18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૩|}} <poem> {{Color|Blue|[અનિરૂધ્ધના અપહરણથી દ્વારિકામાં હાહાક...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
'''રાગ વેરાડી''' | '''રાગ વેરાડી''' | ||
શુકદેવ કુહે પરીક્ષિતને : બાંધિયો જાદવ જોદ્ધ; | શુકદેવ કુહે પરીક્ષિતને : બાંધિયો જાદવ જોદ્ધ; | ||
હવે દ્વારકાની કહું કથા, જાદવ કરે પરિશોધ. ૧ | હવે દ્વારકાની કહું કથા, જાદવ કરે પરિશોધ<ref>પરિશોધ-ચારેબાજુ</ref>. ૧ | ||
હિંદોળા સહિત કુંવર કરાયા, હાહાકાર પુર મધ્ય, | હિંદોળા સહિત કુંવર કરાયા, હાહાકાર પુર મધ્ય, | ||
અનિરુદ્ધની ચોરી હવી, ને હરી ગયું કોઈ સદ્ય. ૨ | અનિરુદ્ધની ચોરી હવી, ને હરી ગયું કોઈ સદ્ય. ૨ | ||
સહુ અતિ આક્રંદ કરે, મળ્યું | સહુ અતિ આક્રંદ કરે, મળ્યું વિનતા<ref>વિનતા-વનિતા-સ્ત્રી</ref>નું વૃંદ, | ||
રુક્મિણી, રોહિણી, રેવતી, તે સર્વ કરે આક્રંદ. ૩ | રુક્મિણી, રોહિણી, રેવતી, તે સર્વ કરે આક્રંદ. ૩ | ||
જાદવ-જોધ કરે માધવને, ‘શું બેઠા છો, સ્વામી? | જાદવ-જોધ કરે માધવને, ‘શું બેઠા છો, સ્વામી? | ||
એ | એ વહાર<ref>વહાર-સહાય</ref>નો વિલંબ ન કીજે, કુળને લાગે ખામી.’ ૪ | ||
વસુદેવ કહે છે શ્યામ-રામને, ‘શું બેઠા છો, ભૂપ? | વસુદેવ કહે છે શ્યામ-રામને, ‘શું બેઠા છો, ભૂપ? | ||
કુંવરની કેડે, કૃષ્ણજી! શેં ન કરો ધાધૂપ?’ ૫ | કુંવરની કેડે, કૃષ્ણજી! શેં ન કરો ધાધૂપ<ref>ધાધૂપ-દોડાદોડી</ref>?’ ૫ | ||
ઉગ્રસેન કહે, ‘આશ્ચર્ય મોટું, કેમ હરાયો હિંદોળો? | ઉગ્રસેન કહે, ‘આશ્ચર્ય મોટું, કેમ હરાયો હિંદોળો? | ||
Line 31: | Line 31: | ||
અગિયાર વરસ અમે ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે, | અગિયાર વરસ અમે ગોકુળ સેવ્યું મામાજીને ત્રાસે, | ||
પ્રદ્યુમ્નને શંબરે હર્યો તે આવ્યો સોળમે વર્ષે; ૯ | પ્રદ્યુમ્નને શંબરે<ref>શંબર-એક રાક્ષસ</ref> હર્યો તે આવ્યો સોળમે વર્ષે; ૯ | ||
તેમ અનિરુદ્ધ આવશે, તે સાચવશે કુળદેવી;’ | તેમ અનિરુદ્ધ આવશે, તે સાચવશે કુળદેવી;’ | ||
Line 49: | Line 49: | ||
એવા અપરાધને માટે એને બાણાસુરે બાંધ્યો. ૧૪ | એવા અપરાધને માટે એને બાણાસુરે બાંધ્યો. ૧૪ | ||
વાત સાંભળી વધામણીની, વજડાવ્યાં નિસાણ; | વાત સાંભળી વધામણીની, વજડાવ્યાં નિસાણ<ref>નિસાણ-વાજિંત્ર</ref>; | ||
શ્યામ-રામ તત્પર થયા, હવે જીતવો છે બાણ. ૧૫ | શ્યામ-રામ તત્પર થયા, હવે જીતવો છે બાણ. ૧૫ | ||
Line 56: | Line 56: | ||
સંકર્ષણને સાત્યકિ જાદવ, ત્રીજો પ્રદ્યુમન, | સંકર્ષણને સાત્યકિ જાદવ, ત્રીજો પ્રદ્યુમન, | ||
એ ત્રણે પાસે બેસાડી કૃષ્ણે ખેડ્યો ખગજન. ૧૭ | એ ત્રણે પાસે બેસાડી કૃષ્ણે ખેડ્યો ખગજન<ref>ખગજન-ગરૂડ</ref>. ૧૭ | ||
એક પહોરમાં પંખી પોહોત્યો, સુણી અસુરે પંખ, | એક પહોરમાં પંખી પોહોત્યો, સુણી અસુરે પંખ, |
edits