે. દૃષ્ટાંતોથી વિચારને સ્ફુટ કરવાની કવિની રીતિ એમાં ધ્યાન ખેંચે છે. ૩ ખંડ, ૩૪ ઢાળ ને ૬૦૬ કડીનો ‘દ્રૌપદી-રાસ/ચોપાઈ’(ર.ઈ.૧૬૪૪/સં.૧૭૦૦, મહા-; મુ.)માં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે કહેવાયેલી જૈન પરંપરા અનુસારની, મહાભારતથી જુદી રીતે ચાલતી, કથા નિરૂપાઈ છે. અજિતપ્રભસૂરિની સંસ્કૃતકૃતિ ‘શાંતિનાથ-ચરિત્ર’ પર આધારિત ૧૪ ઢાળ ને ૨૭૦ કડીની ‘પુણ્યસાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૩, ભાદરવા-;મુ.)માં પુણ્યસારની કથા દ્વારા પુણ્યનો મહિમા કરવામાં આવ્યો છે. ધનેશ્વરસૂરિકૃત સંસ્કૃત કૃતિ ‘શ્રી શત્રુંજયમાહાત્મ્ય’ પર આધારિત ૬ ઢાળ અને ૧૦૮ કડીના ‘શત્રુંજયતીર્થ-રાસ’ (ર.ઈ.૧૬૨૬/સં.૧૬૮૨, શ્રાવણ સુદ/વદ-; મુ.)માં શત્રુંજ્યતીર્થના વિવિધ નામો ગણાવી શત્રુંજ્યતીર્થનો વખતોવખત જીર્ણોદ્ધાર થયો તેની માહિતી આપી છે. ૧૮ ઢાળ ને ૫૧૯ કડીના ‘સાધુવંદના-રાસ’ (ર.ઈ.૧૬૪૧/સં.૧૬૯૭, ચૈત્ર-)માં જૈન આગમોમાં ઉલ્લેખાયેલા વિવિધ તીર્થોનાં ને અન્ય પ્રદેશનાં વિવિધ ૮૩ સાધુસાધ્વીઓના જીવનની વીગતો આપી છે તે મહત્ત્વની છે.

સમયસુંદરના ૩ રાસ લોકકથાઓ પર આધારિત છે. સિંહલકુમારનાં પરાક્રમો અને એના ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી કથા ૧૧ ઢાળ ને ૨૩૦ કડીના ‘સિંહલસુતપ્રિયમેલક-રાસ’(ર.ઈ.૧૬૧૬;મુ.)માં આલેખાઈ છે. અનુકંપાદાનનો મહિમા સમજાવવા રચાયેલી ૨ ખંડ, ૨૧ ઢાળ ને ૫૦૬ કડીની ‘ચંપકશ્રેષ્ઠિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૯; મુ.)ના પહેલા ખંડમાં ચંપકશ્રેષ્ઠિના આ ભવની અને બીજા ખંડમાં પૂર્વભવની કથા છે. એમાં આવતું ચંપાનગરીમાં પડેલા દુષ્કાળનું ચિત્ર નોંધપાત્ર છે. ૯ ઢાળ અને ૧૬૧ કડીની ‘ધનદત્તશ્રેષ્ઠિની-કથા/ધનદત્તવ્યવહારશુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૦; મુ.)માં વ્યવહારશુદ્ધિનો મહિમા બતાવ્યો છે.

Line 157: Line 165:
કવિને નામે ‘બારવ્રત-રાસ’ (ર.ઈ.૧૬૨૯) તથા ‘જંબૂ-રાસ’ એ કૃતિઓ નોંધાઈ છે. પરંતુ એમની અધિકૃતના શંકાસ્પદ છે. ‘જંબૂરાસ’ને હાથપ્રતનો ટેકો નથી. કવિને નામે નોંધાયેલી ‘સુસઢ-રાસ’ કવિની શિષ્યપરંપરામાં થયેલા સમયનિધાનની છે.

કૃતિ : ૧. કરકંડૂ, દુમુહ, નમિ, નિગ્ગઈ આદિ ચાર રાજાકા ચાર રાસ, પ્ર. નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૯૬; ૨. ચારપ્રત્યેકબુદ્ધરાસ, પ્ર. ભીમસિંહ માણેક,-; ૩. થાવચ્ચાસુતરિષિચોપાઈ, સં. અગરચંદ નાહટા અને અન્ય, ઈ.૧૯૮૦; ૪. નલદવદંતીનો રાસ, પ્ર. છગનલાલ ઉમેદચંદ, ઈ.૧૮૭૮; ૫. નલદવદંતીરાસ (સમયસુંદર), સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૫૭; ૬. મૃગાવતીચરિત્રચૌપઈ, સં. અગરચંદ નાહટા, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૮; ૭. સીતારામચૌપાઈ, સં. અગરચંદ નાહટા, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૩;  ૮. સમયસુંદર-કૃતિ-કુસુમાંજલિ, સં. અગરચંદ નાહટા ને ભંવરલાલ નાહટા, ઈ.૧૯૫૭ (+સં.); ૯. સમયસુંદરરાસપંચક, ભંવરલાલ નાહટા, ઈ.૧૯૬૧ (+સં.);  ૧૦. અરત્નસાર; ૧૧. અસ્તમંજૂષા; ૨૧. આકમહોદધિ : ૭ (+સં.); ૧૩. આંજણા સતીકો રાસ તથા રાણી પદ્માવતીકો રાસ, નાના દાદાજી ગુંડ, ઈ.૧૮૮૮; ૧૪. ચૈસ્તસંગ્રહ : ૩; ૧૫. ચોવીસ્તસંગ્રહ; ૧૬. જિભપ્રકાશ; ૧૭. જિસ્તમાલા; ૧૮. જૈકાપ્રકાશ : ૧; ૧૯. જૈકાસંગ્રહ; ૨૦. જૈગસારત્નો; ૨૧. જૈરત્નસંગ્રહ; ૨૨. જૈસમાલા(શા) : ૧; ૨૩. જૈસસંગ્રહ(જૈ); ૨૪. જૈસસંગ્રહ(ન); ૨૫. દેસ્તસંગ્રહ; ૨૬. પ્રાસ્તસંગ્રહ; ૨૭. મોસસંગ્રહ; ૨૮. રત્નસાર : ૨; ૨૯. સઝાયમાલા(જા); ૩૦. સસન્મિત્ર.

