ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,167: Line 1,167:

જીવરામ [ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની. અવટંકે ભટ્ટ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ.
'''જીવરામ''' [ઈ.૧૭૪૪માં હયાત] : ધોળકાના વતની. અવટંકે ભટ્ટ જ્ઞાતિએ ઔદિચ્ય ટોળકિયા બ્રાહ્મણ.
આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી’  (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજ્ય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનબોધનું સારું નિરૂપણ કર્યું છે.
આ કવિનું ‘જીવરાજ શેઠની મુસાફરી’  (ર.ઈ.૧૭૪૪/સં.૧૮૦૦, પોષ સુદ ૧; મુ.) હીર છંદની ચાલમાં રચાયેલું, પ્રેમાનંદના ‘વિવેક વણજારો’ પ્રકારનું, ૮૭ કડીનું રૂપક કાવ્ય છે. શિવરાજના પુત્ર જીવરાજના વાણિજ્ય અર્થે થતા પ્રવાસની રૂપકકથાથી કવિએ અદ્વૈતના જ્ઞાનબોધનું સારું નિરૂપણ કર્યું છે.
કૃતિ : બૃકાદોહન : ૧.
કૃતિ : બૃકાદોહન : ૧.
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૩; ૨. ગુસામધ્ય.{{Right|[ર.સો.]}}

જીવરુચિ[ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભની પરંપરામાં પંડિત પુણ્યરુચિ (ઈ.૧૬૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.)ના કર્તા.
'''જીવરુચિ''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભની પરંપરામાં પંડિત પુણ્યરુચિ (ઈ.૧૬૨૨માં હયાત)ના શિષ્ય. ૧૬ કડીની ‘જીવને ઉપદેશની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ.); ૨. જૈસમાલા (શા.) : ૩. [ર.સો.]
કૃતિ : ૧. જૈસસંગ્રહ(જૈ.); ૨. જૈસમાલા (શા.) : ૩.{{Right|[ર.સો.]}}

જીવવિજય : આ નામે ૧૫ કડીની ‘તીર્થવંદના’, ‘બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદયયન્ત્રવિવરણ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીની ‘બાહુબલિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ચંદ્રસૂરિકૃત પ્રાકૃત કૃતિ ‘સંગ્રહણી પ્રકરણ’ પરનો સ્તબક (લે.ઈ.૧૮૭૧), ‘સપ્તતિકાકર્મગ્રંથ બન્ધોદયસત્તા-સંવેધયંત્રક’ (લે.ઈ.૧૭૪૫), ‘કર્મગ્રંથ : ૧-૨’ પરના સ્તબક (લે.સં.૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬’ પરના બાલાવબોધ (મુ.) મળે છે તે કયા જીવવિજય છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’ જીવવિજય-૨ના પણ હોવાની શક્યતા છે.
'''જીવવિજય :''' આ નામે ૧૫ કડીની ‘તીર્થવંદના’, ‘બાસઠ માર્ગણામાં કર્મપ્રકૃતિઉદયયન્ત્રવિવરણ’ (લે.સં.૧૯મી સદી અનુ.), ૧૧ કડીની ‘બાહુબલિ-સઝાય’ (લે.ઈ.૧૮૧૩), ચંદ્રસૂરિકૃત પ્રાકૃત કૃતિ ‘સંગ્રહણી પ્રકરણ’ પરનો સ્તબક (લે.ઈ.૧૮૭૧), ‘સપ્તતિકાકર્મગ્રંથ બન્ધોદયસત્તા-સંવેધયંત્રક’ (લે.ઈ.૧૭૪૫), ‘કર્મગ્રંથ : ૧-૨’ પરના સ્તબક (લે.સં.૨૦મી સદી અનુ.) તથા ‘કર્મગ્રંથ : ૫-૬’ પરના બાલાવબોધ (મુ.) મળે છે તે કયા જીવવિજય છે તે નક્કી થઈ શકતું નથી. ‘કર્મગ્રંથો’ જીવવિજય-૨ના પણ હોવાની શક્યતા છે.
કૃતિ : કર્મગ્રંથ સાર્થ : ૨ (૫ અને ૬ કર્મગ્રંથ), પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, સં. ૨૦૦૭ (ત્રીજી આ.).
કૃતિ : કર્મગ્રંથ સાર્થ : ૨ (૫ અને ૬ કર્મગ્રંથ), પ્ર. જૈન શ્રેયસ્કર મંડળ, સં. ૨૦૦૭ (ત્રીજી આ.).
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

