ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 188: Line 188:
'''તેજપાલ''' : આ નામે ૨૪ કડીની ‘નિંદાસ્તુતિ-સઝાય’, ૨૫ કડીની ‘પાર્શ્વનાથાદિ-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) અને ૧૨ કડીની ‘વીસસ્થાનક-સઝાય’ (લે.સં.૧૮મી સદી અનુ.) - એ કૃતિઓ મળે છે. પણ એ કયા તેજપાલની છે તે નિશ્ચત થઈ શકતું નથી.

સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.સો.]}}

'''તેજપાલ-૧''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ - અવ. ઈ.૧૬૩૩] : કડવાગચ્છના જૈન સંવરી શ્રાવક. શા. જિણદાસના પટ્ટધર. ખંભાતના વીસાશ્રીમાળી સોની વસ્તુપાલના પુત્ર. માતા કીકી. ઈ.૧૫૯૯માં ૧૪ વર્ષે શા. મહાવજીના ઉપદેશથી સંવરી બન્યા. બ્રાહ્મણ પંડિત પાસે વ્યાકરણ, નામમાલા, પંચકાવ્ય અને ન્યાયનો અભ્યાસ કર્યો. પટ્ટસ્થાપના ઈ.૧૬૧૫. આ પ્રભાવશાળી વિદ્વાને અનેક શાસ્ત્રાર્થોમાં વિજય મેળવ્યો અને તીર્થયાત્રાઓ તથા મૂર્તિપ્રતિષ્ઠાનાં કાર્યોની પ્રેરણા આપી. અવસાન ખંભાતમાં.

Line 194: Line 195:
કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે.ઈ.૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે.
કટુક રાજવંશે શા. તેજપાલકૃત કેટલાંક ગીતો અને સઝાયો (લે.ઈ.૧૬૨૨) નોંધાયેલાં મળે છે તે આ તેજપાલની કૃતિઓ હોવાનું સમજાય છે.
કવિએ સંસ્કૃતમાં પણ ‘દીપોત્સવકલ્પ’ અવચૂરિ સાથે (ર.ઈ.૧૬૧૫), ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’ (ર.ઈ.૧૬૧૫), ‘અજિતનાથસ્તુતિ’ અવચૂરિ સાથે, ‘જિનતરંગ’, ‘વીરતરંગ’, સ્નાત્રવિધિ’, તેમ જ અન્ય સ્તુતિસ્તોત્રાદિ રચેલ છે. કવિની ‘દશપદી’ (ર.ઈ.૧૬૧૧), ‘પદ્યટીકા પંચદશી’, સપ્તપ્રશ્ની’ (ર.ઈ.૧૬૧૯), ‘શતપ્રશ્ની’ (ર.ઈ.૧૬૨૨/ઈ.૧૬૨૩) તથા ‘ચતુર્વિંશતિજિન-સ્તોત્ર’નો સ્તબક આદિ કેટલીક રચનાઓ સંસ્કૃતમાં છે કે ગુજરાતીમાં તે સ્પષ્ટ થતું નથી. કવિનો કૃતિસમૂહ કુલ ૧૦,૦૦૦ ગ્રંથાગ્રનો હોવાનું નોધાયું છે.

સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૬૨૮; ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૭૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં’ ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસુરિજી; ૫. એજન, જૂન ૧૯૫૨ - ‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ’, અગરચન્દ નાહટા; ૬. એજન, જૂન ૧૯૫૩ - ‘કડુઆમતપટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચન્દ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. [ર.સો.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૬૨૮; ૨. કડુઆમતીગચ્છ પટ્ટાવલીસંગ્રહ, સં. અંબાલાલ પ્રે. શાહ, ઈ.૧૭૭૯; ૩. જૈગૂકવિઓ : ૩(૨) - ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’;  ૪. જૈન સત્યપ્રકાશ, મે ૧૯૪૮-‘થિરાપદ્રગચ્છીય જ્ઞાનભંડારમેં’ ઉપલબ્ધ વિવાહલો, સંધિ, ભાસ, ધવલસંજ્ઞક સાહિત્ય’, વિજયયતીન્દ્રસુરિજી; ૫. એજન, જૂન ૧૯૫૨ - ‘શ્રી સીમંધર-શોભાતરંગ કે રચનાકાલાદિ પર વિશેષ પ્રકાશ’, અગરચન્દ નાહટા; ૬. એજન, જૂન ૧૯૫૩ - ‘કડુઆમતપટ્ટાવલીમેં ઉલ્લિખિત ઉનકા સાહિત્ય’, અગરચન્દ નાહટા;  ૭. જૈગૂકવિઓ : ૩(૧); ૮. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}

