ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 408: Line 408:
સંસ્કૃતમાં ઉપર નિર્દેશેલી કૃતિઓ ઉપરાંત ‘નેમિ-ગીત’, ‘દમયંતી-કથા/નલ-ચંપૂ’, ‘રઘુવંશ’, ‘વૈરાગ્ય-શતક’ જેવી કાવ્યકૃતિઓ પર તેમ જ ‘સંબોધસપ્તતિકા’, ‘લઘુઅજિતશાંતિ-સ્તવ’, જયસોમકૃત સંસ્કૃત ‘કર્મચંદ્રમંત્રીવંશ-પ્રબંધ’ જેવી જૈન ધર્મની કૃતિઓ ઉપર ટીકા કે વૃત્તિ રચેલી છે. તેમણે ‘વિચારરત્નસંગ્રહલેખન’ તથા ‘સવ્વત્થશબ્દાર્થસમુચ્ચય’ નામની સ્વતંત્ર કૃતિઓ પણ રચેલી છે.
સંસ્કૃતમાં ઉપર નિર્દેશેલી કૃતિઓ ઉપરાંત ‘નેમિ-ગીત’, ‘દમયંતી-કથા/નલ-ચંપૂ’, ‘રઘુવંશ’, ‘વૈરાગ્ય-શતક’ જેવી કાવ્યકૃતિઓ પર તેમ જ ‘સંબોધસપ્તતિકા’, ‘લઘુઅજિતશાંતિ-સ્તવ’, જયસોમકૃત સંસ્કૃત ‘કર્મચંદ્રમંત્રીવંશ-પ્રબંધ’ જેવી જૈન ધર્મની કૃતિઓ ઉપર ટીકા કે વૃત્તિ રચેલી છે. તેમણે ‘વિચારરત્નસંગ્રહલેખન’ તથા ‘સવ્વત્થશબ્દાર્થસમુચ્ચય’ નામની સ્વતંત્ર કૃતિઓ પણ રચેલી છે.
કૃતિ : ૧. ધન્ના-શાલિભદ્ર ચોપાઈ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૩ (+સં.); ૨. નલદવદંતી પ્રબંધ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦(+સં.);  ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ઐરાસંગ્રહ:૩ (+સં.); ૫. જૈઐકાસંચય(+સં.).
કૃતિ : ૧. ધન્ના-શાલિભદ્ર ચોપાઈ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૩ (+સં.); ૨. નલદવદંતી પ્રબંધ, સં. રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦(+સં.);  ૩. ઐજૈકાસંગ્રહ; ૪. ઐરાસંગ્રહ:૩ (+સં.); ૫. જૈઐકાસંચય(+સં.).
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ભા.વૈ.]
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. યુજિનચંદ્રસૂરિ;  ૩. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ભા.વૈ.]}}

ગુણવિમલ [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના ‘(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા.
'''ગુણવિમલ''' [ઈ.૧૬૩૯ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં પંડિત વિનયવિમલના શિષ્ય. ૨૭ કડીના ‘(દિલ્હીમંડન)વીરજિનપૂજાવિધિ-સ્તવન’ (લે.ઈ.૧૬૩૯; મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨.
કૃતિ : પ્રાસ્તરત્નસંગ્રહ:૨.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧; [ચ.શે.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧; {{Right|[ચ.શે.]}}

ગુણશેખર: [  ] જૈન સાધુ. ૫ કડીની ‘અમરસાગરસૂરિ-ભાસ’ના કર્તા.
'''ગુણશેખર''': [  ] જૈન સાધુ. ૫ કડીની ‘અમરસાગરસૂરિ-ભાસ’ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણસમુદ્ર(સૂરિ) [ઈ.૧૫૩૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૩૮)ના કર્તા. એને પૌર્ણમિકગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે પણ એને માટે કશો આધાર નથી.
'''ગુણસમુદ્ર(સૂરિ)''' [ઈ.૧૫૩૮ સુધીમાં] : જૈન સાધુ. ૧૩ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન’ (લે.ઈ.૧૫૩૮)ના કર્તા. એને પૌર્ણમિકગચ્છના ગુણસાગરસૂરિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે પણ એને માટે કશો આધાર નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : નગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ(ઈ.૧૫મી સદી મધ્યભાગમાં હયાત)ના શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુનચોપાઈ’ના કર્તા.
'''ગુણસમુદ્ર(સૂરિ)શિષ્ય''' [ઈ.૧૫મી સદી મધ્યભાગ] : નગિલગચ્છના જૈન સાધુ. ગુણસમુદ્રસૂરિ(ઈ.૧૫મી સદી મધ્યભાગમાં હયાત)ના શિષ્ય. ભૂલથી ઉદયને નામે નોંધાયેલી ૩૫૬ કડીની ‘શકુનચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧ - ‘૨૮ ગુણરત્નસૂરિ’;  ૨. આલિસ્ટઑઇ: ૨; ૩. જૈગૂકવિઓ:૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧ - ‘૨૮ ગુણરત્નસૂરિ’;  ૨. આલિસ્ટઑઇ: ૨; ૩. જૈગૂકવિઓ:૩(૧). {{Right|[કી.જો.]}}

