ઓખાહરણ/કડવું ૨૯: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૨૯|}} <poem> {{Color|Blue|[કન્યાવિદાય ટાણે દીકરી જમાઈને દુઃખ દેવા...")
 
No edit summary
Line 40: Line 40:
સાસુ-સસરો રીસ કરે તો સામો ઉત્તર ના દીજીએ. ૧૦  
સાસુ-સસરો રીસ કરે તો સામો ઉત્તર ના દીજીએ. ૧૦  

પરાયે ઘેર જઈએ નહિ, નહિ જોઈએ અરુંપરું,  
પરાયે ઘેર જઈએ નહિ, નહિ જોઈએ અરુંપરું<ref>અરૂંપરૂં-આજુબાજુ</ref>,  
પૂછ્યા પછી ઉત્તર દીજે, જથારથ બોલીએ ખરું; ૧૧
પૂછ્યા પછી ઉત્તર દીજે, જથારથ બોલીએ ખરું; ૧૧

Line 68: Line 68:

વીરક્ષેત્ર મધ્યે વાસ વાડીમાં, વિપ્ર ચતુર્વિંશી જાત,  
વીરક્ષેત્ર મધ્યે વાસ વાડીમાં, વિપ્ર ચતુર્વિંશી જાત,  
પ્રેમાનંદ આનંદે કહે, જય જય વૈકુંઠનાથ. ૧૯
પ્રેમાનંદ આનંદે કહે, જય જય વૈકુંઠનાથ. ૧૯f
</poem>
</poem>

18,450

edits

Navigation menu