ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 49: Line 49:

તાપીદાસ-૧ [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. નર્મદાતટે ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ?)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિમન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુ-આખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્નદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને નામે ર.સં.૧૭૬૮ (ઈ.૧૭૧૨)નું ‘બભ્રુવાહન-આખ્યાન’ નોંધાયું છે અને તેની ર.સં.૧૭૦૮ (ઈ.૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે.
'''તાપીદાસ-૧'''  [ઈ.૧૬૫૦માં હયાત] : આખ્યાનકાર. નર્મદાતટે ભૃગુક્ષેત્રમાં હરિયાદ (હાલનું રહિયાદ?)ના વતની. બંધારા જ્ઞાતિ. મહાભારતના દ્રોણપર્વમાંની કોઈ પંડિત પાસેથી સાંભળેલી અભિમન્યુકથાના આધારે રચાયેલા ૨૨ કડવાંના તેમના ‘અભિમન્યુ-આખ્યાન’ (ર.ઈ.૧૬૫૦/સં.૧૭૦૮, આસો સુદ ૨, શુક્રવાર; મુ.)માં વર્ણનાત્મકતા ઓછી છે ને પાત્રસંભાષણોની વિપુલતા છે, જેમાં વ્યવહારબોધનાં ઘણાં સામાન્ય કથનો પણ આવે છે. પ્રસંગોચિત અલંકારોનો વિનિયોગ કરતી આ કૃતિ ઉત્તરાના સ્વપ્નદર્શન જેવા કોઈ પ્રસંગોમાં રસાત્મકતા દાખવે છે. આ કવિને નામે ર.સં.૧૭૬૮ (ઈ.૧૭૧૨)નું ‘બભ્રુવાહન-આખ્યાન’ નોંધાયું છે અને તેની ર.સં.૧૭૦૮ (ઈ.૧૬૫૨) હોવાનો તર્ક થયો છે પરંતુ આ સઘળી હકીકત માટે વિશેષ પ્રમાણની જરૂર રહે છે.
કૃતિ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫ (+સં.);  ૨. પ્રાકાસુધા : ૧ (+સં.).
કૃતિ : ૧. (મહાકવિ પ્રેમાનંદના પુરોગામી કવિ તાપીદાસ કૃત) અભિમન્યુ-આખ્યાન તથા અભિમન્યુનું લોકસાહિત્ય, સં. મંજુલાલ ર. મજમુદાર, ઈ.૧૯૨૫ (+સં.);  ૨. પ્રાકાસુધા : ૧ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧,૨;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨). [ચ.શે.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧,૨;  ૨. ગૂહાયાદી; ૩. જૈગૂકવિઓ : ૩(૨).{{Right|[ચ.શે.]}}

તાપીદાસ-૨ [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાના ખતલવાડાના વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ’ તથા ‘શિખામણનાં પદ’ના કર્તા.
'''તાપીદાસ-૨''' [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાના ખતલવાડાના વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ’ તથા ‘શિખામણનાં પદ’ના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [ચ.શે.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.{{Right|[ચ.શે.]}}
તારાચંદ : આ નામે ‘સાતસતી-સઝાય’ મળે છે તારાચંદ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકતું નથી.

સંદર્ભ : પાંગુહસ્તલેખો. [કી.જો.]

'''તારાચંદ''' : આ નામે ‘સાતસતી-સઝાય’ મળે છે તારાચંદ-૧ છે કે કેમ તે નક્કી થઈ શકતું નથી.
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}

તારાચંદ-૧ [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦/૨૩૦૦ ગ્રંથાગ્રના ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવકષડાવશ્યક સૂત્રસ્તબક’ (લે.ઈ.૧૭૩૮) ના કર્તા.
'''તારાચંદ-૧''' [ઈ.૧૭૩૮ સુધીમાં] : જૈન શ્રાવક. અવટંકે શાહ. ભૂલથી તારાચંદ શેઠને નામે નોંધાયેલા, ૧૧૦૦/૨૩૦૦ ગ્રંથાગ્રના ‘શ્રાદ્ધપ્રતિક્રમણ/શ્રાવકષડાવશ્યક સૂત્રસ્તબક’ (લે.ઈ.૧૭૩૮) ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

તિલક-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિકને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ’ (મુ.)ના કર્તા.
'''તિલક-૧'''  [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. નરસાગરના શિષ્ય. તપગચ્છાચાર્ય વિજ્યપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ના સ્વાગત રૂપે રચાયેલી, આલંકારિકને પ્રસાદમધુર અભિવ્યક્તિ ધરાવતી ૯ કડીની ‘વિજ્યપ્રભસૂરિ-ભાસ’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐસમાલા : ૧. [ર.ર.દ.]
કૃતિ : ઐસમાલા : ૧.{{Right|[ર.ર.દ.]}}

તિલક(સૂરિ)-૨ [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા.
તિલક(સૂરિ)-૨ [ઈ.૧૭૨૯માં હયાત] : વિજ્યગચ્છના જૈન સાધુ. ભીમસૂરિના શિષ્ય. ૬૦ ઢાળની ‘બુદ્ધિસેન-ચોપાઈ’ (ર.ઈ.૧૭૨૯/સં.૧૭૮૫, કારતક સુદ ૧૨, ગુરુવાર)ના કર્તા.
26,604

edits

Navigation menu