26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 59: | Line 59: | ||
'''કનકકીર્તિ(વાચક)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિચંદ્રસૂરિની પરંપરામાં જયમંદિરના શિષ્ય. ૧૩ ઢાળની ‘નેમિનાથ-રાસ’ (૨. ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, મહા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, વૈશાખ સુદ ૧૩), ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે. | '''કનકકીર્તિ(વાચક)-૧''' [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિચંદ્રસૂરિની પરંપરામાં જયમંદિરના શિષ્ય. ૧૩ ઢાળની ‘નેમિનાથ-રાસ’ (૨. ઈ.૧૬૩૬/સં. ૧૬૯૨, મહા સુદ ૫), ૩૯ ઢાળની ‘દ્રૌપદી-ચોપાઈ/રાસ’ (ર.ઈ. ૧૬૩૭/સં. ૧૬૯૩, વૈશાખ સુદ ૧૩), ૨ કડીની ‘દાદાજી-પદ’ના કર્તા. તેમણે સંસ્કૃતમાં ‘મેઘદૂત’ પર ટીકા પણ રચી છે. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}} | ||
{{Right|[વ.દ.]}} | |||

Line 76: | Line 75: | ||
'''કનકનિધાન''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ચારુદત્તના શિષ્ય. આપકમાઈ અર્થે પરદેશ ગયેલો અને ધુતારાઓના હાથમાં ફસાયેલો રત્નચૂડ, વારાંગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાંતકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નચૂડ-ચોપાઈ/રત્નચૂડ-વ્યવહારી-રાસ’ (૨. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર; મુ.)ના કર્તા. જિનરત્નસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની ‘નિદ્રડીની સઝાય’ (મુ.)ના કર્તા પણ આ જ કવિ સંભવે છે. | '''કનકનિધાન''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનકુશલસૂરિની પરંપરામાં ચારુદત્તના શિષ્ય. આપકમાઈ અર્થે પરદેશ ગયેલો અને ધુતારાઓના હાથમાં ફસાયેલો રત્નચૂડ, વારાંગનાની મદદથી એમાંથી કેવી રીતે પાર ઊતરે છે તેનું કથાનક, કેટલીક દૃષ્ટાંતકથાઓ સાથે વર્ણવતી રચના ‘રત્નચૂડ-ચોપાઈ/રત્નચૂડ-વ્યવહારી-રાસ’ (૨. ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, શ્રાવણ વદ ૧૦, શુક્રવાર; મુ.)ના કર્તા. જિનરત્નસૂરિના રાજ્યકાળ (ઈ.૧૬૪૩-ઈ.૧૬૫૫)માં રચાયેલા તેમને વિશેના ૬ કડીના ગીત (મુ.) તથા ૮ કડીની ‘નિદ્રડીની સઝાય’ (મુ.)ના કર્તા પણ આ જ કવિ સંભવે છે. | ||
કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’ સં. કાંતિસાગરજી. | કૃતિ : ૧. રત્નચૂડ વ્યવહારીનો રાસ, પ્ર. ભીમસિંહ માણેક, ઈ.૧૯૦૭; ૨. ચૈસ્તસંગ્રહ : ૩; ૩. જૈન સત્યપ્રકાશ, સપ્ટે. ૧૯૪૨ - ‘કેટલાંક ઐતિહાસિક પદ્યો’ સં. કાંતિસાગરજી. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૨, ૩(૨); ૨. મુપુગૂહસૂચી. {{Right|[વ.દ.]}} | ||
{{Right|[વ.દ.]}} | |||

Line 107: | Line 105: | ||
'''કનકવિજય(ગણિ)-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજય-વૃદ્ધિવિજયના શિષ્ય. ‘રત્નાકરપંચવિંશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે. ઈ.૧૬૭૬, સ્વલિખિત) તથા વિજાપુર સંધે વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા. | '''કનકવિજય(ગણિ)-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. વિજયપ્રભસૂરિની પરંપરામાં લાભવિજય-વૃદ્ધિવિજયના શિષ્ય. ‘રત્નાકરપંચવિંશતિ-સ્તવ-ભાવાર્થ’ (લે. ઈ.૧૬૭૬, સ્વલિખિત) તથા વિજાપુર સંધે વિજયપ્રભસૂરિ (આચાર્યકાળ ઈ.૧૬૫૪-ઈ.૧૬૯૩)ને કરેલી વિજ્ઞપ્તિકાના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ : ૩(૨); ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧.{{Right|[વ.દ.]}} | ||
{{Right|[વ.દ.]}} | |||