સંદર્ભ : ૧. સમયસુંદર, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯;  ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [જ.ગા.]
સંદર્ભ : ૧. સમયસુંદર, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૭૯;  ૨. ગુજૂકહકીકત; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈસાઇતિહાસ; ૭. યુજિનચંદ્રસૂરિ;  ૮. આલિસ્ટઑઇ : ૨; ૯. કૅટલૉગગુરા; ૧૦. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૧૧. જૈહાપ્રોસ્ટા; ૧૨. ડિકૅટલૉગબીજે; ૧૩. ડિકૅટલૉગભાઈ : ૧૯; ૧૪. ડિકૅટલૉગભાવિ; ૧૫. મુપુગૂહસૂચી; ૧૬. લીંહસૂચી; ૧૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[જ.ગા.]]}}

સમયહર્ષ(ગણિ) [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ૯ કડીના ‘વાચનાચાર્ય સુખસાગર-ગીતમ્’(મુ.)ના કર્તા. સુખસાગરનો હયાતીકાળ ઈ.૧૬૬૯ મળે છે તેથી આ સમય દરમ્યાન કવિ સમયહર્ષ હયાત હશે.
'''સમયહર્ષ(ગણિ)''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : જૈન સાધુ. ૯ કડીના ‘વાચનાચાર્ય સુખસાગર-ગીતમ્’(મુ.)ના કર્તા. સુખસાગરનો હયાતીકાળ ઈ.૧૬૬૯ મળે છે તેથી આ સમય દરમ્યાન કવિ સમયહર્ષ હયાત હશે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [પા.માં.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[[પા.માં.]]}}

સમર/સમરો [      ] : જૈન સાધુ. ‘અષ્ટાપદફાગબંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં કવિને તપગચ્છના સોમસુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો ટેકો નથી. રાજલના વિલાપને વિષય કરતા દુહાની ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ (ર.ઈ.૧૫મી સદી અનુ.; મુ.), ૫૬/૬૬ કડીના ‘અષ્ટાપદ ફાગબંધ મહાતીર્થ-સ્તવન/ભરતેશ્વરઋષિવર્ણન’, ૮૩ કડીની ‘કાલિકાચતુષ્પદી’, ૭ કડીની ‘ચોવીસ તીર્થંકર પરિવાર-સઝાય’, ૨૮ કડીના ‘નેમિચરિત-રાસ’ અને શાંતિનાથ ભગવાનને મેઘરથરાજાના ભવમાં બાજથી બચાવેલા પારેવા પરની દયાનું વર્ણન કરતી ૧૪ કડીની ‘હોલાહિઉ-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
'''સમર/સમરો''' [      ] : જૈન સાધુ. ‘અષ્ટાપદફાગબંધ મહાતીર્થ-સ્તવન’ની કેટલીક પ્રતોમાં કવિને તપગચ્છના સોમસુંદરશિષ્ય કહેવામાં આવ્યા છે, પરંતુ મોટા ભાગની પ્રતોને એનો ટેકો નથી. રાજલના વિલાપને વિષય કરતા દુહાની ૧૦ કડીના ‘નેમિનાથ-ફાગ’ (ર.ઈ.૧૫મી સદી અનુ.; મુ.), ૫૬/૬૬ કડીના ‘અષ્ટાપદ ફાગબંધ મહાતીર્થ-સ્તવન/ભરતેશ્વરઋષિવર્ણન’, ૮૩ કડીની ‘કાલિકાચતુષ્પદી’, ૭ કડીની ‘ચોવીસ તીર્થંકર પરિવાર-સઝાય’, ૨૮ કડીના ‘નેમિચરિત-રાસ’ અને શાંતિનાથ ભગવાનને મેઘરથરાજાના ભવમાં બાજથી બચાવેલા પારેવા પરની દયાનું વર્ણન કરતી ૧૪ કડીની ‘હોલાહિઉ-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૨૧-‘સંવત પંદરમા સૈકામાં રચાયેલા પદ્મકૃત અને સમરકૃત ‘નેમિનાથ-ફાગુ’, ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) (+સં.); ૨. પ્રાફાગુસંગ્રહ.
કૃતિ : ૧. ગુસાપઅહેવાલ : ૨૧-‘સંવત પંદરમા સૈકામાં રચાયેલા પદ્મકૃત અને સમરકૃત ‘નેમિનાથ-ફાગુ’, ધર્મેન્દ્ર મ. માસ્તર (મધુરમ્) (+સં.); ૨. પ્રાફાગુસંગ્રહ.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. કવિ ઋષભદાસ (એક અધ્યયન), વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. ગુસારસ્વતો;  ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. કવિ ઋષભદાસ (એક અધ્યયન), વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૩. ગુસારસ્વતો;  ૪. જૈમગૂકરચનાએં : ૧; ૫. જૈગૂકવિઓ : ૩(૨); ૬. જૈહાપ્રોસ્ટા; ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[પા.માં.]]}}

સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/સમરસિંહ [જ.ઈ.૧૫૦૪/સં.૧૫૬૦, માગશર સુદ ૧૧-અવ. ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, જેઠ વદ ૧] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સિદ્ધપુર પાટણ (અણહિલપુર)ના વતની. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ભીમા શાહ. માતા વાલાદે. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. મેઘરાજના ગુરુભાઈ.ઋષભદાસના સમકાલીન. એમને ‘નિર્ગ્રંથચૂડામણિ’નું બિરુદ મળેલું. દીક્ષા ઈ.૧૫૧૯માં. ઉપાધ્યાયપદ ઈ.૧૫૪૩માં અને સૂરિપદ ઈ.૧૫૪૮માં. અવસાન ખંભાતમાં.
'''સમરચંદ્ર(સૂરિ)/સમરસિંઘ/સમરસિંહ''' [જ.ઈ.૧૫૦૪/સં.૧૫૬૦, માગશર સુદ ૧૧-અવ. ઈ.૧૫૭૦/સં.૧૬૨૬, જેઠ વદ ૧] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સિદ્ધપુર પાટણ (અણહિલપુર)ના વતની. જ્ઞાતિએ શ્રીમાળી. પિતા ભીમા શાહ. માતા વાલાદે. પાર્શ્વચંદ્રસૂરિના શિષ્ય. મેઘરાજના ગુરુભાઈ.ઋષભદાસના સમકાલીન. એમને ‘નિર્ગ્રંથચૂડામણિ’નું બિરુદ મળેલું. દીક્ષા ઈ.૧૫૧૯માં. ઉપાધ્યાયપદ ઈ.૧૫૪૩માં અને સૂરિપદ ઈ.૧૫૪૮માં. અવસાન ખંભાતમાં.
વિવિધ મુનિઓ વચ્ચેના ભેદ ને તેમના ગુણોને વર્ણવતો ૪૩૪ કડીનો ‘સાધુગુણરસ સમુચ્ચય-રાસ’ (ર.ઈ.૧૫૩૯/સં.૧૫૯૫, કારતક-; મુ.), ૨૫ કડીનું ‘આદીશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૪૪/સં.૧૬૦૦, કારતક-; મુ.), ૨૨ કડીનું ‘મુનિસુવ્રતસ્વામી-સ્તવન’ (ર.ઈ.૧૫૪૩/સં.૧૬૦૯, પોષ વદ ૮; મુ.), ૭૦/૭૫ કડીનું સદવહણાગર્ભિત ‘મહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, જેઠ સુદ ૮ કે ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૭ કડીનું ‘શંખેશ્વર-સ્તવન’ (ર.ઈ.૧૫૫૧/સં.૧૬૦૭, પોષ વદ ૧૦), ૧૩ કડીનું ‘(શત્રુંજયમંડન) આદિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૨ કે ૧૫૫૦/સં.૧૬૦૮ કે ૧૬૦૬, મહા સુદ ૮; મુ.), ૧૧ કડીનું ‘પાર્શ્વજિન-સ્તવન’, ૪૦ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’, (ર.ઈ.૧૫૫૪), ૮ કડીની ‘પાર્શ્વચંદ્રની સ્તુતિ’ ‘ઋષભ-સ્તવન’, ૨૦ કડીનું ‘કલ્યાણક-સ્તવન’, ૩૮ કડીનું ‘ચોવીસ જિન-નામાદિગુણ-સ્તવન’ ૫૩ કડીનું ચૌદ ગુણ સ્થાનક ગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૫૨ કડીનું કર્મપ્રકૃતિવિચારગર્ભિત ‘મહાવીર-સ્તવન’, ૧૩ કડીનું ‘શાંતિજિન-સ્તવન’, ૬૧ કડીની ઉપદેશસારત્નકોશ ‘અગ્યારબોલની સઝાય’(મુ.), ૨૮ કડીની ‘પચીસ ભાવનાની સઝાય’(મુ.), ૧૩ કડીની ‘આવશ્યક અક્ષરપ્રમાણ-સઝાય’(મુ.), ૨૧ કડીની અને ૧૧ કડીની ‘પાર્શ્વચંદ્ર-સઝાય’, ૪૧ કડીની ‘કિરિયાસ્થાનક-સઝાય’(મુ.), ૧૦ કડીની ‘પાક્ષિક પ્રતિક્રમણની સઝાય’, ૫૩/૫૪ કડીની ‘બ્રહ્મચર્યવ્રત દ્વિપંચાશિકા/બ્રહ્મચરી/બ્રહ્મચર્ય-સઝાય’(મુ.), ૮ કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-સઝાય’(મુ.), ૪૧ કડીની ‘નાની આરાધના’(મુ.), ‘ઋષભદેવ-ગીત’, ૬૭ કડીની ‘જિન અંતરઢાલ’, ૭૪ કડીની ‘પ્રત્યાખ્યાન ચતુ:સપ્તતિકા’, ૭ કડીનું ‘વર્તમાન ચોવીશ જિન-ચૈત્યવંદન’, ૩૭ કડીનું અવગાહનાગર્ભિત ‘વીરસ્તવન-વિજ્ઞપ્તિ’, ‘સંસ્તારક-બાલાવબોધ’ (ર.ઈ.૧૫૪૭/સં.૧૬૦૩, કારતક), ‘ઉત્તરાધ્યયન-બાલાવબોધ’, ‘ષડાવશ્યક-બાલાવબોધ’ એ કૃતિઓના કર્તા.

