ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 708: Line 708:

સિંઘકુલ : જુઓ સિંઘકુશલ.
'''સિંઘકુલ''' : જુઓ સિંઘકુશલ.

‘સિંઘલસી-ચરિત્ર’ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રતનસૂરિના શિષ્ય મલયચંદ્રની દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીમાં રચાયેલી આ પદ્યવાર્તા(મુ.)માં સિંહલદ્વીપનો રાજપુત્ર સિંહલસિંહ પોતાનાં શક્તિને પરાક્રમથી ધનવતી, રત્નાવલી, રૂપવતી અને કુસુમવતી એ ચાર સ્ત્રીઓને કેવી રીતે પરણી લાવે છે એની કથા છે. વાર્તાનું માળખું ભ્રમણકથાનું છે. સિંહલસિંહના રૂપથી મોહવશ બનતી નગરસ્ત્રીઓને લીધે સિંહલસિંહને ભોગવવો પડેલો દેશવટો, સમુદ્રયાત્રામાં સિંહલસિંહ અને ધનવતીનું વિખૂટા પડવું, ઊડતી ખાટ, અક્ષયપાત્ર અને સર્પદંશે વિરૂપતા તથા પુન:સ્વરૂપપ્રાપ્તિ આ કૃતિના ધ્યાનાર્હ કથાંશો છે. સાહસ, શૌર્ય તથા ચમત્કારયુક્ત આ કથામાં કથાનિરૂપણ તરફ કવિનું જેટલું લક્ષ્ય છે તેટલું ભાવનિરૂપણ કે વર્ણન કે રત્નપુરમાં પ્રવેશ વખતનાં વર્ણનોમાં કવિની કવિત્વશક્તિનો કેટલોક પરિચય મળે છે. વહાણવટાને લગતા કેટલાક શબ્દોનો પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે. [ભા.વે.]
'''‘સિંઘલસી-ચરિત્ર’''' [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રતનસૂરિના શિષ્ય મલયચંદ્રની દુહા-ચોપાઈબંધની ૨૨૦ કડીમાં રચાયેલી આ પદ્યવાર્તા(મુ.)માં સિંહલદ્વીપનો રાજપુત્ર સિંહલસિંહ પોતાનાં શક્તિને પરાક્રમથી ધનવતી, રત્નાવલી, રૂપવતી અને કુસુમવતી એ ચાર સ્ત્રીઓને કેવી રીતે પરણી લાવે છે એની કથા છે. વાર્તાનું માળખું ભ્રમણકથાનું છે. સિંહલસિંહના રૂપથી મોહવશ બનતી નગરસ્ત્રીઓને લીધે સિંહલસિંહને ભોગવવો પડેલો દેશવટો, સમુદ્રયાત્રામાં સિંહલસિંહ અને ધનવતીનું વિખૂટા પડવું, ઊડતી ખાટ, અક્ષયપાત્ર અને સર્પદંશે વિરૂપતા તથા પુન:સ્વરૂપપ્રાપ્તિ આ કૃતિના ધ્યાનાર્હ કથાંશો છે. સાહસ, શૌર્ય તથા ચમત્કારયુક્ત આ કથામાં કથાનિરૂપણ તરફ કવિનું જેટલું લક્ષ્ય છે તેટલું ભાવનિરૂપણ કે વર્ણન કે રત્નપુરમાં પ્રવેશ વખતનાં વર્ણનોમાં કવિની કવિત્વશક્તિનો કેટલોક પરિચય મળે છે. વહાણવટાને લગતા કેટલાક શબ્દોનો પ્રયોગ પણ ધ્યાન ખેંચે છે.{{Right|[[[ભા.વે.]]]}}

સિંઘવિજ્ય : જુઓ સંઘવિજ્ય-૨.
'''સિંઘવિજ્ય''' : જુઓ સંઘવિજ્ય-૨.

સિંઘરાજ [ઈ.૧૫૫૭માં હયાત] : જૈન. ૧૯૩ કડીની ‘પાટણચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૫૭)ના કર્તા.
'''સિંઘરાજ''' [ઈ.૧૫૫૭માં હયાત] : જૈન. ૧૯૩ કડીની ‘પાટણચૈત્ય-પરિપાટી’ (ર.ઈ.૧૫૫૭)ના કર્તા.
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’;  ૨. સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬ ‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઇતિહાસ અને સાહિત્ય, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૬૬-‘શ્રી પંચાસરા પાર્શ્વનાથના મંદિર વિશેના કેટલાક ઐતિહાસિક ઉલ્લેખો’;  ૨. સંબોધિ, ઈ.૧૯૭૫-૭૬ ‘સિદ્ધિસૂરિકૃત પાટણ-ચૈત્યપરિપાટી’, સં. ભોગીલાલ જ. સાંડેસરા.{{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહ [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. કનકપ્રિયના શિષ્ય. ૧૪૭ કડીના ‘શાલિભદ્ર-શલોકો’ (ર.ઈ.૧૭૨૫; મુ.)ના કર્તા.
'''સિંહ''' [ઈ.૧૭૨૫માં હયાત] : જૈન સાધુ. કનકપ્રિયના શિષ્ય. ૧૪૭ કડીના ‘શાલિભદ્ર-શલોકો’ (ર.ઈ.૧૭૨૫; મુ.)ના કર્તા.
કૃતિ : *રત્નસાગર-.
કૃતિ : *રત્નસાગર-.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકરૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. પ્રાકરૂપરંપરા;  ૩. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહકુલ-૧ [ઈ.૧૪૯૪માં હયાત] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિના શિષ્ય. ‘મુનિપતિરાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ વદ ૭, રવિવાર)ના કર્તા.
'''સિંહકુલ-૧''' [ઈ.૧૪૯૪માં હયાત] : બિવંદણિકગચ્છના જૈન સાધુ. દેવગુપ્તસૂરિના શિષ્ય. ‘મુનિપતિરાજર્ષિ-ચરિત્ર’ (ર.ઈ.૧૪૯૪/સં.૧૫૫૦, વૈશાખ વદ ૭, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહકુલ-૨ : જુઓ સિંહકુશલ.
'''સિંહકુલ-૨''' : જુઓ સિંહકુશલ.

સિંહકુશલ/સંઘકુલ/સિંઘકુલ/સિંહકુલ [ઈ.૧૫૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં જ્ઞાનશીલના શિષ્ય. ૧૭૨ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ૪૨ કડીની ‘સ્વપ્ન બહોતેરી/સ્વપ્નવિચાર-ચોપાઈ/સ્વપ્નાધ્યાય’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪) તથા ગુરુ, અધ્યાત્મ, જીવદયા, નેમિનાથ અને શીલ પરનાં ૧૫ ગીતોનાં કર્તા. ‘નંદ-બત્રીશી’ ભૂલથી હેમવિમલસૂરિને નામે મુદ્રિત થઈ છે.
'''સિંહકુશલ/સંઘકુલ/સિંઘકુલ/સિંહકુલ''' [ઈ.૧૫૦૪માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હેમવિમલસૂરિની પરંપરામાં જ્ઞાનશીલના શિષ્ય. ૧૭૨ કડીની ‘નંદ-બત્રીશી’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ૪૨ કડીની ‘સ્વપ્ન બહોતેરી/સ્વપ્નવિચાર-ચોપાઈ/સ્વપ્નાધ્યાય’ (ર.ઈ.૧૫૦૪; મુ.), ‘પંચદંડ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૦૪) તથા ગુરુ, અધ્યાત્મ, જીવદયા, નેમિનાથ અને શીલ પરનાં ૧૫ ગીતોનાં કર્તા. ‘નંદ-બત્રીશી’ ભૂલથી હેમવિમલસૂરિને નામે મુદ્રિત થઈ છે.
કૃતિ : ૧. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધી, ઈ.૧૯૧૬;  ૨. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬-‘હેમવિમલસૂરિરચિત નંદબત્રીસી’.
કૃતિ : ૧. સમાધિશતકમ્, સં. વી. પી. સિંધી, ઈ.૧૯૧૬;  ૨. બુદ્ધિપ્રકાશ, મે ૧૯૧૬-‘હેમવિમલસૂરિરચિત નંદબત્રીસી’.
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. , ફેબ્રુ., માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ઇતિહાસની કેડી, ભોગીલાલ જ. સાંડેસરા, ઈ.૧૯૪૫; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨; ૪. ગુસામધ્ય; ૫. ગુસારસ્વતો; ૬. જૈન સત્યપ્રકાશ, જાન્યુ. , ફેબ્રુ., માર્ચ ૧૯૪૪-‘વિક્રમાદિત્ય સંબંધી જૈન સાહિત્ય’, અગરચંદ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહદત્ત(સૂરિ) [ઈ.૧૫૨૬ સુધીમાં] : આગમનગચ્છના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-રાસ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા.
'''સિંહદત્ત(સૂરિ)''' [ઈ.૧૫૨૬ સુધીમાં] : આગમનગચ્છના જૈન સાધુ. ‘સ્થૂલિભદ્ર-રાસ’ (લે.ઈ.૧૫૨૬)ના કર્તા.
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મરાસસાહિત્ય;  ૨. ફાત્રૈમાસિક, જાન્યુ.-જૂન ૧૯૭૩-‘ગુજરાતી જૈન સાહિત્ય : રાસસન્દોહ’, હીરાલાલ ર. કાપડિયા; ૩. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[[[શ્ર.ત્રિ.]]]}}

