ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 552: Line 552:

પુણ્યવિમલ [                ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા.
'''પુણ્યવિમલ''' [                ] : તપગચ્છના જૈન સાધુ. તત્ત્વવિમલસૂરિના શિષ્ય. ‘અધ્યાત્મ-ચોવીશી’(મુ.) અને ગુજરાતી હિન્દીમિશ્રમાં ત્રણથી ૪ કડીનાં કેટલાંક પદો(મુ.)ના કર્તા.
કૃતિ : અધ્યાત્મચોવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૧. [શ્ર.ત્રિ.]
કૃતિ : અધ્યાત્મચોવીસી વગેરે. (પુણ્યવિમલસૂરિકૃત), પ્ર. જગદીશ્વર છાપખાનું, ઈ.૧૮૮૧.{{Right|[શ્ર.ત્રિ.]}}

પુણ્યવિલાસ [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, આસો સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર સૂરિ-ગીતમ’ (મુ.)ના કર્તા.
'''પુણ્યવિલાસ''' [ઈ.૧૭૨૪માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સમયસુંદરની પરંપરામાં પુણ્યચંદ્રના શિષ્ય. ૧૦૦૦ ગ્રંથાગ્ર અને ૧૯ કડીના ‘માનતુંગમાનવતી-રાસ’ (ર.ઈ.૧૭૨૪/સં.૧૭૮૦, આસો સુદ ૩, રવિવાર) અને ૭ કડીના ‘શ્રીજિનધર્મસૂરિપટ્ટધરજિનચંદ્ર સૂરિ-ગીતમ’ (મુ.)ના કર્તા.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
કૃતિ : ઐજૈકાસંગ્રહ.
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨). [શ્ર.ત્રિ.]
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ. ૨; ૨. ગુસારસ્વતો;  ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. જૈગૂકવિઓ : ૨, ૩(૨).{{Right[શ્ર.ત્રિ.]}}

પુણ્યશીલ(ગણિ) [ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અનાથીમુનિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪)ના કર્તા.
'''પુણ્યશીલ(ગણિ''') [ઈ.૧૫૪૪ સુધીમાં] : જૈન સાધુ. ‘અનાથીમુનિ-ચોપાઈ’ (લે.ઈ.૧૫૪૪)ના કર્તા.
સંદર્ભ : પાંગુહસ્તલેખો. [શ્ર.ત્રિ.]
સંદર્ભ : પાંગુહસ્તલેખો.{{Right[[શ્ર.ત્રિ.]}}

પુણ્યસાગર : જૈન. આ નામે ૯ કડીનું ‘શ્રીજિનચંદ્રસૂરિ-અષ્ટકમ્’ (મુ.), ૧૯ કડીની ‘શીલની નવવાડની સઝાય’ (મુ.), અપભ્રંશપ્રધાન ગુજરાતીમાં ૧૯/૨૧ કડીનું ‘કલ્યાણ-સ્તોત્ર/પંચકલ્યાણક-સ્તોત્ર-બારમાસા’ (લે.સં. ૧૭મું શતક અનુ.); ૬ કડીનું ‘અધ્યાત્મિક-ગીત’ (લે.સં. ૧૮મું શતક અનુ.), ૬ કડીનું ‘શંખેશ્વરચંદ્રસૂરિ-અષ્ટકમ્’ના કર્તા પુણ્યસાગર-૧ હોવાની સંભાવના છે. અન્ય કૃતિઓના કર્તા કયા પુણ્યસાગર છે તે નિશ્ચિત થઈ શકતું નથી.

26,604

edits

Navigation menu