Line 126: | Line 123: | ||
'''કનકવિલાસ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. ‘પ્રદેશી-સંધિ’ (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વૈશાખ-)ના કર્તા. | '''કનકવિલાસ''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છની ક્ષેમશાખાના જૈન સાધુ. ગુણવિનય-ઉપાધ્યાયની પરંપરામાં કનકકુમારના શિષ્ય. ‘પ્રદેશી-સંધિ’ (૨.ઈ.૧૬૬૯) તથા ૪૬ ઢાળની ‘દેવરાજ-વત્સરાજ-ચોપાઈ’ (૨.ઈ.૧૬૮૨/સં. ૧૭૩૮, વૈશાખ-)ના કર્તા. | ||
સંદર્ભ : ૧. પ્રકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૨. | સંદર્ભ : ૧. પ્રકારૂપરંપરા; ૨. જૈગૂકવિઓ : ૨. {{Right|[વ.દ.]}} | ||
{{Right|[વ.દ.]}} | |||

Line 148: | Line 144: | ||

'''કનકસોમ(વાચક)'''[ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. રાજકન્યા ત્રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને બેસવું પડ્યું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, માગશર સુદ-; મુ.), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા-), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાભૂતિ-ચરિત્ર/ધમાલ/રાસ/સઝાય’ (ર.ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, આસોસુદ ૧૦), ૧૧૭ કડીની ‘હરિકેશી-સંધિ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, કારતક સુદ-), ૪૮ કડીની ‘આર્દ્રકુમાર-ચોપાઈ/ધમાલ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ-) ૧૨૨ કડીની ‘થાવચ્ચાશુકસેલગ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૯) તથા ‘હરિબલ-સંધિ’ એ આ કવિની પ્રમાણમાં ટૂંકી એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં રચાયેલી જણાતી ૪૯ કડીની ‘જઈતપદ-વેલી’ (મુ.), ક્યારેક ‘શ્રીપૂજ્યભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની ૧૧ અને ૫ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ર.ઈ.૧૫૭૨; પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને ગૂંથી લેતું ૧૩ કડીનું સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે. | '''કનકસોમ(વાચક)''' [ઈ.૧૬મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનભદ્રસૂરિની પરંપરામાં અમરમાણિક્યના શિષ્ય. રાજકન્યા ત્રૈલોકસુંદરી સાથેના લગ્નમાં કોઢિયા પ્રધાનપુત્રને સ્થાને જેને બેસવું પડ્યું તે મંગલકલશને પછીથી રાજકન્યા કઈ રીતે શોધી કાઢે છે તેની કથા રજૂ કરતી દુહા, ચોપાઈ અને દેશીની ૧૬૬ કડીની ‘મંગલકલશ-ચોપાઈ/ફાગ’ (ર.ઈ.૧૫૯૩/સં. ૧૬૪૯, માગશર સુદ-; મુ.), પર કડીની ‘જિનપાલિત-જિનરક્ષિત-રાસ’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, ભાદરવા-), ૪ ઢાળ અને આશરે ૬૦ કડીની ‘આષાઢાભૂતિ-ચરિત્ર/ધમાલ/રાસ/સઝાય’ (ર.ઈ.૧૫૮૨/સં. ૧૬૩૮, આસોસુદ ૧૦), ૧૧૭ કડીની ‘હરિકેશી-સંધિ’ (ર.