સિંહદાસ (લઘુ) [      ] : ‘હરિશ્ચંદ્રાખ્યાન’ના કર્તા.
'''સિંહદાસ (લઘુ)''' [      ] : ‘હરિશ્ચંદ્રાખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ.{{Right|[[[કી.જો.]]]}}

સિંહપ્રમોદ [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલસૂરિની પરંપરામાં વિવેકપ્રમોદના શિષ્ય. લક્ષ્મીપ્રમોદના ગુરુબંધુ. ‘વૈતાલ-પચીસી’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, પોષ સુદ ૨, રવિવાર)ના કર્તા.
'''સિંહપ્રમોદ''' [ઈ.૧૬૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમવિમલસૂરિની પરંપરામાં વિવેકપ્રમોદના શિષ્ય. લક્ષ્મીપ્રમોદના ગુરુબંધુ. ‘વૈતાલ-પચીસી’ (ર.ઈ.૧૬૧૬/સં.૧૬૭૨, પોષ સુદ ૨, રવિવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[[ર.ર.દ.]]]}}

‘સિંહલ-સુતપ્રિયમેલક-રાસ’ [ર.ઈ.૧૬૧૬] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૧૧ ઢાળ ને ૨૩૦ કડીની રાસ કૃતિ(મુ.). ‘પ્રિયમેલક’ એટલે પ્રિયજનનું મિલન કરાવી આપવાનું સ્થળ. એટલે કવિએ એને ‘પ્રિયમેલકતીર્થ-ચોપાઈ’ તરીકે પણ ઓળખાવી છે. દાનનો મહિમા કરવાના હેતુથી રચાયેલા આ રાસની કથા લોકકથા પર આધારિત છે. સિંહલદ્વીપનો રાજકુમાર પોતાના પરાક્રમોથી ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી સાથે કેવી રીતે પરણે છે, છૂટો પડી જાય છે અને આખરે ચારેને પ્રિયમેલક સ્થાનમાં પ્રાપ્ત કરે છે એની અદ્ભુત રસિક કથા એમાં આલેખાઈ છે. સિંહલસુત, કન્યાઓ ઇત્યાદિનાં પાત્ર-વર્ણનો કે વસંતઋતુના વર્ણનમાં કવિની શક્તિ ધ્યાન ખેંચે છે. [જ.ગા.]
'''‘સિંહલ-સુતપ્રિયમેલક-રાસ’''' [ર.ઈ.૧૬૧૬] : ખરતરગચ્છના જૈન સાધુ સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૧૧ ઢાળ ને ૨૩૦ કડીની રાસ કૃતિ(મુ.). ‘પ્રિયમેલક’ એટલે પ્રિયજનનું મિલન કરાવી આપવાનું સ્થળ. એટલે કવિએ એને ‘પ્રિયમેલકતીર્થ-ચોપાઈ’ તરીકે પણ ઓળખાવી છે. દાનનો મહિમા કરવાના હેતુથી રચાયેલા આ રાસની કથા લોકકથા પર આધારિત છે. સિંહલદ્વીપનો રાજકુમાર પોતાના પરાક્રમોથી ધનવતી, રત્નવતી, રૂપવતી અને કુસુમવતી સાથે કેવી રીતે પરણે છે, છૂટો પડી જાય છે અને આખરે ચારેને પ્રિયમેલક સ્થાનમાં પ્રાપ્ત કરે છે એની અદ્ભુત રસિક કથા એમાં આલેખાઈ છે. સિંહલસુત, કન્યાઓ ઇત્યાદિનાં પાત્ર-વર્ણનો કે વસંતઋતુના વર્ણનમાં કવિની શક્તિ ધ્યાન ખેંચે છે.{{Right|[[[જ.ગા.]]]}}

સિંહવિજ્ય-૧ : જુઓ સંઘવિજ્ય.
'''સિંહવિજ્ય-૧''' : જુઓ સંઘવિજ્ય.

સિંહવિજ્ય-૨ [      ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યરત્નસૂરિના શિષ્ય. ૧૬ કડીના ‘કુંભલમેર-યાત્રાકરણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
'''સિંહવિજ્ય-૨''' [      ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યાણંદસૂરિની પરંપરામાં વિજ્યરત્નસૂરિના શિષ્ય. ૧૬ કડીના ‘કુંભલમેર-યાત્રાકરણ-સ્તવન’ (લે.સં.૧૯મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહવિનય [ઈ.૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ‘ઉત્તરાધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮)ના કર્તા.
'''સિંહવિનય''' [ઈ.૧૬૧૯માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. શિવનિધાનના શિષ્ય. ‘ઉત્તરાધ્યયન-ગીત’ (ર.ઈ.૧૬૧૯/સં.૧૬૭૫, શ્રાવણ વદ ૮)ના કર્તા.
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. [ર.ર.દ.]
સંદર્ભ : યુજિનચંદ્રસૂરિ. {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહવિમલ [ઈ.૧૭૬૦ સુધીમાં] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૧૭/૨૦ કડીની ‘અનાથીઋષિ-સઝાય’ (લે.ઈ.૧૭૬૦) તથા ૨૩ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’(મુ.)ના કર્તા.
'''સિંહવિમલ''' [ઈ.૧૭૬૦ સુધીમાં] : સંભવત: તપગચ્છના જૈન સાધુ. ૧૭/૨૦ કડીની ‘અનાથીઋષિ-સઝાય’ (લે.ઈ.૧૭૬૦) તથા ૨૩ કડીની ‘મૃગાપુત્ર-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સસંપમાહાત્મ્ય.
કૃતિ : ૧. મોસસંગ્રહ; ૨. સસંપમાહાત્મ્ય.
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈહાપ્રોસ્ટા; ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[ર.ર.દ.]]]}}

સિંહસૌભાગ્ય [      ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''સિંહસૌભાગ્ય''' [      ] : જૈન સાધુ. સૂરસૌભાગ્યના શિષ્ય. ૩૫/૩૬ કડીની ‘ગજસુકુમાલની સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(ન); ૨. મોસસંગ્રહ.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[[ર.ર.દ.]]]}}

