26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 14: | Line 14: | ||
નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | નવ ગણ્યો, ભાણેજને પ્રભુ મારતા રે.{{Space}} ૨ | ||
:::: '''ઢાળ''' | :::::: '''ઢાળ''' | ||
મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | મારવો અભિમન કેમ પડ્યો? ગોવિંદને શું વેર? | ||
પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર.{{Space}} ૩ | પ્રદ્યુમ્નની પેરે ઉછેર્યો ે જે પોતાને ઘેર.{{Space}} ૩ | ||
Line 55: | Line 55: | ||
અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫ | અંતરિક્ષ રહીને સ્તુતિ કીધી, વીનવ્યા કેશવ-રામ.{{Space}} ૧૫ | ||
::::::: '''વલણ''' | |||
{{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ | {{Space}} વીનવ્યા કેશવ-રામ રે, સંજય વાણી ઓચરેઃ | ||
{{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬ | {{Space}} દેવનો પ્રેર્યો દીનાનાથ વેરીનો વધ કઈ પેરે કરે.{{Space}} ૧૬ | ||
</poem> | </poem> |
edits