2,457
edits
(Created page with "{{Poem2Open}} {{space}} મારીજિંદગીનીઅંદરમેંઅનેકકાર્યોકર્યાંછે. તેમાંનાંઘણાં...") |
No edit summary |
||
Line 7: | Line 7: | ||
અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : | અંતમાંહુંપરમેશ્વરનેપ્રાર્થનાકરુંછુંઅનેએપ્રાર્થનામાંતમેસહુનિર્મળહૃદયથીજોડાજો : | ||
હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ. | હેઈશ્વર! આમહાવિદ્યાલયનેએવુંબનાવકેજેસ્વતંત્રતાનોજાપઆપણેરાતદિવસજપીએછીએતેસ્વતંત્રતાતેનીઅંદરથીમળો. અનેએસ્વતંત્રતાથીએકલુંહિંદુસ્તાનજનહીં, પણજેમાંહિંદુસ્તાનએકબિંદુમાત્રછેતેઆખુંજગતસુખીથાઓ. | ||
{{Right|[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]}} | {{Right|[ગુજરાતવિદ્યાપીઠનામહાવિદ્યાલયનાઉદ્ઘાટનપ્રવચનમાં :૧૯૨૦]}} | ||
Line 14: | Line 15: | ||
ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. | ક્યાંઇંગ્લૈંડઅનેક્યાંહિંદ, જેમાંકેટલાંયઇંગ્લૈંડસમાઈજાય! પણઆપણામાંએટલીવીરતાછે? ધીરજછે? વીરતાઅનેધીરજવિનાશ્રદ્ધાનોપાકનથીઊતરતો. અધ્યાપકોમાંશ્રદ્ધાહશેતોતેઓએકજઅવાજકાઢશે; વિદ્યાર્થીપણએકજઅવાજકાઢશે; તેકહેશેકે, હુંએકલોહઈશતોપણશું? એમજેવિદ્યાર્થીએકછતાંનીડરથઈનેબેસશેતેમાંથી૧૦૦પાકશે. | ||
(* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.) | (* ઇંગ્લૈંડનીપ્રસિદ્ધકૉલેજ. એનીઉત્પત્તિનાનકડાંઝૂંપડાંમાંથીથઈહતી, અનેતેપણએકવીરવિધવાથી — જેપરણીતેજદિવસેરાંડીહતી. તેસેવાધર્મનેવરી. તેણેસંન્યાસીઓઅનેસાધુઓશોધ્યાઅનેતેમનેરહેવાનેઝૂંપડાંબાંધીઆપ્યાં. એઝૂંપડાંમાંથીઆજનીમોટીપેમ્બ્રોકથઈ, જેમાંથીસ્પેન્સરઅનેગ્રેજેવાકવિપાક્યા, પિટજેવારાજ્યનીતિધુરંધરપાક્યાઅનેબ્રાઉનજેવાપંડિતોપાક્યા.) | ||
{{Right|[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]}} | {{Right|[ગુજરાતવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંઆપેલાવ્યાખ્યાનમાં :૧૯૨૮]}} | ||
Line 21: | Line 23: | ||
જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. | જગતમાંહીરાનીખાણોખોદતાંપણપથ્થરનાડુંગરાનીકળેછેઅનેઅથાગપરિશ્રમપછીએકાદહીરોનીકળેછે. દક્ષિણઆફ્રિકામાંહીરાનીખાણનુંજેદૃશ્યજોયુંતેનુંશુંબ્યાનઆપું? ધૂળઅનેપથ્થરનામોટાપહાડપડ્યાહતા. કરોડોરૂપિયાનોખર્ચએનાઉપરથઈચૂક્યોહતોઅનેતેનેઅંતેલાખોમણધૂળનીકળ્યાપછીબેચારશેરહીરાનીકળેતોભાગ્ય! પણએખાણવાળાનોમનોરથતોઅનુપમહીરોકાઢવામાંહતો. કોહિનૂરથીપણચડિયાતોહીરોકાઢીનેજખાણનોમાલિકકૃતાર્થથવામાગતોહતો. | ||
મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ. | મનુષ્યનીખાણપરપણલાખોઅનેકરોડોખર્ચીનેઆપણેખોબાજેટલાંરત્નોઅનેહીરાકાઢીશકીએ, તોકેવુંસારું! એરત્નોઉત્પન્નકરવાનાભાવથીજઆવિદ્યાપીઠચાલવીજોઈએ. | ||
{{Right|[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]}} | {{Right|[બિહારવિદ્યાપીઠનાપદવીદાનસમારંભમાંકરેલાભાષણમાં :૧૯૨૭]}} |
edits