‘સિંહાસનબત્રીસી’-૧ [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય મલયચંદ્રની ચોપાઈબંધની ૩૭૪ કડીની, ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ પહેલી, આ પદ્યવાર્તા(મુ.) ક્ષેમંકરની ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ એ સંસ્કૃત કૃતિને આધારે રચાયેલી છે. પ્રારંભની ૬૦ કડીમાં કૃપણ બ્રાહ્મણની કથા, સિંહાસનની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને તેની પ્રતિષ્ઠાવિધિ, ભર્તૃહરિના અમરફળ અને વિક્રમની રાજ્યપ્રાપ્તિ જેવા પ્રસંગોને આલેખી પછી સંક્ષેપમાં બત્રીસે પૂતળીની કથા કવિ કહી જાય છે. એટલે વાર્તાકથન સિવાય કવિની કવિત્વશક્તિનો બીજો ઉન્મેષ અહીં જોવા નથી મળતો. કૃતિની ભાષા કવિનું સંસ્કૃત પરનું પ્રભુત્વ પ્રગટ કરે છે. [ભા.વૈ.]
'''‘સિંહાસનબત્રીસી’-૧''' [ર.ઈ.૧૪૬૩] : પૂર્ણિમાગચ્છના સાધુ રત્નસૂરિના શિષ્ય મલયચંદ્રની ચોપાઈબંધની ૩૭૪ કડીની, ગુજરાતીમાં આ વિષય પર ઉપલબ્ધ પહેલી, આ પદ્યવાર્તા(મુ.) ક્ષેમંકરની ‘સિંહાસનદ્વાત્રિંશિકા’ એ સંસ્કૃત કૃતિને આધારે રચાયેલી છે. પ્રારંભની ૬૦ કડીમાં કૃપણ બ્રાહ્મણની કથા, સિંહાસનની ઉત્પત્તિ, પ્રાપ્તિ અને તેની પ્રતિષ્ઠાવિધિ, ભર્તૃહરિના અમરફળ અને વિક્રમની રાજ્યપ્રાપ્તિ જેવા પ્રસંગોને આલેખી પછી સંક્ષેપમાં બત્રીસે પૂતળીની કથા કવિ કહી જાય છે. એટલે વાર્તાકથન સિવાય કવિની કવિત્વશક્તિનો બીજો ઉન્મેષ અહીં જોવા નથી મળતો. કૃતિની ભાષા કવિનું સંસ્કૃત પરનું પ્રભુત્વ પ્રગટ કરે છે.{{Right|[[[ભા.વૈ.]]]}}

‘સિંહાસનબત્રીસી’-૨ [ઈ.૧૭૨૧-૧૭૪૫ દરમ્યાન] : શામળ ભટ્ટે પોતાની આ રચના(મુ.)ની ૧૫ વાર્તા ઈ.૧૭૨૧-૨૯નાં વર્ષોમાં અમદાવાદમાં રચી ને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી પૂરી કરી હતી.
'''‘સિંહાસનબત્રીસી’-૨''' [ઈ.૧૭૨૧-૧૭૪૫ દરમ્યાન] : શામળ ભટ્ટે પોતાની આ રચના(મુ.)ની ૧૫ વાર્તા ઈ.૧૭૨૧-૨૯નાં વર્ષોમાં અમદાવાદમાં રચી ને બાકીની ૧૭ વાર્તાઓ સિંહુજમાં રહી પૂરી કરી હતી.
શામળની આ કૃતિ આ જ વિષયની પુરોગામી જૈન કૃતિઓ કરતાં વધુ વિસ્તૃત અને રસમય બની છે. ‘પંચદંડ’નું વાર્તાપંચક તથા ‘વેતાલ-પચીસી’ની ૨૫ વાર્તાઓ આ કૃતિની અનુક્રમે પાંચમી અને ૩૨ મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ વાર્તાગુચ્છોને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું ‘વિક્રમચરિત્ર’ હોય. પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તાઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોકકથા કરતાં ઠીકઠીક ભિન્નતા દેખાડે છે, જે શામળની સ્વકીય કલ્પનાનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાના આશ્રયદાતા રખીદાસનું ઋણ ફેડવા રચી હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલો રસપ્રદ ઉમેરો છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધો, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી ‘સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ એ કવિની પંક્તિને કૃતિ સાચી ઠેરવે છે.
શામળની આ કૃતિ આ જ વિષયની પુરોગામી જૈન કૃતિઓ કરતાં વધુ વિસ્તૃત અને રસમય બની છે. ‘પંચદંડ’નું વાર્તાપંચક તથા ‘વેતાલ-પચીસી’ની ૨૫ વાર્તાઓ આ કૃતિની અનુક્રમે પાંચમી અને ૩૨ મી વાર્તા તરીકે શામળે ભેળવી દીધાનું એ પરિણામ છે. આ બેઉ વાર્તાગુચ્છોને અહીં ભેળવી દેવાનું કારણ એમાં પણ કેન્દ્રમાં રહેલું ‘વિક્રમચરિત્ર’ હોય. પૂતળીઓનાં નામ તથા તેમણે કહેલી વાર્તાઓનું વસ્તુ મૂળ સંસ્કૃત લોકકથા કરતાં ઠીકઠીક ભિન્નતા દેખાડે છે, જે શામળની સ્વકીય કલ્પનાનું ફળ કહેવાય. કૃષિકારનો મહિમા દર્શાવવા લખાયેલી મૌલિક ૧૯મી ભાભારામની વાર્તા કવિએ પોતાના આશ્રયદાતા રખીદાસનું ઋણ ફેડવા રચી હોય. એ રીતે કૃતિની પ્રાસ્તાવિક કથા રૂપે આવતી ચમત્કારી ટીંબાની વાર્તા પણ શામળે પરંપરાપ્રાપ્ત પુરોગામી રચનામાં પોતે કરેલો રસપ્રદ ઉમેરો છે. આમ છતાં આ કૃતિમાં તેમના સમયની તેમ પૂર્વકાલની દંતકથાઓ, વિક્રમ સંબંધી વાર્તાઓ, ભોજપ્રબંધ આદિ પ્રબંધો, જૈન અને બ્રાહ્મણ કથાઓ શામળને સારા પ્રમાણમાં કામ લાગી છે અને તેથી ‘સંસ્કૃતમાંથી શોધિયું, પ્રાકૃત કીધું પૂર’ એ કવિની પંક્તિને કૃતિ સાચી ઠેરવે છે.
ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરદુ:ખભંજક પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિંહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ પ્રમાણે છે : હરણ, વિપ્ર, કમળ, સિંહલદેશની પદ્મિની, પંચદંડ, અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ધવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ, ભાભારામ, વેતાળ ભાટ, કામધેનુ, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, માધવાનલ-કામકંદલા, લક્ષબુદ્ધિ, શુક્ર-સારિકા, સ્ત્રીચરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતી અને વેતાલપચીસી.
ચમત્કારી ટીંબામાંથી મળેલા સિંહાસન પર ભોજરાજા બેસવા જાય ત્યાં સિંહાસન પર જડેલી બત્રીસમાંની એક પૂતળી ભોજને તેના પ્રતાપી પૂર્વજ વીર વિક્રમના પરદુ:ખભંજક પરાક્રમનો એક પ્રસંગ કહી સંભળાવી તેના જેવા ગુણવાનનો જ એ સિંહાસન પર બેસવાનો અધિકાર છે એમ કહી આકાશમાં ઊડી જાય એ રીતે આખું વાર્તાચક્ર મુકાયું છે. એ રીતે કૃતિમાં કહેવાયેલી ૩૨ વાર્તાઓ આ પ્રમાણે છે : હરણ, વિપ્ર, કમળ, સિંહલદેશની પદ્મિની, પંચદંડ, અબોલા રાણી, નાપિક, ધનવંતરી શેઠ, હંસ, ગર્ધવસેન, કલશ, વિક્રમચરિત્ર, સમુદ્ર, નૌકા, મેના-પોપટ, કાષ્ઠનો ઘોડો, પંખી, વહાણ, ભાભારામ, વેતાળ ભાટ, કામધેનુ, પાન, ભદ્રાભામિની, ગોટકો, જોગણી, માધવાનલ-કામકંદલા, લક્ષબુદ્ધિ, શુક્ર-સારિકા, સ્ત્રીચરિત્ર, ભરથરી ભૂપ, રૂપાવતી અને વેતાલપચીસી.
આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધ કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરીઓ, બ્રાહ્મણો, ગણિકા, ઘાંચણ આદિ માનવપાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્યગયોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ શામળે પીરસ્યો છે. કેટલાંક સ્ત્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે. [અ.રા.]
આ વાર્તાચક્રનો નાયક લોકકલ્પનામાં વસી ગયેલો વીર વિક્રમ છે. વાર્તાઓનું પ્રયોજન વિક્રમમહિમાનું છે તો એનો પ્રધાન રસ અદ્ભુત છે. આ વાર્તાઓની સૃષ્ટિ ભોળી મધ્યકાલીન લોકકલ્પનાને મુગ્ધ કરી ખેંચી રાખે એવી છે. એની બહુરંગી પાત્રસૃષ્ટિમાં રાજાઓ, પ્રધાનો, રાજકુંવરીઓ, બ્રાહ્મણો, ગણિકા, ઘાંચણ આદિ માનવપાત્રો સાથે દેવદેવીઓ, જોગણીઓ, વેતાળ આદિ માનવેતર અને નાગ, પોપટ, હંસ જેવાં તિર્યગયોનિનાં પાત્રો હોય છે. મંત્રતંત્ર, અઘોર સાધના, પાતાળગમન, આકાશવિહાર, અદર્શનવિદ્યા, મૃતસંજીવન, પૂર્વજન્મસ્મૃતિ, પરકાયાપ્રવેશ, જાદુઈ દંડ વગેરેનો યથેચ્છ ઉપયોગ થયો છે. રૂપવતી ને નાયિકાની વાર્તાઓમાં સમસ્યાનો ચાતુરી-વિનોદ પણ શામળે પીરસ્યો છે. કેટલાંક સ્ત્રીપાત્રો વિક્રમ સિવાયનાં પુરુષપાત્રોને ઝાંખાં પાડી દે તેવાં છે.{{Right|[[[અ.રા.]]]}}

‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’ : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યા ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તા પ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્ત્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોનાં ફલ જેવા વિષયોની સૂક્તિઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવહ નિવડ્યો છે, કેમ કે કવિ પાસે અલંકાર એ પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. સુભાષિતો પણ ઉપમાદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, વર્ણસગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમક પણ કવિ પ્રયોજે છે. કવિએ ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુહા, ચોપાઈ, ગાથા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને સારસી જેવા ચારણી છંદો પણ છે. [કા.શા.]
'''‘સિંહાસનબત્રીસી-ચોપાઈ’''' : ૩ ખંડ અને ૧૦૩૪ કડીની વીરચંદ્રશિષ્ય જ્ઞાનચંદ્રની આ કૃતિ આ વિષયની જૈન કૃતિઓમાં સવિશેષ નોંધપાત્ર છે. એમાં ચીવટભર્યા ને ક્રમબદ્ધ વીગતકથનથી વાર્તા પ્રવાહને હાનિ કર્યા વગર ઇન્દ્રસભા, નગરકોટ, સ્ત્રીસૌંદર્ય આદિનાં વર્ણનો, સત્કર્મોનાં ફલ જેવા વિષયોની સૂક્તિઓ તથા તત્કાલીન સામાજિક આચારવિચારોની ગૂંથણી કવિએ કરી છે. આ તત્ત્વોથી કૃતિને પ્રસ્તાર મળ્યો છે પરંતુ એ એકંદરે રસાવહ નિવડ્યો છે, કેમ કે કવિ પાસે અલંકાર એ પદ્યબંધની ધ્યાન ખેંચે એવી ક્ષમતા છે. સુભાષિતો પણ ઉપમાદિ અલંકારોથી સચોટતા પામે છે ને પ્રાસ, વર્ણસગાઈ ઉપરાંત ચારણી શૈલીની ઝડઝમક પણ કવિ પ્રયોજે છે. કવિએ ઉપયોગમાં લીધેલા છંદોમાં વૈવિધ્ય છે. એમાં દુહા, ચોપાઈ, ગાથા, વસ્તુ ઉપરાંત ત્રિભંગી ને સારસી જેવા ચારણી છંદો પણ છે.{{Right|[[[કા.શા.]]]}}
‘સીતારામ-ચોપાઈ’ : ખરતરગચ્છના સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતિ(મુ.) કવિની સર્વોત્તમ રચના છે. કૃતિને અંતે રચનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણો પરથી કવિએ કૃતિની રચના ઈ.૧૬૨૧થી ઈ.૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિઉ’ અને કંઈક અંશે ‘પઉમચરિય’ને આધાર રૂપે લઈ રચાયેલી આ કૃતિમાં જૈનપરંપરામાં પ્રચલિત રામકથાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલનો મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુજનને માથે મિથ્યા કલંક ચડાવવાનું કેવું ફળ મનુષ્યે ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં ભળ્યું છે. એટલે કૃતિના આરંભમાં કવિએ સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મની કથા આલેખી છે.

'''‘સીતારામ-ચોપાઈ’''' : ખરતરગચ્છના સકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૯ ખંડ, ૬૩ ઢાળ ને ૨૪૧૭ કડીમાં રચાયેલી આ રાસકૃતિ(મુ.) કવિની સર્વોત્તમ રચના છે. કૃતિને અંતે રચનાવર્ષનો નિર્દેશ નથી, પરંતુ અન્ય પ્રમાણો પરથી કવિએ કૃતિની રચના ઈ.૧૬૨૧થી ઈ.૧૬૨૪ દરમ્યાન કરી હોય એમ લાગે છે. મુખ્યત્વે પ્રાકૃત કવિ ‘સીયાચરિઉ’ અને કંઈક અંશે ‘પઉમચરિય’ને આધાર રૂપે લઈ રચાયેલી આ કૃતિમાં જૈનપરંપરામાં પ્રચલિત રામકથાને કવિએ અહીં આલેખી છે. આમ તો શીલનો મહિમા વર્ણવવાનું કવિનું પ્રયોજન છે, પરંતુ સાધુજનને માથે મિથ્યા કલંક ચડાવવાનું કેવું ફળ મનુષ્યે ભોગવવું પડે છે એ પ્રયોજન પણ એમાં ભળ્યું છે. એટલે કૃતિના આરંભમાં કવિએ સીતાના વેગવતી તરીકેના પૂર્વજન્મની કથા આલેખી છે.
જૈનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત રામાયણની કથા કરતા ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલો રોષ, દેવોએ આપેલા ધનુષ્યને જો રામ ઊંચકે તો જ સીતા સાથે તે લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી સીતા રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં ગયેલી સીતાને વજ્રજંઘ રાજાએ આપેલ આશ્રય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીતાને પુન: પટરાણી બનવા રામે કરેલી વિનંતિ ને સીતાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્રે લક્ષ્મણની રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં લક્ષ્મણનું થયેલું મૃત્યુ વગેરે.
જૈનપરંપરાની રામકથાને અનુસરવાને લીધે વાલ્મીકિકૃત રામાયણની કથા કરતા ઘણી જગ્યાએ પ્રસંગનિરૂપણ બદલાયું છે. જેમ કે ભામંડલની સીતા સાથે લગ્ન કરવાની ઇચ્છા, પરંતુ સીતાની સગાઈ રામ સાથે થઈ ગઈ એની ખબર પડતાં વિદ્યાધરોમાં વ્યાપેલો રોષ, દેવોએ આપેલા ધનુષ્યને જો રામ ઊંચકે તો જ સીતા સાથે તે લગ્ન કરી શકશે એવી વિદ્યાધરોએ જનકરાજા પાસે મૂકેલી શરત, વનવાસગમન દરમ્યાન ભયાનક વર્ષાથી બચવા યક્ષે રામને માટે બનાવેલી નગરી, રામના અયોધ્યાગમન પછી ભરતે લીધેલી દીક્ષા, સીતાની શોકે સીતા પાસે રાવણના પગનું ચિત્ર દોરાવી સીતા રાવણને ચાહતી હતી એવી રામ પાસે અને પ્રજામાં વહેવડાવેલી વાત, વનમાં ગયેલી સીતાને વજ્રજંઘ રાજાએ આપેલ આશ્રય, અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી સીતાને પુન: પટરાણી બનવા રામે કરેલી વિનંતિ ને સીતાએ એ વિનંતિનો અસ્વીકાર કરી લીધેલી દીક્ષા, ઇન્દ્રે લક્ષ્મણની રામ પરની પ્રીતિની પરીક્ષા કરવા જતાં લક્ષ્મણનું થયેલું મૃત્યુ વગેરે.
જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોના નિરૂપણ તરફ લક્ષ આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવણયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મન્દોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શક્તિ દેખાય છે. પોતાની અન્યકૃતિઓની જેમ અહીં પણ પોતાના સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યક્તિ અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાણઉ લાધઉ, આહીંણઇ વૂંઝાણઉ બે”, વિવિધ રાગની અનેક દેશીઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે. [જ.ગા.]
જૈનધર્મનો પ્રભાવ બતાવતી ને બોધાત્મક બનતી હોવા છતાં કવિએ વિવિધ રસોના નિરૂપણ તરફ લક્ષ આપ્યું હોવાને લીધે કૃતિ કાવ્યત્વની દૃષ્ટિએ પણ આસ્વાદ્ય બની છે. રામ-રાવણયુદ્ધ વખતે વીર ને ભયાનકનું નિરૂપણ, સીતાત્યાગ વખતે રામની વ્યથા કે લક્ષ્મણના મૃત્યુ વખતે એની રાણીઓનો કે રાવણવધ વખતે મન્દોદરીનો વિલાપ, સીતાના રૂપસૌંદર્યનું વર્ણન વગેરેમાં કવિની આ શક્તિ દેખાય છે. પોતાની અન્યકૃતિઓની જેમ અહીં પણ પોતાના સમયની લોકપ્રચલિત કહેવતોને નિરૂપણમાં વણી લઈને કવિએ પોતાની અભિવ્યક્તિ અસરકારક બનાવી છે. જેમકે “ઊંઘતઈ બિછાણઉ લાધઉ, આહીંણઇ વૂંઝાણઉ બે”, વિવિધ રાગની અનેક દેશીઓથી સધાતું ગેયત્વ કૃતિની બીજી ધ્યાન ખેંચતી લાક્ષણિકતા છે.{{Right|[[[જ.ગા.]]]}}
‘સીતાહરણ’ [ર.ઈ.૧૪૭૦] : મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવચિત્ ચોપાઈ, છપ્પાને ગીતના પદબંધનો વિનિયોગ કરતી કર્મણમંત્રીની ૪૯૫ કડીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌણમુખ્યનો વિવેક કરી ને સંક્ષેપ કર્યો છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત ક્યાંક અછડતું રહી જાય છે, પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દૃષ્ટાંત રૂપે છે. લક્ષ્મણ-શૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક લીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો અપરાધ કર્યો-એમ કહેતો રાવણ તથા વાલિના વધ માટે રામને ઉપાલંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યક્તિત્વ-નિરૂપણો પણ આકર્ષક છે.

