ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 12: Line 12:

'''‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’''' : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને ૨૦ ગુજરાતીમિશ્ર ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ કૃતિ(મુ.) ‘બિલ્હણપંચાશિકા’ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ-પંચાશત્પ્રત્યુત્તરમ્નરેન્દ્રતનયાસંજલ્પિતમ્’ (ર.ઈ.૧૫૪૫)ને આધારે રચાયેલી છે. ‘બિલ્હણ-પંચાશિકા’માં બિલ્હણના શશિકલા સાથેના શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉન્માદક ચિત્રણ છે, તો આ કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદાજુદા પ્રસંગોના ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સ્ત્રીની આ ઉક્તિ હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત અભિવ્યક્તિ થયેલી છે. ધ્રુવપંક્તિની જેમ વારંવાર આવતો “વાર વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિકલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. {{Right|[[ભો.સાં.][ભો.સાં.]]}}
'''‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’‘શશિકલા-પંચાશિકા’''' : દુહા-ચોપાઈની ૪૦ ગુજરાતી કડી અને ૨૦ ગુજરાતીમિશ્ર ભ્રષ્ટ સંસ્કૃતની કડી રૂપે મળતી જ્ઞાનાચાર્યની આ કૃતિ(મુ.) ‘બિલ્હણપંચાશિકા’ની પૂર્તિ તરીકે યોજાયેલી છે. આ કૃતિ કવિ ભૂવરની મૂળ સંસ્કૃત કૃતિ ‘શશિકલા-પંચાશિકા/બિલ્હણ-પંચાશત્પ્રત્યુત્તરમ્નરેન્દ્રતનયાસંજલ્પિતમ્’ (ર.ઈ.૧૫૪૫)ને આધારે રચાયેલી છે. ‘બિલ્હણ-પંચાશિકા’માં બિલ્હણના શશિકલા સાથેના શૃંગારાનુભવનું સ્મૃતિ રૂપે થયેલું ઉન્માદક ચિત્રણ છે, તો આ કાવ્યમાં શશિકલા નાયક સાથેના પોતાના વિહારનું સ્મૃતિમધુર ચિત્ર આલેખે છે. એમાં નાયકના રૂપવર્ણન ઉપરાંત જુદાજુદા પ્રસંગોના ચાતુરીભરેલા, કૌતુકમય પ્રણયવ્યવહારોનું નિરૂપણ છે ને કદાચ સ્ત્રીની આ ઉક્તિ હોઈ શૃંગારની માર્દવભરી સુરુચિપૂર્ણ સંયમિત અભિવ્યક્તિ થયેલી છે. ધ્રુવપંક્તિની જેમ વારંવાર આવતો “વાર વાર સંભારું તેહ, પ્રાણ પાહિ વાહલુ વર એહ” એ ઉદ્ગાર શશિકલાની ઘનિષ્ઠ પ્રીતિનો અભિવ્યંજક બને છે. {{Right|[[ભો.સાં.]]}}

Line 18: Line 18:
કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.);  ૩. અનુગ્રહ, જુલાઈ ૧૯૫૮-‘કૃષ્ણચરિત્ર-છંદ’, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
કૃતિ : ૧. જૈપ્રપુસ્તક : ૧; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬ (ત્રીજી આ.);  ૩. અનુગ્રહ, જુલાઈ ૧૯૫૮-‘કૃષ્ણચરિત્ર-છંદ’, સં. ચિમનલાલ મ. વૈદ્ય.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. રાપુહસૂચી : ૪૨.
{{Right|[[કી.જો.; શ્ર.ત્રિ.]]]}}
{{Right|[[કી.જો.; શ્ર.ત્રિ.]]}}

