18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 52: | Line 52: | ||
'''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | '''૩૧ ફાંસુ''' = ફોગટ, વ્યર્થ | ||

કડવું ૬. | '''કડવું ૬.''' | ||
'''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં | '''૧ ભારે''' = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં | ||
Line 64: | Line 64: | ||

'''કડવું ૭'''. | '''કડવું ૭'''. | ||
'''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા | '''૧ ડાટ વાળ્યો''' = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા | ||
'''૨ કાતી''' = છરી દગો, ડંખ, | '''૨ કાતી''' = છરી દગો, ડંખ, | ||
'''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ | '''૬ સધારો''' = સિધાવો, પાછા જાઓ | ||

'''કડવું ૮'''. | |||
'''૩. કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના રૂપ આગળ શરમાય, ભોંઠો પડે– એવો કટાક્ષ | |||
'''૩. કંદર્પસરીખો લાજે''' –કંદર્પ(કામદેવ) જેવો પણ નરસિંહના | |||
'''૫ કળકળતું''' = ઊકળતું | '''૫ કળકળતું''' = ઊકળતું | ||

Line 81: | Line 79: | ||
'''૮ સાધ''' = સાધુ, સજ્જન | '''૮ સાધ''' = સાધુ, સજ્જન | ||
'''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ | '''૧૦ માવઠું''' = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ | ||

'''કડવું૧૧.''' | |||
'''૨ વહેવાર''' = રિવાજ | '''૨ વહેવાર''' = રિવાજ | ||
'''૩ ટોપીવાળા''' = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ | '''૩ ટોપીવાળા''' = કાન-ઢંકાતી ટોપી પહેરેલા સાધુઆ | ||
Line 92: | Line 90: | ||
:::::: કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. | :::::: કડવું- ૧૫(કડી ૨૫)માં એના સાચા અર્થમાં. | ||
૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ૧૫ સાધર પહોંતી છે = મનના કોડ પૂરા કર્યા છે (વક્રોક્તિ છે) | ||

'''કડવુ ૧૨''' | '''કડવુ ૧૨''' | ||
'''૨ વેદીઆ''' = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં) | '''૨ વેદીઆ''' = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં) | ||
'''૨ માધવ શું ભેદિયા''' = પ્રભુમાં તલ્લીન થયા છે. | '''૨ માધવ શું ભેદિયા''' = પ્રભુમાં તલ્લીન થયા છે. | ||
'''૩ દામોદર, બાલમુકુંદ...''' = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી) | '''૩ દામોદર, બાલમુકુંદ...''' = કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી) | ||
'''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | '''૨૪ પિંગાણી''' = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી | ||

'''કડવું૧૩''' | |||
'''૧ પુરુષપુરાણી''' = પુરાણ પુરુષ ભગવાન | '''૧ પુરુષપુરાણી''' = પુરાણ પુરુષ ભગવાન | ||
'''૩. વાણોતર''' – શેઠના મદદનીશો, ગુમાસ્તા | '''૩. વાણોતર''' – શેઠના મદદનીશો, ગુમાસ્તા | ||
Line 114: | Line 112: | ||
'''૨૩ ઓથ''' = મદદ | '''૨૩ ઓથ''' = મદદ | ||
'''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો | '''સાંસે''' = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો | ||

'''કડવું૧૪'''. | |||
'''૪ કમાઈ''' = કમાણી, વળતર | '''૪ કમાઈ''' = કમાણી, વળતર | ||
'''૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી''' = શિવપાર્વતીના યુગલને શણગારે, એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય. | '''૫ ઉમા-મહેશ્વર આપ્યાં આણી''' = શિવપાર્વતીના યુગલને શણગારે, એમાં ત્રણ સ્ત્રીનાં અને આઠ પુરુષોનાં વસ્ત્રો હોય. | ||
'''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી | '''૬ પલવટ વાળી''' = કમર ઉપર કપડું બાંધી | ||
'''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | '''૯ બુસટિયો''' = સીમંતિનીને કંકુવાળા હાથ ગાલે લગાવવાની વિધિ કરનાર પતિનો નાનો ભાઈ (દિયર) | ||

'''કડવું ૧૫''' | |||
'''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | '''૬ ખીરોદક''' = ક્ષીરોદક; એક જાતનું રેશમી વસ્ત્ર કડી ૬થી૨૩ વિવિધ વસ્ત્રો, સાડીઓ, તથા અલંકારોનાં નામ છે | ||
'''૨૪ ઓડે''' = ધરે, લંબાવે | '''૨૪ ઓડે''' = ધરે, લંબાવે | ||

'''કડવું૧૬''' | |||
'''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા | '''૧ કોડ''' = અંતરની ઇચ્છા, અભિલાષા |
edits