'''‘સીતાહરણ’''' [ર.ઈ.૧૪૭૦] : મુખ્યત્વે ‘પવાડા’ને નામે ઓળખાવાયેલી સવૈયાની દેશી તેમ જ દુહાના ને કવચિત્ ચોપાઈ, છપ્પાને ગીતના પદબંધનો વિનિયોગ કરતી કર્મણમંત્રીની ૪૯૫ કડીની આ આખ્યાનકૃતિ(મુ.)માં સીતાહરણના પ્રસંગને જ ઉપસાવવાનું લક્ષ્ય હોવાથી રામાયણના પહેલા અને છેલ્લા કાંડોની કથા એમણે જતી કરી છે અને બાકીનાનો ગૌણમુખ્યનો વિવેક કરી ને સંક્ષેપ કર્યો છે. કથાપ્રવાહ વેગીલો છે. એથી વૃત્તાંત ક્યાંક અછડતું રહી જાય છે, પરંતુ કવિએ ભાવદર્શનની તક જતી કરી નથી. ભરતનો ભ્રાતૃપ્રેમ, રામની માનવોચિત લાગણી-વિવશતા તથા હનુમાન, રાવણ વગેરેના યુદ્ધોત્સાહનું અસરકારક આલેખન તેના દૃષ્ટાંત રૂપે છે. લક્ષ્મણ-શૂર્પણખાના પ્રસંગમાં કવિએ વિનોદનું આલેખન કરવાની પણ તક લીધેલી છે. હરિને હાથે મૃત્યુ માગવા મેં સીતાનું હરણ કરવાનો અપરાધ કર્યો-એમ કહેતો રાવણ તથા વાલિના વધ માટે રામને ઉપાલંભો આપતી તારા જેવાં કેટલાંક વ્યક્તિત્વ-નિરૂપણો પણ આકર્ષક છે.
કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં કૈકેયી એને મોમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્ણણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે.
કવિએ લૌકિક ભાવોના આલેખનની તક લીધી છે તેમ પ્રસંગવિધાનમાં પણ લાક્ષણિક ફેરફાર કરેલા દેખાય છે. જેમ કે, કથાના આરંભમાં જ એવું આલેખન આવે છે કે દશરથનો અંગૂઠો દુ:ખતાં કૈકેયી એને મોમાં લઈ દશરથને ઊંઘાડે છે અને એની પાસેથી વરદાન પામે છે. પ્રેમાનંદ પૂર્વે ગુજરાતી આખ્યાનપરંપરાના છેક આરંભકાળમાં કર્ણણમંત્રીએ પૌરાણિક કથાવસ્તુને આપેલી આ લોકભોગ્ય માવજત ધ્યાન ખેંચે એવી છે.
ત્રિજટાને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જ વર્ણવતાં પાંચ ધોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિએ ઉદ્ધૃત કરેલા સંસ્કૃત સુભાષિતો કવિની સંસ્કૃતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે. [ર.સો.]
ત્રિજટાને આવતા સ્વપ્નનું ગીત તથા સીતાહરણનાં ધોળ તરીકે ઓળખાવાયેલાં પણ વસ્તુત: લંકા પરના આક્રમણના ચાલુ પ્રસંગને જ વર્ણવતાં પાંચ ધોળ કૃતિના પદબંધમાં જુદી ભાત પાડે છે. કવિએ ઉદ્ધૃત કરેલા સંસ્કૃત સુભાષિતો કવિની સંસ્કૃતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે.{{Right|[[[ર.સો.]]]}}

સીહા/સીહુ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૮ કડીની ‘જંબૂસ્વામી-વેલ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા.
'''સીહા/સીહુ''' [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૮ કડીની ‘જંબૂસ્વામી-વેલ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) તથા ૧૬ કડીની ‘રહનેમિ-વેલિ’ (લે.ઈ.૧૪૭૯/સં.૧૫૩૫, વૈશાખ સુદ ૬; મુ.) નામની કૃતિઓના કર્તા.
કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં કાવ્યો’,-.
કૃતિ : જૈનયુગ, અષાઢ-શ્રાવણ ૧૯૮૬-‘સં. ૧૫૩૫માં લખાયેલાં કાવ્યો’,-.
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પ્રાકારૂપરંપરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[[ર.ર.દ.]]]}}

સુખ(સૂરિ) [      ] : જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સ્તુતિ’(મુ.)ના કર્તા.
'''સુખ(સૂરિ)''' [      ] : જૈન સાધુ. ૪ કડીની ‘આઠમની સ્તુતિ’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સસન્મિત્ર : ૨. [પા.માં.]
કૃતિ : ૧. દેસ્તસંગ્રહ; ૨. સસન્મિત્ર : ૨.{{Right|[[[પા.માં.]]]}}
સુખચંદ્ર [      ] : જૈન. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’ અને ૫ કડીના ‘નેમીશ્વર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [પા.માં.]

સુખદેવ [ઈ.૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર’ (લે. .૧૬૯૫)ના કર્તા.
'''સુખચંદ્ર''' [       ] : જૈન. ૭ કડીના ‘ચંદ્રપ્રભ-સ્તવન’ અને ૫ કડીના ‘નેમીશ્વર-સ્તવન’ (લે.સં.૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : . મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[[[પા.માં.]]]}}

સુખરત્ન [       ] : જૈન સાધુ. ૫ કડીના ‘યશકુશલ-ગીત’(મુ.)ના કર્તા.
'''સુખદેવ''' [ઈ.૧૬૯૫ સુધીમાં] : ૧૨ કડીના ‘નર્મદ-સ્તોત્ર’ (લે. ઈ.૧૬૯૫)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ. [પા.માં.]
સંદર્ભ : ડિકૅટલૉગબીજે.{{Right|[[[કી.જો.]]]}}

સુખલાલ [      ] : જૈન. કડીના ‘ચિંતામણી-પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
'''સુખરત્ન''' [      ] : જૈન સાધુ. કડીના ‘યશકુશલ-ગીત’(મુ.)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ. {{Right|[[[પા.માં.]]]}}

સુખવિજ્ય-૧ [ઈ.૧૭૧૬માં હયાત] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠાણું અલ્પબહુત્વવિચારગર્ભિત) મહાવીર સ્તવન/જિન-સ્તવન’ (ર.ઈ.૧૭૧૬)ના કર્તા.
'''સુખલાલ''' [       ] : જૈન. ૭ કડીના ‘ચિંતામણી-પાર્શ્વનાથ-સ્તવન’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[પા.માં.]]]}}
સુખવિજ્ય(પંડિત)-૨ [      ] : જૈન. પંડિત ઋદ્ધિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય’(મુ.)ના કર્તા.

