18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 21: | Line 21: | ||
તે વિશ્વાસે વળગી રહ્યો, વિઠ્ઠલ! મોકલજો વરસાત રે.{{space}} ૪ | તે વિશ્વાસે વળગી રહ્યો, વિઠ્ઠલ! મોકલજો વરસાત રે.{{space}} ૪ | ||
સમોવણ નહિ આપો, શામળા! તો મોસાળું કરશો ક્યંમ રે?’ | સમોવણ<ref>ગરમ પાણી માફકસરનું કરવા ઉમેરવાનું ઠંડું પાણી</ref> નહિ આપો, શામળા! તો મોસાળું કરશો ક્યંમ રે?’ | ||
એહવું સ્તવન મહેતાનું સાંભળી ઘન પ્રેર્યો શ્રી પરિબ્રહ્મ રે.{{space}} ૫ | એહવું સ્તવન મહેતાનું સાંભળી ઘન પ્રેર્યો શ્રી પરિબ્રહ્મ રે.{{space}} ૫ | ||
Line 27: | Line 27: | ||
ગગન વિષે ઘન ગડગડે, થાય વીજળીના ચમકાર રે.{{space}} ૬ | ગગન વિષે ઘન ગડગડે, થાય વીજળીના ચમકાર રે.{{space}} ૬ | ||
ઊડે કોરણ ને કાંકરા, મેહ વરસે મૂશળધાર રે; | ઊડે કોરણ<ref>કોરણ = ધૂળ,કાંકરી સાથેની આંધી </ref> ને કાંકરા, મેહ વરસે મૂશળધાર રે; | ||
વેવાઈના ઘરમાં જળ ધસ્યું, સહુ નાસે, કરે પોકાર રે.{{space}} ૭ | વેવાઈના ઘરમાં જળ ધસ્યું, સહુ નાસે, કરે પોકાર રે.{{space}} ૭ | ||
સરવ નાગરીઓ પાયે પડે : ‘ક્ષમા કરો અપરાધ રે; | સરવ નાગરીઓ પાયે પડે : ‘ક્ષમા કરો અપરાધ રે; | ||
અમો અજ્ઞાને ઓળખ્યા નહિ, તમો સર્વશિરોમણિ સાધ રે.’{{space}} ૮ | અમો અજ્ઞાને ઓળખ્યા નહિ, તમો સર્વશિરોમણિ સાધ <ref>સાધ = સાધુ, સજ્જન</ref>રે.’{{space}} ૮ | ||
શ્રીરંગ મહેતો સ્તુતિ કરે, વેવાણ માગે માન રે; | શ્રીરંગ મહેતો સ્તુતિ કરે, વેવાણ માગે માન રે; | ||
તવ વરસાત વિસર્જન થયો, મહેતે કીધું સ્નાન રે.{{space}} ૯ | તવ વરસાત વિસર્જન થયો, મહેતે કીધું સ્નાન રે.{{space}} ૯ | ||
ઠગ નાગર કહે : ‘થયું માવઠું, એમ વરસે છે કંઈ વાર રે;’ | ઠગ નાગર કહે : ‘થયું માવઠું<ref>માવઠું = માઘ-વૃષ્ટિ, કઋતુનો વરસાદ</ref>, એમ વરસે છે કંઈ વાર રે;’ | ||
પ્રત્યક્ષ દીઠું, પ્રતીત ના આવી, એ કળિયુગનો આચાર રે.{{space}} ૧૦ | પ્રત્યક્ષ દીઠું, પ્રતીત ના આવી, એ કળિયુગનો આચાર રે.{{space}} ૧૦ | ||
મહેતાજી ભોજન કરવા બેઠા, કરમાં લીધી તાળ રે; | મહેતાજી ભોજન કરવા બેઠા, કરમાં લીધી તાળ રે; | ||
પૂંઠે ટોળું વૈષ્ણવ વેરાગી તણું, ગાયે થાળ રસાળ રે;{{space}} ૧૧ | પૂંઠે ટોળું વૈષ્ણવ વેરાગી તણું, ગાયે થાળ રસાળ રે;{{space}} ૧૧ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૮ | |previous = કડવું ૮ | ||
|next = કડવું ૧૦ | |next = કડવું ૧૦ | ||
}} | }}<br> |
edits