'''જીવવિજય-૧''' [ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦)ના કર્તા.
સંદર્ભ  : ૧. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[ર.સો.]}}

જીવવિજય-[ઈ.૧૬૧૭માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયતિલકની પરંપરામાં વિમલહર્ષશિષ્ય મુનિવિમલના શિષ્ય. ૬૧ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ (ર.ઈ.૧૬૧૭/સં.૧૬૭૩, આસો સુદ ૧૦)ના કર્તા.
'''જીવવિજય-૨''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથો રચ્યા છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર’ પરનો પચાસેક હજાર ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૭૧૮); મુનિસુંદરના ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્રંથ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ -, શુક્રવાર).
સંદર્ભ  : ૧. જૈગૂકવિઓ : ૩(૧). [ર.સો.]
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

જીવવિજય-૨ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયસિંહસૂરિની પરંપરામાં જ્ઞાનવિજયના શિષ્ય. આ કવિએ નીચે મુજબના ગદ્યગ્રંથો રચ્યા છે : સુધર્માસ્વામીની પ્રાકૃત કૃતિ ઉપરનો વીસેક હજાર ગ્રંથાગ્રનો ‘જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ-બાલાવબોધ/સ્તબક’ (ર.ઈ.૧૭૧૪); શ્યામાચાર્યની પ્રાકૃત કૃતિ ‘પ્રજ્ઞાપનાસૂત્ર’ પરનો પચાસેક હજાર ગ્રંથાગ્રનો સ્તબક (ર.ઈ.૧૭૧૮); મુનિસુંદરના ‘અધ્યાત્મકલ્પદ્રુમ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૩૪); ‘છ કર્મગ્રંથ’ પરનો બાલાવબોધ (ર.ઈ.૧૭૪૭/સં.૧૮૦૩ આસો સુદ ૧૦) અને ‘જીવવિચાર-બાલાવબોધ’ (ર.ઈ.૧૭૪૮/સં.૧૮૦૪, કારતક સુદ -, શુક્રવાર).
'''જીવવિજય-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. કીર્તિવિજય (ઈ.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિયું’, ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ’ અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન’, ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયાળની સઝાય’ - એ મુદ્રિત કૃતિઓના કર્તા.
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.[ર.સો.]
કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩; ૩. સઝાયમાલા (પં.).{{Right|[ર.સો.]}}

જીવવિજય-૩ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. કીર્તિવિજય (ઈ.૧૮૨૪માં હયાત)ના શિષ્ય. ‘પૃથ્વીચંદ્ર અને ગુણસાગરનું ત્રિઢાળિયું’, ૪ કડીની ‘રાત્રિભોજનની સ્તુતિ’ અને ૭ કડીનું ‘શાંતિનાથ સ્વામીનું સ્તવન’, ૪ કડીની ‘મહાવીર જિન-સ્તુતિ’, ૧૧ કડીની ‘શિયાળની સઝાય’ - એ મુદ્રિત કૃતિઓના કર્તા.

કૃતિ : ૧. જિભપ્રકાશ; ૨. પ્રાચીન સ્તવનાદિ સંગ્રહ, સં. તિલકવિજયજી, સં. ૧૯૯૩; ૩. સઝાયમાલા (પં.).[ર.સો.]
'''જીવસાગર''' [ઈ.૧૭૧૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કુશલસાગરની પરંપરામાં ગંગાસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન-વયરસેન-ચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૧૨/સં.૧૭૬૮, શ્રાવણ વદ ૪, મંગળ/શુક્રવાર)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}
જીવસાગર[ઈ.૧૭૧૨માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કુશલસાગરની પરંપરામાં ગંગાસાગરના શિષ્ય. ૩ ખંડના ‘અમરસેન-વયરસેન-ચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૭૧૨/સં.૧૭૬૮, શ્રાવણ વદ ૪, મંગળ/શુક્રવાર)ના કર્તા.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. મુપુગૂહસૂચી. [ર.સો.]