કૃતિ : અસસંગ્રહ. [પા.માં.]

સુખસાગર : આ નામે ‘દશવિધયતિધર્મ-સઝાય’ (લે..૧૭૫૦), ‘કલ્પસૂત્રભાસ-ગહુંલી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૫૨ કડીની ‘સાધુગુણમાલિકા’ મળે છે તેમના કર્તા કયા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''સુખવિજ્ય-૧''' [ઈ.૧૭૧૬માં હયાત] : જૈન સાધુ. દયાવિજ્યના શિષ્ય. ૨૨ કડીની ‘(અઠ્ઠાણું અલ્પબહુત્વવિચારગર્ભિત) મહાવીર સ્તવન/જિન-સ્તવન’ (..૧૭૧૬)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા; ૨. રાહસૂચી : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧.[પા.માં.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. મુપુગૂહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[પા.માં.]]]}}

સુખસાગર-[ઈ.૧૬૭૬માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રભાનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ’ (.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા.
'''સુખવિજ્ય(પંડિત)-૨''' [       ] : જૈન. પંડિત ઋદ્ધિવિજ્યના શિષ્ય. ૭ કડીની ‘પરદેશી રાજાની સઝાય’(મુ.)ના કર્તા.
સંદર્ભ : . ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. [પા.માં.]
કૃતિ : અસસંગ્રહ. {{Right|[[[પા.માં.]]]}}

સુખસાગર(કવિ)-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘કલ્પપ્રકાશ/દીપાલિકાકલ્પ પર બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૪), ‘નવત્ત્વ-બાલાવબોધ’, ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજ્ય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસ-રાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સત્તરભેદીપૂજા -સ્તબક’ના કર્તા.
'''સુખસાગર''' : આ નામે ‘દશવિધયતિધર્મ-સઝાય’ (લે.ઈ.૧૭૫૦), ‘કલ્પસૂત્રભાસ-ગહુંલી’ (લે.સં.૧૯મી સદી અનુ.) તથા ૫૨ કડીની ‘સાધુગુણમાલિકા’ મળે છે તેમના કર્તા કયા સુખસાગર છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : ૧. જૈન સત્યપ્રકાશ, જાન્યુ ૧૯૪૬-‘જૈસલમેર કે જૈન જ્ઞાનભંડારોંકે અન્યત્ર અપ્રાપ્ય ગ્રંથોંકી સૂચી’, અગરચંદ નાહટા;  ૨. રાહસૂચી : ૨; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[પા.માં.]]]}}

'''સુખસાગર-૧''' [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન સાધુ. કલ્યાણસાગરના શિષ્ય સુંદરસાગરના શિષ્ય. ‘ઇન્દ્રભાનુપ્રિયારત્નસુંદરીસતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૭૬/સં.૧૭૩૨, ભાદરવા સુદ ૮, બુધવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[[[પા.માં.]]]}}

'''સુખસાગર(કવિ)-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. દીપસાગરના શિષ્ય. ૪૨૯ કડીની ‘કલ્પપ્રકાશ/દીપાલિકાકલ્પ પર બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૦૭), ‘કલ્પસૂત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૬), ‘શ્રીપાલનરેન્દ્રચરિત્ર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૦૮), ‘પાક્ષિકસૂત્ર-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૭) ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૯૪), ‘નવત્ત્વ-બાલાવબોધ’, ૩ ઢાલ અને ૪૫ કડીની ઈ.૧૭૨૧માં પ્રેમજી શાહે કરાવેલી શત્રુંજ્ય તીર્થયાત્રાનું વર્ણન કરતી ‘પ્રેમવિલાસ-રાસ’(મુ.), ૧૬ કડીના ‘જ્ઞાનવિમલગુરુવર્ણન’ અને ‘સત્તરભેદીપૂજા -સ્તબક’ના કર્તા.
કૃતિ : સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦.
કૃતિ : સૂર્યપુર રાસમાળા, સં. કેશરીચંદ હી. ઝવેરી, ઈ.૧૯૪૦.
સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧, ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસારસ્તો; ૨. જૈગૂસારત્નો : ૧, ૩. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૪. મુપુગૂહસૂચી; ૫. રાપુહસૂચી : ૫૧; ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[પા.માં.]]]}}

સુખસાગર-૩ [ઈ.૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્યગણિ સંતાનીય. ૬ ઢાળના ‘પંડિત શ્રી વૃદ્ધિ વિજ્યગણિ-નિર્વાણ-ભાસ/રાસ’ (ર.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા.
'''સુખસાગર-૩''' [ઈ.૧૭૧૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સત્યવિજ્યગણિ સંતાનીય. ૬ ઢાળના ‘પંડિત શ્રી વૃદ્ધિ વિજ્યગણિ-નિર્વાણ-ભાસ/રાસ’ (ર.ઈ.૧૭૧૩; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈઐકાસંચય.
કૃતિ : ૧. ઐરાસંગ્રહ : ૩; ૨. જૈઐકાસંચય.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨; ૫. મુપુગૂહસૂચી. [પા.માં.]
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. જૈસાઇતિહાસ; ૩. મરાસસાહિત્ય;  ૪. જૈગૂકવિઓ : ૨; ૫. મુપુગૂહસૂચી. {{Right|[[[પા.માં.]]]}}
સુખસાગર-૪ : જૂઓ સંતરામ મહારાજ.

'''સુખસાગર-૪''' : જૂઓ સંતરામ મહારાજ.
સુખસુંદર [ઈ.૧૭૦૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. તેજરત્નની પરંપરામાં વિવેકસુંદરના શિષ્ય. ૯૫ કડીની ‘શાશ્વતાશાશ્વત-જિન-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૭૦૯)ના કર્તા.
સુખસુંદર [ઈ.૧૭૦૯માં હયાત] : વડતપગચ્છના જૈન સાધુ. તેજરત્નની પરંપરામાં વિવેકસુંદરના શિષ્ય. ૯૫ કડીની ‘શાશ્વતાશાશ્વત-જિન-ચૈત્યપરિપાટી’ (ર.ઈ.૧૭૦૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [પા.માં.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[પા.માં.]]]}}

સુખા [ઈ.૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે.ઈ.૧૭૨૮) અને ‘કલ્યાણમંદિર’ (લે.ઈ.૧૭૨૮)ના કર્તા.
'''સુખા''' [ઈ.૧૭૨૮ સુધીમાં] : ‘અષાઢભૂતિ-રાસ’ (લે.ઈ.૧૭૨૮) અને ‘કલ્યાણમંદિર’ (લે.ઈ.૧૭૨૮)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રીકાંતિસાગરજી. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, ડિસેમ્બર ૧૯૪૦-‘બાલાપુર ત્યાં સુરક્ષિત જૈન સાહિત્ય’, લે. મુનિરાજ શ્રીકાંતિસાગરજી. {{Right|[[[કી.જો.]]]}}

સુખાનંદ [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા.
'''સુખાનંદ''' [ઈ.૧૬૯૦માં હયાત] : ‘વહાલવિનોદ/રાસક્રીડા’ (લે.ઈ.૧૬૯૦), પદો તથા સવૈયાના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે.{{Right|[[[કી.જો.]]]}}

સુગાલચંદ્ર [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા.
'''સુગાલચંદ્ર''' [ઈ.૧૭૩૬માં હયાત] : જૈન સાધુ. પ્રાકૃતમાં રચાયેલા શાંતિસૂરિકૃત ‘જીવવિચારપ્રકરણ’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૩૬)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[[[કી.જો.]]]}}

સુજઉ : જુઓ સૂજી.
'''સુજઉ''' : જુઓ સૂજી.
સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા.
સુજાંણ [ઈ.૧૭૭૬માં હયાત] લોંકાગચ્છના જૈન સાધુ. ભીમના શિષ્ય. ૩૨ કડીની ‘શિયલની સઝાય’ (ર.ઈ.૧૭૭૬)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[[[કી.જો.]]]}}

સુજો [      ] : ભજનો (૨ ગુજરાતી મુ. અને ૧૩ હિંદી. મુ.)ના કર્તા.
'''સુજો''' [      ] : ભજનો (૨ ગુજરાતી મુ. અને ૧૩ હિંદી. મુ.)ના કર્તા.
કૃતિ : બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. [કી.જો.]
કૃતિ : બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભસાસિંધુ. {{Right|[[[કી.જો.]]]}}