ઈ.૧૫૮૪/સં. ૧૬૪૦, કારતક સુદ-), ૪૮ કડીની ‘આર્દ્રકુમાર-ચોપાઈ/ધમાલ’ (ર.ઈ.૧૫૮૮/સં. ૧૬૪૪, પ્રથમ શ્રાવણ-) ૧૨૨ કડીની ‘થાવચ્ચાશુકસેલગ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૯૯) તથા ‘હરિબલ-સંધિ’ એ આ કવિની પ્રમાણમાં ટૂંકી એવી કથાત્મક કૃતિઓ છે. ઈ.૧૫૬૯માં આગ્રામાં અકબરની સભામાં પૌષધની ચર્ચામાં કવિના ગુરુબંધુ સાધુકીર્તિએ તપગચ્છના મુનિઓને નિરુત્તર કર્યા તે પ્રસંગને વર્ણવતી, લગભગ એ અરસામાં રચાયેલી જણાતી ૪૯ કડીની ‘જઈતપદ-વેલી’ (મુ.), ક્યારેક ‘શ્રીપૂજ્યભાસ’ને નામે ઓળખાવાયેલી ગચ્છનાયક જિનચંદ્રસૂરિ વિશેની ૧૧ અને ૫ કડીની ૨ ગીતરચનાઓ (બંનેની ર.ઈ.૧૫૭૨; પહેલી મુ.) તથા નગરકોટના આદીશ્વરની કવિએ કરેલી યાત્રાને ગૂંથી લેતું ૧૩ કડીનું સ્તોત્ર (ર.ઈ.૧૫૭૮; મુ.) એ આ કવિની ઐતિહાસિક માહિતીવાળી કૃતિઓ છે. | ||
આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ’ (ર.ઈ.૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૫/સં. ૧૫૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા ૧૭ કડીની ‘આજ્ઞાસઝાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભસૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને ‘કાલિકાચાર્ય-કથા’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. | આ ઉપરાંત, આ કવિની ૩૦ કડીની ‘નેમિ-ફાગ’ (ર.ઈ.૧૫૭૪), ૯૦ કડીની ‘ગુણસ્થાનકવિવરણ-ચોપાઈ’ (ર.ઈ.૧૫૭૫/સં. ૧૫૩૧, આસો સુદ ૧૦), ૨૯ કડીની ‘નવવાડી-ગીત’ તથા ૧૭ કડીની ‘આજ્ઞાસઝાય-ગીત’ એ કૃતિઓ મળે છે. જિનવલ્લભસૂરિકૃત ૫ સ્તવન પર અવચૂરિ (ર.ઈ.૧૫૫૯) અને ‘કાલિકાચાર્ય-કથા’ (ર.ઈ.૧૫૭૬/સં. ૧૬૩૨, અસાડ સુદ ૫) કઈ ભાષામાં છે તે સ્પષ્ટ નથી. | ||
કૃતિ : ૧. ઐજૈકસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫ - ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. | કૃતિ : ૧. ઐજૈકસંગ્રહ; ૨. પ્રાફાગુસંગ્રહ; ૩. જૈન સત્યપ્રકાશ, ઑક્ટો. ૧૯૪૫ - ‘નગરકોટકે તીન સ્તવન ઔર વિશેષ જ્ઞાતવ્ય’, અગરચંદ નાહટા. | ||
Line 191: | Line 187: | ||
'''કમલકીર્તિ''' [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલ્લભસૂરિકૃત ‘વીર-ચરિત્ર’ પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, શ્રાવણ વદ ૯) તથા ‘કલ્પસૂત્ર-ટબાર્થ’ના કર્તા. | '''કમલકીર્તિ''' [ઈ.૧૬૨૦માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. જિનવલ્લભસૂરિની પરંપરામાં કલ્યાણલાભના શિષ્ય. ‘મહીપાલચોપાઈ’ (ર.ઈ.૧૬૨૦/સં. ૧૬૭૬, આસો સુદ ૧૦), જિનવલ્લભસૂરિકૃત ‘વીર-ચરિત્ર’ પર બાલાવબોધ (ર.ઈ.૧૬૪૨/સં. ૧૬૯૮, શ્રાવણ વદ ૯) તથા ‘કલ્પસૂત્ર-ટબાર્થ’ના કર્તા. | ||
સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ:૩(૧). | સંદર્ભ : ૧. યુજિનચંદ્રસૂરિ; ૨. જૈગૂકવિઓ:૩(૧). {{Right|[ચ.શે.]}} | ||
{{Right|[ચ.શે.]}} | |||

