ઓખાહરણ/કડવું ૨૪: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૪|}} <poem> {{Color|Blue|[પૌત્રને મુક્ત કરાવવા આવેલા કૃષ્ણની સેન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Color|Blue|[પૌત્રને મુક્ત કરાવવા આવેલા કૃષ્ણની સેના સાથે બાણાસુરની સેનાનું ભીષણ યુધ્ધ થાય છે. યાદવસેનાની વીરતાથી મુંઝાયેલો બાણાસુર શિવનું ધ્યાન ધરતાં, શિવજી પોતાની ભૂત-પિશાચની સેના સાથે તેની મદદે આવે છે.]}}

શંખશબ્દ તણું કારણ, રિપુદેહ તણું વિડારણ;  
શંખશબ્દ તણું કારણ, રિપુદેહ તણું વિડારણ<ref>વિડારણ-વિનાશ</ref>;  
કૃષ્ણનું જાણ તે બાણને થયું, બાણ-પ્રાક્રમ કહીંયે ગયું. ૧  
કૃષ્ણનું જાણ તે બાણને થયું, બાણ-પ્રાક્રમ કહીંયે ગયું. ૧  

અનિરુદ્ધ કહે, ‘સુણો સુંદરી! શંખ વાગ્યો ને આવ્યા હરિ;  
અનિરુદ્ધ કહે, ‘સુણો સુંદરી! શંખ વાગ્યો ને આવ્યા હરિ;  
છૂટ્યાં બંધન કારાગૃહ થકી, ગાજે હળધર ને સાત્યકિ. ૨  
છૂટ્યાં બંધન કારાગૃહ થકી, ગાજે હળધર,<ref>હળધર-બલરામ</ref> ને સાત્યકિ. ૨  

બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણના પાણ છેદાશે ખરે;  
બોલે પ્રદ્યુમન મોટે સ્વરે, બાણના પાણ છેદાશે ખરે;  
Line 51: Line 51:
કુંવારી કન્યાને કપટે વરો ક્ષત્રી! ખલનાં કારજ કરો; ૧૫  
કુંવારી કન્યાને કપટે વરો ક્ષત્રી! ખલનાં કારજ કરો; ૧૫  

સઘળે વાંકા થઈને ફરો, દરમાં સાપ થાયે પાધરો;  
સઘળે વાંકા થઈને ફરો, દરમાં સાપ થાયે પાધરો,<ref>પાધરો-સીધો</ref>;  
કૂડું કર્મ કીધું કુંવરે, લઢવા આવ્યા તે ઉપરે!’ ૧૬  
કૂડું કર્મ કીધું કુંવરે, લઢવા આવ્યા તે ઉપરે!’ ૧૬  

Line 60: Line 60:
સહુને આપું રે પહેરામણી, હમણાં મોકલું જમપુર ભણી. ૧૮  
સહુને આપું રે પહેરામણી, હમણાં મોકલું જમપુર ભણી. ૧૮  

બાણાસુર એમ બોલ્યો વ્યંગ, કૃષ્ણે સજ્જ કીધું સારંગ;  
બાણાસુર એમ બોલ્યો વ્યંગ, કૃષ્ણે સજ્જ કીધું સારંગ<ref>સારંગ-વિષ્ણુનું ધનુષ્ય</ref>;  
કડાઝૂડ કટક બેઠુ થયાં, ઉઘાડાં તે આયુધ ગ્રહ્યાં. ૧૯  
કડાઝૂડ કટક બેઠુ થયાં, ઉઘાડાં તે આયુધ ગ્રહ્યાં. ૧૯  

Line 81: Line 81:
પોઠિયા પર બેઠા શૂલપાણ, વ્યાઘ્રાંબર ઓઢ્યું પરિધાન. ૨૫  
પોઠિયા પર બેઠા શૂલપાણ, વ્યાઘ્રાંબર ઓઢ્યું પરિધાન. ૨૫  

વાગે શિંગી ડમરુ ને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક. ૨૬
વાગે શિંગી<ref>શિંગી-બળદના શિંગળામાંથી બનેલું શિવનું વાજિંત્ર</ref> ડમરુ ને ડાક, ગાજ્યા હરિહર દઈને હાક. ૨૬
:::::'''વલણ'''
:::::'''વલણ'''
મારી શંકરે, ‘ક્યહાં ગયા કેશવ-રામ’ રે?’
મારી શંકરે, ‘ક્યહાં ગયા કેશવ-રામ’ રે?’
18,450

edits

Navigation menu