સુજ્ઞાનસાગર-૧ [ઈ.૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયેન ચતુર્વિંશતિજિન-સ્તવન/ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને ૬ ખંડ ને ૨૧૫૨ ગ્રંથાગ્રની ‘ઢાલમંજરી/ઢાલસાગર/રામ-રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નોંધપાત્ર છે. સુજ્ઞાન-સાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન’ મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ જ્ઞાનસાગર તરીકે પણ ક્યાંક થયેલો છે.
'''સુજ્ઞાનસાગર-૧''' [ઈ.૧૭૬૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ચરિત્રસાગરની પરંપરામાં શ્યામસાગરના શિષ્ય. ‘અધ્યાત્મનયેન ચતુર્વિંશતિજિન-સ્તવન/ચોવીસી’ (૫ સ્તવન મુ.) અને ૬ ખંડ ને ૨૧૫૨ ગ્રંથાગ્રની ‘ઢાલમંજરી/ઢાલસાગર/રામ-રાસ’ (ર.ઈ.૧૭૬૬/સં.૧૮૨૨, માગશર સુદ ૧૨, રવિવાર) એ કૃતિઓના કર્તા. કવિની કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનું તત્ત્વ નોંધપાત્ર છે. સુજ્ઞાન-સાગરની નામછાપવાળું હિંદી-રાજસ્થાની ભાષાનું ૬ કડીનું ‘સમસ્યા બંધ-સ્તવન’ મળે છે. તે આ કવિની કૃતિ હોવાનો સંભવ છે. આ કૃતિ ભૂલથી જ્ઞાનસાગરશિષ્યને નામે નોંધાયેલી છે. કવિનો ઉલ્લેખ જ્ઞાનસાગર તરીકે પણ ક્યાંક થયેલો છે.
કૃતિ : જૈગૂસારત્નો : ૨ (+સં.).
કૃતિ : જૈગૂસારત્નો : ૨ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી [કા.શા.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. લીંહસૂચી{{Right|[[[કા.શા.]]]}}

સુજ્ઞાનસાગર-૨ [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪) અને ૫ કડીનું ‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
'''સુજ્ઞાનસાગર-૨''' [ઈ.૧૭૮૪માં હયાત] : જૈન સાધુ. આગમસાગરના શિષ્ય. ૫ કડીનું ‘શત્રુંજય-સ્તવન’ (ર.ઈ.૧૭૮૪) અને ૫ કડીનું ‘વીર-સ્તવન’ એ કૃતિઓના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કા.શા.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[[કા.શા.]]]}}

‘સુડતાળોકાળ’ : જુઓ ‘પ્રેમપ્રકાશ’.
'''‘સુડતાળોકાળ’''' : જુઓ ‘પ્રેમપ્રકાશ’.

સુદર્શન [      ] : જૈન સાધુ. સત્યવિજ્યના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા.
'''સુદર્શન''' [      ] : જૈન સાધુ. સત્યવિજ્યના શિષ્ય. ૫ કડીની ‘વીસ સ્થાનક તપની સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ.૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩.
કૃતિ : ૧. આનંદઘનકૃત ચોવીશી (અર્થયુક્ત તથા) વીશ સ્થાનક તપવિધિ, પ્ર. જૈન ધર્મ પ્રસારક સભા, સં. ૧૯૮૨; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. પૂજાસંગ્રહ (અર્થ અને વિવેચન સહિત), પ્ર. ધીરજલાલ પા. શ્રોફના પત્ની ભનીબહેન, ઈ.૧૯૩૬; ૪. જૈસમાલા(શા) : ૩.
સંદર્ભ : દેસુરાસમાળા. [કી.જો.]
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[[[કી.જો.]]]}}

સુદામા [      ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની ‘કૃષ્ણરાધાનો રાસ/રાધાજીનો શલોકો’ તથા હિંદીમાં રચાયેલી ૩૬ કડીની ‘બાવનઅક્ષર/કક્કો/બારાખડી’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેઓ ઈ.૧૮૬૧ પૂર્વેે હયાત હોવાનું અનુમાન છે.
'''સુદામા''' [      ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. ૨૪ કડીની ‘કૃષ્ણરાધાનો રાસ/રાધાજીનો શલોકો’ તથા હિંદીમાં રચાયેલી ૩૬ કડીની ‘બાવનઅક્ષર/કક્કો/બારાખડી’ (મુ.) એ કૃતિઓના કર્તા. તેઓ ઈ.૧૮૬૧ પૂર્વેે હયાત હોવાનું અનુમાન છે.
કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, સં. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભાસાસિંધુ.
કૃતિ : ૧. બૃહત્ ભજનસાગર, સં. પંડિત કાર્તાંતિક અને દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૨. ભાસાસિંધુ.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. ડિકૅટલૉગબીજે. {{Right|[[[કી.જો.]]]}}

‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’ : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ કથાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે.
'''‘સુદામાચરિત્ર/સુદામાજીના કેદારા’''' : ભાગવતની સુદામાકથાને ગુજરાતી કવિતામાં પહેલી વખત વિષય તરીકે લઈ પદમાળા રૂપે ઝૂલણાબંધમાં રચાયેલી નરસિંહ મહેતાની ૮ પદની આ કૃતિ(મુ.)માં મૂળ કથાના વિચારતત્ત્વને અનુસરવાનું વલણ વિશેષ છે.
ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને કથનવર્ણન તરફ ઓછું છે, તો પણ “અંગોઅંગ કમકમે, ધમણ મોંએ ધમે; ગ્રસિત ઝરવાળિયે નાક લોહતો” જેવી સુદામાના દેહને કે “કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા” જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંક્તિઓમાં કવિની વર્ણનકૌશલની શક્તિ દેખાય છે.
ભાગવતની જેમ ઈશ્વરની ભક્તવત્સલતાનો મહિમા કરવો એ જ અહીં કવિનું લક્ષ છે તો પણ આ કૃતિમાં સુદામાની સંકોચશીલતા અને કૃષ્ણસુદામાના મૈત્રીસંબંધને મૂળ કથા કરતાં વધારે ઉઠાવ મળ્યો છે. મુખ્યત્વે પાત્રોના ઉદ્ગાર રૂપે ચાલતી આ કૃતિમાં પાત્રના ભાવ અને વિચાર ઉપસાવવા તરફ કવિનું લક્ષ વિશેષ ને કથનવર્ણન તરફ ઓછું છે, તો પણ “અંગોઅંગ કમકમે, ધમણ મોંએ ધમે; ગ્રસિત ઝરવાળિયે નાક લોહતો” જેવી સુદામાના દેહને કે “કનકની ભૂમિ ને વિદ્રુમના થાંભલા” જેવી સુદામાના ઘરની સમૃદ્ધિને આલેખતી ચિત્રાત્મક પંક્તિઓમાં કવિની વર્ણનકૌશલની શક્તિ દેખાય છે.
૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપ મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે. [જ.ગા.]
૯ પદની વાચનાવાળી પણ આ કૃતિ મુદ્રિત સ્વરૂપ મળે છે, પરંતુ એમાં આઠમું પદ ક્ષેપક હોવાની માન્યતા સાચી જણાય છે.{{Right|[[[જ.ગા.]]]}}

