ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/દ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 661: Line 661:

'''દેવવિજ્ય-૪''' [ઈ.૧૭મી સદી] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યદેવસૂરિની પરંપરામાં વિજ્યસિંહસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૨૬થી ઈ.૧૬૫૩)ના શિષ્ય. ૬ ઢાળની ‘પંચરમેષ્ઠી-સઝાય’ (મુ.), ૯ કડીની ‘ચૌદ નિયમની સઝાય’ (મુ.) તથા ૪ કડીની ‘પાર્શ્વનાથ-સ્તુતિ/દશમની સ્તુતિ’ના કર્તા.

કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ.
કૃતિ : ૧. નસ્વાધ્યાય : ૩; ૨. મોસસંગ્રહ.
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવવિજ્ય-૫ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે.
'''દેવવિજ્ય-૫''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. હીરવિજ્યસૂરિની પરંપરામાં દીપવિજ્યના શિષ્ય. ૩૬ ઢાળની ‘રૂપસેનકુમાર-રાસ’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, મહા સુદ ૭, શુક્રવાર), શંખેશ્વર તીર્થની ઉત્પત્તિની કથા કહેતી ૪૬ કડીની ‘શંખેશ્વર-સલોકો’ (ર.ઈ.૧૭૨૮/સં. ૧૭૮૪, મહા સુદ ૫, શુક્રવાર; મુ.), ૭ કડીની ‘નેમિનાથજીનું સ્તવન’ (મુ.), ૧૨ કડીની ‘રહનેમિ-સઝાય’ (મુ.), ૬ કડીની ‘વિજ્યક્ષમાસૂરિ-ભાસ’ તથા ૫ કડીની ‘નેમરાજુલ-ગીત’ એ કૃતિઓના કર્તા. ‘જૈન ગૂર્જર કવિઓ’માં તથા અન્યત્ર આ કવિની દેવવિજ્ય-૬ સાથે ભેળસેળ થયેલી છે. ‘શંખેશ્વર-સલોકો’ના મુદ્રિત પાઠમાં કવિનામ ભૂલથી દીપવિજ્ય છપાયું છે.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સલોકાસંગ્રહ, પ્ર.શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૨; ૨. પ્રાસપસંગ્રહ; ૩. સલોકાસંગ્રહ, પ્ર.શા. કેશવલાલ સવાઈભાઈ, ઈ.૧૯૧૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી.{{Right|[ર.ર.દ.]}}

દેવવિજ્ય(વાચક)-૬ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નસૂરિના શિષ્ય. તેમના પ્લવંગમ છંદની ૬૧ કડીના સુગેય ‘રાજુલના બારમાસ’ (ર.ઈ.૧૭૩૯; મુ.)માં પ્રકૃતિવર્ણનની ભૂમિકા સાથે રાજુલનો વિરહભાવ અને તેમણે નેમિનાથને સંસારના સુખ ભોગવવા કરેલી વિનંતિ આલેખાયેલ છે, જો કે કાવ્યની પરિણતી વૈરાગ્ય અને દીક્ષામાં થાય છે. કવિની અન્ય કૃતિઓમાં નેમરાજુલવિષયક બીજા ૧૭-૧૭ કડીના ૨ બારમાસ (એકની ર.ઈ.૧૭૦૪/; બંને * મુ.), ચંદ્રાવળાબદ્ધ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, ફાગણ વદ ૫, રવિવાર; ૫ સ્તવન મુ.), અન્ય ‘ચોવીસજિન-ગીત’, ૧૧ કડીની ‘શીતલનાથ-સ્તવન’, ૯ કડીની ‘બીજની સઝાય’ (મુ.), ૫ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.), ૭ કડીની ‘અષ્ટમીની સઝાય’ (મુ.), ૭ કડીની ‘આત્મહિતશિક્ષા-સઝાય’ તથા ૧૧ કડીની ‘રાત્રિભોજન-સઝાય’નો સમાવેશ થાય છે. આ કવિનાં કેટલાંક જિનસ્તવનો ને સ્તુતિઓ ભૂલથી દેવીદાસ (દ્વિજ)ને નામે નોંધાયેલ છે.
'''દેવવિજ્ય(વાચક)-૬''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજ્યરત્નસૂરિના શિષ્ય. તેમના પ્લવંગમ છંદની ૬૧ કડીના સુગેય ‘રાજુલના બારમાસ’ (ર.ઈ.૧૭૩૯; મુ.)માં પ્રકૃતિવર્ણનની ભૂમિકા સાથે રાજુલનો વિરહભાવ અને તેમણે નેમિનાથને સંસારના સુખ ભોગવવા કરેલી વિનંતિ આલેખાયેલ છે, જો કે કાવ્યની પરિણતી વૈરાગ્ય અને દીક્ષામાં થાય છે. કવિની અન્ય કૃતિઓમાં નેમરાજુલવિષયક બીજા ૧૭-૧૭ કડીના ૨ બારમાસ (એકની ર.ઈ.૧૭૦૪/; બંને * મુ.), ચંદ્રાવળાબદ્ધ ‘ચોવીસી’ (ર.ઈ.૧૭૨૨/સં. ૧૭૭૮, ફાગણ વદ ૫, રવિવાર; ૫ સ્તવન મુ.), અન્ય ‘ચોવીસજિન-ગીત’, ૧૧ કડીની ‘શીતલનાથ-સ્તવન’, ૯ કડીની ‘બીજની સઝાય’ (મુ.), ૫ કડીની ‘પાંચમની સઝાય’ (મુ.), ૭ કડીની ‘અષ્ટમીની સઝાય’ (મુ.), ૭ કડીની ‘આત્મહિતશિક્ષા-સઝાય’ તથા ૧૧ કડીની ‘રાત્રિભોજન-સઝાય’નો સમાવેશ થાય છે. આ કવિનાં કેટલાંક જિનસ્તવનો ને સ્તુતિઓ ભૂલથી દેવીદાસ (દ્વિજ)ને નામે નોંધાયેલ છે.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. જૈસમાલા (શા.) : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧, ૫. પ્રાસપ સંગ્રહ : ૧; ૬. સજ્ઝાયમાળા (પં.); ૭. સઝાયમાલા (જા.) : ૧-૨.
કૃતિ : ૧. જૈગૂસારત્નો : ૧ (+સં.); ૨. જૈસસંગ્રહ (ન.); ૩. જૈસમાલા (શા.) : ૩; ૪. પ્રામબાસંગ્રહ : ૧, ૫. પ્રાસપ સંગ્રહ : ૧; ૬. સજ્ઝાયમાળા (પં.); ૭. સઝાયમાલા (જા.) : ૧-૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી; ૪. લીંહસૂચી; ૫. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવવિજ્ય-૭ [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. ‘યોગદૃષ્ટિ-સઝાય’ (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, શુક્રવાર; મુ.) તથા શ્રાવકના પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ કરતા ગદ્યગ્રંથ ‘શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)’ના કર્તા.
'''દેવવિજ્ય-૭''' [ઈ.૧૮મી સદી મધ્યભાગ] : તપગચ્છના જૈન સાધુ. વિનીતવિજ્યના શિષ્ય. ‘યોગદૃષ્ટિ-સઝાય’ (ર.ઈ.૧૭૪૧), ૯ ઢાળની ‘અષ્ટપ્રકારી-પૂજા’ (ર.ઈ.૧૭૬૫/સં. ૧૮૨૧, આસો સુદ ૩, શુક્રવાર; મુ.) તથા શ્રાવકના પ્રતિક્રમણના અતિચારનું નિરૂપણ કરતા ગદ્યગ્રંથ ‘શ્રાદ્ધવિધિ/શ્રાદ્ધઅતિસાર(મોટા)’ના કર્તા.
કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા. ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૩. સ્નાસ્તસંગ્રહ.
કૃતિ : ૧. વિસ્નાપૂજાસંગ્રહ; ૨. વિવિધ પૂજાસંગ્રહ ભા. ૧-૧૧, પ્ર. જશવંતલાલ ગી. શાહ, સં. ૨૦૦૯; ૩. સ્નાસ્તસંગ્રહ.
સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. પસમુચ્ચય-૨;  ૨. જૈગૂકવિઓ : ૩(૧); ૩. મુપુગૂહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવવિમલ [                ] : જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃતગ્રંથ ‘અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''દેવવિમલ''' [                ] : જૈન સાધુ. હેમચંદ્રાચાર્યના મૂળ સંસ્કૃતગ્રંથ ‘અભિધાનચિંતામણિ-નામમાલા’ પરના બીજક (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવશંકર [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. કૃષ્ણભક્તિનાં પદોના કર્તા.
'''દેવશંકર''' [                ] : જ્ઞાતિએ બ્રાહ્મણ. કૃષ્ણભક્તિનાં પદોના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવશીલ [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા.
'''દેવશીલ''' [ઈ.૧૫૬૩માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. સૌભાગ્યહર્ષસૂરિની પરંપરમાં પ્રમોદશીલના શિષ્ય. ૭૬૦/૮૨૨ કડીની ‘વેતાલપચીસી ચોપાઈ/પ્રબંધ’ (ર.ઈ.૧૫૬૩/સં. ૧૬૧૯, બીજો શ્રાવણ વદ ૯, રવિવાર; * મુ.)ના કર્તા.
કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨.
કૃતિ : * વેતાલપચીસી, રા. જગજીવનદાસ મોદી, સં. ૧૯૭૨.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧,૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવસમુદ્ર(ઉપાધ્યાય) [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ કડીની ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૪૧૪)ના કર્તા.
'''દેવસમુદ્ર(ઉપાધ્યાય)''' [ઈ.૧૪૧૪માં હયાત] : જૈન સાધુ. ૫૧ કડીની ‘(બૃહત્તપાગચ્છીય) રત્નસિંહસૂરિ-રાસ’ (ર.ઈ.૧૪૧૪)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[કી.જો.]}}