આ ઉપરાંત ‘પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૮૭), ‘અજિતનાથ-સ્તવન’, ૮ કડીનું ‘શંખેશ્વર પાર્શ્વ-સ્તવન’, ‘સીમંધરસ્વામી-સ્તવન’ (મુ.), ‘પૂજાચોવીસી-સ્તોત્ર’, ૬ કડીની ‘વીશવિહરમાનજિન-સ્તુતિ’ (મુ.) આ બધી કૃતિઓના કર્તા આ જ સમરચંદ્ર હોવાની સંભાવના છે.

કૃતિ : ૧. આઠ પ્રવચનમાતાની સઝાય વગેરે અનેક પદ્યોનો સંગ્રહ, પ્ર. શા. ચતુર્ભુજ તેજપાળ, સં. ૧૯૮૪; ૨. ઐરાસંગ્રહ (+સં.); ૩.જૈન રાસ સંગ્રહ : ૧, સં. સાગરચંદ્રજી મહારાજ, ઈ.૧૯૩૦; ૪. જૈરસંગ્રહ; ૫. પ્રાસ્મરણ; ૬. મોસસંગ્રહ; ૭. ષટદ્રવ્યનય વિચારાદિ પ્રકરણ સંગ્રહ, પ્ર. શ્રવાક મંગળદાસ લ., સં. ૧૯૬૯.

સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, વૈશાખ, ૨૦૦૩-‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૩; ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. કવિ ઋષભદાસ, વાડીલાલ જી. ચોક્સી, ઈ.૧૯૭૯; ૨. ગુસારસ્વતો;  ૩. જૈન સત્યપ્રકાશ, વૈશાખ, ૨૦૦૩-‘શંખેશ્વરતીર્થ સંબંધી સાહિત્ય કી વિશાલતા’, અગરચંદ નાહટા;  ૪. જૈગૂકવિઓ : ૧, ૩(૨); ૫. જૈહાપ્રોસ્ટા; ૬. ડિકૅટલૉગભાઈ : ૧૩; ૭. મુપુગૂહસૂચી; ૮. રાહસૂચી; ૯. લીંહસૂચી; ૧૦. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[પા.માં.]]}}

'''સમરચંદ્રશિષ્ય''' [      ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું ચરિત્ર રજૂ કરતા ‘શ્રેણિક-રાસ’ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]]}}

સમરચંદ્રશિષ્ય [       ] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપઋષિ-રત્નાગરની પરંપરામાં સમરચંદ્રના શિષ્ય. ૨ ખંડોમાં વહેંચાયેલી, ૫૮ ઢાલ અને દુહાની ૧૨૩૨ કડીમાં શ્રેણિક રાજાનું ચરિત્ર રજૂ કરતા ‘શ્રેણિક-રાસ’ના કર્તા.
'''સમરથ''' [ઈ.૧૬૮૦માં હયાત] : જૈન. ‘મલ્લિનાથ ૫ કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, ભાદરવા સુદ ૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા.
{{Right|[[શ્ર.ત્રિ.]]}}

