ઓખાહરણ/કડવું ૧૦: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૦|}} <poem> {{Color|Blue|[ઓખાના પતિને ઓળખવા ચિત્રલેખા અનેક વીરપુ...")
 
No edit summary
Line 6: Line 6:


કાગળ રંગ લીધો રે વિધાત્રી, ભાતભાતનાં ચીતરે સ્વરૂપ,  
કાગળ રંગ લીધો રે વિધાત્રી, ભાતભાતનાં ચીતરે સ્વરૂપ,  
સ્વર્ગના સુર, પાતાળના પન્નગ, લખિયા તે ભૂમિના ભૂપ.
સ્વર્ગના સુર, પાતાળના પન્નગ<ref>પંનગ-સાપ</ref>, લખિયા તે ભૂમિના ભૂપ.
– કાગળ ૧  
– કાગળ ૧  


વાયુ, વરુણ ને પાવક લખિયા, યક્ષરાય ને જમ,
વાયુ, વરુણ ને પાવક<ref>પાવક-અગ્નિ</ref> લખિયા, યક્ષરાય ને જમ,
ઓખા કહે, ‘તું લઘુને મૂકી, આ વૃદ્ધ દેખાડે ક્યમ?’
ઓખા કહે, ‘તું લઘુને મૂકી, આ વૃદ્ધ દેખાડે ક્યમ?’
– કાગળ ૨  
– કાગળ ૨  
Line 17: Line 17:
– કાગળ ૩  
– કાગળ ૩  


પ્રભાકર, સુધાકર લખિયા, ગિરિજાવર ગંભીર,  
પ્રભાકર, સુધાકર લખિયા, ગિરિજાવર<ref>ગિરિજાવર-પર્વતપુત્રી પાર્વતીના પતિ શિવજી</ref> ગંભીર,  
ઓખા કહે, ‘ન હોય ઍકે મારા સ્વામીનું શરીર.’
ઓખા કહે, ‘ન હોય ઍકે મારા સ્વામીનું શરીર.’
– કાગળ ૪  
– કાગળ ૪  


અષ્ટ વસુ, ગણ, ગાંધર્વ લખિયા, લખિયા બારે મેહ,  
અષ્ટ વસુ, ગણ<ref>ગણ-શિવના સેવકો</ref>, ગાંધર્વ લખિયા, લખિયા બારે મેહ,  
સપ્ત જળનિધિ, અષ્ટ ધાતુકર, લખિયા તેહની દેહ.
સપ્ત જળનિધિ, અષ્ટ ધાતુકર, લખિયા તેહની દેહ.
– કાગળ ૫
– કાગળ ૫


દેવ, મુનિ ને જુગ્મ વીણાધર, લખિયા ચિત્ર-વિચિત્ર,
દેવ, મુનિ ને જુગ્મ વીણાધર<ref>વીણાધર-નારદજી</ref>, લખિયા ચિત્ર-વિચિત્ર,
મરુતગણને લખિયા વિદ્યાધર, સપ્ત ઋષિ પવિત્ર.
મરુતગણને લખિયા વિદ્યાધર, સપ્ત ઋષિ પવિત્ર.
– કાગળ ૬
– કાગળ ૬
Line 48: Line 48:
– કાગળ ૧૧
– કાગળ ૧૧


મુકુટ ભ્રમર પર, વદન સુધાકર, નેત્ર બે અંબુજ;
મુકુટ ભ્રમર પર, વદન સુધાકર, નેત્ર બે અંબુજ<ref>અંબુજ-કમળમાં બિરાજમાન બ્રહ્માજી</ref>;
થેલી ઓખા ધાઈધાઈને ભેટે ભરીભરીને ભુજ.
થેલી ઓખા ધાઈધાઈને ભેટે ભરીભરીને ભુજ.
– કાગળ ૧૨  
– કાગળ ૧૨  
18,450

edits

Navigation menu