18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 8: | Line 8: | ||
(રાગ ધન્યાશ્રી) | (રાગ ધન્યાશ્રી) | ||
કોડ પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી; | કોડ<ref>કોડ = અંતરની ઇચ્છા, અભિલાષા </ref> પહોંત્યાં કુંવરવહુના, ભાંગ્યું ભવનું મહેણું જી; | ||
મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.{{space}} ૧ | મનગમતી પહેરામણી પામ્યાં, જેહને જેવું લહેણું જી.{{space}} ૧ | ||
Line 23: | Line 23: | ||
‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.{{space}} ૫ | ‘પહેરામણી કોને નવ પહોંતી,’ કોને નામે ભરડે જી.{{space}} ૫ | ||
‘પહેરામણી પરન્યાતી પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી; | ‘પહેરામણી પરન્યાતી<ref>પરન્યાતી = (નાગર સિવાયની) બીજી જ્ઞાતિનાં </ref> પામ્યાં, ગયાં ઘરનાં માણસ ભૂલી જી; | ||
એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી જી.{{space}} ૬ | એક કટકો કાપડું નવ પામી પુત્રી મારી ફૂલફૂલી<ref>ફૂલફૂલી = ફૂલ જેવી ખીલેલી </ref> જી.{{space}} ૬ | ||
મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી, | મુને આપ્યું તે પાછું લ્યો, ભાભી! રાખડીબંધામણ જી, | ||
Line 55: | Line 55: | ||
પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી, | પ્રીત્યે કરી જે ગાય સાંભળે દારિદ્ર્ય તેનું જાય જી, | ||
બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી.{{space}} ૧૬ | બેહુ કર જોડી કહે પ્રેમાનંદ, રાખો હરિ હૃદયા માંય જી.{{space}} ૧૬ | ||
</poem> | </poem><br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = કડવું ૧૫ | |previous = કડવું ૧૫ | ||
|next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | |next = આખ્યાન કાવ્યનું સ્વરૂપ અને વિકાસગતિ | ||
}} | }}<br> |
edits