દેવસાગર(ગણિ) : અંચલગચ્છના કોઈ દેવસાગરગણિને નામે ‘ચતુર્થકર્મગ્રંથયંત્રકાણિ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને દેવસાગર-૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
'''દેવસાગર(ગણિ)''' : અંચલગચ્છના કોઈ દેવસાગરગણિને નામે ‘ચતુર્થકર્મગ્રંથયંત્રકાણિ’ (લે.સં. ૧૭મી સદી અનુ.) નોંધાયેલ છે તેમને દેવસાગર-૧ કે ત્યાં નિર્દિષ્ટ વાચક દેવસાગર ગણવા કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[કી.જો.]}}

દેવસાગર-૧ [ઈ.૧૬૧૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક વિનયચંદ્રના શિષ્ય. ‘કપિલકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, શ્રાવણ સુદ ૧૩, સોમવાર)ના કર્તા.
'''દેવસાગર-૧''' [ઈ.૧૬૧૮માં હયાત] : અંચલગચ્છના જૈન સાધુ. કલ્યાણસાગરસૂરિની પરંપરામાં વાચક વિનયચંદ્રના શિષ્ય. ‘કપિલકેવલી-રાસ’ (ર.ઈ.૧૬૧૮/સં. ૧૬૭૪, શ્રાવણ સુદ ૧૩, સોમવાર)ના કર્તા.
‘અંચલગચ્છ દિગ્દર્શન’ ઉપર્યુક્ત કૃતિ હેમચંદ્રાચાર્યના ‘અભિધાન ચિંતામણિ’ ઉપર ‘વ્યુત્પત્તિ-રત્નાકર’ નામે સંસ્કૃત વૃત્તિ (ર.ઈ.૧૬૩૦) તથા ૨ શિલાપ્રશસ્તિઓ (ર.ઈ.૧૬૧૯ અને ૧૬૨૭) વગેરેના રચનાર વિનયચંદ્ર-રવિચંદ્રશિષ્ય વાચક દેવસાગરને નામે મૂકે છે. પરંતુ પ્રસ્તુત કૃતિમાં ગુરુનામ વિનયચંદ્ર મળે છે તે ઉપરાંત કવિ પોતાને માત્ર મુનિ તરીકે ઓળખાવે છે તે જોતાં તેના કર્તા ઉક્ત વાચક દેવસાગર ગણવા કે કેમ તે વિશે શંકા રહે છે.

સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). [કી.જો.]
સંદર્ભ : ૧. અંચલગચ્છ દિગ્દર્શન, સં. ‘પાર્શ્વ’, ઈ.૧૯૬૮;  ૨. જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[કી.જો.]}}

દેવસી(મુનિ) [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા.
'''દેવસી(મુનિ)''' [ઈ.૧૬૧૦માં હયાત] : ગુજરાતી લોંકાગચ્છના જૈન સાધુ. શ્રી મલ્લઋષિની પરંપરામાં રત્નસિંહશિષ્યના શિષ્ય. ૪ ઢાળના ‘મહાવીર-સ્તવન’ (ર.ઈ.૧૬૧૦)ના કર્તા.
સંદર્ભ : મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવસુંદર : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. તે કયા દેવસુંદર છે તે સ્પષ્ટ થતું નથી.
'''દેવસુંદર''' : આ નામે ૩ કડીનું ‘નેમરાજુલ-ગીત’ (લે.સં. ૧૮મી સદી અનુ.) મળે છે. તે કયા દેવસુંદર છે તે સ્પષ્ટ થતું નથી.
૮૪ કડીની ‘આષાઢભૂતિ-સઝાય’ (ર.ઈ.૧૫૩૧) સમયદૃષ્ટિએ જોતાં દેવસુંદર-૧ની હોઈ શકે.
૮૪ કડીની ‘આષાઢભૂતિ-સઝાય’ (ર.ઈ.૧૫૩૧) સમયદૃષ્ટિએ જોતાં દેવસુંદર-૧ની હોઈ શકે.
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં : ૧; ૨. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવસુંદર-૧ [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા.
'''દેવસુંદર-૧''' [ઈ.૧૫૩૮માં હયાત] : જીરાઉલાગચ્છના જૈન સાધુ. રામકલશસૂરિના શિષ્ય. ૪૨ કડીની ‘ક્યવન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૫૩૮/સં. ૧૫૯૪, માગશર વદ ૭, ગુરુવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[કી.જો.]}}

દેવસુંદરસૂરિશિષ્ય : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય.
'''દેવસુંદરસૂરિશિષ્ય''' : આ નામે દાન, શીલ, તપ અને ભાવ એ જૈનધર્મના સિદ્ધાંતોનો ઉપદેશ કરતી ચોપાઈબંધમાં રચાયેલી ૬૯ કડીની ‘કાકબંધ-ચોપાઈ/ધમ્મ-કક્ક’ મળે છે તેના કર્તા દેવસુંદરસૂરિશિષ્ય-૧ અને તેથી કુલમંડનસૂરિ હોવાનો સંભવ દર્શાવવામાં આવ્યો છે. પરંતુ કૃતિમાં દેવસુંદરસૂરિનો વિશેષ પરિચય ન હોઈ ખાતરીપૂર્વક એમ કહી ના શકાય.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧, ૩(૧). {{Right|[કી.જો.]}}

