કુંવરબાઈનું મામેરું/કડવું ૧૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 9: Line 9:
(રાગ ધન્યાશ્રી)
(રાગ ધન્યાશ્રી)
કોડ પહોંત્યાં કુંવરવહુના,    ભાંગ્યું ભવનું મહેણું જી;
કોડ પહોંત્યાં કુંવરવહુના,    ભાંગ્યું ભવનું મહેણું જી;
મનગમતી પહેરામણી પામ્યાં,  જેહને જેવું લહેણું જી. ૧
મનગમતી પહેરામણી પામ્યાં,  જેહને જેવું લહેણું જી.{{space}}

નાગરી નાત, કુટુંબ, પડોશી,  ચાકર, કોળી, માળી જી;
નાગરી નાત, કુટુંબ, પડોશી,  ચાકર, કોળી, માળી જી;
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી. ૨
પહેરામણી સહુ કોને પહોંચી, વાચા પ્રભુએ પાળી જી.{{space}}

સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
સોળે શણગાર કુંવરીને આપ્યા, મહેતાને દીધાં માન જી;
છાબમાં  બે પહાણ કનકના  મૂકી,    થયા અંતર્ધાન જી. ૩
છાબમાં  બે પહાણ કનકના  મૂકી,    થયા અંતર્ધાન જી.{{space}}

સભા સહુ કો વિસ્મય પામી : ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
સભા સહુ કો વિસ્મય પામી : ‘અલૌકિક શેઠશેઠાણી જી;’
મહેતાને  સહુ  પાયે  લાગે,  ભક્તિ  સાચી  જાણી જી. ૪
મહેતાને  સહુ  પાયે  લાગે,  ભક્તિ  સાચી  જાણી જી.{{space}}

કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
કુંવરબાઈની નણદી આવી, બડબડતી મુખ મરડે જી;
‘પહેરામણી કોને નવ પહોંતી,’  કોને નામે ભરડે જી. ૫
‘પહેરામણી કોને નવ પહોંતી,’  કોને નામે ભરડે જી.{{space}}

‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી;
એક  કટકો  કાપડું  નવ પામી    પુત્રી  મારી  ફૂલફૂલી જી. ૬
એક  કટકો  કાપડું  નવ પામી    પુત્રી  મારી  ફૂલફૂલી જી.{{space}}

મુને આપ્યું  તે  પાછું લ્યો, ભાભી!  રાખડીબંધામણ જી,
મુને આપ્યું  તે  પાછું લ્યો, ભાભી!  રાખડીબંધામણ જી,
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’ ૭
નામ મહેતો પણ ન હોય નાગર, દીસે દુર્બળ બ્રાહ્મણ જી’{{space}}

કુંવરબાઈ પિતા કને આવી : ‘પિતાજી! હવે શું થાશે જી?
કુંવરબાઈ પિતા કને આવી : ‘પિતાજી! હવે શું થાશે જી?
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી? ૮
આટલું ખરચતાં મહેણું રહ્યું માથે, હવે કેમ જિવાશે જી?{{space}}

વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
વીસરી દીકરી નણંદ કેરી, નાનબાઈ જેનું નામ જી;
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’
છ મહિનાની છોકરી ભૂલી, એક કાપડાનું કામ જી.’ {{space}}

મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
મહેતોજી કહેઃ ‘પુત્રી મારી! સમરો શ્રીગોપાળ જી;
એક તાંતણો હુંથી ન મળે,  બેઠો વજાડું તાળ જી.’ ૧૦
એક તાંતણો હુંથી ન મળે,  બેઠો વજાડું તાળ જી.’ {{space}} ૧૦

ફરી ધ્યાન ધર્યું માધવનું : ‘ત્રિકમ! રાખો ટેક જી,’
ફરી ધ્યાન ધર્યું માધવનું : ‘ત્રિકમ! રાખો ટેક જી,’
પંચરંગનું  ગગન વિષેથી  પડ્યું કાપડું એક જી. ૧૧
પંચરંગનું  ગગન વિષેથી  પડ્યું કાપડું એક જી. {{space}} ૧૧

નણદી  સંતોષ્યાં  કુંવરબાઈએ,  મહેતે  માગી વિદાય જી;
નણદી  સંતોષ્યાં  કુંવરબાઈએ,  મહેતે  માગી વિદાય જી;
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે  છાબ માંહ્ય જી. ૧૨
સહસ્ર મહોર, સોનાના પહાણા, મૂક્યા તે  છાબ માંહ્ય જી.{{space}} ૧૨

નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
નાગરલોક સહુ પાયે લાગે, પૂજે, કરે વખાણ જી;
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી. ૧૩
જૂનેગઢ મહેતોજી આવ્યા, સમર્યા સારંગપાણ જી.{{space}} ૧૩

વીરક્ષેત્ર  વડોદરું,  ગુજરાત  મધ્યે  ગામ જી;
વીરક્ષેત્ર  વડોદરું,  ગુજરાત  મધ્યે  ગામ જી;
ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી. ૧૪
ચતુર્વિંશી જ્ઞાતિ બ્રાહ્મણ, ભટ્ટ પ્રેમાનંદ નામ જી. {{space}} ૧૪

સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નોમ રવિવાર જી;
સંવત સત્તર ઓગણચાળો, આસો સુદિ નોમ રવિવાર જી;
પૂરણ  ગ્રંથ  થયો  તે  દિવસે    યથાબુદ્ધિ  વિસ્તાર જી. ૧૫
પૂરણ  ગ્રંથ  થયો  તે  દિવસે    યથાબુદ્ધિ  વિસ્તાર જી. {{space}} ૧૫

પ્રીત્યે કરી જે  ગાય સાંભળે  દારિદ્ર્ય  તેનું  જાય  જી,
પ્રીત્યે કરી જે  ગાય સાંભળે  દારિદ્ર્ય  તેનું  જાય  જી,
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય  જી.           ૧૬  
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય  જી.{{space}}           ૧૬  
</poem>
</poem>

18,450

edits

Navigation menu