સમરથ [ઈ.૧૬૮૦માં હયાત] : જૈન. ‘મલ્લિનાથ ૫ કલ્યાણક-સ્તવન’ (ર.ઈ.૧૬૮૦/સં.૧૭૩૬, ભાદરવા સુદ ૬)ના કર્તા.
'''‘સમરા-રાસ/સંઘપતિસમરસિંહ-રાસ’''' [ર.ઈ.૧૩૧૫] : પાર્શ્વસૂરિ-શિષ્ય અંબદેવસૂરિરચિત ૧૧૦ કડીનો આ રાસ (મુ.) મંગલાચરણના ખંડને ગણતાં ભાસ નામથી ઓળખાયેલા ૧૩ ખંડોમાં વહેંચાયેલો છે. સોરઠા, રોળા, દુહા, દ્વિપદી ઉપરાંત મદનાવતાર જેવા વિરલ છંદ અને ઝૂલણાના કદાચ પ્રથમ પ્રયોગથી આ કાવ્યની છંદોરચના નોંધપાત્ર બને છે. આ છંદોને કવચિત્ ‘એ’કાર ઉમેરીને અને કવચિત્ ધ્રુવાઓ જોડીને કવિએ ગીતસ્વરૂપ આપ્યું છે તે રાસ હજુ ગાન-નૃત્યનો વિષય હતો તેનો પુરાવો છે. કવિ પોતે કાવ્યમાં એક સ્થાને ‘લકુટા-રાસ (દાંડિયારાસ)’ ઉલ્લેખ કરે છે તે આ હકીકતનું સમર્થન કરે છે.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, જાન્યુ. ૧૯૪૬-‘જૈસલમેરકે જૈન જ્ઞાનભંડારોકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોકી સૂચી’, અગરચંદ નાહટા. [શ્ર.ત્રિ.]
‘સમરા-રાસ/સંઘપતિસમરસિંહ-રાસ’ [ર.ઈ.૧૩૧૫] : પાર્શ્વસૂરિ-શિષ્ય અંબદેવસૂરિરચિત ૧૧૦ કડીનો આ રાસ (મુ.) મંગલાચરણના ખંડને ગણતાં ભાસ નામથી ઓળખાયેલા ૧૩ ખંડોમાં વહેંચાયેલો છે. સોરઠા, રોળા, દુહા, દ્વિપદી ઉપરાંત મદનાવતાર જેવા વિરલ છંદ અને ઝૂલણાના કદાચ પ્રથમ પ્રયોગથી આ કાવ્યની છંદોરચના નોંધપાત્ર બને છે. આ છંદોને કવચિત્ ‘એ’કાર ઉમેરીને અને કવચિત્ ધ્રુવાઓ જોડીને કવિએ ગીતસ્વરૂપ આપ્યું છે તે રાસ હજુ ગાન-નૃત્યનો વિષય હતો તેનો પુરાવો છે. કવિ પોતે કાવ્યમાં એક સ્થાને ‘લકુટા-રાસ (દાંડિયારાસ)’ ઉલ્લેખ કરે છે તે આ હકીકતનું સમર્થન કરે છે.
શત્રુંજયતીર્થમાં મુસ્લિમોએ ખંડિત કરેલી મૂલનાયકની પ્રતિમાની પુન:પ્રતિષ્ઠાના પ્રયોજનથી પાટણના સંઘપતિ અમરસિંહે ઈ.૧૩૧૫માં કાઢેલી સંઘયાત્રા અને તે નિમિત્તે સમરસિંહનો ગુણાનુવાદ તે આ કાવ્યનો વિષય છે. પરંતુ કવિએ પ્રસંગને અનુલક્ષીને ટૂંકમાં પણ ઘણી ઐતિહાસિક-ભૌગોલિક માહિતી ગૂંથી લીધી છે. જેમ કે, પાલનપુર અને પાટણ નગરીઓ, પાલનપુરમાં થઈ ગયેલા ઉપકેશગચ્છના આચાર્યો, સરમસિંહના પૂર્વજો અને કુટુંબ, પાટણ, આરાસણ વગેરેના રાજ્યકર્તાઓ, સંઘમાં ગયેલા શ્રેષ્ઠીઓ, શત્રુંજય જતાં અને જુદે માર્ગે પાછા વળીને સંઘે આવરી લીધેલાં ગુજરાત-સૌરાષ્ટ્રનાં નગરો અને જૈન-જૈનેતર ધર્મસ્થાનો વગેરે અહીં પ્રમાણભૂત રીતે ઉલ્લેખ પામે છે. આ રીતે, આ કૃતિ નોંધપાત્ર દસ્તાવેજી મૂલ્ય ધરાવે છે.

કોઈપણ પ્રસંગને વિસ્તારથી આલેખવાની તક આ નાના વીગતપ્રચુર કાવ્યમાં કવિને રહી નથી. પરંતુ પાછા ફરતા સંઘના સ્વાગત જેવા કોઈક પ્રસંગોના રોચક વર્ણનમાં, કવચિત્ ઉપમા વગેરે અલંકારોના સમુચિત વિનિયોગમાં, રૂઢિપ્રયોગો, ફારસી શબ્દોને વાક્છટાથી ધ્યાન ખેંચતી ભાષાભિવ્યક્તિમાં કવિની કાવ્યશક્તિ પ્રગટ થતી જણાય છે.

સંઘયાત્રા સાથે કર્તા સામેલ હતા અને સંઘ સં. ૧૩૭૧ (ઈ.૧૩૧૫)ના ચૈત્ર વદ ૭ના રોજ પાટણ પાછો આવ્યાની માહિતી કાવ્યને અંતે આવે છે. રાસ તે પછી તરતના ગાળામાં રચાતો હોય એવી સંભાવના વિશેષ છે. [જ.કો.]
સંઘયાત્રા સાથે કર્તા સામેલ હતા અને સંઘ સં. ૧૩૭૧ (ઈ.૧૩૧૫)ના ચૈત્ર વદ ૭ના રોજ પાટણ પાછો આવ્યાની માહિતી કાવ્યને અંતે આવે છે. રાસ તે પછી તરતના ગાળામાં રચાતો હોય એવી સંભાવના વિશેષ છે.{{Right|[[જ.કો.]]}}

સમુદ્ર(સૂરિ)-૨ [ઈ.૧૭મી સદી] : જુઓ જિનચંદ્રસૂરિશિષ્ય જિનસમુદ્ર-૧.
'''સમુદ્ર(સૂરિ)-૨''' [ઈ.૧૭મી સદી] : જુઓ જિનચંદ્રસૂરિશિષ્ય જિનસમુદ્ર-૧.

સમુદ્ર(મુનિ)-૨ [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘આર્દ્રકુમાર-ચોઢાળિયા’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા.
'''સમુદ્ર(મુનિ)-૨''' [ઈ.૧૬૭૪ સુધીમાં] : જૈન સાધુ. ‘આર્દ્રકુમાર-ચોઢાળિયા’ (લે.ઈ.૧૬૭૪)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. ]પા.માં.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[પા.માં.]]}}

