26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨|}} {{Poem2Open}} {{Color|Blue|[અભિમન્યુની પૂર્વકથાનો આરંભ. અયદાનવે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 13: | Line 13: | ||
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | ||
:::: | :::: '''ઢાળ''' | ||
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | ||
પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર. ૩ | પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર.{{Space}} ૩ | ||
પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય : | પ્રશ્ન સુણીને પ્રજ્ઞાચક્ષુને સંજય કહે કથાય : | ||
વેરભાવ છે પૂર્વ જન્મનો, સાંભળ, ધૃતરાષ્ટ્ર રાય! ૪ | વેરભાવ છે પૂર્વ જન્મનો, સાંભળ, ધૃતરાષ્ટ્ર રાય!{{Space}} ૪ | ||
એક અયદાનવ દૈત્યનો રાજા, તેણે મહાતપ કીધું, | એક અયદાનવ દૈત્યનો રાજા, તેણે મહાતપ કીધું, | ||
થોડે દહાડે શ્રીમહાદેવે આવીને દર્શન દીધું. ૫ | થોડે દહાડે શ્રીમહાદેવે આવીને દર્શન દીધું.{{Space}} ૫ | ||
સાદ કરીને શંભુ બોલ્યા : ‘માગ દાનવ! વરદાન; | સાદ કરીને શંભુ બોલ્યા : ‘માગ દાનવ! વરદાન; | ||
તારું તપ અતિ નિર્મળ દેખી થયો હું તુષ્ટમાન.’ ૬ | તારું તપ અતિ નિર્મળ દેખી થયો હું તુષ્ટમાન.’{{Space}} ૬ | ||
અયદાનવ બેહુ કર જોડી લાગ્યો શિવને ચર્ણ : | અયદાનવ બેહુ કર જોડી લાગ્યો શિવને ચર્ણ : | ||
‘સ્વામી! માગું છું તમ પાસે, કો કાળે ન પામું મર્ણ. ૭ | ‘સ્વામી! માગું છું તમ પાસે, કો કાળે ન પામું મર્ણ.{{Space}} ૭ | ||
દેવ, દાનવ ને યક્ષ, વિદ્યાધર યુદ્ધે હુંથી હારે; | દેવ, દાનવ ને યક્ષ, વિદ્યાધર યુદ્ધે હુંથી હારે; | ||
બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શૂદ્ર કો, સ્વામી! મુને ન મારે. ૮ | બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય, શૂદ્ર કો, સ્વામી! મુને ન મારે.{{Space}} ૮ | ||
અઠ્ઠોતેર સો વ્યાધિ ન આવે શરીરે, પંચવદન! | અઠ્ઠોતેર સો વ્યાધિ ન આવે શરીરે, પંચવદન! | ||
ચૌદ લોકમાં ગત ગયાની, ભમું ત્રણે ભુવન. ૯ | ચૌદ લોકમાં ગત ગયાની, ભમું ત્રણે ભુવન.{{Space}} ૯ | ||
વ્યાલ ડસે તો વિષ નવ ચડે, પશુપંખી મારો આહાર; | વ્યાલ ડસે તો વિષ નવ ચડે, પશુપંખી મારો આહાર; | ||
લોહ, કાષ્ઠ, અગ્નિ નહિ અડકે, વશ વરતે સંસાર.’ ૧૦ | લોહ, કાષ્ઠ, અગ્નિ નહિ અડકે, વશ વરતે સંસાર.’{{Space}} ૧૦ | ||
મહાદેવ કહેઃ ‘તું સર્વને જીતીશ ત્રણ લોકને માંહ્ય, | મહાદેવ કહેઃ ‘તું સર્વને જીતીશ ત્રણ લોકને માંહ્ય, | ||
પણ વૈકુંઠવાસી આદ્ય વિષ્ણુ, તેને નવ જિતાય.’ ૧૧ | પણ વૈકુંઠવાસી આદ્ય વિષ્ણુ, તેને નવ જિતાય.’{{Space}} ૧૧ | ||
અંતર્ધાન ઈશ્વર થયા એહવું કહી વચન; | અંતર્ધાન ઈશ્વર થયા એહવું કહી વચન; | ||
અયદાનવ આવ્યો નિજ ધામે, માંડ્યું રાજ્યાસન. ૧૨ | અયદાનવ આવ્યો નિજ ધામે, માંડ્યું રાજ્યાસન.{{Space}} ૧૨ | ||
દશે દિશા જીતી વશ કીધી, ચલાવ્યો અધર્મ; | દશે દિશા જીતી વશ કીધી, ચલાવ્યો અધર્મ; | ||
મુનિ માત્ર મારીને કાઢ્યા, મુકાવ્યાં ખટ કર્મ. ૧૩ | મુનિ માત્ર મારીને કાઢ્યા, મુકાવ્યાં ખટ કર્મ.{{Space}} ૧૩ | ||
ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર; | ગુરુ શુક્રાચાર્યને પછે સોંપ્યો પુરનો ભાર; | ||
અમરાપુરી મુકાવી ઇંદ્રન,ે લીધો પોતે અધિકાર ૧૪ | અમરાપુરી મુકાવી ઇંદ્રન,ે લીધો પોતે અધિકાર{{Space}} ૧૪ | ||
દેવ માત્ર ટોળે મળીને ગયા દ્વારિકા ગામ, | દેવ માત્ર ટોળે મળીને ગયા દ્વારિકા ગામ, | ||
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ. ૧૫ | અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫ | ||
:::: '''વલણ''' | |||
{{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ | |||
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬ |
edits