'''શંકર-૧''' [ઈ.૧૫૫૩માં હયાત] : વૈષ્ણવ કવિ. ૫૯ કડીની ‘જમ-ગીતા/ધરમ-ગીતા’ (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા.
'''શંકર-૧''' [ઈ.૧૫૫૩માં હયાત] : વૈષ્ણવ કવિ. ૫૯ કડીની ‘જમ-ગીતા/ધરમ-ગીતા’ (ર.ઈ.૧૫૫૩; મુ.)ના કર્તા.
કૃતિ : અરજુનગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ.૧૮૮૯.
કૃતિ : અરજુનગીતા, ધરમગીતા, વડો કક્કો અને પારણું અને ગરબી, પ્ર. મનસુખભાઈ ફકીરચંદ, ઈ.૧૮૮૯.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફૉહનામાવલિ. {{Right|[[શ્ર.ત્રિ.]]]}}
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. ફૉહનામાવલિ. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શંકર-૨''' [૧૭મી સદી ઉત્તરાર્ધ] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. ગુસાંઈજીના પ્રથમ પુત્ર ગિરિધરજીના પુત્ર મુરલીધરજી (જ.ઈ.૧૭૫૪)ના શિષ્ય. શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોના અભ્યાસી. ‘કલિપ્રબોધ’, ‘રસાનંદ’, ‘સારસિદ્ધાંત’, અને ‘સ્નેહમંજરી’ (બધી*મુ.)ના કર્તા. પુષ્ટિમાર્ગીય સિદ્ધાંતોનું ગુજરાતી ભાષામાં નિરૂપણ કરતી આ કૃતિઓ જૂનામાં જૂની ગણાઈ છે. એમની કૃતિઓમાં ‘જન સેવક’, ‘સેવક’, ‘સેવકદાસ’ ‘સેવકજન’ જેવી નામછાપ પણ મળે છે.

કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫-.
કૃતિ : *અનુગ્રહ, વર્ષ ૧૫-.
સંદર્ભ : કવિચરતિ : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો. {{Right|[[શ્ર.ત્રિ.]]]}}
સંદર્ભ : કવિચરતિ : ૧-૨, ૨. ગુસારસ્વતો; ૩. પુગુસાહિત્યકારો. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

Line 35: Line 35:

'''શંકર(મહારાજ)-૪''' [      ] : માતાજીની સ્તુતિ કરતાં ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા.
'''શંકર(મહારાજ)-૪''' [      ] : માતાજીની સ્તુતિ કરતાં ચારથી ૯ કડીનાં ભજનો (૫ મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)  ૨. સત્સંદેશ શક્તિઅંક.{{Right|[[શ્ર.ત્રિ.]]]}}
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩ (ત્રીજી આ.)  ૨. સત્સંદેશ શક્તિઅંક.{{Right|[[શ્ર.ત્રિ.]]}}

Line 43: Line 43:

'''શંકરદાસ-૨'''[      ] : ‘શિવજીના બાર મહિના’ નામક કૃતિના કર્તા.
'''શંકરદાસ-૨'''[      ] : ‘શિવજીના બાર મહિના’ નામક કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[[શ્ર.ત્રિ.]]]}}
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શંભુનાથ''' [      ] : બહુચરાજીની સ્તુતિ કરતા ‘બહુચરાષ્ટક’(મુ.)ના કર્તા.
'''શંભુનાથ''' [      ] : બહુચરાજીની સ્તુતિ કરતા ‘બહુચરાષ્ટક’(મુ.)ના કર્તા.
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧; ૩. શ્રીમદ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.{{Right|[[શ્ર.ત્રિ.]]]}}
કૃતિ : ૧. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૩૨ (ત્રીજી આ.); ૨. કાદોહન : ૧; ૩. શ્રીમદ ભગવતી કાવ્ય, પ્ર. દામોદર દાજીભાઈ, ઈ.૧૮૮૯.{{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શંભુરામ''' [      ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે.
'''શંભુરામ''' [      ] : વડોદરાના નાગર બ્રાહ્મણ. નાકરની અસર દર્શાવતું, ૩૦ કડવાંનું ‘લવકુશ-આખ્યાન’ (ર.ઈ.૧૭૩૯) તેમણે રચ્યું છે.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]]}}
સંદર્ભ : ૧. ગુસારસ્વતો;  ૨. સ્વાધ્યાય, નવે. ૧૯૭૭-‘મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈનેતર રામકથા’, દેવદત્ત જોશી;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શાદુળ(ભગત)''' [      ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા.
'''શાદુળ(ભગત)''' [      ] : સૌરાષ્ટ્રના સંત. દેવીદાસના શિષ્ય. ભજનો (૧ મુ.)ના કર્તા.
કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).{{Right|[[શ્ર.ત્રિ.]]]}}
કૃતિ : પુરાતનજ્યોત, ઝવેરચંદ મેઘાણી, ઈ.૧૯૭૬ (સુલભ આ.) (+સં.).{{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શામજી''' [      ] : જૈન સાધુ. મોતીશા શેઠની યાત્રાને કેન્દ્રમાં રાખીને રચાયેલા ૧ ઢાળના ‘કુન્તાસર માહાત્મ્ય’ (ર.ઈ.૧૮૩૭ આસપાસ)ના કર્તા.
'''શામજી''' [      ] : જૈન સાધુ. મોતીશા શેઠની યાત્રાને કેન્દ્રમાં રાખીને રચાયેલા ૧ ઢાળના ‘કુન્તાસર માહાત્મ્ય’ (ર.ઈ.૧૮૩૭ આસપાસ)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]]}}
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[[કી.જો.]]}}

