ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/શ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 304: Line 304:

શિવલક્ષ્મી [      ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા.
'''શિવલક્ષ્મી''' [      ] : સ્ત્રીકવિ. આત્માની મુસાફરી વિશેનું ૬ કડીનું પદ(મુ.) તથા અન્ય પદોનાં રચયિતા.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨.
કૃતિ : ૧. પ્રાકાસુધા : ૧, ૨.
સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાવિ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. આપણાં સ્ત્રીકવિઓ, કુલીન ક. વોરા, ઈ.૧૯૬૦;  ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવલાલ(ઋષિ) [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને ‘મહાશતક-શ્રાવક-ચોપાઈ’ના કર્તા.
'''શિવલાલ(ઋષિ)''' [ઈ.૧૮૨૬માં હયાત] : પૂર્ણિમાગચ્છના જૈન સાધુ. અનોપચંદ્રની પરંપરામાં પન્નાલાલના શિષ્ય ‘રામલક્ષ્મણ-સીતાવનવાસ-ચોપાઈ’ (ર.ઈ.૧૮૨૬/સં.૧૮૮૨, મહા વદ ૧) અને ‘મહાશતક-શ્રાવક-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવવિજ્ય(મુનિ) [ઈ.૧૬૫૬ સુધીમાં] : શીલવિજ્યના શિષ્ય. ૧૨ કડીની ‘આત્મશિક્ષોપરિ-સઝાય’ (લે.ઈ.૧૬૫૬)ના કર્તા. આ નામ ૧૩ કડીનું આગમ-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાપાર્શ્વનાથ-સ્તવન’, ૧૬ કડીનું ‘દોઢસોકલ્યાણક-ચૈત્યવંદન’ અને ૧૧ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે, જેમના કર્તા પ્રસ્તુત શિવવિજ્ય હોવા સંભવ છે.
'''શિવવિજ્ય(મુનિ)''' [ઈ.૧૬૫૬ સુધીમાં] : શીલવિજ્યના શિષ્ય. ૧૨ કડીની ‘આત્મશિક્ષોપરિ-સઝાય’ (લે.ઈ.૧૬૫૬)ના કર્તા. આ નામ ૧૩ કડીનું આગમ-સ્તવન’, ૯ કડીનું ‘તારંગાપાર્શ્વનાથ-સ્તવન’, ૧૬ કડીનું ‘દોઢસોકલ્યાણક-ચૈત્યવંદન’ અને ૧૧ કડીનું ‘સિદ્ધાચલ-સ્તવન’ એ કૃતિઓ મળે છે, જેમના કર્તા પ્રસ્તુત શિવવિજ્ય હોવા સંભવ છે.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવશંકર [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે.ઈ.૧૮૨૯)ના કર્તા.
'''શિવશંકર''' [ઈ.૧૮૨૯ સુધીમાં] : ‘સીમંતિનીની કથા’ (લે.ઈ.૧૮૨૯)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગબીજે. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવસમુદ્ર(ગણિ) [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા.
'''શિવસમુદ્ર(ગણિ)''' [ઈ.ની ૧૫મી સદીના મધ્યભાગમાં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સોમસુંદરસૂરિ (જ.ઈ.૧૩૭૪-અવ.ઈ.૧૪૪૩)ના શિષ્ય. ૧૭ કડીના ‘પાર્શ્વનાથજન્માભિષેક’ (લે.સં.૧૭મું શતક અનુ.)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવસાગર [      ] : જૈન સાધુ. હર્ષસાગરના શિષ્ય. ૨૩ કડીની ‘જીવદયાની-સઝાય’(મુ.)ના કર્તા.
'''શિવસાગર''' [      ] : જૈન સાધુ. હર્ષસાગરના શિષ્ય. ૨૩ કડીની ‘જીવદયાની-સઝાય’(મુ.)ના કર્તા.
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. [શ્ર.ત્રિ.]
કૃતિ : પ્રાસ્તસંગ્રહ. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવસુત [      ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા.
'''શિવસુત''' [      ] : ૧૧ કડીના મહાકાળીના ગરબા (મુ.)ના કર્તા.
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. [શ્ર.ત્રિ.]
કૃતિ : અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવસુંદર [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા.
'''શિવસુંદર''' [ઈ.૧૫૪૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનમાણિક્યના શિષ્ય. ૩૮ના ‘લુંકટમતનિર્લોઠન-રાસ’ (ર.ઈ.૧૫૪૧)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવાનંદ : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી.
'''શિવાનંદ''' : આ નામે રૂપકગ્રંથિવાળું વૈરાગ્યબોધનું ૪ કડીનું ૧ પદ (મુ.) અને ૪ કડીનું કૃષ્ણકીર્તનનું ૧ પદ(મુ.) મળે છે. તેમના કર્તા કયા શિવાનંદ છે તે નિશ્ચત થતું નથી.
કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. નકાદોહન; ૨. બૃહત્ સંતસમાજ ભજનાવળી, પ્ર. પુરુષોત્તમ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.). {{Right|[[શ્ર.ત્રિ.]]}}
શિવાનંદ-૧ [      ]: શિવભક્ત કવિ. સૂરતના વડનગરા નાગર. પિતા વામદેવ પંડ્યા. નાની વયે પિતાનું અવસાન થતાં કાકા સદાશિવ પંડ્યા પાસે રહી તેઓ મોટા થયા. પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું નોંધાયું છે. કટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસાકરોને લીધે તેઓ પણ સંસ્કૃતના સારા વિદ્વાનિ બન્યા હતા.

