કુંવરબાઈનું મામેરું/કડવું ૧૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|કડવું ૧૩| રમણ સોની}}
{{Heading|કડવું ૧૩|}}
 
<br>
<poem>
<poem>
[કથા-કુશળ કવિ પ્રેેમાનંદે કરેલું દૃશ્યપરિવર્તન જુઓ : વૈકુંઠનાથ હવે દામોદર શેઠ રૂપે  – ‘કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ, શ્રવણે અડિયાં રે;’ ત્યાં સુધી તો જાણે એ કૃષ્ણ જેવા લાગે છે પણ બીજી જ પંક્તિમાં ‘એક લેખણ કાને ખોસી રે,  ધર્યું નામ  દામોદર દોશી રે.’ એ રૂપપરિવર્તન કેવું આકર્ષક છે! અને લક્ષ્મીજી શેઠાણીરૂપે. જુઓ :‘માયા મહેતી રૂપે આવે રે...’
{{Color|Blue|[કથા-કુશળ કવિ પ્રેેમાનંદે કરેલું દૃશ્યપરિવર્તન જુઓ : વૈકુંઠનાથ હવે દામોદર શેઠ રૂપે  – ‘કાને કુંડળ હીરે જડિયાં રે, નેત્ર પ્રલંબ, શ્રવણે અડિયાં રે;’ ત્યાં સુધી તો જાણે એ કૃષ્ણ જેવા લાગે છે પણ બીજી જ પંક્તિમાં ‘એક લેખણ કાને ખોસી રે,  ધર્યું નામ  દામોદર દોશી રે.’ એ રૂપપરિવર્તન કેવું આકર્ષક છે! અને લક્ષ્મીજી શેઠાણીરૂપે. જુઓ :‘માયા મહેતી રૂપે આવે રે...’
ચતુર નાગરાણી સંબંધ પૂછતાં જ છોભીલી પડી જાય છે – ‘...તમે નવ જાણિયાં રે, મહેતો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે..’]
ચતુર નાગરાણી સંબંધ પૂછતાં જ છોભીલી પડી જાય છે – ‘...તમે નવ જાણિયાં રે, મહેતો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે..’]}}


(રાગ મારુ)
(રાગ મારુ)
Line 88: Line 88:
ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
ત્યારે વિસ્મે થયા સહુ નાગર રે, ભરી છાબ તે કરુણાસાગર રે;
મહેતાને  કહે  વનમાળી રે :    ‘કરો  પહેરામણી  સંભાળી રે.{{space}} ૨૭
મહેતાને  કહે  વનમાળી રે :    ‘કરો  પહેરામણી  સંભાળી રે.{{space}} ૨૭
  વલણ
  '''વલણ'''
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮
18,450

edits

Navigation menu