ઓખાહરણ/કડવું ૩: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૩|}} <poem> {{Color|Blue|[બળપ્રાપ્તિ પછી બાણાસુરને યુધ્ધ-ઉન્માદ જ...")
 
No edit summary
Line 6: Line 6:

રાગ આશાવરી
:::::'''રાગ આશાવરી'''
 
વર આપી વળ્યા વિષધારી રે, સહસ્ર ભુજ પામ્યો અહંકારી રે,
વર આપી વળ્યા વિષધારી રે, સહસ્ર ભુજ પામ્યો અહંકારી રે,
ખૂંખારી ઘેર ચાલ્યો ખભો થાબડી રે, ગતિ તાપસની આવડી રે; ૧  
ખૂંખારી ઘેર ચાલ્યો ખભો થાબડી રે, ગતિ તાપસ<ref>તપસ્વી</ref>ની આવડી રે; ૧  

અભિમાની બોલતો મુખે રે, ‘હું તો રાજ્ય કરું હવે સુખે રે,  
અભિમાની બોલતો મુખે રે, ‘હું તો રાજ્ય કરું હવે સુખે રે,  
Line 15: Line 14:
::::'''ઢાળ'''
::::'''ઢાળ'''
પાયે લાગી પ્રજા પુરની, આવી મળ્યો પરધાન;  
પાયે લાગી પ્રજા પુરની, આવી મળ્યો પરધાન;  
સહસ્ર ભુજ પામ્યો, અંબુજ - ફાલ્યાં - સરોવર સમાન. ૩  
સહસ્ર ભુજ પામ્યો, અંબુજ<ref>અંબુજ-કમળ</ref> - ફાલ્યાં - સરોવર સમાન. ૩  

જાણે જુગ્મ વડની ડાળ ફૂટી, એમ હસ્ત રાજા તણા,  
જાણે જુગ્મ વડની ડાળ ફૂટી, એમ હસ્ત રાજા તણા,  
Line 27: Line 26:

મંત્રી સાથે વઢવું માગે, થાબડે બહુ નિજ અંગ;  
મંત્રી સાથે વઢવું માગે, થાબડે બહુ નિજ અંગ;  
માતંગ મારે, વળી પછાડે, પર્વતશૃંગ. ૭
માતંગ<ref>માતંગ-હાથી</ref> મારે, વળી પછાડે, પર્વતશૃંગ. ૭

ભરાવે બાથ ને હાથ ઝાટકે, મુખે ભાખે મેઘને સ્વર,  
ભરાવે બાથ ને હાથ ઝાટકે, મુખે ભાખે મેઘને સ્વર,  
વઢનાર પાખે બાણને શરીર પ્રગટ્યો પરાક્રમ-જ્વર. ૮
વઢનાર પાખે<ref>પાખે-સિવાય</ref> બાણને શરીર પ્રગટ્યો પરાક્રમ-જ્વર<ref> જ્વર-તાવ-ઉન્માદ</ref>. ૮

ગણ-ગાંધર્વને અપ્સરા સાથે કૈલાસ ગયો રાજન,  
ગણ-ગાંધર્વને અપ્સરા સાથે કૈલાસ ગયો રાજન,  
Line 41: Line 40:
ચંગ, મૃદંગ, ઉપંગ ને વીણા, શબ્દ એકઠા હોય. ૧૧
ચંગ, મૃદંગ, ઉપંગ ને વીણા, શબ્દ એકઠા હોય. ૧૧

મહાદેવ રસમગ્ન હુવા, રાજાને થયા તુષ્ટમાન,  
મહાદેવ રસમગ્ન હુવા, રાજાને થયા તુષ્ટમાન<ref> તુષ્ટમાન-પ્રસન્ન</ref>,  
બાણાસુરને કહે ઉમિયાવર, ‘માગ માગ વરદાન.’ ૧૨
બાણાસુરને કહે ઉમિયાવર, ‘માગ માગ વરદાન.’ ૧૨

Line 58: Line 57:

ત્યારે બાણાસુરને શુદ્ધ આવી, ‘મેં માગ્યો શરાપ,  
ત્યારે બાણાસુરને શુદ્ધ આવી, ‘મેં માગ્યો શરાપ,  
કકડા કરી કર કાપશે તે કેમ ખમાશે અદાપ?’ ૧૭
કકડા કરી કર કાપશે તે કેમ ખમાશે અદાપ<ref>અદાપ-ત્રાસ-વેદના</ref>?’ ૧૭

ભૂપ ભણે ‘સાંભળીએ, સ્વામી! તમ વચન થશે પ્રમાણ,
ભૂપ ભણે ‘સાંભળીએ, સ્વામી! તમ વચન થશે પ્રમાણ,
Line 68: Line 67:
::::'''વલણ'''
::::'''વલણ'''
ગડગડશે શત્રુ મેઘની પેરે,’ નગર વળાવ્યો સોય રે,  
ગડગડશે શત્રુ મેઘની પેરે,’ નગર વળાવ્યો સોય રે,  
બાણાસુર પછે અહરનિશ તે ધર્મધજા સામું જોય રે. ૨૧
બાણાસુર પછે અહરનિશ<ref>અહર્નિશ-રાતદિવસ</ref> તે ધર્મધજા સામું જોય રે. ૨૧
</poem>
</poem>

18,450

edits

Navigation menu