ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 86: Line 86:

તિલકચંદ-૩ [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિ (ઈ.૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા.
'''તિલકચંદ-૩'''  [ઈ.૧૮મી સદી] : અંચલગચ્છના જૈન સાધુ. ઉદયસાગરસૂરિ (ઈ.૧૮મી સદી)ના શિષ્ય. ૧૦ કડીના ‘સિદ્ધાચલ-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. [ર.ર.દ.]
કૃતિ : જૈપ્રપુસ્તક : ૧.{{Right|[ર.ર.દ.]}}

તિલકવિજય : આ નામે ૫ કડીની ‘દાનોપરિ-સઝાય’, ૭ કડીની ‘નવલખાપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ એ રચનાઓ મળે છે એ તિલકવિજય-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
'''તિલકવિજય'''  : આ નામે ૫ કડીની ‘દાનોપરિ-સઝાય’, ૭ કડીની ‘નવલખાપાર્શ્વનાથ-સ્તવન’ તથા ૯ કડીની ‘પાર્શ્વનાથ-સ્તવન’ એ રચનાઓ મળે છે એ તિલકવિજય-૧ છે કે અન્ય તે સ્પષ્ટ થતું નથી.
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. લીંહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.ર.દ.]}}

તિલકવિજય-૧ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યપ્રભસૂરિની પરંપરામાં લક્ષ્મીવિજય-ઉપાધ્યાયના શિષ્ય. વિનયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૧૩ ઢાળની ‘સમક્તિ-મૂળ બારવ્રતની સઝાય’ (મુ.)ના કર્તા.

26,604

edits

Navigation menu