ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક્ષ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''ક્ષમા- ''': જુઓ ખીમ- અને ખેમ-.
'''ક્ષમા- ''': જુઓ ખીમ- અને ખેમ-.

'''ક્ષમાકલશ''' [ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ] : રાસકવિ. આગમગચ્છના જૈન સાધુ. અમરરત્નસૂરિની પરંપરામાં કલ્યાણરાજના શિષ્ય. ‘સુંદરરાજા-રાસ’ (ર.ઈ.૧૪૯૫/સં. ૧૫૫૧, વૈશાખ વદ -, શનિવાર) અને ધર્મથી જય અને પાપીનો ક્ષય એ સિદ્ધાંતને વૈરસિંઘરાજાના પુત્ર લલિતાંગકુમારના કથાનક દ્વારા ચરિતાર્થ કરતા ૨૧૭ કડીના ‘લલિતાંગકુમાર-રાસ’ (ર.ઈ.૧૪૯૭/સં. ૧૫૫૩, ભાદરવા વદ ૧૧, શનિવાર; મુ.)ના કર્તા.

Line 68: Line 69:

'''ક્ષેમ-''' : જુઓ ખીમ- અને ખેમ-.
'''ક્ષેમ-''' : જુઓ ખીમ- અને ખેમ-.

'''ક્ષેમકલશ''' [ ઈ.૧૬૧૪માં હયાત] : જૈન સાધુ. ‘અગડદત્તની ચોપાઈ’ - (ર.ઈ.૧૬૧૪/સં. ૧૬૭૦, કારતક સુદ ૩, બુધવાર)ના કર્તા.

Line 83: Line 85:

'''ક્ષેમરત્ન(ગણિ)''' [ઈ.૧૮૭૨ સુધીમાં] : જૈન સાધુ. રત્નશેખરસૂરિની મૂળ પ્રાકૃત રચના ‘ક્ષેત્રસમાસ’ પર ૪૫૭૫ ગ્રંથાગ્રના બાલાવબોધ(લે.ઈ.૧૮૭૨)ના કર્તા.

સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ક્ષેમરાજ'''  : આ નામે ૧૫ કડીની ‘આદિનાથ-વિવાહલો’ અને ૮ કડીની ‘પાર્શ્વનાથ-વિવાહલો’ એ કૃતિઓ મળે છે તે કયા ક્ષેમરાજ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : પ્રાકારૂપરંપરા.{{Right|[કી.જો.]}}

Line 97: Line 99:

'''ક્ષેમરાજ-૨''' [ઈ.૧૬૧૮માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. સાગરચંદ્રસૂરિના શિષ્ય. ‘સંથારપયન્ના-બાલાવબોધ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, કારતક સુદ ૨, મંગળવાર) તથા ‘શ્રુતબોધ-બાલાવબોધ’ના કર્તા.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ર.સો.]}}

'''ક્ષેમવર્ધન''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-૧ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં હીરવર્ધનના શિષ્ય. એમના દુહા-દેશીબદ્ધ ૪૫ ઢાળના ‘પુણ્યપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૮૧૪/સં. ૧૮૭૦, અસાડ સુદ ૧૩, ગુરુવાર; મુ.)ને ‘શાંતિદાસ શેઠનો રાસ’ તરીકે ઓળખવામાં આવેલ છે પરંતુ કૃતિમાંના કવિના નિર્દેશો તથા પુષ્પિકા જોતાં એને ‘વખતચંદ શેઠનો રાસ’ કહેવો જોઈએ. એમાં, આરંભમાં સાગરગચ્છની સ્થાપના કરનાર રાજસાગરને સૂરિપદ અપાવવામાં ભાગ ભજવનાર તથા જહાંગીર-બાદશાહનું સન્માન મેળવનાર રાજનગર(અમદાવાદ)ના શ્રેષ્ઠી શાંતિદાસના જીવનની નોંધપાત્ર ઘટનાઓનું વર્ણન કર્યા પછી એમના પુત્ર વખતચંદ શેઠના જન્મથી મૃત્યુપર્યંતના જીવનવૃત્તાંતની રૂપરેખા આપવામાં આવી છે. પારિવારિક વીગતો તથા લગ્નપ્રસંગ, સંઘયાત્રા વગેરેનાં વર્ણનોને સમાવતો આ રાસ ઐતિહાસિક-સામાજિક માહિતીની દૃષ્ટિએ વધારે નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ૫૩ ઢાળનો ‘સુરસુંદરી-અમરકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૯૬), ‘શ્રીપાળ-રાસ’ (ર.ઈ.૧૮૨૩), ૧૫ કડીની ‘ઢંઢણઋષિની સઝાય’ (મુ.) અને ૧૧ કડીની ‘હિતશિખામણ-સઝાય’ (મુ.) એ કૃતિઓ રચેલી છે. ૭ કડીનું ‘ધર્મનાથ-સ્તવન’ (મુ.) ક્ષેમવર્ધનને નામે મળે છે તે આ જ કવિની રચના હોવાનું સંભવ છે.

કૃતિ : ૧. જૈઐરાસમાળા:૧; ૨. જિસ્તકાસંગ્રહ:૧.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ર.સો.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.સો.]}}

26,604

edits

Navigation menu