જીવા(ઋષિ)જીવાજી(ઋષિ) [જ.ઈ.૧૪૯૪ કે ૧૪૯૫/સં.૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ વદ ૧૦, સોમવાર]: લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીના શિષ્ય. સુરતના વતની. દેસલહરા ઓસવાલ ગોત્ર. પિતા તેજલ/તેજપાલ. માતા કપૂરાંબાઈ.ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ.૧૫૨૯માં પૂજ્યપદવી. એમની ગાદી ગુજરાતી લોંકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ.અવસાન અનશનપૂર્વક. ‘કક્કાબત્રીસી/કક્કાબત્રીસી-સઝાય’ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
'''જીવા(ઋષિ)જીવાજી(ઋષિ)''' [જ.ઈ.૧૪૯૪ કે ૧૪૯૫/સં.૧૫૫૧, મહા સુદ ૧૨ - અવ.ઈ.૧૫૫૭/સં.૧૬૧૩, જેઠ વદ ૧૦, સોમવાર]: લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીના શિષ્ય. સુરતના વતની. દેસલહરા ઓસવાલ ગોત્ર. પિતા તેજલ/તેજપાલ. માતા કપૂરાંબાઈ.ઈ.૧૫૨૨માં દીક્ષા. ઈ.૧૫૨૯માં પૂજ્યપદવી. એમની ગાદી ગુજરાતી લોંકાગચ્છના નામથી અમદાવાદમાં શરૂ થઈ.અવસાન અનશનપૂર્વક. ‘કક્કાબત્રીસી/કક્કાબત્રીસી-સઝાય’ (લે.ઈ.૧૭૫૦)ના કર્તા.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલિઓ’; ૨. જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિ શ્રી મણિલાલજી, સં. ૧૯૯૧;  ૩. મુપુગૂહસૂચિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જેનગચ્છોની ગુરુપટ્ટાવલિઓ’; ૨. જૈન ધર્મનો પ્રાચીન સંક્ષિપ્ત ઇતિહાસ અને પ્રભુવીર પટ્ટાવલી, મુનિ શ્રી મણિલાલજી, સં. ૧૯૯૧;  ૩. મુપુગૂહસૂચિ; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

જીવો : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી.
'''જીવો''' : આ નામે કૃષ્ણના મથુરાગમન વિશેનું ૧ પદ (મુ.) મળે છે પણ તે જીવો-૨નું હોવા સંભવ છે પણ તે વિશે નિશ્ચિતપણે કશું કહી શકાય તેમ નથી.
કૃતિ : ભસાસિંધુ. [ર.સો.]
કૃતિ : ભસાસિંધુ. {{Right|[ર.સો.]}}

જીવો-૧[ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા.
'''જીવો-૧''' [ઈ.૧૭૮૧ સુધીમાં] : ‘બાર-મહિના/રાધાકૃષ્ણના બારમાસ’ (લે.ઈ.૧૭૮૧)ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. જૈગૂકવિઓ : ૩(૨); ૩. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

જીવો-૨[ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. એમનાં પ્રેમલક્ષણાભક્તિનાં ૭ પદો મુદ્રિત મળે છે.
'''જીવો-૨''' [ઈ.૧૯મી સદી] : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિ. એમનાં પ્રેમલક્ષણાભક્તિનાં ૭ પદો મુદ્રિત મળે છે.
કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવજી સ્વામિનારાયણ,-. [ર.સો.]
કૃતિ : સહજાનંદ વિલાસ, પ્ર. હિંમતલાલ બળદેવજી સ્વામિનારાયણ,-.{{Right|[ર.સો.]}}

જીવો-૩ [               ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ ના કર્તા.
'''જીવો-૩''' [               ]: અવટંકે ભટ્ટ. ભુજંગી છંદમાં રચાયેલા ‘કૃષ્ણસ્તુતિ-અષ્ટક’ ના કર્તા.
સંદર્ભ: ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ: ગૂહાયાદી.{{Right|[કી.જો.]}}

જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.
જુગનાથ [ ઈ.૧૫૪૫માં હયાત]: ભુજંગી છંદની ચાલના ૮ કડીના ‘રામાષ્ટક/રામચરિત’ (ર.ઈ.૧૫૪૩/શકસં. ૧૪૬૪, શ્રાવણ સુદ ૧૧)ના કર્તા.
26,604

edits

Navigation menu