કુંવરબાઈનું મામેરું/કડવું ૧૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:

(રાગ મારુ)
(રાગ મારુ)
ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી રે;
ભક્ત નરસૈયાનું દુખ જાણી રે, ઊઠી ધાયા પુરુષ પુરાણી<ref>પુરુષપુરાણી = પુરાણ પુરુષ ભગવાન</ref> રે;
થયા  શેઠ  તે સારંગપાણિ રે,  સાથે  લક્ષ્મીજી  શેઠાણી રે.{{space}} ૧
થયા  શેઠ  તે સારંગપાણિ રે,  સાથે  લક્ષ્મીજી  શેઠાણી રે.{{space}} ૧

Line 14: Line 14:
રથ ઉપર બેઠા શ્રી ગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે. {{space}} ૨
રથ ઉપર બેઠા શ્રી ગોપાળ રે, ધોરીને ઘમકે ઘૂઘરમાળ રે. {{space}} ૨

લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર છે દસવીસ રે;
લોકે ઓળખ્યા નહિ જગદીશ રે, સાથે વાણોતર<ref>વાણોતર – શેઠના મદદનીશો, ગુમાસ્તા</ref> છે દસવીસ રે;
સર્વે  જોઈ જોઈ  વિસ્મે થાય રે,  પ્રભુ આવ્યા  મંડપ  માંહ્ય રે.{{space}} ૩
સર્વે  જોઈ જોઈ  વિસ્મે થાય રે,  પ્રભુ આવ્યા  મંડપ  માંહ્ય રે.{{space}} ૩

Line 24: Line 24:

ખટ દર્શને ખોળ્યો  ન  લાધે રે,    જેને  ઉમિયાપતિ આરાધે રે;
ખટ દર્શને ખોળ્યો  ન  લાધે રે,    જેને  ઉમિયાપતિ આરાધે રે;
ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિ હીંડે અણવાણે પાગે રે.{{space}} ૬
ન જડે ધ્યાને, દાને બહુ યાગે રે, તે હરિ હીંડે અણવાણે<ref>અડવાણે = ખુલ્લા-ઉઘાડા પગે </ref> પાગે રે.{{space}} ૬

જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ રે;
જે ચૌદ લોકના મહારાજ રે, મહેતા માટે થયા બજાજ<ref>બજાજ – કાપડિયો, કાપડનો વેપારી</ref> રે;
શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે.{{space}} ૭
શોભે વાઘો કેસરી છાંટે રે, બાંધી પાઘડી અવળે આંટે રે.{{space}} ૭

Line 32: Line 32:
એક લેખણ કાને ખોસી રે,  ધર્યું નામ  દામોદર દોશી રે.{{space}} ૮
એક લેખણ કાને ખોસી રે,  ધર્યું નામ  દામોદર દોશી રે.{{space}} ૮

ઝીણા જામા પટકા ભારે રે,  હરિ હળવે હળવે પધારે રે;
ઝીણા જામા<ref>જામા = ઘેરવાળું અંગરખું, પહેરણ જેવું.</ref> પટકા ભારે રે,  હરિ હળવે હળવે પધારે રે;
ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે.{{space}} ૯
ઝીણી પછેડી ઓઢી નાથે રે, બેઉ છેડા ઝાલ્યા છે હાથે રે.{{space}} ૯

વીંટી-વેલિયાં કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયે રે;
વીંટી-વેલિયાં<ref>વેલિયાં = વેઢ, આંટાવાળી વીંટી </ref> કર-આંગળિયે રે, સાદાં મોજાં પહેર્યાં શામળિયે રે;
ઘણા  વાણોતર  છે સાથે રે,    કોણે  ઝોળો  ગ્રહ્યો છે  હાથે રે.{{space}} ૧૦
ઘણા  વાણોતર  છે સાથે રે,    કોણે  ઝોળો  ગ્રહ્યો છે  હાથે રે.{{space}} ૧૦

Line 41: Line 41:
પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે.{{space}} ૧૧
પ્રભુ પૂંઠે કમળા રાણી રે, સભા મોહી જોઈ શેઠાણી રે.{{space}} ૧૧

ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે;
ઊતર્યાં નાગરીઓનાં અભિમાન રે, જાણે ઊગ્યા શશિયર ભાણ રે<ref>ચંદ્ર  અને સૂર્ય. કમળાનું તેજ સૂર્ય-ચંદ્ર જેવું. ઉત્પ્રેક્ષા</ref>;
ભલું ભાલ,  ભ્રમર રૂડી  રાજે રે,    રત્નજડિત  રાખડી  છાજે રે.{{space}} ૧૨
ભલું ભાલ,  ભ્રમર રૂડી  રાજે રે,    રત્નજડિત  રાખડી  છાજે રે.{{space}} ૧૨

Line 48: Line 48:

બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે;
બાજુબંધ ગળુબંધ માળ રે, નવસર હાર ઝાકઝમાળ રે;
કટિ  ઘમકે  ક્ષુદ્રઘંટાલી રે,  પહેરણ  પચરંગી  ફાલી રે.{{space}} ૧૪
કટિ  ઘમકે  ક્ષુદ્રઘંટાલી<ref>ક્ષુદ્ર ઘંટાલી = નાનાં કાણાં પાડેલી ઘંટડીઓની હાર </ref> રે,  પહેરણ  પચરંગી  ફાલી રે.{{space}} ૧૪

ઝમકે ઝાંઝર ઉજ્જ્વળ પાગે રે, વીંછિયા-અણવટ છંદે વાગે રે;
ઝમકે ઝાંઝર ઉજ્જ્વળ પાગે રે, વીંછિયા-અણવટ<ref>વીંછીઆ, અણવટ = પગની આંગળી અને અંગૂઠાનાં ઘરેણાં </ref> છંદે વાગે રે;
પહેરી  પચરંગી  પટોળી રે,      જુએ  મર્મે  નયણાં  ઘોળી રે.{{space}} ૧૫
પહેરી  પચરંગી  પટોળી રે,      જુએ  મર્મે  નયણાં  ઘોળી રે.{{space}} ૧૫

Line 77: Line 77:
વેવાણ! નથી તમો જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે.{{space}} ૨૩
વેવાણ! નથી તમો જાણિયાં રે? તમો બ્રાહ્મણ ને અમો વાણિયાં રે.{{space}} ૨૩

વેપાર દોશીનો, ઘેર કોઠી રે, અમને ઓથ નરસૈંયાની મોટી રે;
વેપાર દોશીનો, ઘેર કોઠી<ref>વેપારની પેઢી</ref> રે, અમને ઓથ<ref>ઓથ = મદદ સાંસે = શ્વાસે,આશ્ચર્ય અને ભોંઠપથી શ્વાસ ઊંચો થઈ ગયો </ref> નરસૈંયાની મોટી રે;
ધન  મહેતાજીનું  અમો  લીજે રે,    વેપાર  કાપડનો  કીજે રે.{{space}} ૨૪
ધન  મહેતાજીનું  અમો  લીજે રે,    વેપાર  કાપડનો  કીજે રે.{{space}} ૨૪

Line 91: Line 91:
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
સંભાળી કરો પહેરામણી,’  એમ  કહે  સુંદરશ્યામ રે :
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮
‘વળી ઘટે તેવું સોંપજો, અમો વાણોતર સરખું કામ રે.’{{space}} ૨૮
</poem>
</poem><br>

{{HeaderNav2
{{HeaderNav2
|previous = કડવું ૧૨
|previous = કડવું ૧૨
|next = કડવું ૧૪
|next = કડવું ૧૪
}}
}}<br>
18,450

edits

Navigation menu