‘સુદામાચરિત્ર’ : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમાનંદે રસિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગાઈ છે. સુદામાનો વેશ સારો ન હોઈ દક્ષિણની ભાષાઓમાં ‘કુચેલ’-ઉપાખ્યાન તરીકે તે ઉલ્લેખાઈ છે. ઋષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પાસે દ્વારકા મોકલે છે, ભેટમાં તાંદૂલની પોટકી છોડવા વખતે ઋષિ સંકોચ અનુભવે છે, શ્રીકૃષ્ણ મુલાકાતને અંતે પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે-એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતા-પણું બધાં નિરૂપણોમાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે એનો પૂરતો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે.
'''‘સુદામાચરિત્ર’''' : ભાગવતના દશમસ્કંધના ૮૦-૮૧મા અધ્યાયોમાં નિરૂપાયેલી શ્રીકૃષ્ણના શાલેય મિત્ર શ્રીદામ (સુદામા)ની કથા પ્રેમાનંદે રસિક આખ્યાન રૂપે ખીલવી છે. ભારતની ઘણી ભાષાઓમાં અને ગુજરાતીમાં પણ અનેક કવિઓએ એ ગાઈ છે. સુદામાનો વેશ સારો ન હોઈ દક્ષિણની ભાષાઓમાં ‘કુચેલ’-ઉપાખ્યાન તરીકે તે ઉલ્લેખાઈ છે. ઋષિપત્ની પતિને શ્રીકૃષ્ણ પાસે દ્વારકા મોકલે છે, ભેટમાં તાંદૂલની પોટકી છોડવા વખતે ઋષિ સંકોચ અનુભવે છે, શ્રીકૃષ્ણ મુલાકાતને અંતે પ્રત્યક્ષ કશું આપતા નથી, પોતાને ત્યાં પાછા વળે છે ત્યારે ઋષિ ભાગ્યપલટો થયેલો જુએ છે-એ પ્રસંગો અને ઋષિના તે તે વખતના પ્રતિભાવો અંગે કેટલુંક પાયાનું મળતા-પણું બધાં નિરૂપણોમાં હોવા છતાં કથા આખા સંદર્ભની વૈયક્તિકતા ખિલવવા ઘણો અવકાશ આપનારી છે અને પ્રેમાનંદે એનો પૂરતો લાભ લઈને એક સુરેખ આખ્યાન નિપજાવ્યું છે.
આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેના છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે
આરંભનાં પાંચ, અંતે નિર્વહણનાં ત્રણ જેટલાં અને વચ્ચેનાં દ્વારકામાં પ્રવેશ્યા અને ત્યાંથી નીકળ્યાં તેના છ કડવાં (અને થોડીક કડીઓ)માં થયેલું ચૌદ કડવાંનું વિભાજન સંઘેડાઉતાર ઘાટ આપે છે, જે એના આકર્ષણનું એક મુખ્ય કારણ રહ્યું છે. વચલો દ્વારકાનો ખંડ ‘મિત્ર’ માધવ સાથેના સખ્યના આનંદઊંડાણને તાગે છે
અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે.
અને એટલોક સમય સુદામાની એક વિશુદ્ધ-વરિષ્ઠ મૂર્તિને ઉઠાવ મળે છે.
Line 856: Line 907:
સુદમા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભક્તિનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રાસાદરૂપે જેને ‘જાડો’ રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં “મન જેનું સંન્યાસી” એવું સુદામાનું વર્ણન અથવા અંતે “વેશ રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ” એવું વર્ણન પ્રેમાનંદ આપે છે તે વાચ્ય કોટિનું રહી જાય છે, ખરેખર ઋષિની એવી દશા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સખ્યભાવે સાયુજય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની કળાનો પદેપદે પરિચય થાય છે. “વેરાણા કણ ને પાત્ર ભરાણું”માં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ “ધામ દેખી ભૂલો પડ્યો”-એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વકોકિત છે.
સુદમા અંગે કદાચ મૂળ ભાગવતની કથામાં જ મુશ્કેલી છે. સખ્યભક્તિનો નમૂનો આપતાં, ભાગવતકારે ઋષિકુટુંબને શ્રીકૃષ્ણના પ્રાસાદરૂપે જેને ‘જાડો’ રોટલો કહે છે એટલાનો સધિયારો મળ્યાનું નિરૂપણ કર્યું હોત તો પૂરતું હતું. ઝૂંપડીવાસીને વૈભવવિલાસભર્યા મહેલમાં મૂકવાની કોઈ અનિવાર્ય જરૂર ન હતી. કૃતિના આરંભમાં “મન જેનું સંન્યાસી” એવું સુદામાનું વર્ણન અથવા અંતે “વેશ રાખે ભોગનો પણ સદા પાળે સંન્યાસ” એવું વર્ણન પ્રેમાનંદ આપે છે તે વાચ્ય કોટિનું રહી જાય છે, ખરેખર ઋષિની એવી દશા વર્તે છે એવી પ્રતીતિ કરાવનારું નથી. આખ્યાન દ્વારકામાં બે મિત્રોના ભાવસઘન મિલનનો સખ્યભાવે સાયુજય-અનુભવ કરતા જીવાત્મા-પરમાત્માના મિલનનો નિર્દેશ કરતાં વચલાં કડવાંમાં મૈત્રીકાવ્ય તરીકે દીપી ઊઠે છે. આખી કૃતિમાં વર્ણનની, ચિત્રાંકનની કળાનો પદેપદે પરિચય થાય છે. “વેરાણા કણ ને પાત્ર ભરાણું”માં સોનાથાળીમાં પોટલીના પૌંઆ પડતાં થતો રણકાર પ્રત્યક્ષ થાય છે. વતનની ઝૂંપડીએ પગ તો લઈ આવ્યા પણ ઋષિ “ધામ દેખી ભૂલો પડ્યો”-એમાં પોતાના ઘરની શેરીએ પહોંચનારનું ભૂલા પડેલા તરીકે વર્ણન એ એક રમ્ય વકોકિત છે.
‘દશમસ્કંધ’ના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહેલાવીને પ્રેમાનંદે ગાયો છે. ‘દશમસ્કંધ’ અધૂરો રહ્યો, નહીં તો એંશી-એક્યાશીમા અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુક્ત ભક્તની હોત-તે જોવા મળત. નોંધવું જોઈએ કે ભાલણ જેવા સુકવિના ‘દશમસ્કંધ’નાં ‘સુદામા-ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી મૂર્તિ રજૂ થઈ છે.
‘દશમસ્કંધ’ના પોતાના ગુજરાતી રૂપાન્તરમાં ૪૫મા અધ્યાયમાં મૂળ ભાગવતમાં નથી તે વડા નિશાળિયા સુદામા સાથેનો પ્રસંગ બહેલાવીને પ્રેમાનંદે ગાયો છે. ‘દશમસ્કંધ’ અધૂરો રહ્યો, નહીં તો એંશી-એક્યાશીમા અધ્યાયમાં એમના હાથે સુદામાના પાત્રની ખીલવણી કેવી થાત-પોતાના ‘સુદામાચરિત્ર’ને અનુસરતી એ હોત કે ભાગવત પ્રમાણેની કાંઈક વધુ ગૌરવયુક્ત ભક્તની હોત-તે જોવા મળત. નોંધવું જોઈએ કે ભાલણ જેવા સુકવિના ‘દશમસ્કંધ’નાં ‘સુદામા-ચરિત્ર’નાં કડવાંમાં લગભગ પ્રેમાનંદના સુદામાની યાદ આપે એવી મૂર્તિ રજૂ થઈ છે.
સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય અને ‘તને સાંભરે રે’-‘મને કેમ વીસર રે’માં ધબકતી મિત્રગોઠડીની સહૃદયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર’ યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂક્યું છે. [ઉ.જો.]
સુરેખ વર્ણનો અને ચિત્રો, રસાળ બાની અને લય અને ‘તને સાંભરે રે’-‘મને કેમ વીસર રે’માં ધબકતી મિત્રગોઠડીની સહૃદયતા અને ચારુતાને કારણે ‘સુદામાચરિત્ર’ યોગ્ય રીતે જ એક અત્યંત લોકપ્રિય શિષ્ટ કૃતિનું સ્થાન મેળવી ચૂક્યું છે.{{Right|[[[ઉ.જો.]]]}}

‘સુદામાપુરી’ [ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧ માગશર સુદ ૧૫] : અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંક્તિ “રાએએ કવીસ વીપ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને ‘કવીસ’ ગણાવતા કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે. [જ.કો.]
‘સુદામાપુરી’ [ર.ઈ.૧૫૬૫/સં.૧૬૨૧ માગશર સુદ ૧૫] : અગિયારશે આરંભાઈ પૂનમે પૂરી થયેલી ૧૦ કડવાંની આ કૃતિ કૂંઅરદાસ(?)ને નામે મુકાયેલી છે તેમ જ એના કર્તા નાકર હોવાની સંભાવના પણ થયેલી છે. પરંતુ કાવ્યની છેલ્લી પંક્તિ “રાએએ કવીસ વીપ્ર એમ બે(બો)લ્યા કીજે જન ક(કે)રું દાસો રે” એમ મળે છે તેથી પોતાને ‘કવીસ’ ગણાવતા કોઈ અજ્ઞાત વિપ્ર કવિની કૃતિ હોય એમ સમજાય છે. [જ.કો.]
18,450

edits

Navigation menu