કુંવરબાઈનું મામેરું/કડવું ૬: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 6: Line 6:

(રાગ મારુ)
(રાગ મારુ)
વડસાસુ ઘણું ભારે માણસ,    બોલ્યાં મર્મવચન : ‘વહુજી!
વડસાસુ ઘણું ભારે<ref>ભારે = ઉંમરમાં, વજનમાં (?), સત્તામાં </ref> માણસ,    બોલ્યાં મર્મવચન : ‘વહુજી!
વડી વહુઅર! તમો કાંઈ ન પ્રીછો, મહેતો વૈષ્ણવજંન, વહુજી! {{space}}૧
વડી વહુઅર! તમો કાંઈ ન પ્રીછો, મહેતો વૈષ્ણવજંન, વહુજી! {{space}}૧

Line 15: Line 15:
રૂડો વહેવાઈ આંગણે આવ્યો, તો કોડ ન પહોેંચે કેમ, વહુજી?{{space}} ૩
રૂડો વહેવાઈ આંગણે આવ્યો, તો કોડ ન પહોેંચે કેમ, વહુજી?{{space}} ૩

લખો, પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફળ જોઇએે સેં સાત, વહુજી!
લખો, પાંચ શેર કંકુ જોઈએ, શ્રીફળ જોઇએે સેં સાત<ref>સેં સાત = સાતસો</ref>, વહુજી!
વીસ મણ  વાંકળિયાં  ફોફળ,    મળશે  મોટી  નાત, વહુજી!{{space}} ૪
વીસ મણ  વાંકળિયાં  ફોફળ<ref>વાંકડિયાં ફોફળ = ઊંચી જાતની સોપારી </ref>,    મળશે  મોટી  નાત, વહુજી!{{space}} ૪

પાંચ જાતના પંચવીસ વાઘા, ચાર ચોકડી તાસ, વહુજી!
પાંચ જાતના પંચવીસ વાઘા, ચાર ચોકડી<ref>૫ ચાર ચોકડી = ૪x૪ = ૧૬ સંખ્યા, અથવા ચાર ચોકડીની ભાતવાળા </ref> તાસ<ref>તાસ = સોના-રૂપાના તારવાળું રેશમી વસ્ત્ર</ref>, વહુજી!
લખો પછેડી પંદર કોડી,       પટોળાં પચાસ, વહુજી!{{space}} ૫
લખો પછેડી<ref>પામરી, ખેસ, દુપટ્ટા, કડી ૮માં છીંટ, મોરવી વગેરે, કડી ૯માં મશરૂ ગજીઆણી વગેરે, કડી </ref> પંદર કોડી<ref> કોડી =વીસ; પંદર કોડી ૧૫x૨૦ = ૩૦૦</ref>,પટોળાં પચાસ, વહુજી!{{space}} ૫

સાઠ મુગટ ને સોએક શણિયાં, પામરીઓ ચાળીસ, વહુજી!
સાઠ મુગટ ને સોએક શણિયાં, પામરીઓ ચાળીસ, વહુજી!
ધોતિયાં બ્રાહ્મણને જોઈએ,       લખો કોડી ત્રીસ, વહુજી!{{space}} ૬
ધોતિયાં બ્રાહ્મણને જોઈએ, લખો કોડી ત્રીસ, વહુજી!{{space}} ૬

બે કોડી    જરકશી સાડી,  રેશમી  કોડી  બાર,  વહુજી!
બે કોડી    જરકશી સાડી,  રેશમી  કોડી  બાર,  વહુજી!
Line 33: Line 33:
હજાર-બારસેં લખો કપડાં, લોક કરે બહુ આશ, વહુજી!{{space}} ૯
હજાર-બારસેં લખો કપડાં, લોક કરે બહુ આશ, વહુજી!{{space}} ૯

સો-બસો લખો શેલાં-સાળુ, તેલ-પાનનો શો આંક, વહુજી?
સો-બસો લખો શેલાં<ref>શેલાં – એ બધી સાડીઓની વિવિધ જાતોનાં નામ છે </ref>-સાળુ, તેલ-પાનનો શો આંક, વહુજી?
એ આશરા પડતું અમે લખાવ્યું, બાપ તમારો રાંક, વહુજી!{{space}} ૧૦
એ આશરા પડતું અમે લખાવ્યું, બાપ તમારો રાંક, વહુજી!{{space}} ૧૦

18,450

edits

Navigation menu