ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ચ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 28: Line 28:
પંડિત ચતુરવિજયને નામે મળતો ‘ધન્નાનો રાસ’ (ર.ઈ.૧૮૨૭/સં. ૧૮૮૩, માગશર સુદ ૫) સમયદૃષ્ટિએ વિચારતાં ચતુરવિજય-૩નો હોવા સંભવ છે, પરંતુ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.

કૃતિ : જૈનયુગ, ફાગણ-ચૈત્ર ૧૯૮૩ - ‘પ્રાચીન જૈન કવિઓનાં વસંતવર્ણન’.

સંદર્ભ : દેસુરાસમાળા. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : દેસુરાસમાળા.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચતુરવિજય-૧''' [ઈ.૧૭૨૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયસૂરિની પરંપરામાં રવિવિજયના શિષ્ય. ૨૦૬ કડીના ‘નેમિનાથરાજિમતી-વેલ’ (ર.ઈ.૧૭૨૦/સં. ૧૭૭૬, પોષ સુદ ૧૪, ગુરુવાર)ના કર્તા.

સંદર્ભ : મુપૂગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : મુપૂગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચતુરવિજય-૨''' [ઈ.૧૭૯૮માં હયાત] : જૈન સાધુ. નેમવિજય-ન્યાયવિજયના શિષ્ય. મૂળ હેમપ્રભસૂરિની ‘વિવેકમંજરીપ્રકરણવૃત્તિ’ના સ્તબક (ર.ઈ.૧૭૯૮/સં. ૧૮૫૪, કારતક સુદ ૨, શનિવાર)ના કર્તા. આ સ્તબક પૂરો કરવામાં ભક્તિવિજય અને મોતીવિજય એ ગુરુબંધુઓનો પણ સહકાર હતો. આ સ્તબક ભૂલથી હેમપ્રભસૂરિને નામે નોંધાયેલ છે.

સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચતુરવિજય-૩''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં નવલવિજયના શિષ્ય. એમની ‘ચોવીસી’ (મુ.) ભાવાવિષ્ટતા, અલંકારયુક્ત રસાળ અભિવ્યક્તિ અને દેશીવૈવિધ્યથી નોંધપાત્ર બને છે. આ ઉપરાંત, આ કવિએ ઈ.૧૮૪૪માં મેત્રાણામાં પ્રગટ થયેલ ને પ્રતિષ્ઠા પામેલ જિનપ્રતિમાઓવિષયક ૪ ઢાળનું ‘મેત્રાણાતીર્થની ઉત્પત્તિનું સ્તવન/(મેત્રાણામંડન) ઋષભ-જિન-સ્તવન’ (મુ.), ૩૦ કડીનું ‘બીજનું સ્તવન’ (ર.ઈ.૧૮૨૨/સં. ૧૮૭૮, અસાડ સુદ ૧૦; મુ.), ‘કુમતિવારક સુમતિને ઉપદેશ-સઝાય’, ‘આત્મશિખામણ-સઝાય’, ‘અષ્ટમીનું સ્તવન’, ‘વર્ધમાન-સ્તુતિ’ અને ‘સીમંધરજિન-વિનતિ’ એ કૃતિઓ રચેલ છે. ‘(મેત્રાણામંડન) ઋષભજિન-સ્તવન’ ‘જૈન ગૂર્જર કવિઓ’એ ભૂલથી નવલવિજયને નામે નોંધેલ છે.

કૃતિ : ૧. અસ્તમંજુષા; ૨. ચૈસ્તસંગ્રહ:૩; ૩. જિસ્તસંગ્રહ; ૪. જિભપ્રકાશ;  જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૩ - ‘મેત્રાણા તીર્થની ઉત્પત્તિનું સ્તવન’, સં. જેશિંગલાલ ન. શાહ (+સં.).