‘સમુદ્ર-વહાણ સંવાદ/સમુદ્ર-વહાણ વિવાદ રાસ’ [ઈ.૧૬૬૧] યશોવિજય(ઉપાધ્યાય)ની, દેશીઓ અને દુહાના બંધવાળી ૨૮૬ કડીઓની આ કૃતિ રૂપકાત્મક સંવાદ-કાવ્યોની મધ્યકાલીન કાવ્યપરંપરામાં એક વિલક્ષણ કાવ્યરચના છે. ન્યાય, મીમાંસા આદિના અભ્યાસી અને ‘ન્યાયવિશારદ’ ગણાયેલા આ કવિએ પોતાની વિદ્વત્તા અને તર્કશક્તિ યોજીને એક હળવું, વિનોદ-કટાક્ષભર્યા સંવાદોવાળું સર્વજનસુલભ, ઘણું રસપ્રદ કાવ્ય રચ્યું છે. કાવ્યનાં બે પ્રયોજનો-‘મત કરો કોઈ ગુમાન’ એવો ઉપદેશ તથા “સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંતે સહકાર” એવો વિસ્મય-આનંદ - સરસ રીતે ગુંથાયાં છે. સમુદ્ર અતિશય ગર્વ કરે છે ને એ અભિમાન કેવું દાંભિક છે એ હળવી પણ સચોટ દલીલોથી વહાણ બતાવે છે એમાં કવિની શાસ્ત્રોની ને વ્યવહારની જાણકારી અને રસપ્રદ અભિવ્યક્તિ નોંધપાત્ર છે. કવિની મર્મશક્તિ ઉપરાંત એમની વર્ણસૂઝ ને અલંકરણશક્તિ પણ રચનાને કાવ્યનું સૌંદર્ય બક્ષે છે. સમુદ્રની અકાટ્ય લાગતી દલીલોની સામે વહાણ સવાઈ દલીલો કરે છે એ ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવું પણ લાગે છે પરંતુ કવિની તર્ક પકડ અને કલ્પનાશીલતા એકસાથે પ્રયોજાયાં હોવાથી વાચકનું વિસ્મય સતત જળવાઈ રહે છે.વિદ્વત્તાને લોકગમ્ય સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ આ રસાળ સંવાદકાવ્ય કરાવે છે. એ રીતે આ લાક્ષણિક કાવ્ય પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે. [ર.સો.]
'''‘સમુદ્ર-વહાણ સંવાદ/સમુદ્ર-વહાણ વિવાદ રાસ’''' [ઈ.૧૬૬૧] યશોવિજય(ઉપાધ્યાય)ની, દેશીઓ અને દુહાના બંધવાળી ૨૮૬ કડીઓની આ કૃતિ રૂપકાત્મક સંવાદ-કાવ્યોની મધ્યકાલીન કાવ્યપરંપરામાં એક વિલક્ષણ કાવ્યરચના છે. ન્યાય, મીમાંસા આદિના અભ્યાસી અને ‘ન્યાયવિશારદ’ ગણાયેલા આ કવિએ પોતાની વિદ્વત્તા અને તર્કશક્તિ યોજીને એક હળવું, વિનોદ-કટાક્ષભર્યા સંવાદોવાળું સર્વજનસુલભ, ઘણું રસપ્રદ કાવ્ય રચ્યું છે. કાવ્યનાં બે પ્રયોજનો-‘મત કરો કોઈ ગુમાન’ એવો ઉપદેશ તથા “સાંભળતાં મન ઉલ્લસે, જિમ વસંતે સહકાર” એવો વિસ્મય-આનંદ - સરસ રીતે ગુંથાયાં છે. સમુદ્ર અતિશય ગર્વ કરે છે ને એ અભિમાન કેવું દાંભિક છે એ હળવી પણ સચોટ દલીલોથી વહાણ બતાવે છે એમાં કવિની શાસ્ત્રોની ને વ્યવહારની જાણકારી અને રસપ્રદ અભિવ્યક્તિ નોંધપાત્ર છે. કવિની મર્મશક્તિ ઉપરાંત એમની વર્ણસૂઝ ને અલંકરણશક્તિ પણ રચનાને કાવ્યનું સૌંદર્ય બક્ષે છે. સમુદ્રની અકાટ્ય લાગતી દલીલોની સામે વહાણ સવાઈ દલીલો કરે છે એ ક્યારેક ઢાલ-લાકડીના દાવ જેવું પણ લાગે છે પરંતુ કવિની તર્ક પકડ અને કલ્પનાશીલતા એકસાથે પ્રયોજાયાં હોવાથી વાચકનું વિસ્મય સતત જળવાઈ રહે છે.વિદ્વત્તાને લોકગમ્ય સ્વરૂપે રજૂ કરવાની કથા-કથન-કુશળતાની પ્રતીતિ પણ આ રસાળ સંવાદકાવ્ય કરાવે છે. એ રીતે આ લાક્ષણિક કાવ્ય પોતાનું વિશિષ્ટ સ્થાન અંકિત કરે છે. {{Right|[[ર.સો.]]}}
સમુદ્રવિજ્ય [ઈ.૧૬૯૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. [પા.માં.]

સમુધર/સમધર [ઈ.૧૩૮૧ સુધીમાં] : જૈન. દુહામાં રચાયેલાં ૨૮ કડીના ‘નેમિનાથ-ફાગુ’ (લે.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદ’ એ કૃતિ પણ આ કવિની હોવાની શક્યતા છે.
'''સમુદ્રવિજ્ય''' [ઈ.૧૬૯૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪ કડીના ‘ચોવીસજિન-સ્તવન’ (લે.ઈ.૧૬૯૨)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[પા.માં.]]}}

'''સમુધર/સમધર''' [ઈ.૧૩૮૧ સુધીમાં] : જૈન. દુહામાં રચાયેલાં ૨૮ કડીના ‘નેમિનાથ-ફાગુ’ (લે.ઈ.૧૩૮૧; મુ.)ના કર્તા. રાજસ્થાની ભાષામાં રચાયેલી ‘દેસંતરી-છંદ’ એ કૃતિ પણ આ કવિની હોવાની શક્યતા છે.
કૃતિ : પ્રાફાગુસંગ્રહ.
કૃતિ : પ્રાફાગુસંગ્રહ.
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી; ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. ઉત્તર અપભ્રંશનો સાહિત્ય વિકાસ, વિધાત્રી અ. વોરા, ઈ.૧૯૭૬; ૨. પ્રાકારૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૧); ૪. રાપુહસૂચી : ૪૨; ૫. રાહસૂચી; ૧. {{Right|[[પા.માં.]]}}