'''શામદાસ(મહારાજ)''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ] : જ્ઞાનમાર્ગી કવિ. નિરાંતના શિષ્ય. જ્ઞાતિએ પંચાલ. કાશીપુરા ગામ (તા. વડોદરા)ના વતની અને ત્યાંની જ્ઞાનગાદીના સ્થાપક. ચારથી ૮ કડીનાં ભજનો (૮મુ.)ના કર્તા. તેમનાં ભજનોમાં ગુરુની મહત્તા અને સમચરાચરમાં વસેલા શ્રીહરિની સ્તુતિ ગાવામાં આવી છે. તેમ જ પંચતત્ત્વથી ન્યારા શબ્દાતીત નામતત્ત્વનો મહિમા કરવામાં આવ્યો છે.

કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. બૃકાદોહન : ૭.
કૃતિ : ૧. ગુમુવાણી (+સં.); ૨. બૃકાદોહન : ૭.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૩’, છગનલાલ વિ. રાવળ. {{Right|[[દે.દ.]]]}}
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨;  ૨. ગુજરાત શાળાપત્ર, જૂન ૧૯૧૦-‘ગુજરાતના પ્રસિદ્ધ તથા અપ્રસિદ્ધ કવિઓનાં અપ્રસિદ્ધ કાવ્ય, ભાગ ૩’, છગનલાલ વિ. રાવળ. {{Right|[[દે.દ.]]}}

'''શામનાથ(બાવો)''' [      ] : સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા.
'''શામનાથ(બાવો)''' [      ] : સાજણ વિશેના દોઢિયા દુહા (૨ મુ.)ના કર્તા.
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. {{Right|[[શ્ર.ત્રિ.]]]}}
કૃતિ : કાઠિયાવાડી સાહિત્ય : ૨; ક્હાનજી ધર્મસિંહ, ઈ.૧૯૨૩. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

Line 87: Line 87:
શામળને નામે બીજી પણ કેટલીક કૃતિઓ નોંધાઈ છે. તેમાં ‘ભોજની વાર્તા’ એમાં આવતા સ્વામિનારાયણ સંપ્રદાયના ઉલ્લેખ તથા એની અણધડ રચનારીતિને કારણે શામળકૃત હોવાની સંભાવના નથી. ‘જહાંદરશા બાદશાહની વાર્તા’ એ કોઈ ફારસી કૃતિનું ભાષાંતર અને એ ભાષાંતર મહેતાજી હરિશંકર દ્વારા થયું હોવાનું અનુમાન છે. ‘સુંદર કામદારની વાર્તા’ (લીથોમાં મુ.)ની કોઈ હાથપ્રત ઉપલબ્ધ નથી, એટલે એની અધિકૃતતા પણ શંકાસ્પદ છે. ‘વિદ્યાવિલાસિનીની વાર્તા/વિનેચટની વાર્તા ચંદ્ર-ઉદેની કૃતિ હોવાનું નિશ્ચિત થયું છે. ‘કામાવતીની વાર્તા’ શિવદાસકૃત છે. ‘ગુલબંકાવલી’ પણ રચનાના કઢંગાપણાને લીધે શામળકૃત હોવાની સંભાવના ઓછી છે. ‘રેવાખંડ’, ‘વિશ્વેશ્વરાખ્યાન’ ‘શનીશ્ચરાખ્યાન’ને શુકદેવાખ્યાન’ શામળને નામે નોંધાઈ છે ખરી, પરંતુ એમનીય કોઈ હાથપ્રત અત્યારે ઉપલબ્ધ નથી.