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચતુરસાગર'''  [ઈ.૧૭૧૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. ધર્મસાગરની પરંપરામાં ઉત્તમસાગરના શિષ્ય. ૩૬૦ ગ્રંથાગ્રના ‘મદનકુમારનો રાસ’ (ર.ઈ.૧૭૧૬/સં. ૧૭૭૨, માગશર સુદ ૩; મંગળવાર)ના કર્તા. આ નામે મળતી, મૂળ રત્નાકરસૂરિની સંસ્કૃત રચના ‘રત્નાકર-પંચવિંશતિકા’ ઉપરના સ્તબક (ર.ઈ.૧૭૦૦)ના કર્તા પણ પ્રસ્તુત ચતુરસાગર હોવા

સંભવ છે.
સંભવ છે.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચતુર્ભુજ''' : આ નામે ૧૨ કડવાંનું ‘એકાદશી-રુકમાંગદ-આખ્યાન’ તથા કૃષ્ણચરિતનાં પદો નોંધાયેલાં છે એ કયા ચતુર્ભુજ છે તે નક્કી થઈ શકે તેમ નથી.

સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨; {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુજૂકહકીકત; ૩. પ્રાકકૃતિઓ;  ૪. ગૂહાયાદી; ૫. ફૉહનામાવલિ:૨;{{Right|[કા.શા.]}}

'''ચતુર્ભુજ-૧''' [સંભવત: ઈ.૧૫૨૦માં હયાત] : ક્વચિત્ આંતરયમકનો ઉપયોગ કરતા દુહા અને છંદની ૯૯ કડીના ‘ભ્રમરગીતા-ફાગ/શ્રીકૃષ્ણગોપીવિરહમેલાપક ભ્રમરગીતા’ (સંભવત: ર.ઈ.૧૫૨૦; મુ.)ના કર્તા. કૃષ્ણના મથુરાગમનના વૃત્તાંતને પણ આવરી લેતી, ભાગવતાધારિત ઉદ્ધવસંદેશવિષયક આ રચના એમાંનાં ભાવવાહી આલેખનોથી નોંધપાત્ર બને છે.

કૃતિ : ૧. પ્રાફાગુસંગ્રહ(+સં.); ૨. ભ્રમરગીતા(+સં.).

સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી. {{Right|[કા.શા.]}}
સંદર્ભ : ૧. કવિચરિત:૧-૨; ૨. ગુસાઇતિહાસ;  ૩. જૈગૂકવિઓ:૩(૨); ૪. મુપુગૂહસૂચી.{{Right|[કા.શા.]}}

'''ચરણકુમાર''' : આ નામે સઝાય (લે.ઈ.૧૬૫૫) તેમ જ ‘નવકારવાલી-ગીત’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તે કયા ચરણકુમાર છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : હેજૈજ્ઞાસિચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચરણકુમાર-૧''' [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા.
'''ચરણકુમાર-૧''' [ઈ.૧૬૭૮ સુધીમાં) : જૈન સાધુ. દેવવિજયના શિષ્ય. ૬૮ કડીના ‘સમકિતસારવિચાર-સ્યાદવાદ-સ્વરૂપવર્ણન’ (લે.ઈ.૧૬૭૮)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચરણકુમાર-૨''' [               ]: જૈન સાધુ. પાઠક કમલલાભની પરંપરામાં દેવવિમલના શિષ્ય. ૩૭ કડીની ‘સમ્યક્ત્વપ્રાપ્તિની સઝાય/સમકિત-ભાસ’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા. ખરતરગચ્છના કમલલાભ-ઉપાધ્યાયના આ પ્રશિષ્ય હોય તો તેમનો સમય ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ ગણાય.

કૃતિ : વિવિધ પુષ્પવાટિકા:૨, સં. પૂનમચંદ્રજી, ઈ.૧૯૮૨ (સાતમી આ.).

સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧ મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચરણપ્રમોદ/ચરણપ્રમોદશિષ્ય'''[ઈ.૧૭૧૦ સુધીમાં] : જૈન સાધુ. આ બંને નામથી મળતી ૧૦ કડીની ‘મધુબિંદુની સઝાય’ (લે.ઈ.૧૭૧૦; મુ.)માં “ચરણપ્રમોદ સુશિષ્ય જંપે” એવી પંક્તિને કારણે કર્તા ચરણપ્રમોદ કે એના શિષ્ય છે તે વિશે અસ્પષ્ટતા રહે છે. આ ઉપરાંત ચરણપ્રમોદશિષ્યને નામે ૧૪ કડીની ‘વ્યવહારસ્થાપન-સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૩ કડીની ‘પાર્શ્વનાથ-સ્તોત્ર’ તથા ‘પાર્શ્વનાથ-છંદ’ એ કૃતિઓ નોંધાયેલી છે.