સરજુ [      ] : ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
'''સરજુ''' [      ] : ૮ કડીના ૧ ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. [શ્ર.ત્રિ.]
કૃતિ : દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

સરભંગી(બાવા) [      ] : ગુરુનો મહિમા ગાતા ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
'''સરભંગી(બાવા)''' [      ] : ગુરુનો મહિમા ગાતા ૫ કડીના ૧ પદ(મુ.)ના કર્તા.
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

‘સરસ-ગીતા’ [ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર] : પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ કૃતિ(મુ.)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉદ્ધવ-ગોપી પ્રસંગ છે. વિશેષ ઉદ્ધવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી આ કૃતિના ૧૦ વિશ્રામમાં ગોપીઓની સ્મૃતિ રૂપે કવિએ કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિથી કૃતિ આસ્વાદ્ય બની છે. [ચ.શે.]
'''‘સરસ-ગીતા’''' [ર.ઈ.૧૮૧૫/સં.૧૮૭૧, અસાડ સુદ ૩, સોમવાર] : પ્રીતમની ચોપાઈ અને સાખીના પદબંધવાળા ૨૦ વિશ્રામની આ કૃતિ(મુ.)નો વિષય મધ્યકાલીન ગુજરાતી ભ્રમરગીતાઓમાં પ્રચલિત ઉદ્ધવ-ગોપી પ્રસંગ છે. વિશેષ ઉદ્ધવ-ગોપીના સંવાદ રૂપે ચાલતી આ કૃતિના ૧૦ વિશ્રામમાં ગોપીઓની સ્મૃતિ રૂપે કવિએ કૃષ્ણની ગોકુળલીલાને વિસ્તારથી આલેખી છે. ગોપીઓના ઉપાલંભ ને વર્ણનચમત્કૃતિથી કૃતિ આસ્વાદ્ય બની છે. {{Right|[[ચ.શે.]]}}

સરૂપચંદ [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાજસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમાણિક્યજીરોછંદ’ (ર.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા.
'''સરૂપચંદ''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. હર્ષના શિષ્ય. ૨૩ કડીના ‘સીમંધરસ્વામીનું સ્તવન’ (ર.ઈ.૧૭૬૫/સં.૧૮૨૧, પોષ વદ ૨, બુધવાર; મુ.) તથા હિન્દી-રાજસ્થાનીમાં રચાયેલ ‘ઉપાધ્યાય જયમાણિક્યજીરોછંદ’ (ર.ઈ.૧૭૬૯; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. કર્મનિર્જરાશ્રેણિ અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭. [કી.જો.]
કૃતિ : ૧. ઐજૈકાસંગ્રહ; ૨. કર્મનિર્જરાશ્રેણિ અને સદ્બોધ વાક્યામૃત, સઝાય, પાંચમ તથા સ્તવન, પ્ર. લક્ષ્મીચંદ લે. ભાવસાર, ઈ.૧૯૨૭.{{Right|[[કી.જો.]]}}

સર્વાનંદ(સૂરિ) [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ તથા ૩૦૪ કડીની ‘અભયકુમારચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૩)ના કર્તા. ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે.
'''સર્વાનંદ(સૂરિ)''' [ઈ.૧૪૪૩માં હયાત] : જૈન સાધુ. ધનપ્રભસૂરિના શિષ્ય. ૧૩૫ કડીની આરંભમાં વસ્તુ છંદમાં અને પછી દુહા-ચોપાઈમાં રચાયેલી ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ’/રાસ’ તથા ૩૦૪ કડીની ‘અભયકુમારચરિત્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૪૪૩)ના કર્તા. ‘મંગલકલશચરિત્ર-ચોપાઈ/રાસ’ના કર્તા આ જ સર્વાનંદસૂરિ છે કે કેમ તે શંકાસ્પદ છે.
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : ૧. આકવિઓ; ૨. ઉત્તર અપભ્રંશનો સાહિત્યવિકાસ, વિધાત્રી વોરા, ઈ.૧૯૭૬; ૩. ગુસાપઅહેવાલ ૫-‘પાટણના ભંડારો અને ખાસ કરીને તેમાં રહેલું અપભ્રંશ તથા પ્રાચીન ગુજરાતી સાહિત્ય’, ચિમનલાલ ડાહ્યાભાઈ; ૪. ગુસાઇતિહાસ : ૧; ૫. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં સમાજજીવન, બાબુલાલ મ. શાહ, ઈ.૧૯૭૮;  ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. મુપુગૂહસૂચી; ૮. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[કી.જો.]]}}

સર્વાંગસુંદર : જુઓ સંવેગસુંદર
'''સર્વાંગસુંદર''' : જુઓ સંવેગસુંદર

સવચંદ [      ] : જૈન. ૧૫ કડીની ‘જંબૂકુમારની સઝાય(મુ.)ના કર્તા.
'''સવચંદ''' [      ] : જૈન. ૧૫ કડીની ‘જંબૂકુમારની સઝાય(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [કી.જો.]
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[[કી.જો.]]}}