કૃતિ : ૧. અંગદવિષ્ટિ, પ્ર. મોહનલાલ હ. વ્યાસ, ઈ.૧૮૮૬; ૨. ઉદ્યમકર્મસંવાદ, સં. ત્રિભુવનદાસ જ. શેઠ, ઈ.૧૯૨૦; ૩. એજન, સં. હિમતલાલ ગ. અંજારિયા, ઈ.૧૯૨૦; ૪. કાષ્ટના ઘોડાની વાર્તા, પ્ર. બાજીભાઈ અમીચંદ, ઈ.૧૮૫૫; ૫. ગોટકાની વારતા, પ્ર. લલ્લુભાઈ અમીચંદ, ઈ.૧૮૬૦; ૬. (શામળ ભટ્ટકૃત) ચંદ્ર-ચંદ્રાવતીની વાર્તા, સં. હીરાબેન રા. પાઠક. ઈ.૧૯૬૮; ૭. (શામળ ભટ્ટકૃત) નંદબત્રીશી અને કસ્તૂરચંદની વાર્તા. સં. ઈંદિરા મરચન્ટ અને રમેશ જાની, ઈ.૧૯૭૮; ૮. શામળકૃત નંદબત્રીસી સં. કીર્તિદા શાહ, ઈ.૨૦૦૭; ૯. નંદબત્રીશીની વાર્તા, પ્ર. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી,-; ૧૦. નંદબત્રીશીની વાર્તા, સં. દામોદર ભટ્ટ,-; ૧૧. (શામળકૃત) પંચદંડ અને બીજાં કાવ્યો, સં. મંજુલાલ મજમુદાર અને નાનાલાલ ન. શાહ, ઈ.૧૯૨૯; ૧૨. બત્રીસ પૂતળીની વાર્તા (ભાગ ૧થી ૧૦), સં. શાહ રણછોડલાલ મોતીલાલ, ઈ.૧૯૨૯; ૧૩. બરાસકસ્તૂરીની વાર્તા, પ્ર. ગોપાળ શેઠ પાંડુંરંગ માણપુરુકર, ઈ.૧૮૭૪; ૧૪. બોડાણાનું આખ્યાન, પ્ર. લલ્લુભાઈ કરમચંદ,-; ૧૫. મડાપચીશીની વાર્તા, સં. ગોપાળ શેઠ પાંડુંરંગ માણપુરુકર, ઈ.૧૮૭૧; ૧૬. મદનમોહના, સં. હીરાલાલ વ્ર. શ્રોફ, ઈ.૧૯૦૯; ૧૭. એજન, સં. અનંતરાય મ. રાવળ, ઈ.૧૯૫૫; ૧૮. એજન, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૫; ૧૯. (કવિ શામળ ભટ્ટ વિરચિત) રૂસ્તમનો સલોકો, સં. હરિવલ્લભ ચૂ. ભાયાણી, ઈ.૧૯૫૬; ૨૦. વેતાલપચીશી, સં. જગજીવન મોદી, ઈ.૧૯૧૬; ૨૧. એજન, સં. અંબાલાલ સ. પટેલ, ઈ.૧૯૬૨ (+સં.); ૨૨. શામળ, સં. રણજિત પટેલ ‘અનામી’, ઈ.૧૯૬૧ (+સં.); ૨૩. શામળના છપ્પા, સં. કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૫૨ (બીજી આ.); ૨૪. શામળના છપ્પા (અને તેમની બીજી ચૂંટેલી કવિતાઓ), પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય,-; ૨૫. શામળસતસઈ, સં. દલપતરામ કવિ, ઈ.૧૮૬૮; ૨૬. શિવપુરાણ યાને બ્રહ્મોત્તર ખંડ, સં. ગંગાશંકર જ. કવીશ્વર, ઈ.૧૮૭૬; ૨૭. (ગૂર્જરકવિ શામળ ભટ્ટકૃત) શ્રી શિવપુરાણ (બ્રહ્મોત્તરખંડ), સં. નટવરલાલ ઈ.દેસાઈ, ઈ.૧૯૩૧ (+સં.); ૨૮. શુકબહોતરી, પ્ર. ઘનશ્યામ હ. વૈદ્ય, ઈ.૧૮૯૫; ૨૯. *સિંહાસન બત્રીશી, સં. રામચંદ્ર જાગુષ્ટે; ૩૦. *‘સિંહાસનબત્રીશી’, સં. અંબાલાલ બુ. જાની, ઈ.૧૯૨૬; ૩૧. એજન (વાર્તા ૧૮થી ૨૨), સં. હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૬૦ (+સં.); ૩૨. સૂડાબહોતેરી, પ્ર. સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૦૩;  ૩૩. બૃકાદોહન : ૧, ૨, ૩, ૫, ૬, ૮.