Line 218: | Line 213: | ||
'''કમલવિજય-૨''' [ઈ.૧૬૩૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કનકવિજયની પરંપરામાં શીલવિજયના શિષ્ય. ‘જંબૂૃ-ચોપાઈ’ ની ર.ઈ.૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ’ પંક્તિને આધારે કૃતિનો રચનાસમય ઈ.૧૬૪૧/૪૨ માની શકાય. ૨૩ કડીની ‘ગુરુપદેશ-સઝાય’ તથા ૫૫ કડીની ‘સમયક્ત્વસડસઠભેદફલ-સઝાય’ના કર્તા. | '''કમલવિજય-૨''' [ઈ.૧૬૩૬માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. કનકવિજયની પરંપરામાં શીલવિજયના શિષ્ય. ‘જંબૂૃ-ચોપાઈ’ ની ર.ઈ.૧૬૩૬ માનવામાં આવી છે, પરંતુ ‘પર્વત રાશિરિપુ ચંદ’ પંક્તિને આધારે કૃતિનો રચનાસમય ઈ.૧૬૪૧/૪૨ માની શકાય. ૨૩ કડીની ‘ગુરુપદેશ-સઝાય’ તથા ૫૫ કડીની ‘સમયક્ત્વસડસઠભેદફલ-સઝાય’ના કર્તા. | ||
સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. | સંદર્ભ : ૧. જૈગૂકવિઓ:૧, ૩(૧); ૨. મુપુગૂહસૂચી. {{Right|[ચ.શે.; કી.જો.]}} | ||
{{Right|[ચ.શે.; કી.જો.]}} | |||

Line 243: | Line 237: | ||
રચ્યાં છે. | રચ્યાં છે. | ||
કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - ‘લોંકાશા ક્યારે થયા.’ | કૃતિ : જૈનયુગ, વૈશાખ-જેઠ ૧૯૮૬ - ‘લોંકાશા ક્યારે થયા.’ | ||
સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ:૨,૩(૨). | સંદર્ભ : ૧. જૈસાઇતિહાસ; ૨. જૈગૂકવિઓ:૨,૩(૨). {{Right|[ચ.શે.]}} | ||
{{Right|[ચ.શે.]}} | |||

Line 260: | Line 253: | ||

'''કમલહર્ષ-૨'''[ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. એમનો ૪ ઢાળ અને ૬૯ કડીનો ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ’ (ર. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિનરત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭), ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં ૧૭૨૫, આસો સુદ ૬) ‘પાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ/અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭./સં. ૧૭૩૩, ભાદરવા સુદ ૭), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, માગશર-) તથા ‘આદિનાથ-ચોપાઈ/આદિનાથ-ચોઢાળિયું’ એ કૃતિઓ રચેલી છે. | '''કમલહર્ષ-૨''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : ખરતરગચ્છના જૈન સાધુ. યુગપ્રધાન જિનચંદ્રસૂરિની પરંપરામાં માનવિજયના શિષ્ય. એમનો ૪ ઢાળ અને ૬૯ કડીનો ‘જિનરત્નસૂરિનિર્વાણ-રાસ’ (ર. ઈ.૧૬૫૫/સં. ૧૭૧૧, શ્રાવણ સુદ ૧૧, શનિવાર; મુ.) જિનરત્નસૂરિના નિર્વાણને અનુલક્ષીને એમનું ટૂંકું ચરિત્ર વર્ણવે છે અને એમને લાગણીભરી અંજલિ આપે છે. આ ઉપરાંત એમણે ‘દશવૈકાલિકસૂત્ર-સઝાય’ (ર.ઈ.૧૬૬૭), ‘ધન્ના-ચોપાઈ’ (ર.ઈ.૧૬૬૯/સં ૧૭૨૫, આસો સુદ ૬) ‘પાંડવચરિત્ર-રાસ’ (ર.ઈ.૧૬૭૨/સં. ૧૭૨૮, આસો વદ ૨, રવિવાર), ‘અંજના-ચોપાઈ/અંજનાસુંદરી-રાસ’ (ર.ઈ.૧૬૭૭./સં. ૧૭૩૩, ભાદરવા સુદ ૭), ‘રાત્રિભોજન-ચોપાઈ’ (ર.ઈ.૧૬૯૪/સં. ૧૭૫૦, માગશર-) તથા ‘આદિનાથ-ચોપાઈ/આદિનાથ-ચોઢાળિયું’ એ કૃતિઓ રચેલી છે. | ||
કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). | કૃતિ : ઐજૈકાસંગ્રહ (+સં.). | ||
સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨). | સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ:૨; ૨. જૈગૂકવિઓ:૨, ૩(૨). {{Right|[ચ.શે.]}} | ||
{{Right|[ચ.શે.]}} | |||

