કુંવરબાઈનું મામેરું/કડવું ૫: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:

કપટે ભેટી આઘા  ખસે,  સામગ્રી જોઈજોઈને હસે.
કપટે ભેટી આઘા  ખસે,  સામગ્રી જોઈજોઈને હસે.
ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર-જૂઆ માંહે અનેક.{{space}} ૨
ઊતરવા ઘર આપ્યું એક, મચ્છર-જૂઆ<ref>જૂઆ-બગાઈઓ = ઢોર (પ્રાણી)ના શરીર પરનાં જીવડાં </ref> માંહે અનેક.{{space}} ૨

વેવાઈ ગયા ઉતારો કરી,  છે હસણી નાત ઘણી નાગરીઃ
વેવાઈ ગયા ઉતારો કરી,  છે હસણી નાત ઘણી નાગરીઃ
Line 18: Line 18:
મન વિના મહેતાને નમે, ‘સારું થયું જે આવ્યા તમે.’{{space}} ૪
મન વિના મહેતાને નમે, ‘સારું થયું જે આવ્યા તમે.’{{space}} ૪

માંહોમાંહે  કહે  નાગરી :   ‘મહેતો  દીઠે  દીઠા  હરિ;
માંહોમાંહે  કહે  નાગરી :‘મહેતો  દીઠે  દીઠા  હરિ;
સાથ એહનો કેવો છે ફૂટડો! બાઈ, પરમેશ્વર એને ત્રૂઠડો!{{space}} ૫
સાથ એહનો કેવો છે ફૂટડો!<ref>ફૂટડો = સુંદર</ref> બાઈ, પરમેશ્વર એને ત્રૂઠડો!{{space}} ૫

કુંવરબાઈનું ભાંગ્યું દુઃખ,’  એમ કહીને મરડે મુખ.
કુંવરબાઈનું ભાંગ્યું દુઃખ,’  એમ કહીને મરડે મુખ.
Line 31: Line 31:

વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે!’
વેરાગી હરિના ગુણ ગાશે, એટલે મોસાળું પૂરું થાશે!’
એમ નાગરી કૌતુક કરે,  ઠીઠોલી કરીને  પાછી ફરે.{{space}} ૯
એમ નાગરી કૌતુક કરે,  ઠીઠોલી<ref>ઠીઠોલી = ઠઠ્ઠા મશ્કરી</ref> કરીને  પાછી ફરે.{{space}} ૯

કુંવરબાઈએ તે જાણી વાત : મોસાળું લઈ આવ્યા તાત;
કુંવરબાઈએ તે જાણી વાત : મોસાળું લઈ આવ્યા તાત;
Line 42: Line 42:
કઠણ વચન એવાં સાંભળી, કુંવરબાઈ તવ પાછી વળી :{{space}} ૧૨
કઠણ વચન એવાં સાંભળી, કુંવરબાઈ તવ પાછી વળી :{{space}} ૧૨

‘નણદી! મચ્છર શો આવડો? પૂંઠેથી, બાઈ! શું બડબડો?
‘નણદી! મચ્છર<ref>મચ્છર = મત્સર, અભિમાન </ref> શો આવડો? પૂંઠેથી, બાઈ! શું બડબડો?
સુખી પિતા હશે જે તણો, તેની દીકરીને લાભ જ ઘણો.{{space}} ૧૩
સુખી પિતા હશે જે તણો, તેની દીકરીને લાભ જ ઘણો.{{space}} ૧૩

કોનો પિતા લખેશરી કહાવે, તે માહારે કામ શું આવે?
કોનો પિતા લખેશરી કહાવે, તે માહારે કામ શું આવે?
રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.{{space}} ૧૪
રંક પિતા આવ્યો મુજ ઘેર, એક કાપડું સોનાનો મેર.<ref>મેર = મેરુ પર્વત </ref>{{space}} ૧૪

તમો મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો.’
તમો મન માને તે કહો, એવો પિતા મારો જીવતો રહો.’
Line 69: Line 69:
પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?{{space}} ૨૧
પિતાજી! કાંઈ ન કરો ઉદ્યમ, તો આ અવસર સચવાશે ક્યમ?{{space}} ૨૧

નથી લાવ્યા તમે નાડાછડી,  નથી મોડ ને કુંકુમની પડી,
નથી લાવ્યા તમે નાડાછડી<ref>નાડાછડી, મોડ વગેરે મંગલ પ્રસંગે જરૂરી સામગ્રી </ref>,  નથી મોડ ને કુંકુમની પડી,
નથી માટલી, ચોળી, ઘાટ, – એમ દરિદ્ર આવ્યું શા માટ?{{space}} ૨૨
નથી માટલી, ચોળી, ઘાટ<ref>ઘાટ = રેશમી સાડી </ref>, – એમ દરિદ્ર આવ્યું શા માટ?{{space}} ૨૨

કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતે માત?
કેમ કરી લજ્જા રહેશે, તાત? હું શેં ન મૂઈ મરતે માત?
Line 90: Line 90:
મહેતે મસ્તક મૂક્યો હાથ :    ‘મોસાળું કરશે વૈકુંઠનાથ.{{space}} ૨૮
મહેતે મસ્તક મૂક્યો હાથ :    ‘મોસાળું કરશે વૈકુંઠનાથ.{{space}} ૨૮

પહેરામણી કરવી જેટલી, આસામી લખી લાવો તેટલી;
પહેરામણી કરવી જેટલી, આસામી<ref>આસામી = વ્યક્તિ, મનુષ્યf</ref> લખી લાવો તેટલી;
લખજો સાસરિયાં સમસ્ત,  વીસરજો મા એકે વસ્ત.’{{space}} ૨૯
લખજો સાસરિયાં સમસ્ત,  વીસરજો મા એકે વસ્ત.’{{space}} ૨૯

Line 96: Line 96:
‘માહરે પિતાએ મોકલી હુંય, લખજો કાગળમાં જોઈએ શુંય.’{{space}} ૩૦
‘માહરે પિતાએ મોકલી હુંય, લખજો કાગળમાં જોઈએ શુંય.’{{space}} ૩૦

તવ મુખ મરડીને બોલ્યાં સાસુ : ‘શો કાગળ ચીતરવો ફાંસુ?
તવ મુખ મરડીને બોલ્યાં સાસુ : ‘શો કાગળ ચીતરવો ફાંસુ?<ref>ફાંસુ = ફોગટ, વ્યર્થ</ref>
છાબમાં  તુલસીદલ  મૂકશે,    ઊભો  રહીને શંખ  ફૂંંકશે!{{space}} ૩૧
છાબમાં  તુલસીદલ  મૂકશે,    ઊભો  રહીને શંખ  ફૂંંકશે!{{space}} ૩૧
::::: '''વલણ'''
::::: '''વલણ'''
18,450

edits

Navigation menu