26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 4: | Line 4: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[અહિલોચને દ્વારકાની વાટ લીધી. સર્વજ્ઞ કૃષ્ણે જાણી લીધું કે આ તરફ આવતો અહિલોચન યુદ્ધમાં નહિ જિતાય, પ્રપંચથી મરાશે. અહિલોચનનો ઉત્સાહ, એનું પ્રસ્થાન, ગતિ વગેરેનું વર્ણન કાવ્યત્વનો સ્પર્શ પામ્યું છે. કૃષ્ણને પણ અહિલોચનનો પ્રભાવ કબૂલતાં કહેવું પડે છે ‘કપટ વિના, જીત્યાની આશા ફોક રે.’]}}{{Poem2Close}} | {{Color|Blue|[અહિલોચને દ્વારકાની વાટ લીધી. સર્વજ્ઞ કૃષ્ણે જાણી લીધું કે આ તરફ આવતો અહિલોચન યુદ્ધમાં નહિ જિતાય, પ્રપંચથી મરાશે. અહિલોચનનો ઉત્સાહ, એનું પ્રસ્થાન, ગતિ વગેરેનું વર્ણન કાવ્યત્વનો સ્પર્શ પામ્યું છે. કૃષ્ણને પણ અહિલોચનનો પ્રભાવ કબૂલતાં કહેવું પડે છે ‘કપટ વિના, જીત્યાની આશા ફોક રે.’]}}{{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
::::::'''રાગ ગોડી લહેકણી''' | :::::::'''રાગ ગોડી લહેકણી''' | ||
::: અહીલોચન ઊઠીને ચાલ્યો, ન રહ્યો ઝાલ્યો હાથે; | ::: અહીલોચન ઊઠીને ચાલ્યો, ન રહ્યો ઝાલ્યો હાથે; | ||
::: સજ્યાં ટોપ, કવચ ને બખ્તર, પેટી લીધી માથે.{{Space}} ૧ | ::: સજ્યાં ટોપ, કવચ ને બખ્તર, પેટી લીધી માથે.{{Space}} ૧ | ||
Line 41: | Line 41: | ||
::: કોપ્યો હોય તો વ્યોમ-વસુધા બંને એકઠાં કરે.{{Space}} ૧૧ | ::: કોપ્યો હોય તો વ્યોમ-વસુધા બંને એકઠાં કરે.{{Space}} ૧૧ | ||
:::::: '''વલણ''' | :::::::: '''વલણ''' | ||
::: કરે એકઠાં વ્યોમ-વસુધા, ઉજાડે ત્રણ લોક રે;’ | ::: કરે એકઠાં વ્યોમ-વસુધા, ઉજાડે ત્રણ લોક રે;’ | ||
::: કહે કૃષ્ણજી : ‘કપટ વિના જીત્યાની આશા ફોક રે.’{{Space}} ૧૨ | ::: કહે કૃષ્ણજી : ‘કપટ વિના જીત્યાની આશા ફોક રે.’{{Space}} ૧૨ | ||
</poem> | </poem> |
edits