ઓખાહરણ/કડવું ૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૪|}} <poem> {{Color|Blue|[ ઓખાની તપસ્યાથી પ્રસન્ન થયેલાં પાર્વતી...")
 
No edit summary
 
Line 3: Line 3:

<poem>
<poem>
{{Color|Blue|[ ઓખાની તપસ્યાથી પ્રસન્ન થયેલાં પાર્વતી એક જ વર સાથે ત્રણવાર લગ્ન થવાનું વરદાન આપે છે, બીજી બાજુ બાણાસુરને મૃત્યુની ચિંતા સતાવતાં તે દીકરીની હત્યા કરવાનું વિચારે છે પરન્તુ નારદ મુનિની સલાહથી દીકરીને આજીવન કુંવારી રાખવા તેની સખી ચિત્રલેખા સાથે તેને એકદંડિયા કેદ કરે છે. ]}}
{{Color|Blue|[ ઓખાની તપસ્યાથી પ્રસન્ન થયેલાં પાર્વતી એક જ વર સાથે ત્રણવાર લગ્ન થવાનું વરદાન આપે છે, બીજી બાજુ બાણાસુરને મૃત્યુની ચિંતા સતાવતાં તે દીકરીની હત્યા કરવાનું વિચારે છે પરન્તુ નારદ મુનિની સલાહથી દીકરીને આજીવન કુંવારી રાખવા તેની સખી ચિત્રલેખા સાથે તેને એકદંડિયા<ref>એકદંડિયો-એકથાંભલાવાળો</ref> કેદ કરે છે. ]}}

::::'''રાગ દેશાખ'''
::::'''રાગ દેશાખ'''
Line 28: Line 28:
ઓખા કહે, ‘હો મારી માત! ત્રણ નાથ એ મહા ઉત્પાત. ૭
ઓખા કહે, ‘હો મારી માત! ત્રણ નાથ એ મહા ઉત્પાત. ૭

મેં પૂજ્યાનું શું સારથ? લોકમાં થાયે હસારથ.’  
મેં પૂજ્યાનું શું સારથ? લોકમાં થાયે હસારથ<ref>હસારથ-હાસ્યનું પાત્ર</ref>.’  
વદે દેવી, ‘ટાળું સંદેહ, ત્રણ વાર પરણીશ તેનો તેહ. ૮
વદે દેવી, ‘ટાળું સંદેહ, ત્રણ વાર પરણીશ તેનો તેહ. ૮

Line 49: Line 49:
જ્યારે નાશ પામે ઓખાબાઈ, ત્યારે નહિ આવે વહેવાઈ-જમાઈ; ૧૪
જ્યારે નાશ પામે ઓખાબાઈ, ત્યારે નહિ આવે વહેવાઈ-જમાઈ; ૧૪

વહેવાઈ હોય તો છેદે પાણ, માટે ઓખાને મારું નિર્વાણ.’  
વહેવાઈ હોય તો છેદે પાણ<ref>પાણ-પાણિ-હાથ</ref>, માટે ઓખાને મારું નિર્વાણ.’  
જેવે પુત્રીને હણવા જાય એવે આવ્યા નારદ ઋષિરાય. ૧૫  
જેવે પુત્રીને હણવા જાય એવે આવ્યા નારદ ઋષિરાય. ૧૫  

Line 74: Line 74:
કન્યાને જોઈએ અન્ન, વસ્ત્ર ને પાણી, તે લે દોરડીએ ઉપર તાણી. ૨૨
કન્યાને જોઈએ અન્ન, વસ્ત્ર ને પાણી, તે લે દોરડીએ ઉપર તાણી. ૨૨

સંગે સખી, રહે મનમોદ; ખાય, પીએ ને કરે વિનોદ
સંગે સખી, રહે મનમોદ<ref>મનમોદ-ખુશમિજાજી</ref>; ખાય, પીએ ને કરે વિનોદ
ઊપજે કામ, મન દૃઢ રાખતી, ઘણે દોહિલે દિવસ નાખતી. ૨૩
ઊપજે કામ, મન દૃઢ રાખતી, ઘણે દોહિલે દિવસ નાખતી. ૨૩

18,450

edits

Navigation menu