દેવસુંદરસૂરિશિષ્ય-૧ [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ચંદ્રગચ્છ તપગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ ઈ.૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમઋષિસંઘસ્મરણા-ચોપાઈ’ના કર્તા. કૃતિ ભૂલથી દેવસુંદરને તથા જયઋષિને નામે નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ.
'''દેવસુંદરસૂરિશિષ્ય-૧''' [ઈ.૧૪મી સદી ઉત્તરાર્ધ] : જૈન. ચંદ્રગચ્છ તપગચ્છના સોમતિલકસૂરિના શિષ્ય. દેવસુંદરસૂરિ (સૂરિપદ ઈ.૧૩૬૪)ના શિષ્ય. ચોપાઈની ૯૯ કડીની ‘ઉત્તમઋષિસંઘસ્મરણા-ચોપાઈ’ના કર્તા. કૃતિ ભૂલથી દેવસુંદરને તથા જયઋષિને નામે નોંધાયેલી છે. જુઓ કુલમંડનસૂરિ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. [કી.જો.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[કી.જો.]}}

દેવસેન (સૂરિ) [   ] : જૈન સાધુ. ‘શ્રાવકાચાર’ તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈ’ના કર્તા.
'''દેવસેન (સૂરિ)''' [   ] : જૈન સાધુ. ‘શ્રાવકાચાર’ તથા ‘પૂજાપ્રકરણ-ચોપાઈ’ના કર્તા.
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮. [કી.જો.]
સંદર્ભ : ૧. દેસુરાસમાળા; ૨. રાસયુગમાં પ્રકૃતિનિરૂપણ, ધીરુ પરીખ, ઈ.૧૯૭૮. {{Right|[કી.જો.]}}

દેવહર્ષ [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ’ ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધોર છંદનો વિનિયોગ કરતી ૧૪૬ કડીની ‘પાટણની ગઝલ’ (ર.ઈ.૧૮૧૦/સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ.) તથા મુખ્યત્વે હનુફાછંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ’ (મુ.) મુખ્યત્વે હિન્દી ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામે ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ વગેરેની ઘણી વીગતભરી મહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત શૈલીનાં નગરવર્ણનો પણ છે.
'''દેવહર્ષ''' [ઈ.૧૮૧૦માં હયાત] : ખરતરગચ્છની ભટ્ટારક શાખાના જૈન સાધુ. એમનો ‘સિદ્ધાચલ-છંદ’ ગુજરાતી કે હિન્દી ભાષાની કૃતિ છે તેની માહિતી મળતી નથી પરંતુ મુખ્યત્વે ઉધોર છંદનો વિનિયોગ કરતી ૧૪૬ કડીની ‘પાટણની ગઝલ’ (ર.ઈ.૧૮૧૦/સં. ૧૮૬૬, ફાગણ સુદ ૫, રવિવાર; મુ.) તથા મુખ્યત્વે હનુફાછંદની ૧૨૧ કડીની ‘ડીસાની ગઝલ’ (મુ.) મુખ્યત્વે હિન્દી ભાષામાં છે. સંભવત: જોસભરી રચનાઓ હોવાથી ગઝલને નામે ઓળખાવાયેલી આ કૃતિઓમાં તે નગરોની તત્કાલીન ઇતિહાસ વગેરેની ઘણી વીગતભરી મહિતી છે તે ઉપરાંત તેમાં પરંપરાગત શૈલીનાં નગરવર્ણનો પણ છે.
કૃતિ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮ - ‘પાટણની ગઝલ’ , સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦ - ‘ડીસાની ગઝલ’, સં. અગરચંદ નાહટા (+સં).
કૃતિ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-સપ્ટે. ૧૯૪૮ - ‘પાટણની ગઝલ’ , સં. ભોગીલાલ જ. સાંડેસરા (+સં.); ૨. સ્વાધ્યાય, મે ૧૯૭૦ - ‘ડીસાની ગઝલ’, સં. અગરચંદ નાહટા (+સં).
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧,૨). {{Right|[ર.ર.દ.]}}

દેવળદે [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા.
'''દેવળદે''' [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત દેવાયત-પંડિતનાં પત્ની. જીવ કાયામાંથી વિદાય લે છે ત્યારે કાયાનો વિલાપ દર્શાવતા દેવાયત-પંડિતના અવસાન સમયે રચાયેલા ગણાતા ૫ કડીના ભજન(મુ.)ના કર્તા.
કૃતિ : સતવાણી. [નિ.રા.]
કૃતિ : સતવાણી. {{Right|[નિ.રા.]}}

દેવા(સાહેબ)/દેવાજી [ઈ.૧૮મી સદી] : સંતકવિ. હમલા (કચ્છ)ના જાડેજા રજપૂત. તેમના શિષ્યો બિહારીદાસ (જ. ઈ.૧૭૪૮) તથા જેઠીરામ (ઈ.૧૭૬૧માં હયાત)ના સમયને કારણે કવિને ઈ.૧૮મી સદીમાં થયેલા ગણી શકાય. દેવાસાહેબને કોઈ યોગીના સંપર્કથી નાની ઉંમરથી વૈરાગ્યનો રંગ લાગેલો પણ એમણે લગ્ન સ્વીકાર્યા ને તે પછી ૨૦ વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો.
'''દેવા(સાહેબ)/દેવાજી''' [ઈ.૧૮મી સદી] : સંતકવિ. હમલા (કચ્છ)ના જાડેજા રજપૂત. તેમના શિષ્યો બિહારીદાસ (જ. ઈ.૧૭૪૮) તથા જેઠીરામ (ઈ.૧૭૬૧માં હયાત)ના સમયને કારણે કવિને ઈ.૧૮મી સદીમાં થયેલા ગણી શકાય. દેવાસાહેબને કોઈ યોગીના સંપર્કથી નાની ઉંમરથી વૈરાગ્યનો રંગ લાગેલો પણ એમણે લગ્ન સ્વીકાર્યા ને તે પછી ૨૦ વર્ષની ઉંમરે સંસારત્યાગ કર્યો.
ગુજરાતી તેમ જ હિંદી ભાષામાં રચાયેલાં સંતકવિનાં પદો (૧૦૦ ઉપરાંત મુ.) બ્રહ્મવાદ, અદ્વૈતભાવ, આત્મસ્વરૂપ, વૈરાગ્ય, સંતમહિમા, સંતલક્ષણ વગેરે વિષયોને આવરી લેતાં જ્ઞાનમાર્ગી પરંપરાનાં પદો છે. આ પદો દૃષ્ટાંતાદિકના વિનિયોગ અને સરળ લોકગમ્ય આધ્યાત્મબોધને કારણે ધ્યાન ખેંચે છે. કવિએ હિંદીમાં અનેક શાસ્ત્રોના સાર રૂપ ‘જ્ઞાનકાંડ/રામસાગર’, ‘ઉપાસનાકાંડ/હરિસાગર’ અને ‘કર્મકાંડ/કૃષ્ણસાગર’ની રચના કરેલી છે.

કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભસાસિંધુ.
કૃતિ : ૧. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી, ઈ.૧૮૮૫; ૨. પરિચિત પદસંગ્રહ, પ્ર. સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય, સં. ૨૦૦૨ (ત્રીજી આ.); ૩. બૃકાદોહન : ૫; ૪. ભસાસિંધુ.
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી [કી.જો.]
સંદર્ભ : ૧. કચ્છના સંતો અને કવિઓ : ૧, દુલેરાય કારાણી, સં. ૨૦૧૫; ૨. ગુસારસ્વતો;  ૩. ગૂહાયાદી {{Right|[કી.જો.]}}

દેવાનંદ-૧ [જ.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૮૫૪/સં. ૧૯૧૦, શ્રાવણ વદ ૧૦] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુકવિ. દલપતરામના કાવ્યગુરુ. ભાલપ્રદેશના બળોલ ગામના વતની. ગઢવી જીજીભાઈ રત્નુ પિતા. બહેનજીબા માતા. મૂળ નામ દેવીદાન. કુશળ ગાયક અને સિતારવાદક. વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જાણકાર. સહજાનંદ-સ્વામીએ તેમને બ્રહ્માનંદને સોંપેલા. ઈ.૧૮૩૨માં બ્રહ્માનંદના અવસાન પછી તેઓ મૂળીમાં મહંતપદે આવેલા. અવસાન મૂળીમાં.
'''દેવાનંદ-૧''' [જ.ઈ.૧૮૦૩/સં. ૧૮૫૯, કારતક સુદ ૧૫ - અવ. ઈ.૧૮૫૪/સં. ૧૯૧૦, શ્રાવણ વદ ૧૦] : સ્વામિનારાયણ-સંપ્રદાયના સાધુકવિ. દલપતરામના કાવ્યગુરુ. ભાલપ્રદેશના બળોલ ગામના વતની. ગઢવી જીજીભાઈ રત્નુ પિતા. બહેનજીબા માતા. મૂળ નામ દેવીદાન. કુશળ ગાયક અને સિતારવાદક. વ્રજભાષાની કાવ્યપ્રણાલીના જાણકાર. સહજાનંદ-સ્વામીએ તેમને બ્રહ્માનંદને સોંપેલા. ઈ.૧૮૩૨માં બ્રહ્માનંદના અવસાન પછી તેઓ મૂળીમાં મહંતપદે આવેલા. અવસાન મૂળીમાં.
૧૨૦૦ ઉપરાંતની સંખ્યાએ પહોંચતાં, વિવિધ રાગોનો નિર્દેશ ધરાવતાં ને તિથિ, વાર બારમાસી, ગરબો, ગરબી ચાબખા વગેરે પ્રકારોનો પણ આશ્રય લેતાં આ કવિનાં પદો (મુ.)માં કૃષ્ણલીલા, સહજાનંદચરિત્ર અને ભક્તિવૈરાગ્યબોધ આલેખાયાં છે. ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ મળતાં આ પદોમાં પરંપરાનો પ્રભાવ વરતાય છે તેમ છતાં તેમાં લોકભોગ્ય સરળતા અને સચોટતા છે, કવચિત પ્રાસાનુપ્રાસની ચમત્કૃતિ છે અને ‘તારે માથે નગારાં વાગે મોતનાં રે’ જેવાં કેટલાંક પદો લોકપ્રચલિત બનેલાં છે.

કૃતિ : ૧. દેવાનંદકાવ્ય, પ્ર. નારાયણ સેવાદાસજી, સં. ૨૦૨૫ (+સં.); ૨. દેવાનંદપદાવલિ, સં. જયંત પાઠક, ઈ.૧૯૭૮;  ૩. (અવિનાશાનંદકૃત) કચ્છની લીલાનાં પદો, પ્ર. કોઠારી વ્રજલાલ જીવણ, ઈ.૧૯૪૨; ૪. કીર્તન સારસંગ્રહ : ૧ તથા ૨, સં. હરિજીવનદાસ, સં. ૨૦૦૭ તથા સં. ૨૦૦૮.

સંદર્ભ : ૧. દેવાનંદની અક્ષર આરાધના, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી. [ચ.મ.]
સંદર્ભ : ૧. દેવાનંદની અક્ષર આરાધના, અમૃતલાલ યાજ્ઞિક, ઈ.૧૯૭૯;  ૨. ગુસાઇતિહાસ : ૨;  ૩. ગૂહાયાદી {{Right|[ચ.મ.]}}

દેવાનંદ-૨ [     ] : જૈન સાધુ. જ્ઞાનચંદ્રશિષ્ય. ‘તેતલીપુત્રમુનીશ-ચરિત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
'''દેવાનંદ-૨''' [     ] : જૈન સાધુ. જ્ઞાનચંદ્રશિષ્ય. ‘તેતલીપુત્રમુનીશ-ચરિત્ર’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.
સંદર્ભ : રાહસૂચી : ૨. [ર.ર.દ.]
સંદર્ભ : રાહસૂચી : ૨. {{Right|[ર.ર.દ.]}}

દેવાયત [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત. શંભુજીના શિષ્ય. બહુધા ‘દેવાયત પંડિત’ તરીકે એમનો ઉલ્લેખ થયો છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ તરીકે, કોઈ કચ્છના મામઈ માતંગના વંશજ તરીકે, કોઈ માલધારી જાતિના સંત તરીકે તો કોઈ બીલેસર (બરડા પાસે)ના હરિજન બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે આવેલા સં. ૧૮૬૫ (ઈ.૧૮૦૯)ના પાળિયાને દેવાયત-પંડિતના પાળિયા તરીકે ઓળખાવાય છે, જો કે એ માટે કશું પ્રમાણ નથી.
'''દેવાયત'''  [                ] : મહાપંથ-માર્ગીપંથના સંત. શંભુજીના શિષ્ય. બહુધા ‘દેવાયત પંડિત’ તરીકે એમનો ઉલ્લેખ થયો છે. કોઈ તેમને થાનના બ્રાહ્મણ તરીકે, કોઈ કચ્છના મામઈ માતંગના વંશજ તરીકે, કોઈ માલધારી જાતિના સંત તરીકે તો કોઈ બીલેસર (બરડા પાસે)ના હરિજન બ્રાહ્મણ તરીકે ઓળખાવે છે. અમદાવાદ જિલ્લાના મોડસર ગામે આવેલા સં. ૧૮૬૫ (ઈ.૧૮૦૯)ના પાળિયાને દેવાયત-પંડિતના પાળિયા તરીકે ઓળખાવાય છે, જો કે એ માટે કશું પ્રમાણ નથી.
દેવાયત-પંડિતના નામે માર્ગીપંથની નકલંકી (કલ્કી) અવતારની માન્યતા પ્રમાણે કળિયુગનું વર્ણન કરતું તથા ઉત્તર દિશાથી સાયબો ‘કાયમ’ આવી કાળિંગાને મારી સતજુગની સ્થાપના કરશે અને નકલંકી અવતાર ધરશે એવી ભવિષ્યવાણી દર્શાવતું ગુજરાતી ભજન-સાહિત્યમાં ‘આગમ’ ને નામે જાણીતું ભજન તથા મહાપંથની વિચારધારા દર્શાવતાં અન્ય ભજનો મુદ્રિત મળે છે.

દેલમી ઉપદેશક પરંપરા સાથે સંબંધ ધરાવતાં પણ માર્ગીપંથનાં જ સાધન-સિદ્ધાંતો દર્શાવતાં ‘દેવાયત’, ‘દુરબળિયો દેવાયત’ ને ‘દેવાયત પરમાર’ એવી નામછાપ ધરાવતાં કેટલાંક ભજનો (મુ.) મળે છે તેના કર્તા જુદા હોવાનું પ્રતીત થતું નથી. એ ભજનોમાં ૨૩ કડીનું દસમો નકલંકી અવતાર મેદી ક્યાં જન્મશે, તેના સાગરીતો કોણ, કેવા વેશમાં આવશે તે બતાવતું એ મસ્જિદ તોડી ધર્મશાળા બંધાવશે એમ જણાવતું ‘મેદી-પુરાણ’ અને ૧૦૦ જેટલી પંક્તિઓમાં કળિયુગનું વર્ણન કરતું તથા આગમવાણી ભાખતું ભજન ‘દેલમી આરાધ’ નોંધપાત્ર છે.

કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭-ભજનો; ૨. ખોજા વૃતાન્ત, સચેદીના નાનજીઆણી, ઈ.૧૯૧૮ (બીજી આ.)-ભજનો; ૩. દુર્લભ ભજનસંગ્રહ, પ્ર. ગોવિંદભાઈ રા. ધામેલિયા, ઈ.૧૯૫૮; ૪. બૃહત્ સંત સમાજ ભજનાવાળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦ (છઠ્ઠી આ.); ૫. હરિજન લોકકવિઓ અને તેમનાં પદો, દલપત શ્રીમાળી, ઈ.૧૯૭૦ (+સં.).

સંદર્ભ : ઊર્મિ-નવરચના, માર્ચ ૧૯૮૬ - ‘મહાપંથના સંતો અને તેમની વાણી’, નિરંજન રાજ્યગુરુ. [નિ.રા.]
સંદર્ભ : ઊર્મિ-નવરચના, માર્ચ ૧૯૮૬ - ‘મહાપંથના સંતો અને તેમની વાણી’, નિરંજન રાજ્યગુરુ. {{Right|[નિ.રા.]}}

દેવારામ [                ] : “રામગુરુ સ્વામી પૂરણ મળિયા” એ પંક્તિને કારણે કવિ પૂરણ સ્વામીના શિષ્ય હોવાનું સમજાય છે. એમના આ ગણપતિના પદ (મુ.)માં વસ્તુત: સાધુઓના મનમાં રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની છાંટ છે.
'''દેવારામ''' [                ] : “રામગુરુ સ્વામી પૂરણ મળિયા” એ પંક્તિને કારણે કવિ પૂરણ સ્વામીના શિષ્ય હોવાનું સમજાય છે. એમના આ ગણપતિના પદ (મુ.)માં વસ્તુત: સાધુઓના મનમાં રમતા યોગનું સ્વરૂપ આલેખાયું છે. પદની ભાષામાં હિંદીની છાંટ છે.
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. સોસંવાણી [કી.જો.]
કૃતિ : ૧. આપણી લોકસંસ્કૃતિ, જયમલ્લ પરમાર, ઈ.૧૯૫૭ (+સં.); ૨. સોસંવાણી {{Right|[કી.જો.]}}

દેવીચંદ : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામે ‘ગોડીજી-ગીત’,) ‘ચોવીસી’, ‘સમેતશિખર-સ્તવન’ (ત્રણેની લે. સં. ૧૯મી સદી અનુ.) અને ‘મહાવીર-પારણા-સ્તવન’ (લે.ઈ.૧૮૦૬) નોંધાયેલ મળે છે તે દેવીચંદ-૧ની કૃતિઓ હોવાનો સંભવ છે પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
'''દેવીચંદ''' : દેવીચંદ તથા દેવીચંદ-ઋષિને નામે ‘ગોડીજી-ગીત’,) ‘ચોવીસી’, ‘સમેતશિખર-સ્તવન’ (ત્રણેની લે. સં. ૧૯મી સદી અનુ.) અને ‘મહાવીર-પારણા-સ્તવન’ (લે.ઈ.૧૮૦૬) નોંધાયેલ મળે છે તે દેવીચંદ-૧ની કૃતિઓ હોવાનો સંભવ છે પણ એ વિશે નિશ્ચિતપણે કહેવું મુશ્કેલ છે.
સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. [જ.કો.]
સંદર્ભ : ૧. રાહસૂચી : ૨. {{Right|[જ.કો.]}}

દેવીચંદ-૧ [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા.
'''દેવીચંદ-૧''' [ઈ.૧૭૭૧માં હયાત] : પાર્શ્વચંદ્રગચ્છના જૈન સાધુ. ૧૦ ઢાળની નવકારવિષયક ‘રાજસિંહકુમાર-ચોપાઈ’ (ર.ઈ.૧૭૭૧/સં. ૧૮૨૭, કારતક સુદ ૫, મંગળવાર)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩ (૧,૨).{{Right|[ર.ર.દ.]}}

દેવીદાસ : આ નામે ભાગવતની કથાના સારસંક્ષેપ રૂપ ‘ભાગવત સાર’, કક્કો, ‘પૂતનાવધ’ (મુ.), ‘ભક્તમાળ’ (મુ.), થાળની ૨ રચનાઓ (મુ.), વાર(મુ.) તથા કૃષ્ણભક્તિ, સંતમહિમા ને અધ્યાત્મબોધ, ઉપદેશ વગેરે વિષયોનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાંથી અધ્યાત્મબોધનું પદ (મુ.) સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવીદાસની કૃતિ હોવાનું કહેવા માટે કોઈ આધાર નથી. તે જ પ્રમાણે ‘ભાગવતસાર’ અને કેટલાંક પદો કેટલાક સંદર્ભોમાં દેવીદાસ-૧ને નામે મૂકવામાં આવેલ છે તેને માટે પણ કશો આધાર નથી. આમ, આ કૃતિઓના કર્તા કયા દેવીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ દેવદાસ.
'''દેવીદાસ''' : આ નામે ભાગવતની કથાના સારસંક્ષેપ રૂપ ‘ભાગવત સાર’, કક્કો, ‘પૂતનાવધ’ (મુ.), ‘ભક્તમાળ’ (મુ.), થાળની ૨ રચનાઓ (મુ.), વાર(મુ.) તથા કૃષ્ણભક્તિ, સંતમહિમા ને અધ્યાત્મબોધ, ઉપદેશ વગેરે વિષયોનાં પદો (કેટલાંક મુ.) મળે છે. તેમાંથી અધ્યાત્મબોધનું પદ (મુ.) સૌરાષ્ટ્રના જાણીતા સંત દેવીદાસની કૃતિ હોવાનું કહેવા માટે કોઈ આધાર નથી. તે જ પ્રમાણે ‘ભાગવતસાર’ અને કેટલાંક પદો કેટલાક સંદર્ભોમાં દેવીદાસ-૧ને નામે મૂકવામાં આવેલ છે તેને માટે પણ કશો આધાર નથી. આમ, આ કૃતિઓના કર્તા કયા દેવીદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. જુઓ દેવદાસ.
કૃતિ : ૧. અભમાલા; ૨. કાદોહન : ૨; ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૮; ૫. બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૬. ભજનસાગર : ૧; ૭. ભસાસિંધુ; ૮. સતવાણી; ૯. સોસંવાણી.
કૃતિ : ૧. અભમાલા; ૨. કાદોહન : ૨; ૩. નકાદોહન; ૪. બૃકાદોહન : ૮; ૫. બૃહત્ ભજનસાગર, સં. જ્યોતિર્વિભૂષણ પંડિત કાર્તાંતિક, દામોદર જ. ભટ્ટ, સં. ૧૯૬૫; ૬. ભજનસાગર : ૧; ૭. ભસાસિંધુ; ૮. સતવાણી; ૯. સોસંવાણી.
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુજૂકહકીકત;  ૩. ગૂહાયાદી; ૪. ફાહનામાવલિ : ૨; ૫. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