ગુણસાગર : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિની સઝાય’ (મુ.), ‘શ્રી-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિંતામણિ-પાર્શ્વનાથવિનતિ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની ‘નરદુ:ખવર્ણનગર્ભિત-આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ ૧૬ કડીના ‘ખામણા’ તથા ૨૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘પુણ્ય-સઝાય’ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી.
'''ગુણસાગર''' : આ નામે ૧૯ કડીની ‘અઢીદ્વીપમુનિની સઝાય’ (મુ.), ‘શ્રી-સ્તવન’ (લે. સં. ૧૮મી સદી), ૨૮ કડીની ‘ચિંતામણિ-પાર્શ્વનાથવિનતિ-સ્તવન’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૪ ઢાળ અને ૨૪ કડીની ‘નરદુ:ખવર્ણનગર્ભિત-આદિનાથ-સ્તવન’ (લે.ઈ.૧૬૬૮; મુ.), ૧૬ કડીની ‘જંબૂસ્વામીની સઝાય’ ૧૬ કડીના ‘ખામણા’ તથા ૨૦ ગ્રંથાગ્ર ધરાવતી ‘પુણ્ય-સઝાય’ મળે છે. આ ગુણસાગર કયા છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ.
કૃતિ : ૧. જિસ્તકાસંદોહ:૨; ૨. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૨; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ:૨; ૨. ડિકૅટલૉગભાવિ; ૩. મુપુગૂહસૂચી; ૪. રાહસૂચી:૨; ૫. હજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ચ.શે.]}}

ગુણસાગર-૧ [ઈ ૧૬૨૫ સુધીમાં] : મલધારગચ્છના જૈન સાધુ. હેમસૂરીશ્વરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્રના ‘નેમિચરિત્રમાલા’ (લે.ઈ.૧૬૨૫)ના કર્તા. અભયદેવસૂરિશિષ્ય ને ‘નેમિચરિત’ના કર્તા હેમચંદ્રસૂરિના સીધા શિષ્ય આ હોય તો એમનો સમય ૧૨મી સદી ગણાય પરંતુ કૃતિની ભાષા મોડા સમયનું સૂચન કરે છે. આથી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ કૃતિ ગુણસાગર-૪ની જ હોવાનું અને કવિએ ‘નેમિચરિત’નો આધાર લીધેલો હોઈ હેમસૂરીશ્વરને પોતાના ગુરુ ગણાવ્યા હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ આ જાતના અનુમાનનું પણ સમર્થન કરવું મુશ્કેલ છે.
'''ગુણસાગર-૧''' [ઈ ૧૬૨૫ સુધીમાં] : મલધારગચ્છના જૈન સાધુ. હેમસૂરીશ્વરના શિષ્ય. ૧૫૦૦ ગ્રંથાગ્રના ‘નેમિચરિત્રમાલા’ (લે.ઈ.૧૬૨૫)ના કર્તા. અભયદેવસૂરિશિષ્ય ને ‘નેમિચરિત’ના કર્તા હેમચંદ્રસૂરિના સીધા શિષ્ય આ હોય તો એમનો સમય ૧૨મી સદી ગણાય પરંતુ કૃતિની ભાષા મોડા સમયનું સૂચન કરે છે. આથી ‘જૈન ગૂર્જર કવિઓ’એ આ કૃતિ ગુણસાગર-૪ની જ હોવાનું અને કવિએ ‘નેમિચરિત’નો આધાર લીધેલો હોઈ હેમસૂરીશ્વરને પોતાના ગુરુ ગણાવ્યા હોવાનું અનુમાન કર્યું છે. પરંતુ આ જાતના અનુમાનનું પણ સમર્થન કરવું મુશ્કેલ છે.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ચ.શે.]}}