કૃતિ : ૧. જૈપ્રાસ્તસંગ્રહ; ૨. જૈસસંગ્રહ(ન.).

સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[કી.જો.]}}

'''ચંદ''' : આ નામે કેટલાંક ગુજરાતી-હિંદી પદ (મુ.) મળે છે તે કયા ચંદ છે તે નિશ્ચિત થતું નથી.

કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧. {{Right|[ચ.શે.]}}
કૃતિ : ૧. જૈકાપ્રકાશ:૧; ૨. જૈસમાલા(શા.):૧.{{Right|[ચ.શે.]}}

'''ચંદ-૧''' [સં. ૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ.

સંદર્ભ : પુગુસાહિત્યકારો {{Right|[કી.જો.]}}
સંદર્ભ : પુગુસાહિત્યકારો{{Right|[કી.જો.]}}

'''ચંદ-૨''' [               ]: જૈન સાધુ. રૂપચંદગણિશિષ્ય. ‘ગૌતમસ્વામીનો છંદ’ (મુ.)ના કર્તા.

કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧. {{Right|[ચ.શે.]}}
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ:૩; ૨. જૈકાપ્રકાશ:૧; ૩. જૈસમાલા (શા.):૧.{{Right|[ચ.શે.]}}

Line 97: Line 97:
કવિએ, આ ઉપરાંત, પોતાની કૃતિમાં ઘોડાઓ વગેરેનાં ઘણાં વર્ણનો - જે લક્ષણયાદી સમાં છે - ને સ્ફુટ પ્રસ્તારી ભાવલેખનની તક લીધી છે. એથી ગુણાવલી અને પ્રેમલાની ચંદરાજા પ્રત્યેની અચળ નિષ્ઠાનું નિરૂપણ થતાં શીલમહિમાના વિષયને વિશેષ ન્યાય મળ્યો છે.

કવિની ભાષાપ્રૌઢિ ને તેમણે પ્રયોજેલું દેશીવૈવિધ્ય ધ્યાન

ખેંચે છે. {{Right|[જ.કો.]}}
ખેંચે છે.{{Right|[જ.કો.]}}

'''ચંદો''' [               ]: જૈન સાધુ. ૪ કડીના ‘ગોડીપાર્શ્વનાથસ્તવન’ (લે.સં. ૧૯મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.]}}
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[ચ.શે.]}}

'''ચંદ્ર-૧''' [ઈ.૧૬૭૬માં હયાત] : જૈન શ્રાવક. જ્ઞાતિએ ચોરાસી વીસા શ્રીમાળી વાણિયા. સુરતના નિવાસી. “લાધુ સુખ નિરધાર” એવી પંક્તિને લીધે ‘લઘુ’ અને ‘સુખ’ની મનાયેલી પણ ચંદ્ર અને ઉદે (=ઉદય) એ ૨ બંધુનામનો સ્પષ્ટ નિર્દેશ ધરાવતી દુહા, ચોપાઈ અને છપ્પાબદ્ધ ૧૧૫૪ ડીની ‘વિનેચટની વાર્તા’ (ર.ઈ.૧૬૭૬/સં. ૧૭૩૨, કારતક સુદ ૧૧) મળે છે, જોકે, કાવ્યના અંતભાગની કેટલીક પંક્તિઓ, જૈન અસરનો સદંતર અભાવ, ફલશ્રુતિમાં પણ “બોલો જે જે શ્રીહરિ” એવી પંક્તિ અને કાવ્યમાં “કવેસર કહે”, “કવિજન કહે”, “ગુરુદેવ કહે” એવા આવતા ઉલ્લેખો ઉપર્યુક્ત જૈન બંધુઓની વિનંતીથી કોઈ અજ્ઞાતનામા જૈનેતર કવિએ આ કૃતિ રચેલી હોય એવો વહેમ પણ જગાવે છે. આ કૃતિ સ્વલ્પ ફેરફારો સાથે શામળની ‘વિદ્યાવિલાસિનીની વાર્તા’ તરીકે મુદ્રિત થયેલી છે પણ શામળની નામછાપવાળી કોઈ હસ્તપ્રત મળતી નથી.