સવજી(સેવક) [ઈ.૧૭૮૫માં હયાત] : માતાજીની સ્તુતિ કરતા ૧૮ કડીના છંદ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર; મુ.) તથા અન્ય પદોના કર્તા.
'''સવજી(સેવક)''' [ઈ.૧૭૮૫માં હયાત] : માતાજીની સ્તુતિ કરતા ૧૮ કડીના છંદ (ર.ઈ.૧૭૮૫/સં.૧૮૪૧, ચૈત્ર સુદ ૧૪, ગુરુવાર; મુ.) તથા અન્ય પદોના કર્તા.
કૃતિ : શ્રીદેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.
કૃતિ : શ્રીદેવીમહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨; વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[[કી.જો.]]}}

સવરાજ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના શ્રાવક કવિ. પિતાનામ હરખા. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બારમાસ’ (ર.ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા.
'''સવરાજ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લોંકાગચ્છના શ્રાવક કવિ. પિતાનામ હરખા. વતન સાયલા. દીક્ષા ઈ.૧૮૦૯/સં.૧૮૬૫ના વસંત માસની વદ ચોથે રતનબાઈને હસ્તે લીધેલી. ૫૨ કડીના ‘મૂલીબાઈના બારમાસ’ (ર.ઈ.૧૮૩૬/સં.૧૮૯૨, માગશર સુદ ૧૩, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[કી.જો.]]}}

સવરીબાઈ [      ] : ઈશ્વરભક્તિ અને ઉપદેશાત્મક પદો (૧ પદ મુ.)ના કર્તા.
'''સવરીબાઈ''' [      ] : ઈશ્વરભક્તિ અને ઉપદેશાત્મક પદો (૧ પદ મુ.)ના કર્તા.
કૃતિ : * વિવેચક,-.
કૃતિ : * વિવેચક,-.
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૬ઠ્ઠો’, છગનલાલ વિ. રાવળ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. પ્રાકકૃતિઓ;  ૨. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૬ઠ્ઠો’, છગનલાલ વિ. રાવળ.{{Right|[[શ્ર.ત્રિ.]]}}

સવો [      ] : જાતે તૂરી. સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોકરંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરતા હશે તેવી સંભાવના છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદ (કેટલાંક મુ.)ના કર્તા.
'''સવો''' [      ] : જાતે તૂરી. સિદ્ધપુર તાલુકાના બ્રાહ્મણવાડા ગામે આ કવિ ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધમાં થયા હોવાનું અનુમાન છે. લોકરંજન અને લોકભવાઈ અર્થે દૂરદૂર ફરતા હશે તેવી સંભાવના છે. કટાક્ષમય વાણીમાં સનાતન સત્ય અને સમાજના સાચા ચિત્રનું આલેખન કરતા છપ્પા પ્રકારનાં પદ (કેટલાંક મુ.)ના કર્તા.
‘ફૂલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સવોને નામે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે.
‘ફૂલગરશિષ્ય’ના નિર્દેશવાળાં ૩ ભજન સવોને નામે મળે છે તે આ કવિનાં હોવાની સંભાવના છે.
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). [શ્ર.ત્રિ.]
કૃતિ : હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

સહજકીર્તિ(ગણિ) [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. રત્નસારની પરંપરામાં હેમનંદન-રત્નહર્ષના શિષ્ય. ‘સુદર્શન-શ્રેષ્ઠિ-રાસ’ (ર.ઈ.૧૬૦૫), ૧૨૨ કડીના ‘કમલાવતી/કલાવતી-રાસ’ (ર.ઈ.૧૬૧૨), ‘શત્રુંજ્યમાહાત્મ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૭/સં.૧૬૮૩, કારતક સુદ ૧૫), ‘શીલ-રાસ’ (ર.ઈ.૧૬૩૦/સં.૧૬૮૬, શ્રાવણ સુદ ૧૫), ‘શાંતિનાથ-વિવાહલો’ (ર.ઈ.૧૬૨૨/સં.૧૬૭૮, આસો સુદ ૧૦), ૧૧૩૪ ગ્રંથાગ્રના ‘દેવરાજવચ્છરાજ-ચોપાઈ/વત્સરાજર્ષિ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૧૬), ‘હરિશ્ચંદ્ર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૪૧), ‘સાગર-શ્રેષ્ઠિ-કથા/સાગરશેઠ-ચોપાઈ (ર.ઈ.૧૬૧૯) વગેરે રાસકૃતિઓ; ‘ઉપધાનવિધિ-સ્તવન’, ૭ ગીતોનું ‘જેસલમેર ચૈત્ય પરિપાટી-સ્તવન’, ‘શતદલ પદ્મયંત્રમય-શ્રીપાર્શ્વનાથ-સ્તવન’, ૩૩ કડીની ‘થિરાવલી’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, માગશર વદ ૭), ૭૧ કડીની ‘વ્યસનસત્તરી’, ‘એકાદિશતપર્યન્ત-શબ્દસાધનિકા’, ૬ ખંડોમાં વિભાજિત ‘નામ-કોશ’ અને ગદ્યગ્રંથ ‘પ્રતિક્રમણ-બાલાવબોધ’ તથા ૯ કડીના બે ‘જિનરાજસૂરિગુરુ-ગીત’(મુ.) અને ‘વ્રત-છત્રીસી’ (ર.ઈ.૧૬૩૨/સં.૧૬૮૮, આસો સુદ ૧૦; મુ.) જેવી રચનાઓ તેમની પાસેથી મળી છે. સહજકીર્તિના નામે ૧૭ કડીનું ‘આદિજિન-સ્તવન’ મળે છે જે આ કવિની કૃતિ હોવાનું અનુમાન છે.

18,450

edits

Navigation menu