'''શિવાનંદ-૧''' [      ]: શિવભક્ત કવિ. સૂરતના વડનગરા નાગર. પિતા વામદેવ પંડ્યા. નાની વયે પિતાનું અવસાન થતાં કાકા સદાશિવ પંડ્યા પાસે રહી તેઓ મોટા થયા. પાછલી વયે તેમણે સંન્યસ્ત ધારણ કરેલું. એમનું અપરનામ સુખાનંદ હોવાનું નોંધાયું છે. કટુંબના વિદ્યાકીય વાતાવરણના સંસાકરોને લીધે તેઓ પણ સંસ્કૃતના સારા વિદ્વાનિ બન્યા હતા.
એક માન્યતા મુજબ તેઓ ઈ.૧૬૪૪ કે ઈ.૧૬૫૪ સુધી હયાત હતા અને અવસાન વખતે તેમનું આયુષ્ય ૮૫ વર્ષનું હતું. બીજી માન્યતા અનુસાર તેઓ ઈ.૧૫૮૦થી ઈ.૧૬૪૪ દરમ્યાન થઈ ગયા. તેઓ ઈ.૧૭૫૪માં હયાત હતા એમ પણ નોંધાયું છે, પરંતુ પહેલી માન્યતા વધારે શ્રદ્ધેય જણાય છે.

શિવભક્તિ એ શિવાનંદની કવિતાનો મુખ્ય વિષય છે. આરતી, ધૂન, કીર્તન, થાળ, તિથિ, વાર વગેરે સ્વરૂપે મળતાં ને વિવિધ રાગના નિર્દેશવાળાં કવિનાં આશરે ૨૨૫ જેટલાં પદો(મુ.) પ્રાપ્ત થયા છે. એમાં શિવ, પાર્વતી, ગણપતિ ને નંદી(વૃષભ)ની સ્તુતિ કરતાં પદોની સંખ્યા મોટી છે. કેટલાંક હનુમાનસ્તુતિનાં પદો છે. શિવપુરાણ અને સંસ્કૃત સાહિત્યમાં મળતાં શિવ, પાર્વતી આદિનાં સ્તોત્રો પર આધારિત આ પદોને કવિના સંગીતજ્ઞાન અને સંસ્કૃતજ્ઞતાનો ઘણો લાભ મળ્યો છે. શિવ અને પાર્વતી માટે કવિએ પ્રયોજેલા અનેક પર્યાયવાચી શબ્દો અને શબ્દાવલિમાંથી જન્મતા પદમાધુર્ય દ્વારા એ અનુભવાય છે.

Line 337: Line 347:
કવિનાં શિવમહિમાનાં પદો પર પ્રેમલક્ષણા ભક્તિના સંસ્કારો પડ્યા છે. વસંતના હોળીખેલનનાં પદો ને હિંડોળાનાં પદોમાં જોવા મળતા શિવ જટાધારી ને તપસ્વી કરતાં પાર્વતી-વલ્લભ ને લીલા-વિલાસી પતિ કે વસંતની માદકતાને અનુભવતા શંકર વિશેષ છે. શિવસ્તુતિ કરવાનો બોધ આપતાં પણ કટેલાંક પદ કવિએ રચ્યાં છે. પદોની ભાષા પર હિંદીની અસર વરતાય છે.

કૃતિ : ૧. ભણે શિવાનંદ સ્વામી, સં. ભૂપેન્દ્ર બા. ત્રિવેદી, ઈ.૧૯૮૬ (+સં.);  ૨. અંબિકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૩. કાદોહન : ૨; ૪. બૃકાદોહન : ૩(+સં.), ૪, ૭(+સં.); ૫. ભસાસિંધુ; ૬. શ્રી શિવપદસંગ્રહ : ૧, પ્ર. અંબાલાલ શં. પાઠક તથા લલ્લુભાઈ કા. પંડ્યા, ઈ.૧૯૨૦.

સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે.; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. કવિચરિત્ર; ૨. ગુમાસ્તંભો; ૩. ગુસારસ્વતો;  ૪. ગૂહાયાદી; ૫. ડિકૅટલૉગબીજે.; ૬. ફૉહનામાવલિ; ૭. મુપુગૂહસૂચી. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

'''શિવાનંદ-૨''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
સંદર્ભ : મસાપ્રવાહ. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શિવાનંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
'''શીઘ્રાનંદ''' [       ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
સંદર્ભ : મસાપ્રવાહ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. સત્સંગના સંતો,-; ૨. સદવિદ્યા-૧. {{Right|[[શ્ર.ત્રિ.]]}}

શીઘ્રાનંદ [      ] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. કીર્તનોના કર્તા.
સંદર્ભ : ૧. સત્સંગના સંતો,-; ૨. સદવિદ્યા-૧. [શ્ર.ત્રિ.]
શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા.
શીતળદાસ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : રવિભાણ સંપ્રદાયના કવિ. લાલદાસજીના શિષ્ય. સદ્ગુરુનો મહિમા દર્શાવતાં અને રવિસાહેબની સદ્ગુરુ તરીકેની શક્તિનો મહિમા કરતાં, પાંચથી ૮ કડીનાં પદો (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]
કૃતિ : ૧. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, ઈ.૧૯૪૬; ૨. રવિભાણ સંપ્રદાયની વાણી : ૧, પ્ર. મંછારામ મોતી,-; ૩. સતવાણી. [શ્ર.ત્રિ.]
18,450

edits

Navigation menu