કૃતિ : બૃકાદોહન:૩.
કૃતિ : બૃકાદોહન:૩.
સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ. {{Right|[જ.કો.]}}
સંદર્ભ : ૧. અક્ષરલોકની યાત્રા, તખ્તસિંહ પરમાર, ઈ.૧૯૮૦-‘વિનેચટની વાર્તાનું કર્તૃત્વ’;  ૨. બુદ્ધિપ્રકાશ, નવે. ૧૯૨૭ - ‘કવિ સામળકૃત વિદ્યાવિલાસિનીની વાર્તાનું મૂળ’;  ૩. કદહસૂચિ.{{Right|[જ.કો.]}}

Line 114: Line 114:

'''ચન્દ્રકીર્તિ''' : આ નામે ‘બાર અનુપ્રેક્ષા’ (લે.ઈ.૧૮૨૧), ‘વિજયશેઠ-વિજયાશેઠાણી-ચોઢાળિયાં’ (લે.સં. ૨૦ સદી અનુ.) મળે છે. તેના કર્તા ચંદ્રકીર્તિ-૧ છે કે અન્ય તે નિશ્ચિત થઈ શકતું નથી.

સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. રાપુહસૂચી:૧; ૨. રાહસૂચી:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચંદ્રકીર્તિ-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ-અવ.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, પોષ વદ ૧] : ખરતરગચ્છના જૈન સાધુ. કીર્તિરત્નસૂરિની પરંપરામાં હર્ષકલ્લોલના શિષ્ય. ૨ ખંડ, ૪૬ ઢાળ અને ૬૨૫ કડીની ‘ધર્મબુદ્ધિપાપબુદ્ધિ-ચોપાઈ’ (ર.ઈ.૧૬૨૬/સં. ૧૬૮૨, ભાદરવા સુદ ૯, મંગળવાર), ૧૬ ઢાળ અને ૨૮૧ કડીની ‘યામિનીભાનુ-મૃગાવતી-ચોપાઈ’ (ર.ઈ.૧૬૩૩/સં. ૧૬૮૯, આસો સુદ ૭, બુધવાર) અને ૧૨ કડીના ‘કીર્તિરત્નસૂરિ-ગીત’ (મુ.)ના કર્તા.

કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.).
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧,૩(૧); ૨. મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 126: Line 126:

'''ચંદ્રખુશાલ''' : જુઓ ખુશાલચંદ (ઈ.૧૭૪૨માં હયાત).

''''‘ચંદ્ર-ચંદ્રાવતી’''' : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી. {{Right|[અ.રા.]}}
''''‘ચંદ્ર-ચંદ્રાવતી’''' : ‘મદનમોહના’ની માફક નાયિકા-નાયિકાનાં નામના શીર્ષકવાળી, ચોપાઈ-દોહરા-છપ્પાની ૭૪૬ કડીમાં રચાયેલી શામળની સાધારણ સારી વારતા (મુ.) ભાગવતના કથાશ્રવણથી પ્રેરાઈ પ્રધાનપુત્રને સાથે લઈ અડસઢ તીરથની જાત્રાએ નીકળેલો શ્રીહઠના રાજાનો કુંવર ચંદ્રસેન ૨ જુદાંજુદાં સ્થળની રાજકુંવરીઓ ચંદ્રાવતી અને નિધિનંદનીને પરણી એ બેઉ પત્નીઓ સાથે ૧૨ વર્ષે નગરીમાં પાછો ફરે, એવું એનું વસ્તુ જાત્રાનિમિત્તે દેશાટન, પ્રથમ દર્શને નાયક-નાયિકાનો પરસ્પરાનુરાગ, સમસ્યાબાજીથી એનું લગ્નમાં થતું પરિણમન, ગાંધર્વવિવાહ જેવું ગુપ્ત સ્નેહલગ્ન, માલણ જેવા પાત્રની એમાં સહાય, નાયક-નાયિકાને વેઠવાં પડતાં વીતકો, નાયકને નાયિકા ઉપરાંત અન્ય સુંદરીની પણ પત્ની તરીકે થતી પ્રાપ્તિ, વગેરે શામળે ‘પદ્માવતી’માં ને અન્ય વારતાઓમાં પ્રયોજેલાં કથાઘટકોનો ઉપયોગ દેખાડે છે. એમાંની સમસ્યાઓ, નાયકનાયિકાનાં રૂપ-ગુણનાં વર્ણન વગેરે શામળની અન્ય વારતાઓમાં દેખાય છે તેનાથી કોઈ રીતે વિશિષ્ટ નથી.{{Right|[અ.રા.]}}

