18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
(રાગ સારંગ) | (રાગ સારંગ) | ||
‘ડાટ વાળ્યો રે, ડોશીએ ડાટ વાળ્યો રે; | ‘ડાટ વાળ્યો<ref>ડાટ વાળ્યો = ગજબ કર્યા, પાયમાલ કરી નાખ્યા </ref> રે, ડોશીએ ડાટ વાળ્યો રે; | ||
વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે. ડોશીએ૦{{space}} ૧ | વડસાસુ વેરણ થઈ, મારો હરખ હૈયાનો ટાળ્યો રે. ડોશીએ૦{{space}} ૧ | ||
મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે; | મીઠાંવચની ને થોડાબોલી, હીંડે હરિગુણ ગાતી રે; | ||
પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી રે.’ ડોશીએ૦{{space}} ૨ | પરમારથ થઈને પત્ર લખાવ્યું, મનમાં મોટી કાતી<ref>કાતી = છરી દગો, ડંખ</ref> રે.’ ડોશીએ૦{{space}} ૨ | ||
કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે; | કાગળ લેઈ કુંવરબાઈ આવ્યાં પિતાજીની પાસે રે; | ||
Line 40: | Line 40: | ||
હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે; | હૈડે હેત દીકરીને આવ્યું સુણી તાતની વાણી રે; | ||
કુંવરબાઈ ફરી મંદિર આવ્યાં વિશ્વાસ ઉરમાં આણી રે. ડોશીએ૦{{space}} ૧૧ | કુંવરબાઈ ફરી મંદિર આવ્યાં વિશ્વાસ ઉરમાં આણી રે. ડોશીએ૦{{space}} ૧૧ | ||
</poem> | </poem><br> | ||
Line 46: | Line 46: | ||
|previous = કવિપરિચય | |previous = કવિપરિચય | ||
|next = સંપાદક-પરિચય | |next = સંપાદક-પરિચય | ||
}} | }}<br> |
edits