તેજપાલ-૨ [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧ - ઈ.૧૫૬૬)માં શ્રીકરણના શિષ્ય. ૨ ઢાળ અને ૩૬ કડીના દુહા-દેશીબદ્ધ, ‘જિનમૂર્તિ પૂજાવિધાયક-પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
'''તેજપાલ-૨''' [ઈ.૧૬મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિના રાજ્યકાળ (ઈ.૧૫૩૧ - ઈ.૧૫૬૬)માં શ્રીકરણના શિષ્ય. ૨ ઢાળ અને ૩૬ કડીના દુહા-દેશીબદ્ધ, ‘જિનમૂર્તિ પૂજાવિધાયક-પાર્શ્વનાથ-સ્તવન’ (મુ.)ના કર્તા.
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧. [ર.સો.]
કૃતિ : જિસ્તકાસંદોહ : ૧.{{Right|[ર.સો.]}}

તેજપાલ-૩/તેજ(મુનિ)/તેજસિંહ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. કર્મસિંહની પરંપરામાં ભીમજીના શિષ્ય. દેશી અને દુહાબદ્ધ ૧૩/૧૫ ઢાળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ ‘જિતારીરાજા-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; મુ.)માં જિતારી રાજાની પાસે ચતુરાઈથી પોતાના પગ ધોવડાવતી રાણી લીલાવતીનું કથાનક, સ્ત્રી કોને નથી છેતરતી એવા દૃષ્ટાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુદ ૨, સોમવાર) તથા ૩ ઢાળની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાઠમાં ‘તેજસિંહ’ની છાપથી ૪ ઢાળની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શક્યતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે.
'''તેજપાલ-૩/તેજ(મુનિ)/તેજસિંહ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : લોંકાગચ્છના જૈન સાધુ. કર્મસિંહની પરંપરામાં ભીમજીના શિષ્ય. દેશી અને દુહાબદ્ધ ૧૩/૧૫ ઢાળની ૨૪૧ કડીમાં રચાયેલી કવિની કૃતિ ‘જિતારીરાજા-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં. ૧૭૩૪, વૈશાખ વદ ૨, બુધવાર; મુ.)માં જિતારી રાજાની પાસે ચતુરાઈથી પોતાના પગ ધોવડાવતી રાણી લીલાવતીનું કથાનક, સ્ત્રી કોને નથી છેતરતી એવા દૃષ્ટાંત માટે યોજાયું છે. પણ આખરે કવિએ શીલનું મહિમાગાન કર્યું છે. આ ઉપરાંત, ‘ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, કારતક સુદ ૨, સોમવાર) તથા ૩ ઢાળની ‘થાવચ્ચાકુમારની સઝાય’ (મુ.) આ કવિની અન્ય કૃતિઓ છે. કેટલાક મુદ્રિત પાઠમાં ‘તેજસિંહ’ની છાપથી ૪ ઢાળની ‘થાવચ્ચાકુમાર-સઝાય’ મળે છે તેમાં ૧ ઢાળ પાછળથી ઉમેરાઈ હોય એવી શક્યતા છે ને તેથી તેજસિંહ નામ પણ કેટલું અધિકૃત ગણવું તે પ્રશ્ન છે.
કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં. લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬.
કૃતિ : ૧. જૈસમાળા : ૨ (શા.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. ‘શ્રી રત્નસાગરનો રાસ, શ્રી ભીમસેનરાજાનો રાસ અને શ્રી જિતારીરાજાનો રાસ’, સં. લાલમુનિ કૃપાચંદ્રજી, સં. ૧૯૯૬.
સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૧). [ર.સો.]
સંદર્ભ : જૈગુકવિઓ : ૨, ૩(૧).{{Right|[ર.સો.]}}