'''ચંદ્રધર્મ(ગણિ)'''  [ઈ.૧૫૭૭ સુધીમાં] : તપગચ્છના જૈન સાધુ. ‘યુગાદિદેવસ્તોત્રપદ-બાલાવબોધ’ (લે.ઈ.૧૫૭૭)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨). {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૨).{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 140: Line 141:
'''ચંદ્રભાણ (ઋષિ)''' [ઈ.૧૭૮૨માં હયાત] : જૈન સાધુ. રાજસ્થાનીમિશ્ર ગુજરાતીમાં ૩૫ ઢાળની ‘જંબૂકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૮૨) તથા સવૈયામાં ‘ચતુર્વિંશતિજિન-પચીસી’ (મુ.), ‘જિન-લાવણી’, ઋષભદેવ તથા મહાવીરસ્વામી વિશેના છંદ (મુ.) એ હિંદી કૃતિઓના કર્તા.

કૃતિ : ૧. જૈન વિવિધ ઢાલ સંગ્રહ, પ્ર. જેઠમલ ભ. શેઠિયા, ઈ.૧૯૨૩; ૨. જૈન સ્વાધ્યાય મંગળમાલા:૧, સં. મુનિશ્રી શામજી, ૧૯૬૨.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨); ૨. લીંહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 153: Line 154:

'''ચંદ્રવિજય-૧''' [ઈ.૧૬૬૯માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયરાજસૂરિની પરંપરામાં ઉપાધ્યાય ઋદ્વિવિજયના શિષ્ય. ૧૧ કડીના ‘શાશ્વતજિનબિંબ-સ્તવન’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.

સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[ચ.શે.]}}
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[ચ.શે.]}}

'''ચંદ્રવિજય-૨'''  [ઈ.૧૬૭૮માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં રત્નવિજયના શિષ્ય. ૮૫૨ ગ્રંથાગ્રના ‘જંબૂસ્વામી-રાસ’ (ર.ઈ.૧૬૭૮/સં.૧૭૩૪, પોષ સુદ ૫, મગળવાર)ના કર્તા. જુઓ ચંદ્ર-૨.

સંદર્ભ : જૈગૂકવિઓ:૨. {{Right|[ચ.શે.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ:૨.{{Right|[ચ.શે.]}}

'''ચંદ્રવિજય(ગણિ)-૩''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજયની પરંપરામાં પંડિત જીવવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)માં રચાયેલ આશરે ૫૦૫ કડીની ‘ધન્નાશાલિભદ્ર-ચોપાઈ’ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨). {{Right|[ચ.શે.]}}
સંદર્ભ : જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right|[ચ.શે.]}}

Line 170: Line 171:

'''ચંદ્રસાગર''' [ઈ.૧૬૬૯માં હયાત] : જૈન સાધુ. ‘ધર્મપરીક્ષા’ (ર.ઈ.૧૬૬૯)ના કર્તા.

સંદર્ભ : પાંગુહસ્તલેખો. {{Right|[કી.જો.]}}
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right|[કી.જો.]}}

Line 180: Line 181:

'''ચંપ''' [               ]: સંભવત: શ્રાવક. ૨૪૩ કડીએ અધૂરા પ્રાપ્ત થતા ‘નલચરિત્ર/નલદવદંતી-રાસ’ના કર્તા. આ કૃતિ સં. ૧૫મી સદીની મનાઈ છે. એ સાચું હોય તો એ આ વિષયની ગુજરાતી ભાષાની પહેલી કૃતિ ઠરે.

સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. નળ-દમયંતીની કથાનો વિકાસ, રમણલાલ ચી. શાહ, ઈ.૧૯૮૦;  ૨. જૈગૂકવિઓ : ૩(૧).{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચાતુરીઓ''' : સંભવત: શૃંગારચાતુરીના વિષયને કારણે આ નામથી ઓળખાયેલી નરસિંહ મહેતાકૃત પદમાળા (મુ.). આ પદોમાં ‘ચાતુરી’ ઉપરાંત ‘વિહારચિત્ર’ ‘વિનોદલીલા’ એ શબ્દપ્રયોગો પણ મળે છે. ‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ અને ‘ચાતુરી-ષોડશી’ એવી ૨ અલગ પદમાળા રૂપે મુદ્રિત ચાતુરીઓ હસ્તપ્રતોમાં તેમ જ પછીનાં સંપાદનોમાં સળંગ ક્રમમાં અને ઓછીવત્તી સંખ્યામાં મળે છે, જો કે એમાં પણ ‘ચાતુરી-ષોડશી’નાં ૧૬ પદો તો સર્વસમાન છે અને એ ક્રમમાં પહેલાં જ આવે છે. આ ૧૬ પદોની માળા મુખબંધ ને ઢાળ અને પ્રકારના કાવ્યબંધથી તેમ એના નક્કર વસ્તુથી જુદી તરી આવે છે. એમાં જયદેવના ‘ગીતગોવિંદ’ને મળતું વિરહી કૃષ્ણ અને વિરહિણી રાધાના લલિતા સખીના દૂતીકાર્ય દ્વારા સધાયેલા મિલનનું આલેખન છે. આઠમા પદમાં સંયોગશૃંગારનું ચિત્ર આલેખાય છે અને નવમા પદમાં નરસિંહ પોતાના સાક્ષિત્વનો આનંદાનુભવ ગાય છે. આ પછી સખીના પ્રશ્નના ઉત્તર રૂપે રાધા કૃષ્ણ સાથેનો પોતાનો કામવિહાર વર્ણવે છે. છેલ્લાં ૨ પદ કૃષ્ણને સંબોધાયેલાં છે, ૧ પદમાં અન્યત્ર રમી આવેલા કૃષ્ણને ઉપાલંભો છે ને બીજામાં પ્રભાત થતાં, આલિંગનમાંથી છોડવા કૃષ્ણને વિનંતી છે. જોઈ શકાય છે કે થોડીક વિશૃંખલતા છતાં આ પદમાળા સ્પષ્ટ આકાર ધારણ કરે છે.

‘નરસિંહ મહેતાકૃત કાવ્યસંગ્રહ’માં ‘ચાતુરી-છત્રીસી’ના નામથી અને અન્યત્ર ઉપર્યુક્ત પદોના અનુસંધાનમાં જ મુકાયેલાં બાકીનાં પદોમાં મુખબંધ, ઢાળ, વલણ એવો કાવ્યબંધ છે એટલું જ નહીં, ઢાળ ૪-૬ પંક્તિની હોય ને ૧ જ પદમાં ૧થી વધુ વાર ઢાળ કે વલણ આવતાં હોય એવું પણ બને છે. આ પદસમૂહ આરંભાય છે દાણી રૂપે ગોપીને રોકતા કૃષ્ણના ઉલ્લેખથી, પરંતુ પછી તો એમાં શૃંગારવર્ણન જ ચાલે છે. દેખીતી રીતે જ, ઉપર્યુક્ત પદોને મુકાબલે આ પદોની અધિકૃતતા ઊણી ઊતરે છે.

કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે. {{Right|[ચ.શે.]}}
કૃષ્ણ લલિતા અને રાધાના મનોભાવોનું આલેખન સ્વચ્છ-સુરેખ થયેલું છે ને ક્વચિત્ નર્મ-મર્મભર્યા ઉદ્ગારો સાંપડે છે, રાધાનું પરંપરાગત શૈલીનું રૂપવર્ણન પણ મનોહર થયું છે, પણ આ પદોનું કેલિવર્ણન વધુ પડતું ઘેરું ને પ્રગલ્ભ તેમ વાચ્યાર્થની કોટિએ પહોંચતું હોઈ ચમત્કૃતિરહિત લાગવા સંભવ છે. આ છાપ ઊભી થવામાં ‘ષોડશી’ સિવાયનાં પદોમાં પુનરાવર્તનથી ને એકવિધતાથી થયેલા શૃંગારલેખનનો ફાળો વિશેષ છે.{{Right|[ચ.શે.]}}

'''ચાબખા''' : ભોજાકૃત. જુઓ પદો.
'''ચાબખા''' : ભોજાકૃત. જુઓ પદો.

'''ચારિત્ર(ગણિ)''' [ઈ.૧૪મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. ૯ કડીમાં જિનચંદ્રસૂરિ (આચાર્યકાળ ઈ.૧૨૮૫-ઈ.૧૩૨૦)ની પ્રશસ્તિનું ગાન કરતા ‘જિનચંદ્રસૂરિ-રેલુયા’ના કર્તા. આ કવિને નામે ૯ કડીની ‘જિનચંદ્રસૂરિ-પહા’ નોંધાયેલ છે તે ઉપર્યુક્ત કૃતિ જ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.