Line 298: | Line 290: | ||

'''કરમસી-૧'''[ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૫ કડીની ‘વૈરાગ્યકુલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. | '''કરમસી-૧''' [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન. ૧૫ કડીની ‘વૈરાગ્યકુલ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. | ||
કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬, ‘વૈરાગ્યકુલં’, સં. મોહનલાલ દ. દેસાઈ. {{Right|[ક.શે.]}} | કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬, ‘વૈરાગ્યકુલં’, સં. મોહનલાલ દ. દેસાઈ. {{Right|[ક.શે.]}} | ||

Line 309: | Line 301: | ||

'''કરસન'''[ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘શિખામણ’ (લે. ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. | '''કરસન''' [ઈ.૧૭૮૩ સુધીમાં] : ‘વ્યાજનું ગીત’ (લે. સં. ૧૯મી સદી અનુ.) તથા ‘શિખામણ’ (લે. ઈ.૧૭૮૩) એ કૃતિઓના કર્તા. | ||
સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[ચ.શે.]}} | સંદર્ભ : ૧. મુપુગૂહસૂચી; ૨. લીંહસૂચી. {{Right|[ચ.શે.]}} | ||

Line 489: | Line 481: | ||
'''કલ્યાણવિજય''' : આ નામે ૨૪/૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન/સ્તોત્ર’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ‘ગીત-સારોદ્ધાર’ મળે છે. તેના કર્તા કયા કલ્યાણવિજય છે તે નિશ્ચિત નથી. | '''કલ્યાણવિજય''' : આ નામે ૨૪/૨૫ કડીનું ‘સીમંધરજિન-સ્તવન/સ્તોત્ર’ (લે. સં. ૧૮મી સદી અનુ.) ‘પાર્શ્વનાથ-સ્તુતિ’, ‘ગીત-સારોદ્ધાર’ મળે છે. તેના કર્તા કયા કલ્યાણવિજય છે તે નિશ્ચિત નથી. | ||
સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ:૧. ૨. ડિકૅટલૉગભાવિ. | સંદર્ભ : ૧. હેજૈજ્ઞાસૂચિ:૧. ૨. ડિકૅટલૉગભાવિ.{{Right|[હ.યા.; કી.જો.]}} | ||
{{Right|[હ.યા.; કી.જો.]}} | |||