સંદર્ભ : ૧. શામળ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૮; ૨. શામળનું વાર્તાસાહિત્ય, નવલરામ જ. ત્રિવેદી, ઈ.૧૯૪૮; ૩. સાહિત્યકાર શામળ ભટ્ટ, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૭;  ૪. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪-‘કવિ શામળકૃત પંચદંડની વાર્તા’; ૫. કવિચરિત : ૩; ૬. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત, ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.) (+સં.); ૭. ગંધાક્ષત, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૬-‘વાણિયાનો કવિ’; ૮. ગુમાસ્તંભો; ૯. ગુલિટરેચર; ૧૦. ગુસાઇતિહાસ : ૨; ૧૧. ગુસામધ્ય; ૧૨. ત્રણ જ્યોતિર્ધરો (અખો, શામળ, દયારામ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૩; ૧૩. નભોવિહાર, રા. વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘શામળ’; ૧૪. પ્રાકકૃતિઓ; ૧૫. પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ઇન્દુપ્રસાદ જે, ભટ્ટ, ઈ.૧૯૭૮; ૧૬. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમદાસ ભી. શાહ, ઈ.૧૯૬૫-‘શામળના સમયનો વિચાર’; ૧૭. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૫૮-‘વાર્તાકાર શામળ’; ૧૮. સ્વાધ્યાય અને સમીક્ષા, નગીનદાસ પારેખ, ઈ.૧૯૬૯-‘બારચરણના છપ્પા’;  ૧૯. કૅટલૉગગુરા; ૨૦. ગૂહાયાદી; ૨૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨૨. ડિકૅટલૉગબીજે; ૨૩. ડિકૅટલૉગભાવિ; ૨૪. ફાહનામાવલિ : ૨; ૨૫. મુપુગૂહસૂચી; ૨૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[અ.રા.]]]}}
સંદર્ભ : ૧. શામળ, હસુ યાજ્ઞિક, ઈ.૧૯૭૮; ૨. શામળનું વાર્તાસાહિત્ય, નવલરામ જ. ત્રિવેદી, ઈ.૧૯૪૮; ૩. સાહિત્યકાર શામળ ભટ્ટ, સં. મંજુલાલ મજમુદાર, ઈ.૧૯૪૭;  ૪. અજ્ઞાત ગુજરાતી ગદ્યકાર વિરચિત પંચદંડની વાર્તા, સં. સોમાભાઈ ધૂ. પારેખ, ઈ.૧૯૭૪-‘કવિ શામળકૃત પંચદંડની વાર્તા’; ૫. કવિચરિત : ૩; ૬. ક્લાસિકલ પોએટ્સ ઑફ ગુજરાત, ગોવર્ધનરામ મા. ત્રિપાઠી, ઈ.૧૯૫૮ (ત્રીજી આ.) (+સં.); ૭. ગંધાક્ષત, અનંતરાય રાવળ, ઈ.૧૯૬૬-‘વાણિયાનો કવિ’; ૮. ગુમાસ્તંભો; ૯. ગુલિટરેચર; ૧૦. ગુસાઇતિહાસ : ૨; ૧૧. ગુસામધ્ય; ૧૨. ત્રણ જ્યોતિર્ધરો (અખો, શામળ, દયારામ), કે. કા. શાસ્ત્રી, ઈ.૧૯૭૩; ૧૩. નભોવિહાર, રા. વિ. પાઠક, ઈ.૧૯૬૧-‘શામળ’; ૧૪. પ્રાકકૃતિઓ; ૧૫. પ્રેમાનંદ-શામળના સમયની લોકસ્થિતિ અને તેનું પ્રેમાનંદ-શામળે પોતાની કૃતિઓમાં કરાવેલું દર્શન, ઇન્દુપ્રસાદ જે, ભટ્ટ, ઈ.૧૯૭૮; ૧૬. રામલાલ ચુનીલાલ મોદી લેખસંગ્રહ : ૨; સં. પુરુષોત્તમદાસ ભી. શાહ, ઈ.૧૯૬૫-‘શામળના સમયનો વિચાર’; ૧૭. સાહિત્યનિકષ, અનંતરાય રાવળ, ઈ.૧૯૫૮-‘વાર્તાકાર શામળ’; ૧૮. સ્વાધ્યાય અને સમીક્ષા, નગીનદાસ પારેખ, ઈ.૧૯૬૯-‘બારચરણના છપ્પા’;  ૧૯. કૅટલૉગગુરા; ૨૦. ગૂહાયાદી; ૨૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨૨. ડિકૅટલૉગબીજે; ૨૩. ડિકૅટલૉગભાવિ; ૨૪. ફાહનામાવલિ : ૨; ૨૫. મુપુગૂહસૂચી; ૨૬. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[[અ.રા.]]}}

'''શાર્દૂલિયો''' [      ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા.
'''શાર્દૂલિયો''' [      ] : ‘એકાદશી-માહાત્મ્ય-કથા’ અને ‘હંસાવતી-આખ્યાન’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]]}}
સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ;  ૩. ગૂહાયાદી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}
શાલિગ : જુઓ સાલિગ.
શાલિગ : જુઓ સાલિગ.

18,450

edits

Navigation menu