Line 195: Line 197:

'''ચારિત્રકલશ''' [ઈ.૧૫૨૫ સુધીમાં] જૈન સાધુ. ચારણી શૈલીના પંક્તિઅંતર્ગત તેમ જ પંક્ત્યંત પ્રાસ ધરાવતા ૨૨ કડીના ‘નેમિનાથરાજિમતી-બારમાસ’ (લે.ઈ.૧૫૨૫)ના કર્તા.

સંદર્ભ : ગુસાસ્વરૂપો. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ગુસાસ્વરૂપો.{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 203: Line 205:

'''ચારિત્રકુશલ''' [ઈ. ૧૬૭૫માં હયાત] : જૈન સાધુ. કરણકુશલજીના શિષ્ય. ‘ચોવીસી’ (ર.ઈ.૧૬૭૫; અંશત: મુ.)ના કર્તા.

કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.). {{Right|[શ્ર.ત્રિ.]}}
કૃતિ : જૈગૂસારત્નોં : ૧(+સં.).{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 215: Line 217:

'''ચારિત્રનંદી-૧''' [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : ખરતરગચ્છના જૈન સાધુ. મહિમાતિલકની પરંપરામાં નિધિઉદયના શિષ્ય. ‘પંચકલ્યાણકપૂજા’ (ર.ઈ.૧૮૩૩/સં. ૧૮૮૯, ફાગણ વદ ૮) ‘એકવીસપ્રકારી પૂજા’ અને ‘નવપદ-પૂજા’ના કર્તા. કવિએ પોતાના ‘રત્નસાર્ધશતક’ (ઈ.૧૮૫૩) નામના, સંભવત: સંસ્કૃત ગ્રંથમાં ગુરુનામ નવનિધિ-ઉદય-વાચક આપ્યું છે.

સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૩(૧,૨). ૨. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચારિત્રમેરુ''' [               ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''ચારિત્રમેરુ''' [               ]: જૈન સાધુ. ૭ કડીના ‘(રાવણિ) પાર્શ્વનાથ-સ્તોત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : મુપુગૂહસૂચી.{{Right|[શ્ર.ત્રિ.]}}

'''ચારિત્રસાર''' [               ]: જૈન સાધુ. ૧૧ કડીની ‘પંચપરમેષ્ઠી-વિનતિ’(મુ.)ના કર્તા. એ ખરતરગચ્છના ઉપાધ્યાય જયસાગરની પરંપરામાં ભક્તિલાભ (ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ)ના શિષ્ય હોય તો ઈ.૧૬મી સદી પૂર્વાર્ધમાં હયાત ગણાય.

કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.).
કૃતિ : નસ્વાધ્યાય:૩(+સં.).
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}}
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

Line 271: Line 273:

'''ચોથો''' : જુઓ ચઉહથ.
'''ચોથો''' : જુઓ ચઉહથ.

'''ચોથમલ (ઋષિ)''' [ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ) : જૈન સાધુ. ૫૭ ઢાળની ‘ઋષિદત્તા-ચોપાઈ’ (ર.ઈ.૧૮૦૮/સં. ૧૮૬૪, કારતક સુદ ૧૩), ‘ઢાળસાર’ (ઈ.૧૮૦૦), ૨૨ કડીની ‘રહનેમિસઝાય/રાજુલ-બાવીસી’ (ર.ઈ.૧૭૯૬/સં. ૧૮૫૨, શ્રાવણ સુદ ૫, મંગળવાર; મુ.), ૭ કડીની ‘આઉખાની સઝાય/આયુઅસ્થિરની સઝાય’ (મુ.), ૧૧ કડીની ‘ચાર શરણાં/માંગલિક શરણાં’ (મુ.), ૯ કડીની ‘ધર્મરુચિઅણગારની સઝાય’ (મુ.), ૧૪ કડીની ‘બલભદ્રની સઝાય’ (મુ.) એ કૃતિઓના કર્તા. એમની ઘણી કૃતિઓમાં હિંદી-રાજસ્થાની ભાષાનો પ્રભાવ વર્તાય છે.

26,604

edits

Navigation menu