Line 505: | Line 496: | ||

'''કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ)'''કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) : કલ્યાણવિમલને નામે ૧૩ કડીનું ‘ચૌદસોબાવન ગણધરનું ચૈત્યવંદન’ (મુ.), ૧ હિંદી પદ (મુ.) અને કલ્યાણવિમલગણિને નામે હેમચંદ્રાચાર્યના ‘સકલાર્હત-સ્તોત્ર’ ઉપરનો સ્તબક (લે. ઈ.૧૮૪૫) મળે છે. આ ક્લાયણવિમલ કયા તે નિશ્ચિત કહી શકાતું નથી. | '''કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ)''' કલ્યાણવિમલ/કલ્યાણવિમલ(ગણિ) : કલ્યાણવિમલને નામે ૧૩ કડીનું ‘ચૌદસોબાવન ગણધરનું ચૈત્યવંદન’ (મુ.), ૧ હિંદી પદ (મુ.) અને કલ્યાણવિમલગણિને નામે હેમચંદ્રાચાર્યના ‘સકલાર્હત-સ્તોત્ર’ ઉપરનો સ્તબક (લે. ઈ.૧૮૪૫) મળે છે. આ ક્લાયણવિમલ કયા તે નિશ્ચિત કહી શકાતું નથી. | ||
કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧. | કૃતિ : ૧. ચૈસ્તસંગ્રહ : ૧; ૨. જૈકાપ્રકાશ : ૧. | ||
સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[હ.યા.]}} | સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. {{Right|[હ.યા.]}} | ||
Line 511: | Line 502: | ||
'''કલ્યાણવિમલ-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિમલ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના ભાઈ શાંતિવિમલના શિષ્ય. ૧૦ કડીની ‘સુલસા શ્રાવિકાની સઝાય’(મુ.)ના કર્તા. | '''કલ્યાણવિમલ-૧''' [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. કેસરવિમલ (ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ)ના ભાઈ શાંતિવિમલના શિષ્ય. ૧૦ કડીની ‘સુલસા શ્રાવિકાની સઝાય’(મુ.)ના કર્તા. | ||
કૃતિ: ૧. જૈસમાલા(શા.): ૧; ૨. જૈસસંગ્રહ(ન.). | કૃતિ: ૧. જૈસમાલા(શા.): ૧; ૨. જૈસસંગ્રહ(ન.). {{Right|[હ.યા.]}} | ||
{{Right|[હ.યા.]}} | |||

Line 633: | Line 623: | ||

'''કાશીદાસ'''કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ’ (લે. ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની ઘોડલી’ વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | '''કાશીદાસ''' કાશીદાસ : આ નામે ‘ઓખાહરણ’ (લે. ઈ.૧૭૨૫) નોંધાયેલ મળે છે પરંતુ વસ્તુત: નાકરના ‘ઓખાહરણ’માં ૧૩ કડીની ‘અનિરુદ્ધની ઘોડલી’ વગેરે ઓખા-અનિરુદ્ધના લગ્નપ્રસંગને વર્ણવતાં કોઈક પદો આ કવિછાપથી ઉમેરાયેલાં દેખાય છે. આ કાશીદાસ, કાશીદાસ-૧ છે કે કેમ તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. | ||
સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}} | સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૧; ૨. ગૂહાયાદી. {{Right|[ચ.શે.]}} | ||

Line 645: | Line 635: | ||

'''કાશીદાસ-૩'''[ ] : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે. | '''કાશીદાસ-૩''' [ ] : મોરારજીપુત્ર. જ્ઞાતિએ લુહાર. દયાદરાના વતની. ધંધાર્થે કારેલા વસેલા. એમને નામે થાળનાં ૨ પદ (મુ.) તથા નીતિની છૂટક કવિતા નોંધાયેલી છે. | ||
કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). | કૃતિ : બૃકાદોહન : ૮ (+સં.). | ||
સંદર્ભ : ગુજૂકહકીકત. {{Right|[ચ.શે.]}} | સંદર્ભ : ગુજૂકહકીકત. {{Right|[ચ.શે.]}} | ||

'''કાશીરામ'''કાશીરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરત પાસે કતારગામના કોળી. સારા જ્યોતિષી. ગરીબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ ‘રાધાપાર્વતીનો સંવાદ’ નામે પણ નોંધાયેલી છે. જુઓ અમથારામ. | '''કાશીરામ''' કાશીરામ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : સુરત પાસે કતારગામના કોળી. સારા જ્યોતિષી. ગરીબીઓ-પદોના કર્તા. તેમની ૧ કૃતિ ‘રાધાપાર્વતીનો સંવાદ’ નામે પણ નોંધાયેલી છે. જુઓ અમથારામ. | ||
સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. | સંદર્ભ : ફાત્રૈમાસિક, એપ્રિલ-જૂન ૧૯૩૯ - ‘સુરતના કેટલાક સંતો અને ભક્તકવિઓ’, માણેકલાલ શં. રાણા. {{Right|[ચ.શે.]}} | ||
{{Right|[ચ.શે.]}} | |||