દેવીદાસ-૧ [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય વિજ્યદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગર્ભિતરાણપુરમંડન વીરજિન-સ્તવન/ષડારકસ્વરૂપમહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.)ના કર્તા.
'''દેવીદાસ-૧''' [ઈ.૧૫૫૫માં હયાત] : જૈનધર્મી બ્રાહ્મણ. તપગચ્છીય વિજ્યદાનસૂરિના શિષ્ય. ૫ ઢાળના ‘કાલચક્રવિચારગર્ભિતરાણપુરમંડન વીરજિન-સ્તવન/ષડારકસ્વરૂપમહાવીરજિન-સ્તવન’ (ર.ઈ.૧૫૫૫/સં. ૧૬૧૧, આસો સુદ ૧૫, શુક્રવાર; મુ.)ના કર્તા.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ.
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૩; ૨. જિભપ્રકાશ.
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી; ૩. લીંહસૂચી; ૪. હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવીદાસ-૨ [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સોજિત્રાના વતની. જ્ઞાતિએ ગાંધર્વ.
'''દેવીદાસ-૨''' [ઈ.૧૬૦૪માં હયાત] : આખ્યાનકાર. સોજિત્રાના વતની. જ્ઞાતિએ ગાંધર્વ.
એમનું ૩૦ કડવાંનું ‘રુક્મિણીહરણ’(ર.ઈ.૧૬૦૪/સં. ૧૬૬૦, મહા સુદ ૧૩, શુક્રવાર; મુ.) નાયિકા-સૌન્દર્યનાં તથા સૈન્ય, યુદ્ધ, લગ્નોત્સવ આદિનાં રોચક વર્ણનોવાળું, લોકપ્રિય નીવડેલાં લગ્નગીતો ધરાવતું ને વીર, શૃંગાર ને હાસ્યરસનું નિરૂપણ કરતું આ વિષયનું નોંધપાત્ર આખ્યાન છે. માત્ર ‘દેવીદાસ’ નામછાપ ધરાવતી સાખી, શ્લોક, ચાલ અને ઢાળ એવા વિભાગો ધરાવતી ૯૫ કડીની પ્રાસાદિક કૃતિ ‘રાસપંચાધ્યાયી’ (મુ.)ની હસ્તપ્રત સોજિત્રામાંથી મળી હોવાથી આ કવિની રચના હોવાની ઘણી શક્યતા છે.

કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.), ૮ (+સં.).
કૃતિ : બૃકાદોહન : ૬ (+સં.), ૮ (+સં.).
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. [ર.સો.]
સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨;  ૨. ગૂહાયાદી; ૩. ફૉહનામાવલિ. {{Right|[ર.સો.]}}

દેવીદાસ-૩ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમાં ખરતરગચ્છના ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ.૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે.
'''દેવીદાસ-૩''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ૭ કડીમાં ખરતરગચ્છના ઉપાધ્યાય સમયસુન્દર (અવ. ઈ.૧૬૪૬)ની પ્રશસ્તિ ગાતા ને એમને આશીર્વચન ઉચ્ચારતા આ કવિ જૈન શ્રાવક કે સાધુ કરતાં કોઈ બ્રાહ્મણ કે ચારણ કવિ હોવાનો સંભવ વધારે છે.
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). [ર.ર.દ.]
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). {{Right|[ર.ર.દ.]}}

દેવીદાસ-૪ [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા.
'''દેવીદાસ-૪''' [ઈ.૧૮મી સદી પૂર્વાર્ધ] : ભાલોદના વતની. વેરીસાલજી (અવ. ઈ.૧૭૧૫)ના રાજ્યકાળમાં રચાયેલ નાંદોદના હરસિદ્ધમાતા વિશેના ગરબાના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. [ર.સો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ડિકૅટલૉગભાવિ. {{Right|[ર.સો.]}}

દેવીદાસ-૫ [                ] : ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ર. ઈ.૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર આપ્યો નથી.
'''દેવીદાસ-૫''' [                ] : ‘જીવ-વેલડી’ના કર્તા. કૃતિની ર. ઈ.૧૭૬૮ આસપાસ દર્શાવવામાં આવી છે, પણ એનો આધાર આપ્યો નથી.
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. [જ.કો.]
સંદર્ભ : પ્રાકારૂપરંપરા. {{Right|[જ.કો.]}}

દેવીદાસ-૬ [ ] : આખ્યાનકાર. વસાવડના વતની.
'''દેવીદાસ-૬''' [ ] : આખ્યાનકાર. વસાવડના વતની.
આ કવિનું ચોપાઈ અને ઢાળબંધનું ‘નાનો ઇશ્વરવિવાહ’ (મુ.) શિવવિવાહના પ્રસંગને વર્ણવતું ને લગ્નના નિરૂપણમાં તત્કાલીન સામાજિકતાને ઉઠાવ આપતું આખ્યાનાત્મક કાવ્ય છે. આ કાવ્યની ૭૨ અને ૧૭૦ જેટલી કડીઓની ૨ વાચના મુદ્રિત

મળે છે.
મળે છે.
કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, ઈ.૧૯૧૧;  ૨. કાદોહન : ૩; ૩. દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૪. બૃકાદોહન : ૧.
કૃતિ : ૧. ઈશ્વરવિવાહ, પ્ર. કેશવલાલ મગનલાલ દૂધવાળા, ઈ.૧૯૧૧;  ૨. કાદોહન : ૩; ૩. દેવીમાહાત્મ્ય અથવા ગરબાસંગ્રહ : ૨, પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭; ૪. બૃકાદોહન : ૧.
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દેવેન્દ્ર [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
'''દેવેન્દ્ર''' [ઈ.૧૫૮૨માં હયાત] : જૈન સાધુ. ‘યશોધરચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૫૮૨)ના કર્તા.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). [ર.ર.દ.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧). {{Right|[ર.ર.દ.]}}

દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક) [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા.
'''દેવેન્દ્રકીર્તિ (ભટ્ટારક)''' [ઈ.૧૬૬૬માં હયાત] : દિગંબર જૈન સાધુ. સકલકીર્તિની પરંપરામાં પદ્મનંદિના શિષ્ય. હરિવંશ આધારિત, પ્રદ્યુમ્નચરિત નિરૂપતી ‘પ્રદ્યુમ્નચરિત-રાસ’ (ર.ઈ.૧૬૬૬) એ કૃતિના કર્તા.
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]
સંદર્ભ : ૧. ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૭-‘ઉષાહરણ’, ભોગીલાલ જ. સાંડેસરા;  ૨. જૈગૂકવિઓ : ૩(૨). {{Right|[ર.ર.દ.]}}

દેવેન્દ્રસાગર [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના ‘રત્નસાર-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા.
'''દેવેન્દ્રસાગર''' [ઈ.૧૮૦૯માં હયાત] : જૈન સાધુ. ૬૮૮ કડીના ‘રત્નસાર-રાસ’ (ર.ઈ.૧૮૦૯)ના કર્તા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[ર.ર.દ.]}}

દેવો : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા દેવા - છે તે નક્કી થઈ શકે તેમ નથી.
'''દેવો''' : આ નામે પદ નોંધાયેલાં મળે છે તે કયા દેવા - છે તે નક્કી થઈ શકે તેમ નથી.
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. ફૉહનામાવલિ. {{Right|[કી.જો.]}}

દેવો-૧ [                ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે.
'''દેવો-૧''' [                ] : “અનંતદાસ દેવો ભણે” એ પંક્તિને કારણે અનંત કે અનંતદાસના શિષ્ય હોવાની શક્યતા ધરાવતા આ કવિનું ૬ ખંડ અને આશરે ૧૧૦ કડીનું ‘નરસિંહ મહેતાનું મામેરું’ આ વિષયની પ્રેમાનંદાદિની કૃતિઓની અસર બતાવે છે. કાવ્યની અભિવ્યક્તિની શૈલી લોકસાહિત્યની છે.
સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦. [કી.જો.]
સંદર્ભ : કાફીસંગ્રહ, પ્ર. ક. જા. સં. ૧૯૪૦. {{Right|[કી.જો.]}}

દેશળ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસેના લીલિયાના સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે.
'''દેશળ''' [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : ભાવનગર પાસેના લીલિયાના સિંધી મુસલમાન. પચાસેક પદોના રચનાર આ વેદાંતી કવિનું ૧ રૂપકાત્મક જ્ઞાન-યોગમાર્ગી પદ મુદ્રિત મળે છે.
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). [ર.સો.]
કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.). {{Right|[ર.સો.]}}