તેજપાલ-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: લોંકાગચ્છના જૈનસાધુ. તેજસિંહશિષ્ય ઇન્દ્રજીના શિષ્ય. આ કવિએ ૨૫ ઢાળની ‘રત્નપંચવીશી/રત્નચૂડ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’ એ કૃતિઓની રચના કરી છે.
'''તેજપાલ-૪''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ]: લોંકાગચ્છના જૈનસાધુ. તેજસિંહશિષ્ય ઇન્દ્રજીના શિષ્ય. આ કવિએ ૨૫ ઢાળની ‘રત્નપંચવીશી/રત્નચૂડ-ચોપાઈ’ (૨. ઈ.૧૬૭૯/સં. ૧૭૩૫, નભ માસ સુદ ૧૩, રવિવાર), ‘અમરસેન વયરસેન-રાસ’ (ર.ઈ.૧૬૮૮/સં. ૧૭૪૪, વૈશાખ સુદ ૩) અને ‘થાવચ્ચામુનિ-સઝાય’ એ કૃતિઓની રચના કરી છે.
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨, ૩(૨). [ર.સો.]
સંદર્ભ: ૧. જૈગૂકવિઓ: ૨, ૩(૨).{{Right|[ર.સો.]}}

તેજપાલ-૫ [               ]: જૈન સાધુ. આનંદવિમલના શિષ્ય. ‘કુગુરુ-પચ્ચીસીની સઝાય’ (મુ.)ના કર્તા.
'''તેજપાલ-૫''' [               ]: જૈન સાધુ. આનંદવિમલના શિષ્ય. ‘કુગુરુ-પચ્ચીસીની સઝાય’ (મુ.)ના કર્તા.
કૃતિ : ૧. જૈસમાલા : ૧ (શા.); ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.સો.]
કૃતિ : ૧. જૈસમાલા : ૧ (શા.); ૨. જૈસસંગ્રહ (જૈ.); ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ર.સો.]}}

તેજબાઈ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે.
'''તેજબાઈ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સંતરામ મહારાજનાં શિષ્યા અને સમકાલીન. વતન નડિયાદ. વૈરાગ્યબોધક ૪ કડીનું ૧ પદ મુદ્રિત મળે છે અને સંતરામ મહારાજવિષયક કેટલાંક પદો રચ્યાં હોવાનો ઉલ્લેખ મળે છે.
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.).
કૃતિ : પદસંગ્રહ, પ્ર. સંતરામ સમાધિસ્થાન, નડિયાદ, સં. ૨૦૩૩ (ચોથી આ.).
સંદર્ભ : પ્રાકકૃતિઓ. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પ્રાકકૃતિઓ.{{Right|[શ્ર.ત્રિ.]}}

તેજરત્નસૂરિશિષ્ય : આ નામે ૫ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તે કયા તેજરત્નસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
'''તેજરત્નસૂરિશિષ્ય''' : આ નામે ૫ કડીની ‘ભાવપ્રભસૂરિ-ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) મળે છે. તે કયા તેજરત્નસૂરિશિષ્ય છે તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[કી.જો.]}}

તેજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન. અંચલગચ્છના ભાવરત્નસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સૂરિપદ ઈ.૧૫૭૯)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની ‘તેજરત્નસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
તેજરત્નસૂરિશિષ્ય-૧ [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : જૈન. અંચલગચ્છના ભાવરત્નસૂરિશિષ્ય તેજરત્નસૂરિ (સૂરિપદ ઈ.૧૫૭૯)ના શિષ્ય. ગુરુનું ચરિત્રગાન કરતી ૧૧ કડીની ‘તેજરત્નસૂરિ-સઝાય’ (મુ.)ના કર્તા.
26,604

edits

Navigation menu