ગુણસાગર-૨ [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની ‘સમ્યક્ત્વમૂલ-બારવ્રત-સઝાય’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા.
'''ગુણસાગર-૨'''   [ઈ.૧૬૨૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનસૂરિની પરંપરામાં મુક્તિસાગર(રાજસાગરસૂરિ)ના શિષ્ય. ૭૨ કડીની ‘સમ્યક્ત્વમૂલ-બારવ્રત-સઝાય’ (ર.ઈ.૧૬૨૭/સં. ૧૬૮૩, મહા સુદ ૧૩, શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ચ.શે.]}}

ગુણસાગર-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ’ના કર્તા.
'''ગુણસાગર-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ) : અંચલગચ્છના જૈન સાધુ. ગજસાગરસૂરિના શિષ્ય. ગજસાગરસૂરિના અવસાન (ઈ.૧૬૦૩) સુધીની માહિતી આપતા ૧૦૫ કડીના ચરિત્રાત્મક રાસ ‘ગજસાગરસૂરિનિર્વાણ’ના કર્તા.
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈહાપ્રોસ્ટા. [ચ.શે.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈહાપ્રોસ્ટા. {{Right|[ચ.શે.]}}

ગુણસાગર-૪ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં પદ્મસાગરસૂરિના શિષ્ય. એમનો ૯ ખંડ અને ૧૫૧ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ઢાળસાગરહરિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.) વસુદેવચરિત્ર, કૃષ્ણબલદેવચરિત્ર, નેમિનાથચરિત્ર, સાંબપ્રદ્યુમ્નચરિત્ર અને પાંડવકથાના સમાવેશ કરતી જૈન પરંપરાની મહાભારતકથા વિસ્તારથી અને વીગતપ્રચૂર રીતે વર્ણવે છે તથા લાક્ષણિક ધ્રુવાઓવાળી સુંદર અને ગેય દેશીઓ, દૃષ્ટાંતપૂર્વક અપાયેલો ધર્મોબોધ, કેટલાંક નોંધપાત્ર ભાવાલેખન ને વર્ણનો, આંતરપ્રાસનો વિનિયોગ અને ભાષામાં હિંદી અસર એ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સિવાય તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : ૨૦ ઢાળનો ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૦), ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૯ કડીની ‘મનગુણત્રીસી-સઝાય’ (મુ.), ૩૨ કડીની ‘સ્થૂલિભદ્ર-ગીત’ તથા મુખ્યત્વે હિંદીમાં ૨૧ કડીનો ‘(હસ્તિનાપુર મંડન) શાંતિજિનવિનતિરૂપ-છંદ’(મુ.).
'''ગુણસાગર-૪''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : વિજયગચ્છના જૈન સાધુ. વિજયઋષિની પરંપરામાં પદ્મસાગરસૂરિના શિષ્ય. એમનો ૯ ખંડ અને ૧૫૧ ઢાળનો દુહા-દેશીબદ્ધ ‘ઢાળસાગરહરિવંશ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, શ્રાવણ સુદ ૩, સોમવાર; મુ.) વસુદેવચરિત્ર, કૃષ્ણબલદેવચરિત્ર, નેમિનાથચરિત્ર, સાંબપ્રદ્યુમ્નચરિત્ર અને પાંડવકથાના સમાવેશ કરતી જૈન પરંપરાની મહાભારતકથા વિસ્તારથી અને વીગતપ્રચૂર રીતે વર્ણવે છે તથા લાક્ષણિક ધ્રુવાઓવાળી સુંદર અને ગેય દેશીઓ, દૃષ્ટાંતપૂર્વક અપાયેલો ધર્મોબોધ, કેટલાંક નોંધપાત્ર ભાવાલેખન ને વર્ણનો, આંતરપ્રાસનો વિનિયોગ અને ભાષામાં હિંદી અસર એ લાક્ષણિકતાઓ ધરાવે છે. આ સિવાય તેમની અન્ય કૃતિઓ આ પ્રમાણે છે : ૨૦ ઢાળનો ‘કયવન્ના/કૃતપુણ્ય-રાસ’ (ર.ઈ.૧૬૨૦), ‘સંગ્રહણીવિચાર-ચોપાઈ’ (ર.ઈ.૧૬૧૯), ૨૯ કડીની ‘મનગુણત્રીસી-સઝાય’ (મુ.), ૩૨ કડીની ‘સ્થૂલિભદ્ર-ગીત’ તથા મુખ્યત્વે હિંદીમાં ૨૧ કડીનો ‘(હસ્તિનાપુર મંડન) શાંતિજિનવિનતિરૂપ-છંદ’(મુ.).
કૃતિ : ૧. ઢાલસાગર, પ્ર. મગનલાલ ઝ. શાહ, સં. ૧૯૪૬;  ૨. ચૈસ્તસંગ્રહ:૨, ૩; ૩. પ્રાછંદસંગ્રહ;૪. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.
કૃતિ : ૧. ઢાલસાગર, પ્ર. મગનલાલ ઝ. શાહ, સં. ૧૯૪૬;  ૨. ચૈસ્તસંગ્રહ:૨, ૩; ૩. પ્રાછંદસંગ્રહ;૪. શનીશ્ચરની ચોપાઈ આદિક લઘુગ્રંથોના સંગ્રહનું પુસ્તક, પ્ર. શ્રાવક ભીમસિંહ માણેક, ઈ.૧૯૨૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. ડિકૅટેલૉગભાઈ: ૧૯(૨); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. [ચ.શે.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. ડિકૅટેલૉગભાઈ: ૧૯(૨); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ચ.શે.]}}

