18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૬| રમણ સોની}} <poem> [ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૬| | {{Heading|કડવું ૬|}} | ||
<poem> | <poem> | ||
[ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘ઘણું ભારે માણસ’ છે, અને એટલે એ દાઢમાં દબાવેલાં મર્મવચન બોલે છે. એનો એકેએક વાંકો ઉદ્ગાર અને અતિરેક કરતી યાદી મોટેથી વાંચવા જેવાં છે – એથી ‘વહુજી’ના વિવિધ લહેકા પણ માણી શકાશે.] | {{Color|Blue|[ વડસાસુ ઘણી મુત્સદ્દી ને કુટિલ છે, –‘ઘણું ભારે માણસ’ છે, અને એટલે એ દાઢમાં દબાવેલાં મર્મવચન બોલે છે. એનો એકેએક વાંકો ઉદ્ગાર અને અતિરેક કરતી યાદી મોટેથી વાંચવા જેવાં છે – એથી ‘વહુજી’ના વિવિધ લહેકા પણ માણી શકાશે.]}} | ||
(રાગ મારુ) | (રાગ મારુ) | ||
Line 47: | Line 47: | ||
ભારે મોટા બે લખો પહાણિયા જે મહેતાથી અપાય, વહુજી! | ભારે મોટા બે લખો પહાણિયા જે મહેતાથી અપાય, વહુજી! | ||
ડોશી કહે : ‘શું શોર કરો છો? કાગળ લખતાં શું જાય, વહુજી?{{space}} ૧૪ | ડોશી કહે : ‘શું શોર કરો છો? કાગળ લખતાં શું જાય, વહુજી?{{space}} ૧૪ | ||
::::: '''વલણ''' | |||
શું જાયે લખતાં આપણું?’ બોલ્યાં વડસાસુ વિકરાળ રેઃ | શું જાયે લખતાં આપણું?’ બોલ્યાં વડસાસુ વિકરાળ રેઃ | ||
કાગળ વાંચી કુંવરબાઈને પડી પેટમાં ફાળ રે.{{space}} ૧૫ | કાગળ વાંચી કુંવરબાઈને પડી પેટમાં ફાળ રે.{{space}} ૧૫ |
edits