'''કાહાન- : જુઓ ક્હાન-.'''કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું ‘અંબાષ્ટક’ (લે. ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ ગરબા (મુ.) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. | '''કાહાન- : જુઓ ક્હાન-.''' કાળિદાસ : આ નામે ભુજંગીની ૧૦/૧૨ કડીઓ સુધી વિસ્તરતું ‘અંબાષ્ટક’ (લે. ઈ.૧૮૦૨; મુ.), ૮ કડવાંનું ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ (મુ.) અને ગણપતિ, સરસ્વતી તથા અંબાની સ્તુતિના કેટલાક છંદ ગરબા (મુ.) મળે છે. આ કયા કાળિદાસ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. ‘દ્રૌપદીવસ્ત્રાહરણ’ દ્રૌપદીના સતીત્વની પ્રતીતિ થતાં દુર્યોધન એ સતીની પૂજા કરે છે એવા કથાવળાંકથી ધ્યાન ખેંચે છે. | ||
કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩ (+સં.); ૪. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૭૧ - ‘દેવી સ્તુતિ-ત્રણ સ્તોત્રો’, સં. વિનોદચંદ્ર ઓ. પંડ્યા. | કૃતિ : ૧. કાદોહન : ૧; ૨. દેવી મહાત્મ્ય અથવા ગરબા સંગ્રહ ૨; પ્ર. વિશ્વનાથ ગો. દ્વિવેદી, ઈ.૧૮૯૭ (+સં.); ૩. પ્રાકાસુધા : ૩ (+સં.); ૪. ફાત્રૈમાસિક, ઑક્ટો.-ડિસે. ૧૯૭૧ - ‘દેવી સ્તુતિ-ત્રણ સ્તોત્રો’, સં. વિનોદચંદ્ર ઓ. પંડ્યા. | ||
સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}} | સંદર્ભ : ગૂહાયાદી. {{Right|[ર.સો.]}} | ||
Line 879: | Line 868: | ||
કુલમંડનસૂરિએ સંસ્કૃતમાં ‘કુમારપાલ-પ્રબંધ’, ‘વિચારામૃતસંગ્રહ’, ‘સિદ્ધાન્તાલાપકોદ્ધાર’, ‘પ્રજ્ઞાપનસૂત્ર’, કેટલીક અવચૂરિઓ અને સ્તવનો પણ રચેલાં છે. જુઓ દેવસુંદરસૂરિશિષ્ય. | કુલમંડનસૂરિએ સંસ્કૃતમાં ‘કુમારપાલ-પ્રબંધ’, ‘વિચારામૃતસંગ્રહ’, ‘સિદ્ધાન્તાલાપકોદ્ધાર’, ‘પ્રજ્ઞાપનસૂત્ર’, કેટલીક અવચૂરિઓ અને સ્તવનો પણ રચેલાં છે. જુઓ દેવસુંદરસૂરિશિષ્ય. | ||
કૃતિ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા:૧, સં. હરિ હ. ધ્રુવ, ઈ.૧૮૮૯; ૨. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ, સં. જિનવિજયજી, ઈ.૧૯૩૦. | કૃતિ : ૧. પ્રાચીન ગુજરાતી સાહિત્ય રત્નમાળા:૧, સં. હરિ હ. ધ્રુવ, ઈ.૧૮૮૯; ૨. પ્રાચીન ગુજરાતી ગદ્ય સંદર્ભ, સં. જિનવિજયજી, ઈ.૧૯૩૦. | ||
સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૩. જૈસાઇતિહાસ; ૪. નયુકવિઓ; ૫. જૈગૂકવિઓ:૩ (૧); ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧. {{Right|[શ્ર.ત્રિ.]}} | સંદર્ભ : ૧. આકવિઓ:૧; ૨. જૈન પરંપરાનો ઇતિહાસ:૩, મુનિશ્રી દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪; ૩. જૈસાઇતિહાસ; ૪. નયુકવિઓ; ૫. જૈગૂકવિઓ:૩ (૧); ૬. લીંહસૂચી; ૭. હેજૈજ્ઞાસૂચિ:૧.{{Right|[શ્ર.ત્રિ.]}} | ||

edits