ઓખાહરણ/કડવું ૧૨: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 18: Line 18:


અલ્પ રેણી રહી, રાણાજી! ઊંઘ તમને આ શી જી?
અલ્પ રેણી રહી, રાણાજી! ઊંઘ તમને આ શી જી?
શકે સખી! આ ભિયા દીસે છે કુંભકર્ણના ઉપાસી જી.’ ૪
શકે સખી! આ ભિયા<ref>ભિયા-ભાઈ</ref> દીસે છે કુંભકર્ણના ઉપાસી જી.’ ૪


ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી,  
ઊંચે સ્વરે જઈ બોલાવે, ચરણ-આભૂષણ વજાડે જી,  
મસે મસે હિંદોળો હલાવે, તોહે આંખ ન ઉઘાડે જી. ૫
મસે<ref>મસે-મસે–ધીમે ધીમે</ref> મસે હિંદોળો હલાવે, તોહે આંખ ન ઉઘાડે જી. ૫


વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી;  
વાયુ ઢોળે ને ચરણ તળાંસે, કરતી મુખે ચુંબન જી;  
Line 29: Line 29:
એકાંત માળિયે રાજકન્યાનું કીધું છે પાણિગ્રહણ જી; ૭
એકાંત માળિયે રાજકન્યાનું કીધું છે પાણિગ્રહણ જી; ૭


તેનો પિતા મુજને બાંધે છે, હાક ચોદિશ વાગી જી;  
તેનો પિતા મુજને બાંધે છે, હાક ચોદિશ<ref>ચોદિશ-ચારેય દિશાઓ</ref> વાગી જી;  
‘લાવ ભોગળ, હણું સેનાને,’ સાચે ઊઠ્યો જાગી જી. ૮
‘લાવ ભોગળ, હણું સેનાને,’ સાચે ઊઠ્યો જાગી જી. ૮


હસીહસી ઓખા અળગી રહી, હાકીને ઊઠ્યો શુંય જી?  
હસીહસી ઓખા અળગી રહી, હાકીને ઊઠ્યો શુંય જી?  
અનિરુદ્ધ ગાભરો થઈ જોતો, ‘કાંહાં આવ્યો છું હુંય જી? ૯
અનિરુદ્ધ ગાભરો<ref>ગાભરો-ગભરાયેલો</ref> થઈ જોતો, ‘કાંહાં આવ્યો છું હુંય જી? ૯


આ હિંદોળો નિશ્ચે મારો, પણ મેડી ન હોય મારી જી;
આ હિંદોળો નિશ્ચે મારો, પણ મેડી ન હોય મારી જી;
Line 57: Line 57:
વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી. ૧૬
વિચારીને બોલો, રાણાજી! જાણું પિતામહનાં ચરિત્ર જી. ૧૬


રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી જી,  
રીંછસુતા ને કુબ્જા દાસી, તે-પેં ના હું નરતી<ref>નરતી-ઊતરતી</ref> જી,  
પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી.’ ૧૭  
પિતા તમારો પરણી લાવ્યા, તે તો પ્રગટ નથી કરતી જી.’ ૧૭  


Line 66: Line 66:
ગાંધર્વવિવાહ તત્ક્ષણ કીધો, પરણાવ્યાં વરકન્યાય જી. ૧૯
ગાંધર્વવિવાહ તત્ક્ષણ કીધો, પરણાવ્યાં વરકન્યાય જી. ૧૯
::::'''વલણ'''
::::'''વલણ'''
વરકન્યા પરણાવી નારદ હવા અંતર્ધાન રે;  
વરકન્યા પરણાવી નારદ હવા<ref>થયા</ref> અંતર્ધાન રે;  
નરનારી સુખ ભોગવે ઇંદ્ર-ઇંદ્રાણી સમાન ૨. ૨૦
નરનારી સુખ ભોગવે ઇંદ્ર-ઇંદ્રાણી સમાન ૨. ૨૦
</poem>
</poem>
18,450

edits

Navigation menu