ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 325: Line 325:
<br>
<br>

પર્વત/પરવત : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ્પષ્ટ થતું નથી.
<span style="color:#0000ff">'''પર્વત/પરવત'''</span> : શ્રાવક કવિ ‘પરવત’ના નામે ૮ કડીનું ‘પ્રાસૂકપાણી-ગીત’ (મુ.) તથા ‘પર્વત’ના નામે ૫૦ કડીની ‘વિધિપંચાશિકા’ (લે. ઈ.૧૫૭૭) મળે છે. આ કયા પર્વત/પરવત છે તે સ્પષ્ટ થતું નથી.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’; સં. ભોગીલાલ સાંડેસરા.
કૃતિ : સંબોધિ, એપ્રિલ ૧૯૭૯-જાન્યુ. ૧૯૮૦-‘શ્રાવક કવિઓની કેટલીક અપ્રકટ ગુજરાતી રચનાઓ’; સં. ભોગીલાલ સાંડેસરા.
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [ચ.શે.]
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[ચ.શે.]}}
<br>

પર્વત-૧ [                ] : અવટંકે ભાવસાર. ૪૦ કડીની ‘ચતુર્ગતિ-ચોપાઈ’ના કર્તા.
પર્વત-૧ [                ] : અવટંકે ભાવસાર. ૪૦ કડીની ‘ચતુર્ગતિ-ચોપાઈ’ના કર્તા.
26,604

edits