દેસાઈભાઈ [ ] : કૃષ્ણવિષયક કેટલાંક પદોના કર્તા.
'''દેસાઈભાઈ''' [ ] : કૃષ્ણવિષયક કેટલાંક પદોના કર્તા.
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]
સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ. [કી.જો.]
દેહલ [ઈ.૧૬૨૪ સુધીમાં] : ઉત્તરાને તેડી લાવવા મોકલેલા આણા (‘ઉઝણૂં’)ના પ્રસંગના વિસ્તૃત આલેખનને કારણે ‘અભિવન-‘ઊઝણૂં’(લે.ઈ.૧૬૨૪; મુ.)નામ પામેલું આ કવિનું આખ્યાનકાવ્ય ગુજરાતીમાં અભિમન્યુવિષયક કાવ્યોમાં નાકર પૂર્વેનું અને સૌથી જૂનું - ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ કે ૧૬ સદી પૂર્વાર્ધનું ગણાયેલું છે. ચોપાઈ, ચરણાકુળ અને દોહરાની દેશીના પદબંધની સળંગ ૪૦૬ કડીમાં રચાયેલું આ આખ્યાન મૂળ કથામાં કેટલાક ફેરફાર અને ઉમેરા બતાવે છે, જે પછીના તાપીદાસ, નાકર વગેરે કવિઓને ઉપયોગમાં આવેલા જણાય છે. કરુણરસપ્રધાન આ આખ્યાનમાં કવિની વર્ણનશક્તિ અને તત્કાલીન સમાજનું થયેલું ચિત્રણ ધ્યાન ખેંચે છે.

કૃતિ : ૧. અભિવન ઊઝણૂં, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૪૪-‘અભિવન ઊઝણૂં’.
કૃતિ : ૧. અભિવન ઊઝણૂં, સં. શિવલાલ જેસલપુરા, ઈ.૧૯૬૨ (+સં.);  ૨. અભિમન્યુ પૂર્વકથાન્વેષણ, મંજુલાલ ૨. મજમુદાર, ઈ.૧૯૪૪-‘અભિવન ઊઝણૂં’.
સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨ ‘અભિવન ઊઝણૂં’; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. અનુસંધાન, હરિવલ્લભ ભાયાણી, ઈ.૧૯૭૨ ‘અભિવન ઊઝણૂં’; ૨. કવિચરિત : ૧-૨; ૩. ગુસાઇતિહાસ : ૨;  ૪. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દોલત [ ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે.
'''દોલત''' [ ] : એમને નામે પદ નોંધાયેલાં મળે છે.
સંદર્ભ : ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

દૌલતવિજ્ય(ગણિ)/દલપત [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રાજસ્થાનીચારણી-મિશ્રભાષાના દુહા, કવિત વગેરે છંદોમાં રચાયેલા ૩ ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો ઇતિહાસ વર્ણવાયો છે.
'''દૌલતવિજ્ય(ગણિ)/દલપત''' [ ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાધુસૂરિની પરંપરામાં શાંતિવિજ્યના શિષ્ય. કવિ પોતાને ‘દોલત’ ઉપરાંત ‘દલપત’ને નામે ઉલ્લેખે છે. એમના, રાજસ્થાનીચારણી-મિશ્રભાષાના દુહા, કવિત વગેરે છંદોમાં રચાયેલા ૩ ખંડના ‘ખુમાણ-રાસ’માં ચિતોડના રાજા ખુમાણ અને તેમના વંશજોનો ઇતિહાસ વર્ણવાયો છે.
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. [કી.જો.]
સંદર્ભ : જૈગૂકવિઓ : ૧. {{Right|[કી.જો.]}}

દૌલત [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા.
'''દૌલત''' [ઈ.૧૭૮૪માં હયાત] : ખરતરગચ્છની આચાર્યશાખાના જૈન સાધુ. વાચક ઉદયભાણ-વીરભાણશિષ્ય. ૩૭ કડીના ‘પાર્શ્વનાથનો સલોકો’ (ર.ઈ.૧૭૮૪/સં.૧૮૪૦, પોષ વદ ૧૦)ના કર્તા.
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. [કી.જો.]
સંદર્ભ : જૈન સત્યપ્રકાશ, નવે. ૧૯૪૭ - ‘છે ઔર સિલોકે’, અગરચંદ નાહટા. {{Right|[કી.જો.]}}

‘દ્રૌપદી-ચોપાઈ’ [ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦ મહા-] : સંકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડીની આ રાસકૃતિમાં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે જૈન પરંપરા મુજબની દ્રૌપદીકથા કહેવામાં આવી છે.
'''‘દ્રૌપદી-ચોપાઈ’''' [ર.ઈ.૧૬૪૪/સં. ૧૭૦૦ મહા-] : સંકલચંદ્રશિષ્ય સમયસુંદરની ૩ ખંડ, ૩૪ ઢાળ અને ૬૦૬ કડીની આ રાસકૃતિમાં ‘જ્ઞાતાસૂત્ર’ને આધારે જૈન પરંપરા મુજબની દ્રૌપદીકથા કહેવામાં આવી છે.
કૃતિના પહેલા ૨ ખંડમાં દ્રૌપદીના ૨ પૂર્વભવોની કથા રજૂ થઈ છે. એમાંની બીજી કથામાં સાધ્વી સુકુમાલિકા, જેની ૫ પુરુષો સેવા કરતા હતા તે વેશ્યાની ઇર્ષ્યા કરે છે અને શિથિલાચારમાં સરી પડે છે. પરિણામે પછીના ભવમાં એને દ્રૌપદી તરીકે ૫ પાંડવોને પરણવાનું થાય છે.

દ્રૌપદીની કથા અહીં મહાભારતથી સ્વતંત્ર રીતે ચાલતી જણાય છે. અહીં દ્રૌપદી સ્વયંવરમાં જ ૫ પાંડવોને વરે છે. આ પછી એક વખતે દ્રૌપદીએ નારદનું યોગ્ય સન્માન કર્યું તેથી નારદ પદ્મનાભ રાજાને દ્રૌપદી માટે મોહ જન્માવે છે અને એ રાજા દેવતાઓની મદદથી સૂતેલી દ્રૌપદીને પોતાના અંત:પુરમાં લાવે છે. પાંડવો કૃષ્ણની મદદથી દ્રૌપદીની ભાળ મેળવે છે અને તેને પાછી મેળવવા યુદ્ધે ચડે છે. દ્રૌપદીને પાછી લઈને આવતાં ગંગા પાર કરતી વખતે પાંડવોએ કૃષ્ણની કસોટી કરવા માટે હોડી પાછી ન મોકલી. આથી ગુસ્સે થયેલા કૃષ્ણે પાંડવોને દેશનિકાલ કર્યા. એ પછી દક્ષિણ સમુદ્રને કિનારે રહેતા પાંડવોને પાંડુસેન નામનો પુત્ર જન્મ્યા પછી એમણે દીક્ષા લીધી.