ગુણસાગર-૫ [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ. ‘ચંદનબાલા ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા.
'''ગુણસાગર-૫'''  [ઈ.૧૬૬૮માં હયાત] : જૈન સાધુ. ‘ચંદનબાલા ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૮)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. [ચ.શે.]
સંદર્ભ : જૈગૂકવિઓ:૨. {{Right|[ચ.શે.]}}

ગુણસાર [  ] : જૈન સાધુ. ૧૫ ડીના ‘શ્રાદ્ધવિધિભાવના-કુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''ગુણસાર''' [  ] : જૈન સાધુ. ૧૫ ડીના ‘શ્રાદ્ધવિધિભાવના-કુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણસેન [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત’ (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.), ‘જિનકુશલસૂરિ-ગીત’ તથા અન્ય સ્તવનોના કર્તા.
'''ગુણસેન'''  [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત’ (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.), ‘જિનકુશલસૂરિ-ગીત’ તથા અન્ય સ્તવનોના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). [કી.જો., ચ.શે.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). {{Right|[કી.જો., ચ.શે.]}}

સંદર્ભ: ડિકૅટલૉગભાવિ.
સંદર્ભ: ડિકૅટલૉગભાવિ.

ગુણસૌભાગ્ય-૧ [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. વિજયદાનસૂરિના શિષ્ય. ૫ કડીની ‘(થંભણ)પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા.
'''ગુણસૌભાગ્ય-૧''' [ઈ.૧૫૫૩માં હયાત] : જૈન સાધુ. વિજયદાનસૂરિના શિષ્ય. ૫ કડીની ‘(થંભણ)પાર્શ્વનાથ-સ્તવન’ (ર.ઈ.૧૫૫૩)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ચ.શે.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}

ગુણસૌભાગ્ય(સૂરિ)-૨ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ વિનયમંડનશિષ્ય જયવંતસૂરિ.
''''''ગુણસૌભાગ્ય(સૂરિ)-૨'''''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જુઓ વિનયમંડનશિષ્ય જયવંતસૂરિ.

ગુણહર્ષ : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ-
ગુણહર્ષ : પંડિત ગુણહર્ષને નામે ૭ કડીની ‘વીરગૌતમ-
સઝાય’ મળે છે તેના કર્તા ગુણહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સઝાય’ મળે છે તેના કર્તા ગુણહર્ષ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}

ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા.
ગુણહર્ષ-૧ [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં વિજયદેવસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૦૨-ઈ.૧૬૫૭)ના શિષ્ય. ૧૦ ઢાળ અને ૧૨૦ કડીના ‘મહાવીરજિનનિર્વાણ-સ્તવન/મહાવીરજિન-દીપાલિકામહોત્સવ-સ્તવન’ (લે.ઈ.૧૭૯૮; મુ.)ના કર્તા.
26,604

edits

Navigation menu