આ રીતે મહાભારતથી જુદી જ દ્રૌપદીકથા કહેતા આ રાસમાં કવિએ કવચિત્ રૂપવર્ણનાદિનો લાભ લીધેલો છે. [જ.કો.]
આ રીતે મહાભારતથી જુદી જ દ્રૌપદીકથા કહેતા આ રાસમાં કવિએ કવચિત્ રૂપવર્ણનાદિનો લાભ લીધેલો છે. {{Right|[જ.કો.]}}

દ્વારકાદાસ/દ્વારકો : ‘દ્વારકાદાસ’ની નામછાપ ધરાવતું ઉપદેશનું ૧ પદ મુદ્રિત મળે છે તે દ્વારકો-૧નું હોવાની શક્યતા જણાતી નથી, પરંતુ દ્વારકાદાસને નામે પદો નોંધાયેલાં મળે છે તે દ્વારકો-૧નાં હોવાની શક્યતા છે.
'''દ્વારકાદાસ/દ્વારકો'''  : ‘દ્વારકાદાસ’ની નામછાપ ધરાવતું ઉપદેશનું ૧ પદ મુદ્રિત મળે છે તે દ્વારકો-૧નું હોવાની શક્યતા જણાતી નથી, પરંતુ દ્વારકાદાસને નામે પદો નોંધાયેલાં મળે છે તે દ્વારકો-૧નાં હોવાની શક્યતા છે.
પ્રેમાનંદશિષ્ય દ્વારકાદાસની કૃતિઓ ‘દ્વારકો’ એવી નામછાપ ધરાવે છે અને તેથી એની ભેળસેળ દ્વારકો-૧ની કૃતિઓ સાથે થાય છે. પરંતુ ‘પ્રાચીન કાવ્યત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧’, ‘પ્રાચીન કાવ્યમાળા : ૯’ તથા ‘બૃહત્ કાવ્યદોહન : ૬’માં છપાયલી ‘વિપ્ર ગુરુ’ના ઉલ્લેખવાળી કૃતિઓ-જેની હસ્તપ્રતો પણ પ્રાપ્ય નથી-યથાર્થપણે અર્વાચીન કર્તૃત્વની ગણાયેલી છે ને તેથી તેમાંથી પ્રાપ્ત થતી માહિતી પણ અનધિકૃત ઠરે છે.

સં. ૧૮મી સદીમાં થયેલા દ્વારકો નામના વૈષ્ણવ કવિ નોંધાયેલા છે તે દ્વારકો-૧ જ જણાય છે, પરંતુ ‘પ્રાચીન કાવ્યવિનોદ : ૧’માં છપાયેલું ‘દ્વારકો’ની નામછાપ ધરાવતું યોગમાર્ગી પદ દ્વારકો-૧નું હોવાની સંભાવના જણાતી નથી.

કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકામાળા : ૯ (+સં.). ૩. પ્રાકાવિનોદ : ૧;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧ - ‘રાધાવિલાસ’ (+સં.).
કૃતિ : ૧. નકાદોહન; ૨. પ્રાકામાળા : ૯ (+સં.). ૩. પ્રાકાવિનોદ : ૧;  ૪. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૯૧ - ‘રાધાવિલાસ’ (+સં.).
સંદર્ભ : ૧. ગુસાકાર્યવહી : ઈ.૧૯૪૨-૪૩ - ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને કાવ્યમાળા’, કેશવરામ કા. શાસ્ત્રી; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રેમાનંદ એક અધ્યયન : ૧, કેશવરામ કા. શાસ્ત્રી, * ઈ.૧૯૫૮, ઈ.૧૯૬૦ (બીજી આ.);  ૪. ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ૧. ગુસાકાર્યવહી : ઈ.૧૯૪૨-૪૩ - ‘પ્રાચીન કાવ્ય ત્રૈમાસિક અને કાવ્યમાળા’, કેશવરામ કા. શાસ્ત્રી; ૨. પુગુસાહિત્યકારો; ૩. પ્રેમાનંદ એક અધ્યયન : ૧, કેશવરામ કા. શાસ્ત્રી, * ઈ.૧૯૫૮, ઈ.૧૯૬૦ (બીજી આ.);  ૪. ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દ્વારકાદાસ-૧ [ઈ.૧૮૬૪ સુધીમાં] : ‘ભાગવતદશમસ્કંધ’ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા.
'''દ્વારકાદાસ-૧''' [ઈ.૧૮૬૪ સુધીમાં] : ‘ભાગવતદશમસ્કંધ’ (લે.ઈ.૧૮૬૪)ના કર્તા.
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}

દ્વારકેશ : વૈષ્ણવ કવિ જણાય છે. ‘રાસલીલા’ના કર્તા.
'''દ્વારકેશ''' : વૈષ્ણવ કવિ જણાય છે. ‘રાસલીલા’ના કર્તા.
સંદર્ભ : ૧. ગૂહાયાદી. [કી.જો.]
સંદર્ભ : ૧. ગૂહાયાદી. {{Right|[કી.જો.]}}

દ્વારકો : જુઓ દ્વારકાદાસ.
'''દ્વારકો''' : જુઓ દ્વારકાદાસ.

દ્વારકો-૧ [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર ‘દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ નામછાપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, કારતક સુદ૧૦; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, થાળ, ભક્તિશૃંગારની ગરબીઓ વગેરે કૃષ્ણવિષયક રચનાઓ (કેટલીક મુ.), ભક્તિબોધનો ‘કક્કો’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦ માગશર સુદ ૯; મુ.), ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’ (મુ.), કૃષ્ણવિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું સમજાય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક કાવ્યોમાં ભાવ અને અભિવ્યક્તિનું માધુર્ય છે.
'''દ્વારકો-૧'''  [ઈ.૧૭૪૪માં હયાત] : ઘણુંખરું ડાકોરમાં રહેતા પણ ચરોતરમાં ભાલેજના વતની અને જ્ઞાતિએ વણિક તરીકે ઓળખાવાયેલા આ કવિની કૃતિઓ માત્ર ‘દ્વારકો’ નામછાપ ધરાવે છે. આ નામછાપથી મળતાં બોધાત્મક પદો (૧ પદની ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦, કારતક સુદ૧૦; કેટલાંક મુ.), બાળલીલા, વસંત, હોરી, થાળ, ભક્તિશૃંગારની ગરબીઓ વગેરે કૃષ્ણવિષયક રચનાઓ (કેટલીક મુ.), ભક્તિબોધનો ‘કક્કો’ (ર.ઈ.૧૭૪૪/સં. ૧૮૦૦ માગશર સુદ ૯; મુ.), ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’ (મુ.), કૃષ્ણવિરહની ‘તિથિ’ તથા ‘આઠવાર’ આ કવિની જ કૃતિઓ હોવાનું સમજાય છે. કવિની ભાષામાં પ્રાસાદિકતા છે અને કૃષ્ણવિષયક કાવ્યોમાં ભાવ અને અભિવ્યક્તિનું માધુર્ય છે.
કૃતિ : ૧. કાદોહન : ૧(+સં.), ૨, ૩; ૨. ર. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન :૨;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૮૯ - ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’; ૬. સમાલોચક, ઑક્ટો-ડિસે. ૧૯૦૮ - ‘જૂની ગુજરાતી કવિતા’ અંતર્ગત ‘કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ’, સં. છગનલાલ વિ. રાવળ (+સં.).
કૃતિ : ૧. કાદોહન : ૧(+સં.), ૨, ૩; ૨. ર. નકાદોહન; ૩. પદસંગ્રહ પ્રભાકર, પ્ર. પ્રેમપુરીજી ઈ.૧૮૮૫; ૪. બૃકાદોહન :૨;  ૫. પ્રાકાત્રૈમાસિક, અં. ૨, ઈ.૧૮૮૯ - ‘રાધિકાવિરહના દ્વાદશ માસ’; ૬. સમાલોચક, ઑક્ટો-ડિસે. ૧૯૦૮ - ‘જૂની ગુજરાતી કવિતા’ અંતર્ગત ‘કવિ દ્વારકાદાસકૃત ગરબીઓ’, સં. છગનલાલ વિ. રાવળ (+સં.).
સંદર્ભ : ગૂહાયાદી. [ર.સો.]
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu